Advertisement
આપણા દેશમાં આઝાદીના તહેવારની જોરશોરથી ઉજવણી થાય છે. જેમાં 15 મી ઓગસ્ટ, 26 મી જાન્યુઆરી, સરદાર જયંતી, ગાંધી જયંતિ, શહિદ ભગત દીન વગેરે. તાજેતમાં હર ઘર તિરંગા અભિયાન પણ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ હતું. પરંતુ આજે આપણે 26 મી જાન્યુઆરી વિશે વાત કરીશું. આ દિવસે ભારત સરકાર ઉજવણીમાં ભાગ લેતા નાગરિકોને પ્રમાણપત્ર આપશે. આ પ્રમાણપત્ર Republic Day Certificate Download 2024 કેવી રીતે કરવું? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Advertisement
Republic Day Certificate Download 2024 In Gujarati
પ્રજાસતાક દિન આપણો રાષ્ટ્રીય તહેવાર છે. આ 26 જાન્યુઆરી ના રોજ સરકાર દ્વારા તેની ઓફિશિયલ વેબસાઈટના આધારે પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. 26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિન પર મફત પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માંગો છો, તો પછી તમે બધા ઓનલાઇન માધ્યમથી મફત પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. આ પ્રમાણપત્ર કેવી રીતે Download કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Highlight Point
આર્ટીકલનું નામ | મફતમાં 26 જાન્યુઆરી 2024 પ્રમાણપત્ર ડાઉનલોડ કરો. |
વિભાગનું નામ | Government of India |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | દેશના તમામ નાગરીક |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
Official Website | https://www.mygov.in/ |
પ્રમાણપત્ર Download કરવા માટે | https://secure.mygov.in/rd-certificate-download/?7554716869 |
કેવી રીતે 26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિવસ માટે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું ? । How to Download Certificate for Republic Day 2024
ભારત સરકાર દ્વારા આ પ્રમાણપત્ર Download કરવાની સુવિધા પૂરી પાડે છે. 26 મી જાન્યુઆરીના રોજ મળતા આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટેની સુવિધા નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં જઈને “mygov.in” નામની વેબસાઈટ ખોલવી.
- ત્યારબાદ હોમ પેજ પર દેખાતા “Republic Day 2024” નામના બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ સૌથી પહેલાં Register Now નામના બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો.
- સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થયા બાદ “Get Certificate” નામના બટન પર ક્લિક કરો.
- જેમાં તમારો રજીસ્ટર મોબાઈલ નાખ્યા બાદ “Get OTP” પર ક્લિક કરીને વેરીફાય કરો.
- હવે ત્યાં Download બટન દેખાશે, તેના પર ક્લિક કરીને Download કરો.
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: આ પ્રમાણપત્ર Download કરવા માટે https://www.mygov.in/ ઓફિશિયલ વેબસાઈટ છે.
જવાબ: આ પ્રમાણપત્ર ભારત દેશના તમામ નાગરિક કરી શકે છે.