PF Balance Balance Without Internet : ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ આ રીતથી ચેક કરો.

Short Briefing: તમારા મોબાઈલ દ્વારા ઈન્‍ટરનેટ વગર પીએફ બેલેન્‍સ ચેક કરો | PF Balance Check Without Internet | How to check PF balance without UAN

દેશમાં પ્રાઈવેટ ક્ષેત્રે નોકરી કરતા લોકો માટે EPFO બનાવવામાં આવેલ છે. આવા નોકરી કરતા લોકોને પોતાના પગારમાંથી Provident Fund (PF) કપાવી શકે છે. નોકરી કરતા આવા કર્મચારીઓના ઓનલાઈન એકાઉન્‍ટમાં PF જમા થાય છે. આ PF Check કરવા માટે ઓનલાઈન સેવા મળે છે. સાથો સાથ મોબાઈલથી પણ ચેક કરી શકાય છે. તાજેતરમાં તમારા મોબાઈલ દ્વારા EPFO e-Nomination જાતે કરી શકો છો.

PF Balance Balance Without Internet

નોકરી કરતા લોકોને પોતાના પગારમાંથી Provident Fund (PF) કપાય છે. આ PF Balance Check કરવા માટેની સુવિધા EPFO પૂરી પાડે છે. હવે તમારા PF Balance ને જોવા માટે એકદમ સરળ રીતો બતાવીશું. તો ચાલો પ્રિય વાંચકો, આજે આપણે આ આર્ટિકલના દ્વારા ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ કેવી રીતે ચેક કરવું તેની માહિતી મેળવીશું. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચકો.

Highlight Point


આર્ટિકલનું નામઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરો
પીએફ બેલેન્‍સ કેવી રીતે ચેક કરી શકાય?Online / Offline
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
પીએફ બેલેન્‍સ ચેક કરવા માટે
ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
https://www.epfindia.gov.in/  
Miss Call દ્વારા ચેક કરવા માટે
ક્યો મોબાઈલ નંબર છે?
01122901406
SMS દ્વારા ચેક કરવા માટે
કેવો મેસેજ ટાઈપ કરવાનો રહેશે?
EPFOHO UAN લખીને 7738299899
Highlight Of Pf Balance Check Without Internet

PF Balance કેટલા પ્રકારે ચેક કરી શકાય?

        પ્રિય વાંચકો, પીએફ બેલેન્‍સ અલગ-અલગ પ્રકારે ચેક કરી શકાય છે. જેમ કે, પોતાના મોબાઈલમાંથી Miscall કરીને ચેક કરી શકાય છે. આ ઉપરાંત મોબાઈલ દ્વારા SMS દ્વારા પણ કરી શકાય છે. અને વધુમાં, ઓનલાઈન ઈન્‍ટરનેટના માધ્યમ દ્વારા બેલે‍ન્‍સ જોઈ શકાય છે.



Read More: EPFO e-Nomination : ઈપીએફ નોમિનેશન માટે ઓનલાઈન અરજીકેવી રીતે કરવું? | How to Online Apply for Online EPF Nomination in Gujarati


EPFO બેલેન્‍સ ચેક કરવાની સરળ સુવિધા પૂરી પાડે છે.

        તમે PF Balance માટેની સમસ્યાનો અનુભવતા હોવ તો, અમે તમને પીએફ બેલેન્‍સ ચેક કરવાની તમામ માહિતી આપીશું. જે માહિતીની આધારે તમે જાતે પણ PF Balance Check કરી શકો છો. તે પણ ઈન્‍ટરનેટ વગર પણ સરળતા પીએફ બેલેન્‍સ જાણી શકો છો. EPFO નાગરિકોનું પીએફ બેલેન્‍સ ચેક કરવા માટે ઘણી બધી સેવાઓ પૂરી પાડી રહેલ છે. તમે પણ ઈન્‍ટરનેટ વગર તમારા ફોન નો ઉપયોગ કરીને PF Balance જાણી શકો છો.


PF Balance Check Number Miss Call       

        અમે તમને જણાવી દઈએ કે, UAN Portal પર રજીસ્ટર થયેલા સભ્યના મોબાઈલ દ્વારા Miscall થી પીએફ બેલેન્‍સ ચેક કરી શકો છો. જેના માટે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર દ્વારા 01122901406 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે.  તમારા મોબાઈલ દ્વારા બે રીંગ વાગ્યા પછી ફોન જાતે જ Disconnect થઈ જશે. થોડીક વારામાં તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર એક મેસેજ આવશે. જેમાં તમારા PF Account માં જમા થયેલી રકમની વિગતો પ્રાપ્ત થશે.


Read More: PM Svanidhi Yojana । પીએમ સ્વનિધિ યોજના હેઠળ રુ. 10,000 થી 50,000 સુધીની તાત્કાલિક લોન મેળવો.


PF Balance Check By SMS । મોબાઈલ એસ.એમ.એસ દ્વારા બેલેન્‍સ ચેક કરી શકાય છે.

        તમે તમરા મોબાઇલમાંથી SMS મોકલીને પણ PF ની જમા રકમ જાણી શકો છો. તમારે પોતાના રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પરથી એક મેસેજ ટાઈપ કરવાનો રહેશે. જેમાં EPFOHO UAN લખીને 7738299899 પર મેસેજ મોકલવાનો રહેશે. થોડીક જ વારમાં રજીસ્ટર મોબાઈલ પર પીએફની તમામ જાણકારી મેસેજમાં આવી જશે.


Read More: મફત સોલર ચૂલ્હા યોજના 2024 । Free Solar Chulha Yojana 2024



PF Balance Balance Without Internet 2024

Read More: PM Kisan 17th Installment 2024 Beneficiary List : પીએમ કિસાન યોજનાના 17 મા હપ્તાની યાદી


FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. શું ઈન્‍ટરનેટ વગર PF Balance Check કરી શકાય?

જવાબ: હા, ઈન્‍ટરનેટ વગર પોતાના મોબાઈલ દ્વારા પીએફ બેલેન્‍સ ચેક કરી શકાય.

2. પી.એફ બેલેન્‍સ ચેક કરવા માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબ: PF Balance Check કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ https://www.epfindia.gov.in/ છે.

3. SMS દ્વારા બેલેન્‍સ ચેક કરવા માટે કેવો મેસેજ ટાઈપ કરવાનો રહેશે?

જવાબ: એસ.એમ.એસ દ્વારા બેલેન્‍સ ચેક કરવા માટે પોતાના મોબાઈલમાં EPFOHO UAN લખીને 7738299899 પર મેસેજ મોકલવાનો રહેશે.

4. શું Miss Call દ્વારા પણ પી.એફ બેલેન્‍સ ચેક કરી શકાય?

જવાબ : હા, Miscalls દ્વારા ચેક કરવા માટે 01122901406 આ નંબર છે.

Leave a Comment