WhatsApp ગ્રૂપમાં જોડાવો!
RBI Repo Rate News : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન લેનારાઓને મોટી રાહત આપી

RBI Repo Rate News : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન લેનારાઓને મોટી રાહત આપી, રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય.

કેંદ્ર સરકાર દ્વારા ઘણી બધી લોન યોજના અમલી કરેલ છે. SBI WhatsApp Banking ServiceBOB WhatsApp Banking Service જેવી સેવાઓ પણ આર.બી.આઈના માર્ગદર્શન હેઠળ ચાલુ થઈ છે.  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હાલમાં જ EMI Based Personal Loan પર ફ્લોટિંગ-વ્યાજ દરોને રિસેટ કરવા માટે નવા નિયમ બહાર પાડ્યા છે.

કેન્દ્રીય બેંકના અનુસાર, લોન મંજૂર કરતા સમયે બેંક અને NBFC સહિત બધી રેગુલેટેડ સંસ્થાઓએ તેમના દેવાદારોને સ્પષ્ટ રીતે જણાવવું પડશે કે, બેન્ચમાર્ક ઈન્ટરેસ્ટ રેટમાં કોઈ પણ ફેરફાર નહીં થવા પર તેમની EMI, Loan ની મુદ્દત કે બંને પર શું અસર થઈ શકે છે. બેંકના ખાતાધારકો માટે અગાઉ RBI Latest News for Change Rules કર્યા હતા. તો આજે RBI Repo Rate News માટે માહિતી મળેલ છે.

RBI Repo Rate News

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI દ્વારા Repo Rate બાબતે અગત્યના સમાચાર આપ્યા છે. જેમાં લોન લેનારાઓને મોટી રાહત આપી છે. આરબીઆઈ દ્વારા રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

Important Point

આર્ટિકલનું નામRBI Repo Rate News
RBI નું પૂરું નામReserve Bank of India
આરબીઆઈ દ્વારા શું નવા નિયમો બહાર પાડેલ છે?ઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન લેનારાઓને મોટી રાહત આપી, રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય.
અધિકૃત વેબસાઈટhttps://www.rbi.org.in/

Read More: How To Add New Member In Ayushman Bharat । ઘરે બેઠા આયુષ્માન ભારતમાં પરિવારના સભ્યોના નામ ઉમેરો.


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન લેનારાઓને મોટી રાહત આપી

  • આર.બી.આઈ એ લોન લેનારાઓને મોટી રાહત આપી છે
  • રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
  • રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

RBI Monetary Policy Meet ની બેઠક યોજાઈ હતી. જેમાં વિકસતા મેક્રો ઇકોનોમિક અને નાણાકીય વિકાસ પર ચર્ચા થઈ. અને દૃષ્ટિકોણના સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા પછી નક્કી થયું. બેઠકના અંતે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની માહિતી આર.બી.આઈ ગવર્નર શક્તિકાંત દાસે ઓક્ટોબર-2023 માટે નાણાંકીય નીતિ સમિતિના નિવેદનમાં જણાવ્યું હતું.

આર.બી.આઈ ના ગવર્નર શક્તિકાંત દાસ નાણાકીય નીતિ સમિતિમાં નિવેદન આપ્યું છે કે, મેક્રો ઈકોનોમિક સ્થિરતા અને સર્વસમાવેશક વૃદ્ધિએ આપણા દેશની વૃદ્ધિના પાયાના સિદ્ધાંતો છે.

RBI Repo Rate News

RBI Repo Rate News on Twitter

Read More: BOB Pre Approved Personal Loan Apply Online: બેંક ઓફ બરોડા પાસેથી 5 મિનિટમાં 10 લાખ રૂપિયાની પર્સનલ લોન મેળવો



આરબીઆઈ દ્વારા રેપો રેટને 6.5 ટકા રાખવામાં આવ્યો.

ભારતીય રિઝર્વ બેંક હેઠળ યોજાયેલ RBI MPC Meeting માં તમામ સભ્યોની હાજરીમાં રેપો રેટ 6.5 રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેનાથી લોન લેનારા નાગરિકોને ફાયદો થશે.

Leave a Comment