WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gyan Guru School Quiz Bank 11 August | શાળા માટે ક્વિઝના પ્રશ્નો

[G3Q quiz ] Gyan Guru School Quiz Bank 11 August @g3q.co.in| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

G3Q Quiz Bank PDF | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | g3q quiz 2022 | | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login

Gyan Guru School Quiz Bank 11 August

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝનું પરિણામ જાહેર કરવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા તા- 04 August 2022 ના ક્વિઝ વિશે માહિતી મેળવીશું.

Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank 11 aUGUST

આર્ટિકલનું નામGyan Guru School Quiz Bank 11 August
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3q Quiz Official WebsiteClick Here
G3Q ResultClick Here
27 July 2022 Total Question1 to 125
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank

Today’s Quiz Bank

            રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.

શાળાને ઉપયોગી પ્રશ્નોના ક્રમ. 1  TO 15

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

  1. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું સૂત્ર કયું છે ?
  2. કૃષિમાં આઈ.એન.એમ.નું પૂરું નામ શું છે ?
  3. નેશનલ કેરિયર સર્વિસ (NCS) પોર્ટલ ભારતના માનનીય વડાપ્રધાન દ્વારા કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું ?
  4. ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કૉલેજ કયા શહેરમાં આવેલી છે ?
  5. શિક્ષણ મંત્રાલયની પહેલ મનોદર્પણ કઈ સેવાઓ પ્રદાન કરે છે ?
  6. ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
  7. ભારતનો સૌપ્રથમ પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો હતો ?
  8. દેશના માળખાકીય વિકાસ અને યુવાનો માટે મહત્તમ રોજગારીની તકો ઉપલબ્ધ કરતી કઈ યોજના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઘડી કાઢવામાં આવેલ છે ?
  9. નીચેનામાંથી કઈ ભારતની 100 બિલિયન ડોલર($) IT કંપની બનેલ છે ?
  10. વતનપ્રેમ યોજનામાં દાતા ઓછામાં ઓછું કેટલા ટકા દાન કરી શકે છે ?
  11. ગુજરાત કોલેજ, અમદાવાદ ખાતે શહીદ વીર કિનારીવાલાની ખાંભીનું અનાવરણ કોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું ?
  12. અમદાવાદ-મુંબઈને જોડતી ટેલિફોન લાઇન સૌપ્રથમ કયા વર્ષમાં નાંખવામાં આવી ?
  13. અંગ્રેજોએ ભારતમાં સૌપ્રથમ વેપારીમથક ક્યાં સ્થાપ્યું હતું ?
  14. ગુજરાતમાં સૌપ્રથમ ક્લોથ માર્કેટ કયાં સ્થપાયું હતું ?
  15. કાદુ મકરાણી ક્યાંનો હતો ?

Important Question For School Quiz Bank. 16  TO 30

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

  1. ગુજરાતી મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ના લેખક કોણ છે ?
  2. ‘સાર્થ જોડણીકોશ’ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે ?
  3. આદર્શ સમાજનું ચિત્ર રજૂ કરતું લોકપ્રિય મહાકાવ્ય કયું છે ?
  4. લવ અને કુશ કોના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા ?
  5. વરાહમિહિર નામનો ખગોળશાસ્ત્રી કયા યુગમાં થઈ ગયો ?
  6. ગીતાંજલિના મૂળ અંગ્રેજી ભાષાંતરમાં કુલ કેટલી કવિતાઓ છે ?
  7. કૃષ્ણની અષ્ટ પટરાણીમાંથી નીચેનાં કયાં એક છે ?
  8. આપેલ નામમાંથી કોને ગુજરાતી ભાષા માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ?
  9. ‘સરહદના ગાંધી’ તરીકે કોણ જાણીતું બન્યું હતું ?
  10. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વન ઉછેર યોજનામાં વન વિભાગ કેટલા વર્ષ સુધી વાવેતરની જાળવણી કરે છે ?
  11. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Cnidaria જોવા મળે છે ?
  12. શૂળપાણેશ્વર અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  13. ગુજરાતમાં આવેલ જીવાવરણ અનામત (Biosphere Reserve) કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  14. પંજાબનું રાજ્ય પ્રાણી કયું છે ?
  15. વન વિભાગમાંથી ગીર તેમજ બૃહદગીરમાં વન્યપ્રાણી સંરક્ષણ યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?

અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

  1. DEOCનું પૂરું નામ શું છે ?
  2. પ્રસાર ભારતી કયા પ્રકારની સંસ્થા છે ?
  3. આઈક્રિયેટ એ ગુજરાત સ્થિત સંસ્થા છે, જેની સ્થાપના સફળ ઉદ્યોગસાહસિકતા અને દેશના અર્થતંત્ર પર મોટી સકારાત્મક અસરના વિઝન સાથે કરવામાં આવી છે, તે iCreate નું પૂરું નામ શું છે ?
  4. ‘માતાની પછેડી’ તરીકે પ્રખ્યાત હાથથી તૈયાર કરેલ કાપડ ગુજરાતમાં ક્યાં બને છે ?
  5. માઇક્રોસ્કોપ હેઠળ કોષ જોનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી ?
  6. માનવ હૃદય ક્યાં સ્થિત છે ?
  7. ગુજરાત રાજય ભારતના બીજા કેટલા રાજયોની સીમા સાથે જોડાયેલ છે ?
  8. ભારતમાં સૌથી વધુ ચંદનનાં વૃક્ષો કયા રાજ્યમાં છે ?
  9. વર્ષ 2015ની સ્થિતિએ ગુજરાતમાં કેટલી મોબાઇલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન કાર્યરત હતી ?
  10. આરોગ્ય મંત્રાલય હેઠળ નીચેનામાંથી કઈ કઈ મુખ્ય પહેલ છે ?
  11. કઈ ઉંમર દરમિયાન બાળકનું મગજ આશરે એંસી ટકા જેટલું વિકસે છે ?
  12. ઉદ્યોગસાહસિક પ્રતિભા શોધવા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ કરવા માટે કઈ પહેલ હેઠળ ભારતના વિવિધ શહેરોમાં સફર કરે છે ?
  13. સિક્કા થર્મલ પાવર સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે ?
  14. ગુજરાત દેશના કેટલા ટકા સોડાએશનું ઉત્પાદન કરે છે ?
  15. ભારતના કયા ભાગમાં ઝીંકનો સૌથી મોટો ભંડાર છે ?

Scholl Quiz Bank No. 46 TO 60

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

  1. ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી માનવગરિમા યોજનાની સત્તાવાર વેબસાઇટ કઈ છે ?
  2. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતું સમાધાન પોર્ટલને SKOCH એવોર્ડ ક્યાં એનાયત કરવામાં આવ્યો હતો ?
  3. રાજ્યસભાના પૂર્વ હોદ્દેદ્દાર અધ્યક્ષ કોણ છે ?
  4. લોકસભા દ્વારા પસાર કરાયેલ મની બિલ રાજ્યસભા દ્વારા કેટલા દિવસો માટે વિલંબિત થઈ શકે છે ?
  5. નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બિલ 2018 હેઠળ, કયા રાજ્યમાં નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
  6. ‘બદનક્ષી’નો ગુનો કયો કાનૂની ગુનો છે ?
  7. ‘મર્યાદાનો કાયદો’ નીચેનામાંથી કઈ બાબત સાથે સંબંધિત છે ?
  8. ભારતીય વાયુસેનાના વડાની નિમણૂક સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ?
  9. ભારતનું રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
  10. ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ રિ-સરવેની કામગીરી, સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં ગુજરાત રાજ્યના કુલ કેટલા ગામોમાં પૂર્ણ થઈ ગઈ છે ?
  11. ટૂંકાગાળામાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ અને ઓછા ખર્ચામાં વૈશ્વિક કક્ષાની મેટ્રો સેવા કઈ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ?
  12. ગુજરાત સરકાર દ્વારા ઉકાઈ જળાશયના જમણા કાંઠાથી માંડવી તાલુકા, સુરત સુધી સિંચાઈના લાભ માટે કઈ લિંક કેનાલની સ્થાપના કરવામાં આવી હતી ?
  13. સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો સંગમ કયા સ્થળે થાય છે ?
  14. ઝૂંપડપટ્ટી પુન: વસન કઈ યોજનાનો ભાગ છે ?
  15. ગ્રામ પંચાયતોમાં તમામ ડિજિટલ સેવાઓ પહોંચાડવાનું કાર્ય કોના દ્વારા થાય છે ?

શાળાને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.

  1. પંચાયત સમિતિ બીજા કયા નામથી પણ ઓળખાય છે ?
  2. ગુજરાત પ્રવાસનને 2008માં એશિયાનું સૌથી મોટું પ્રવાસન અને પ્રવાસ પ્રદર્શન- SATTE નો ક્યો એવોર્ડ આપવામાં આવ્યો ?
  3. ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ખોરાકનો ઓર્ડર આપવા માટે નીચેનામાંથી કઈ સાઇટ છે ?
  4. ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ની પ્રતિમાની આધારસહિતની ઊંચાઈ કેટલા મીટર છે ?
  5. ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય બનાવવા માટે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ’ (PMAY-G) હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ?
  6. મધ્ય અને ઉત્તર આંદામાન ટાપુને જોડતા ‘હમ્ફ્રે સ્ટ્રેટ ક્રીક’ પરના મુખ્ય પુલની લંબાઈ કેટલી છે ?
  7. SWAYAM શાના માટે છે ?
  8. કઈ સરકારી યોજના છોકરીની 21 વર્ષની ઉંમર અથવા 18 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી તેના લગ્નના સમય સુધી જમા રકમ પર વધારે વ્યાજ દર આપે છે ?
  9. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ NIMHRનું પૂર્ણ સ્વરૂપ શું છે ?
  10. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાની માહિતી કઈ વેબસાઈટ પરથી મળે છે ?
  11. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી ?
  12. શિખર આરોહણ, પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃત્તિઓ તરફ રાજ્યના યુવાઓને જોડવા પર્વતારોહણ ક્ષેત્રે કઈ યોજના અમલમાં છે ?
  13. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ, નિદાન અને સારવાર કાર્યક્રમ હેઠળ કેટલા વયજૂથની મહિલાઓને લાભ મળે છે ?
  14. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળકોને દત્તક લેવા માટેના ‘મિશન વાત્સલ્ય’ હેઠળના પોર્ટલનું નામ શું છે ?
  15. લોખંડને કયા પદાર્થ દ્વારા ગેલ્વેનાઇઝ કરવામાં આવે છે ?

અન્ય તારીખના Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ચોથા રાઉન્‍ડના રિઝલ્ટની લિંકClick Here
Gyan Guru College Quiz Bank 05 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 05 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 04 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 04 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 03 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ત્રીજા રાઉન્‍ડનું પરિણામની લિંકClick Here
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્‍ડનું પરિણામ ની લિંકClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

IMP Quiz For School Students. 76 TO 90

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

  1. કયો વાયુ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે ?
  2. અવાહકનો વિદ્યુતઅવરોધ કેટલો હોય છે ?
  3. ભારત છોડો ચળવળ શેના વિરોધમાં શરૂ કરવામાં આવી હતી ?
  4. પરમવીરચક્ર પ્રથમ કોને મળ્યો હતો ?
  5. નીચેનામાંથી કયું પૅન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાય છે ?
  6. ડિજિટલ ઈન્ડિયાનો લોગો કયા નામે ઓળખાય છે ?
  7. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડું મથક કયું છે ?
  8. ભારતીય નૌસેનાનું વડું મથક ક્યાં છે ?
  9. ભારતનું કયું શહેર મરચાંના શહેર તરીકે ઓળખાય છે ?
  10. ચૌરીચૌરાની ઘટના કયા રાજયમાં બની હતી ?
  11. ગૌતમ બુદ્ધે પોતાના સિદ્ધાંતોના પ્રચાર માટે કઈ ભાષાનો ઉપયોગ કર્યો હતો ?
  12. ગાંધીજી દ્વારા સ્થાપિત સેવાગ્રામ આશ્રમ કયા રાજ્યમાં આવેલો છે ?
  13. UPIનું પૂરું નામ શું છે ?
  14. ભારતમાં ધરતી પરના સ્વર્ગ તરીકે કયું શહેર ઓળખવામાં આવે છે?
  15. ‘બોમ્બે જિમખાના’ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

School Important Quiz Bank 91 To 105

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.

  1. ક્રિકેટ વર્લ્ડ કપ 1983 માટે ભારતીય ટીમના કેપ્ટન કોણ હતા ?
  2. ક્રિકેટમાં પ્રથમ વિશ્વ કપ ક્યારે યોજાયો હતો ?
  3. નીચેનામાંથી કયું વિશ્વભરમાં બાળકોમાં અંધત્વનું મુખ્ય કારણ છે ?
  4. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?
  5. અગિયાર માથાવાળી બોધિસત્વની મૂર્તિ દર્શાવતી બૌદ્ધ પથ્થરની ગુફા ક્યાં આવેલ છે ?
  6. ડીઝલ એન્જિનમાં ઇગ્નિશનનું કારણ શું છે ?
  7. કઈ સંસ્થાએ ‘પરીક્ષા સંગમ’ નામનું પોર્ટલ શરૂ કર્યું છે ?
  8. રાષ્ટ્રીય પ્રોટીન દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
  9. વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ?
  10. યુદ્ધસમયના બહાદુરી પુરસ્કારો હેઠળ ભારતનો બીજો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર કયો છે ?
  11. વર્ષ 1979 માટે 27માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  12. ‘વિશ્વ પોસ્ટ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  13. કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ ક્યારે ઉજવાય છે ?
  14. ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  15. કયા રાજ્યમાં ગણેશ ચતુર્થીનો ધાર્મિક પર્વ ધામધૂમથી ઉજવાય છે ?

School Quiz Bank No. 106 to 120

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.

  1. કયો દિવસ ‘રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?
  2. 2022માં આપણી સરહદ પર BSF જવાનોના જીવન અને કાર્યને નિહાળવાની નાગરિકોને તક પૂરી પાડવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ?
  3. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે ?
  4. કયા રાજ્ય માટે નિવાસસ્થાન 15 વર્ષ અથવા અભ્યાસના 7 વર્ષ સુધી વધારવાનો કેન્દ્રનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે ?
  5. નેવિગેશન ઉપગ્રહોમાં અણુ ઘડિયાળો શા માટે વપરાય છે ?
  6. આનર્તપુર વર્તમાન સમયમાં કયા નામથી ઓળખાય છે ?
  7. પ્રાચીન ભારતમાં મૌર્ય વંશની રાજધાની કઈ હતી ?
  8. ‘ભવૈયા’ નીચેનામાંથી કયા રાજ્યનું લોકગીત છે ?
  9. મહાબળેશ્વર હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ?
  10. અદ્વૈતવાદના સ્થાપક કોણ છે ?
  11. વૈદિક યુગમાં યોગ ફિલસૂફીના પ્રચારક કોણ હતા ?
  12. આંખના અંદરના પડને શું કહેવામાં આવે છે ?
  13. કમ્પ્યુટરમાં પૂર્વવત્ (undo) કરવા માટે કઈ ટૂંકી કીનો ઉપયોગ થાય છે ?
  14. 4 બિટ્સ જૂથનું નામ શું છે ?
  15. ઈ-મેઇલનો અર્થ શું છે ?

11 August Quiz Bank Important Links

ObjectsLinks
Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Gyan Guru School Quiz Bank 27 July Important Links
Gyan Guru School Quiz Bank 11 August @g3q.co.in| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો
Image of Gyan Guru School Quiz Bank 11 August @G3q Quiz Answers

સ્કૂલ ના મહત્વ ના સવાલો ના ક્રમ  121  TO 125

                        સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.

  1. ‘સુદર્શન તળાવ’ કયા કાળમાં બાંધવામાં આવ્યું હતું ?
  2. ‘હજારીબારીનો મહેલ’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
  3. ચંદ્રના અભ્યાસ માટે ભારતનું પહેલું મિશન કયું હતું ?
  4. કયા વૈજ્ઞાનિકને જનીનવિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
  5. જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલા ક્વિઝ રહેશે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.

G3qનો ધ્યેય મંત્ર કયો છે ?

“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ શું આપેલ છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.

Leave a Comment

close button