SBI e-Mudra Loan Apply Online 2022 | એસ.બી.આઈ. ઈ-મુદ્રા લોન

Short Brief: Sbi e-Mudra Loan in Gujarati | મુદ્રા લોન યોજના |  e-Mudra Loan Interest Rate | SBI e-Mudra Loan Online Apply 2022 | એસ.બી.આઈ. મુદ્રા લોન યોજના

ભારત દેશમાં નાગરિકોના હિતમાં ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ બનાવવામાં આવે છે. નાગરિકોને કોઈ નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવા માટે પણ નવીન યોજના બહાર પાડેલ છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના સૌથી મોખરે છે. પી.એમ ઈ-મુદ્રા લોન યોજના હેઠળ મોટાભાગની બેકો લોન આપે છે. જેમાં SBI e-Mudra Loan પણ મળે છે.

તમારે કોઈ નવો વ્યવ્સાય ચાલુ કરવો હોય અને તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, SBI e-Mudra Loan તમારી મદદ કરે છે. જે નાગરિકો પાસે State Bank of India માં બચત ખાતું કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તે SBI e-Mudra Loan Apply Online 2022 હેઠળ રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન મળવાપાત્ર થશે.

SBI e-Mudra Loan Apply Online 2022

       ઈ-મુદ્રા લોનની સારી બાબત એ છે કે, તેના માટે તમારે બેંકમાં રૂબરૂ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો. ગ્રાહકોને કોઈપણ ડોક્યુમેન્‍ટ વગર માત્ર 5 મિનિટમાં રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન મેળવી શકે છે.. SBI e-Mudra Loan Apply Online વિશે તમામ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.


Overview of SBI e-Mudra Loan

આર્ટિકલનું નામSBI e-Mudra Loan Apply Online 2022
યોજનાનું નામપી.એમ મુદ્રા લોન યોજના (PMMY)
કોણે યોજનાની શરૂઆત કરી?દેશના પ્રધાનમંત્રી દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે.
યોજનાની શરૂઆત ક્યારે થઈ?8 એપ્રિલ, 2015
યોજનાનો ઉદ્દેશ્યભારતની નાના પાયાની ધંધા, કંપનીઓ, એકમોનો વિકાસ કરવામાં અને
ફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
અધિકૃત વેબસાઈટClick Here
Sbi E mudra loanClick Here
Overview of SBI e-Mudra Loan

Read More: Baroda Mahila Shakti Saving Account | બરોડા બેંકમાં મહિલા શક્તિ બચત ખાતું

Also Read More: UMANG App Download । ઉમંગ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી?

Also Read More: PM Labour Pension Scheme: હવે કામદારોને પણ મળશે પેન્શન, આ રીતે કરો રજીસ્ટ્રેશન


Required Documents of SBI E-Mudra Loan

ભારતીય સ્ટેટ બેંકમાંથી ઈ-મુદ્રા લોનમાં ઓનલાઈન મેળવી શકાય છે. જેમાં નાના વેપારીઓ 1 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક ડોક્યૂમેન્ટની જરૂર પડશે. પરંતુ રૂપિયા 50,000/- સુધી લોન લેવા માટે આવેદન કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે.

  • ગ્રાહક પાસે Saving Account કે Current Accout નંબર અને બ્રાંચની વિગતો આપવાની રહેશે.
  • આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
  • તમારા Bank Account સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ.
  • તેના ઉપરાંત GSTN Number અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્‍ટ પણ બેંકને બતાવવા પડશે.
  • જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.

How to SBI e-Mudra Loan Apply Online

      State Bank of India હાલના તેના ગ્રાહકોને રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોનની રકમ આપે છે. જેના માટે Online Application તેમની અધિકૃત વેબસાઇટ પરથી કરી શકાશે. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જમા ખાતું ઓછામાં ઓછા 6 મહિના માટે સક્રિય હોવું જોઈએ.

1. સૌપ્રથમ Google માં e-Mudra Loan ટાઈપ કરો.

2. જેમાં SBIની સત્તાવાર વેબસાઇટ https://emudra.sbi.co.in:8044/emudra ની મુલાકાત લો અને ‘પ્રોસીડ’ પર ક્લિક કરો.

3. UIDAI દ્વારા e-KYC હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે, કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે ઇ-કેવાયસી અને ઇ-સાઇન OTP પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ કરવાની જરૂર છે.

4. એકવાર SBIની ઔપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારને એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.

5. લોન મંજૂર થયાના SMSની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.

Sbi e Mudra Loan Helpline

ObjectsLink & Helpline Number
Mudra Office Address           SWAVALAMBAN BHAVAN, C-11, G-BLOCK, BANDRA KURLA COMPLEX, BANDRA EAST, MUMBAI – 400 051
Mudra Helpline           1800 180 1111 / 1800 11 0001
SBI Helpline1800 11 2211 , 1800 425 3800 , 080-26599990
Sbi e Mudra Loan Helpline

Read More: Punjab National Bank E Mudra Loan: રૂપિયા 50 હજારથી 10 લાખ રૂપિયાની લોન મેળવો.

Also Read More: Post Office- Public Provident Fund (PPF) |પબ્લિક પ્રોવિડન્ટ ફંડ


SBI e-Mudra Loan Online Apply | ઈ મુદ્રા લોન યોજના

FAQs of SBI e-Mudra Loan Apply Online 2022

Mudra નું આખુંં નામ શું છે ?

Mudra એટલે Micro Units Development & Refinance Agency થાય છે.

SBI e-Mudra Loan 2022 મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાય છે કે કેમ ?

હા, SBI e-Mudra Loan લેવા માટે તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાય છે

પી.એમ મુદ્રા લોનની પરત ચૂકવણીનો સમય કેટલો હોય છે ?

લોન મેળવ્યા બાદ પરત ચૂકવણીની સામાન્ય મુદત 12 થી 60 મહિનાની હોય છે.

હું એસ.બી.આઈ તરફથી રૂપિયા 50,000 ની લોનની રકમ કેવી રીતે મેળવી શકું?

તમે રૂપિયા 50,000/- ની રકમની લોન મેળવવા માટે એસબીઆઈ પાસેથી મુદ્રા/ઈ-મુદ્રા લોન મેળવી શકો છો.

Disclaimer

Sbi e-Mudra Loan Online Apply અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. અમે કોઈને લોન આપતા નથી કે કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. આ લોન લેતા પહેલાં તમારા નાણાંકીય સલાહકાર પાસેથી ચોક્કસ સલાહ મેળવો. મુદ્રા લોનનો લાભ લેવા માટે કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાં PM MUDRA ના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહે.

1 thought on “SBI e-Mudra Loan Apply Online 2022 | એસ.બી.આઈ. ઈ-મુદ્રા લોન”

  1. Gamph. Gujarat sbi Gamph branch મા મારુ એકાઉન્ટ છે તો મુદ્રા લોન કેમ મંજૂર કરવામાં નથી આવતી।

    Reply

Leave a Comment