G3Q Quiz Bank PDF | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | g3q quiz 2022 | | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login
Gyan Guru School Quiz Bank 14 August
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝનું પરિણામ જાહેર કરવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા તા- 14 August 2022 ના ક્વિઝ વિશે માહિતી મેળવીશું.
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank 14 aUGUST
આર્ટિકલનું નામ | Gyan Guru School Quiz Bank 14 August |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3q Quiz Official Website | Click Here |
G3Q Result | Click Here |
Today’s Quiz Bank
રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.
શાળાને ઉપયોગી પ્રશ્નોના ક્રમ. 1 TO 15
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
- વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ શેરડી ઉત્પાદન કરતો દેશ કયો છે ?
- બનાસ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
- શિક્ષણ માટેનું આ વિધાન કોણે ટાંક્યું છે ? : “જે રીતે માતાઓ કુટુંબમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એ જ રીતે સમાજના પરિવર્તનમાં શિક્ષકોની મહત્ત્વની ભૂમિકા છે “
- માનનીય વડાપ્રધાન દ્વારા ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
- દીક્ષા પોર્ટલ પર કેટલી ભાષાઓમાં ધોરણ 1થી 12ને લગતી સામગ્રી ઉપલબ્ધ છે?
- ઓટોમોબાઇલમાં ઇંધણનો વપરાશ ઘટાડવા માટે વ્યક્તિએ શું કરવું જાઇએ ?
- ઓટોમોબાઈલ્સના એક્ઝોસ્ટમાં કયું તત્ત્વ હાજર હોય છે ?
- PM – ગતિશક્તિ યોજનાના તમામ પ્રોજેક્ટ્સનું મોનિટરીંગ અને અમલીકરણ માટે કેન્દ્ર સરકારના કયા વિભાગને નોડલની કામગીરી સોંપવામાં આવી છે ?
- ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?
- એક જ સ્થળે યોજવામાં આવતા બે મહા કુંભમેળા વચ્ચે કેટલાં વર્ષનો અંતરાલ હોય છે ?
- નીચેનામાંથી કઈ ઐતિહાસિક નવલકથા ધૂમકેતુની છે ?
- ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું ?
- ગિરનારના શિલાલેખમાં કોની ધર્મઆજ્ઞાઓ કોતરવામાં આવેલી છે ?
- ગુજરાતમાં મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે ?
- ગુજરાતમાં આવેલા વલ્લભ વિદ્યાનગર શહેરના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ જાણીતું છે ?
Important Question For School Quiz Bank. 16 TO 30
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
- ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યરચના કોની છે ?
- જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?
- જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ?
- કર્મનો સિદ્ધાંત કયા ગ્રંથમાં આપેલો છે ?
- ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું ?
- પુષ્કર મેળો કયા રાજ્યમાં ભરાય છે ?
- મેવાડનાં કયાં રાજરાણી સંતકવિયત્રી તરીકે જાણીતાં છે ?
- ભારતની પ્રથમ રેલવે લાઇન ક્યા બે સ્થળ વચ્ચે શરૂ કરવામાં આવી હતી ?
- ભારત-ચીન યુદ્ધ કયા વર્ષમાં થયું હતું ?
- એન્થોસેફાલસ કેડમ્બા (કદંબ) છોડ કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?
- ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સંધિપાદ જોવા મળે છે ?
- વન્ય પશુના હુમલામાં દુધાળાં ઘેટાં-બકરાં મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
- ગુજરાતમાં આવેલ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- ઑક્ટોબરના કયા સપ્તાહમાં ‘વન્યજીવ સપ્તાહ’ ઉજવવામાં આવે છે ?
- તામિલનાડુનું રાજ્ય પક્ષી કયું છે ?
અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
- PFRDAની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- સંશોધનના ક્ષેત્રે AIMનું પૂરું નામ શું છે ?
- સ્વચ્છ ભારત અભિયાનના પ્રણેતાનું નામ જણાવો .
- રાજ્યમાં હવાની ગુણવત્તાના ધોરણ નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે ?
- ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે ?
- ઇન્ફર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીસ (આઇસીટી)ક્ષેત્રમાં ગુજરાત કયા સ્ટેજમાં સ્થાન ધરાવે છે ?
- ગુજરાત સરકાર દ્વારા માહિતી (મેળવવાનો) અધિકાર કાયદો-2005 ક્યારથી અમલમાં આવેલ છે ?
- રાષ્ટ્રીય આંતકવાદ વિરોધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- ભારતમાં દર વર્ષે 7 ડિસેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે ?
- કયા દિવસને રાષ્ટ્રીય કન્યા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?
- સિકલ સેલ એનિમિયાથી બચવા માટે ગુજરાત સરકારે કયો કાર્યક્રમ શરૂ કર્યો છે ?
- દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ, યંત્રસામગ્રી અથવા કાર્યકારી મૂડી માટે, એટલે કે કાચા માલની ખરીદી માટે લાભાર્થીને કેટલી નાણાકીય સહાય મળે છે ?
- ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) વિશ્વભરના શ્રેષ્ઠ દસ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે ?
- ભારતનું પેટ્રોલિયમ ઉત્પાદક રાજ્ય કયું છે ?
- માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના અંતર્ગત સ્ટાર્ટ અપને પ્રથમ કેટલા વર્ષ માટે કરમાંથી મુક્તિ આપવામાં આવી છે ?
Scholl Quiz Bank No. 46 TO 60
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
- ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળ Ph.D. કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
- કયું પોર્ટલ મજૂર અને ઉદ્યોગ એકમોના વિવાદોનાં ઝડપી નિકાલની સુવિધા આપે છે ?
- રિપીલિંગ એન્ડ એમેન્ડિંગ (સેકન્ડ) એક્ટ, 2015 હેઠળ કેટલા કાયદાઓ રદ કરવામાં આવ્યા છે ?
- સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરને શપથ કોણ લેવડાવે છે ?
- બંધારણીય બેંચ પર અથવા રાષ્ટ્રપતિના સંદર્ભ પર સલાહકાર અભિપ્રાય આપતી બેંચ પર બેસવા માટે ન્યાયાધીશોની ન્યૂનતમ સંખ્યા કેટલી હોવી જોઈએ?
- ગુજરાત સરકાર દ્વારા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી ?
- 2016માં રચાયેલા ભારતના 21મા કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા ?
- RBIના ગવર્નરની નિમણૂક કોણ કરે છે ?
- ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ કઈ છે?
- સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (SSA) કેટલા વર્ષો પછી સમય પહેલા બંધ થઈ શકે છે?
- નીચેનામાંથી કયું રાજ્ય સરદાર સરોવર પ્રોજેક્ટથી મહત્તમ વીજ લાભ મેળવે છે ?
- પીવા અને અન્ય ઘરગથ્થુ પ્રવૃત્તિઓ માટે નિયમિત, સલામત અને પર્યાપ્ત પાણી પૂરું પાડવું એ કયા કાર્યક્રમનો હેતુ છે?
- જાયકવાડી બહુહેતુક યોજના કયા રાજ્યની સૌથી મોટી સિંચાઈ યોજનાઓમાંની એક છે ?
- કયો ડેમ ભારતનો સૌથી જૂનો ડેમ (પ્રથમ ડેમ) છે ?
- ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે સતત રોજગારીનું સર્જન કરવાનો ઉદ્દેશ કઈ યોજના હેઠળ છે ?
શાળાને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
- ફેબ્રુઆરી-2022 સુધીમાં ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગતના કયા પ્રોગ્રામ હેઠળ 1.86 લાખથી વધુ આંત્રપ્રિન્યોરશિપને સમર્થન આપવામાં આવ્યું છે ?
- કયું શહેર ભારતનું ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે ?
- GSRTC મુસાફિર પાસ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે ?
- કયા રેલ્વે સ્ટેશનનો એક છેડો મહારાષ્ટ્રમાં અને બીજો ગુજરાતમાં છે ?
- ચંબલ નદી પર બનેલા કોટા-ચંબલ પુલનું ઉદઘાટન કોણે કર્યું ?
- મધ્ય અને ઉત્તર અંદામાન ટાપુને જોડતા ‘હમ્ફ્રે સ્ટ્રેટ ક્રીક’ પરના મુખ્ય પુલના બાંધકામનો ખર્ચ કેટલો છે ?
- અટલ ઈનોવેશન મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
- NIRVIK યોજના અન્ય કયા નામથી ઓળખાય છે ?
- કયા વર્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર (DAIC)નું ઉદ્ઘાટન કર્યું હતું ?
- હાલમાં ગુજરાતમાં શ્રી જુગતરામ દવે આશ્રમ સ્કૂલ સ્કીમ અંતર્ગત અનુસૂચિત જાતિની કેટલી આશ્રમ શાળાઓ છે ?
- આદિવાસી સ્વાતંત્ર્ય વીરોના ત્યાગ અને બલિદાનના સન્માનમાં નર્મદા જિલ્લાના કયા સ્થળ ખાતે નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવશે ?
- કોના દ્વારા જિલ્લા કક્ષાની રમતગમત શાળાઓની યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો ?
- પ્રાથમિક શિક્ષણમાં કન્યાનો પ્રવેશદર વધારવા માટે રાજ્ય સરકાર શું કાર્ય કરે છે ?
- મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા ગુમ થયેલાં કે મળેલાં બાળકો માટેના મિશન વાત્સલ્ય હેઠળના પોર્ટલનું નામ શું છે ?
- ભારતમાં વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
અન્ય તારીખના Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gyan Guru School Quiz Bank 11 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 11 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 10 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 10 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પાંચમા રાઉન્ડનું પરિણામ | Click Here |
Gyan Guru College Quiz Bank 05 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 05 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
IMP Quiz For School Students. 76 TO 90
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
- કૃત્રિમ માધ્યમથી ખેતરમાં પાણી પહોંચાડવાની ક્રિયાને શું કહે છે ?
- નીચેનામાંથી કયો ભૌતિક ગુણધર્મ ન હોઈ શકે ?
- 1924માં ગાંધીજીના ઉપવાસ દરમિયાન ઇન્દિરા ગાંધી કેટલા વર્ષનાં હતાં ?
- ખાદી ઉદ્યોગના ઉત્પાદન એકમનો સમાવેશ શેમાં થાય છે ?
- MMPનું પૂરું નામ શું છે ?
- NeSDA ફ્રેમવર્ક ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
- પંજાબ રાજ્યનું પાટનગર કયું છે ?
- કયા રાજ્યના પશ્ચિમ કાંઠે ઉત્તર-દક્ષિણ દિશામાં કોંકણનું સાંકડું મેદાન પથરાયેલું છે ?
- કયું શહેર ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે ?
- ભારતની પ્રથમ સમાચાર એજન્સીનું નામ જણાવો.
- મહાયાન કયા ધર્મનો સંપ્રદાય છે ?
- ગાયત્રી મંત્રનો સર્વ પ્રથમ ઉલ્લેખ ક્યાં મળે છે ?
- આંધ્રપ્રદેશનો સૌથી ઊંચો તલાકોના ધોધ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલો છે ?
- દેશનું પ્રથમ ફોસિલ પાર્ક-ડાયનોસોર મ્યુઝિયમ ક્યાં છે ?
- બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના ‘આઈ એમ બેડમિન્ટન’ અભિયાન માટે કયા ભારતીય ખેલાડીને એમ્બેસેડર તરીકે નામ આપવામાં આવ્યું છે ?
School Important Quiz Bank 91 To 105
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
- કઈ ક્રિકેટ ટીમ ‘મેન ઇન બ્લુ’ તરીકે ઓળખાય છે?
- બાસ્કેટબોલની રમતમાં દરેક બાજુએ કેટલા ખેલાડીઓ હોય છે ?
- માનવશરીરનું સામાન્ય તાપમાન કેટલું હોવું જોઈએ ?
- રાષ્ટ્રપતિને સલાહ આપવા અને મદદ કરવા કયા અનુચ્છેદ મુજબ મંત્રીમંડળ હોય છે ?
- કઈ સામગ્રી માટીને શક્તિ પ્રદાન કરે છે ?
- કયું તત્ત્વ સૌ પ્રથમ સૂર્યના રંગસૂત્રોમાં શોધાયું હતું ?
- મનુષ્યમાં શ્વાસોચ્છવાસનો પ્રતિ મિનિટ દર શું છે ?
- લીલા છોડ દ્વારા પ્રકાશસંશ્લેષણ દરમિયાન કયો વાયુ બહાર નીકળે છે ?
- નીચેનામાંથી કોને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
- વર્ષ 2010 માટે 58માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- વર્ષ 2019 માટે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં હિન્દી ભાષા માટે શ્રેષ્ઠ અભિનેતાનો (અન્ય સાથેનો સયુંક્ત Shared) એવોર્ડ કોને મળ્યો ?
- આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ઓર્ડનન્સ ફેક્ટરી ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ઉજાલા યોજના, નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ?
School Quiz Bank No. 106 to 120
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
- સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં કયું રાજ્ય ત્રીજી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકે પસંદ કરવામાં આવ્યું છે?
- IWF યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર ભારતનો પ્રથમ વેઈટલિફ્ટર કોણ બન્યો છે ?
- ‘ન્યૂ ડાઈમેન્શન્સ ઓફ ઈન્ડિયાઝ ફોરેન પોલિસી’ નામનું પુસ્તક કોણે લખ્યું છે ?
- ગુજરાત રાજ્યમાં આવેલી ધાર્મિક સંસ્થાઓએ, જે-તે સમયે સંબંધિત સત્તાધિકારીની મંજુરી વગર ખરીદેલી ખેતીની જમીન વિનિયમિત કરવા, પ્રવર્તમાન ખેતીની જંત્રીના કેટલા ટકા રકમ લેવાની જોગવાઈ છે ?
- ભારતીય નૌકાદળની કોલકાતા-વર્ગની ડિસ્ટ્રોયર કઈ છે ?
- ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે કોનું નામ લેવામાં આવે છે ?
- કોણાર્કમાં સૂર્ય-દેવનું પ્રખ્યાત મંદિર કોણે બંધાવ્યું હતું ?
- હિંદુ ધર્મમાં કયા ભગવાનને સર્જક માનવામાં આવે છે?
- રાજસ્થાનમાં ડેઝર્ટ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ?
- હરિયાણાનું રાજ્ય ફૂલ કયું છે ?
- ઉત્તરપ્રદેશનું રાજ્ય વૃક્ષ કયું છે ?
- માનવ શરીરના કયા ભાગમાં સ્વેટ ગ્રંથિઓ સૌથી વધુ હોય છે ?
- નીચેનામાંથી કયા જૂથમાં ગ્રાફિકલ ફાઇલ એક્સ્ટેંશન છે ?
- FTPનું પૂરું નામ શું છે ?
- નીચેનામાંથી કયું ડોમેન નામ શૈક્ષણિક સંસ્થા માટે વપરાય છે ?
14 August Quiz Bank Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
સ્કૂલ ના મહત્વ ના સવાલો ના ક્રમ 121 TO 125
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
- પટ્ટચિત્ર પેઇન્ટિંગ સાથે ભારતનું કયું રાજ્ય સંકળાયેલું છે ?
- રણજીત વિલાસ પેલેસ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
- ભારત સરકાર દ્વારા યોગ અને ધ્યાનના ક્ષેત્રોમાં સંશોધનને મજબૂત બનાવવા માટે કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ?
- કયો કુદરતી ફાઇબર ફિલામેન્ટ ફાઇબર છે ?
- ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે ?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.