ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | g3q quiz 2022 | | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login
Gyan Guru School Quiz Bank 04 August
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝનું પરિણામ જાહેર કરવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા તા- 04 August 2022 ના ક્વિઝ વિશે માહિતી મેળવીશું.
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank 04 aUGUST
આર્ટિકલનું નામ | Gyan Guru School Quiz Bank 04 August |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3q Quiz Official Website | Click Here |
G3Q Result | Click Here |
27 July 2022 Total Question | 1 to 125 |
Today’s Quiz Bank
રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.
શાળાને ઉપયોગી પ્રશ્નોના ક્રમ. 1 TO 15
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
- દૂધઉત્પાદનમાં વધારો કરવા માટે ગાય અને ભેંસની જાતિમાં સુધારો કરવાના મૂળભૂત ઉદ્દેશ સાથે રાજ્યમાં કયો પ્રૉજેક્ટ કાર્યરત છે ?
- નીચેનામાંથી કયો સુગંધિત પાક છે?
- ગિજુભાઈ બધેકાની યાદમાં વર્ષ 2021ને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?
- ‘દક્ષિણામૂર્તિ’ સંસ્થાના પ્રથમ ડાયરેકટર કોણ હતા ?
- આઈ.એસ.ટી.ઈ.ની કઈ યોજનાનો ઉદ્દેશ શૈક્ષણિક અને ઔદ્યોગિક ભાગીદારી દ્વારા વિકસિત પ્રક્રિયા અથવા પ્રોટોટાઇપની માન્યતા છે ?
- ગુજરાત સોલાર પાવર પોલિસી હેઠળ ગ્રાહકો પાસે જે ઊર્જા ઉત્પન્ન થશે તે એમના વપરાશ બાદની વધારાની ઊર્જાની ખરીદી કોણ કરે છે ?
- રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન ક્યારે શરૂ થયું ?
- ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ડ્રોન સર્વિસ પ્રોવાઈડરની ક્ષમતાવર્ધન માટે કઈ સંસ્થા શરૂ કરવાનું આયોજન છે ?
- કેલેન્ડર વર્ષ 2020માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અંતર્ગત પાટણ જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
- વતનપ્રેમ યોજનામાં દાતા કોઈ પણ કે તમામ વિકાસ કાર્યોમાં મહત્તમ કેટલા ટકા સુધીનું દાન આપી શકે છે ?
- ભૂચર મોરીનું યુદ્ધ ગુજરાતના કયા ગામ પાસે થયું હતું ?
- આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સન્માન પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી ?
- નવા રચાયેલા નર્મદા જિલ્લાનું વડું મથક કયું છે ?
- કચ્છમાં આવેલું કયું સ્થળ રોગાન પ્રિન્ટિંગ એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે ?
- અમદાવાદનું પ્રાચીન નામ શું હતું ?
Important Question For School Quiz Bank. 16 TO 30
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
- ગુજરાતી ભાષાને પ્રતિષ્ઠા ના મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
- ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કઈ છે ?
- કવિ બોટાદકરનું પૂરું નામ શું છે ?
- પુરાણોની સંખ્યા કેટલી છે ?
- પ્રભુદાસ ગાંધીનું પુસ્તક ‘જીવનનું પરોઢ’ ગાંધીજીના જીવનના કયા તબક્કાને આવરી લે છે ?
- છઠ પૂજા કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે ?
- ભગવાન શ્રીકૃષ્ણના પિતાનું નામ શું હતું ?
- ‘જંગલ બૂક’ કોની રચના છે ?
- હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત કયા વ્યાકરણગ્રંથની સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી ઉપર સ્થાપિત કરીને શોભાયાત્રા કાઢી હતી ?
- કેલીકાર્પા મેક્રોફિલા (પ્રિયંગુ) કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
- કાષ્ઠ કે લાકડું એ કેવો પદાર્થ છે ?
- ગુજરાતના કચ્છ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
- ગુજરાતમાં આવેલ કચ્છ રણ વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- મેધાલયનું રાજ્ય પ્રાણી કયું છે ?
- વન વિભાગમાંથી કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
- ‘GAD’નું પૂરું નામ શું છે ?
- ગુજરાતમાં IT ક્ષેત્રના પ્રૉજેક્ટના પ્રમોશન અને અમલીકરણનું કાર્ય કઈ એજન્સી કરે છે ?
- પર્યાવરણ દિવસ -2021ની થીમ જણાવો ?
- ગુજરાત સરકાર દ્વારા વર્ષ -2019નો શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ અભિષેક શાહને કઈ ફિલ્મ માટે મળ્યો હતો ?
- નીચેના ભારતીય વૈજ્ઞાનિકો પૈકી કયા ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લોરના ભૂતપૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે ?
- સ્ટેટ સ્ટાર્ટ-અપ રેન્કીંગમાં 2020માં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે કયા રાજ્યને જાહેર કરવામાં આવ્યું છે ?
- ગુજરાતના કેટલા જિલ્લામાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?
- ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં થાય છે ?
- ગુજરાત રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાનિર્માણ માટે કઈ સર્વોચ્ચ સંસ્થા કાર્યરત છે ?
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો હેતુ શો છે ?
- VHN નું પૂરું નામ શું છે ?
- વર્ષ 2021-22માં વિશ્વમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે ?
- ગુજરાત સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ 2017ના ચોક્કસપણે અસરકારક અમલીકરણ માટે કઈ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે ?
- પાણીને ગાળવા માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે ?
- કોલાર ગોલ્ડ માઇન નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?
Scholl Quiz Bank No. 46 TO 60
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
- કોઈ સંસ્થા ૧૦૦૧થી ૧૫૦૦ શ્રમયોગીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માગે તો કેટલી સહાય મળે છે ?
- ગુજરાત સરકારની DST યોજના હેઠળ તાલીમ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીને કયું સર્ટિફિકેટ આપવામાં આવે છે ?
- નીચેનામાંથી કયું રાજ્ય દ્વિગૃહ ધારાસભા ધરાવે છે ?
- સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરને હટાવવાની સત્તા કોની પાસે છે ?
- સુપ્રીમ કોર્ટના જજને કઈ રીતે હટાવી શકાય છે ?
- નીચેનામાંથી કયા રાજયમાં વિધાનસભાની 403 બેઠકો છે ?
- રોજગાર દરમિયાન અકસ્માતને કારણે ઇજાગ્રસ્ત થયેલા કામદારોને વળતર આપવા માટે કયો અધિનિયમ બનાવવામાં આવ્યો હતો ?
- લોકસભામાં અનુદાન માટેની તમામ બાકી માંગણીઓ માટે ‘ગિલોટિન’ લાગુ કરવાની સત્તા કોની પાસે છે ?
- બંધારણના કયા સુધારામાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી ?
- મહેસૂલી પ્રક્રિયાને વધુ સુગમ અને સુરક્ષિત બનાવવા, જમીન વેચાણના કિસ્સાઓમાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સરકાર દ્વારા કયો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ?
- ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત સિંચાઈની સુવિધા માટે અલગ-અલગ જળસંગ્રહ અને ચેકડેમ બનાવવામાં આવ્યા છે ?
- ગુજરાતમાં મીની પાઇપ પાણી પુરવઠા યોજના કેવી રીતે કામ કરે છે ?
- ગુજરાતમાં કયા સ્થળે જાણીતો ફિશમિલ પ્લાન્ટ આવેલો છે ?
- લદ્દાખના કારગિલ જિલ્લામાં આવેલ ચુટક હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રૉજેક્ટ કઈ નદી પર સ્થિત છે ?
- તાલુકા/જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણી કોણ કરે છે ?
શાળાને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
- કયા કિસ્સામાં પંચાયતની ચૂંટણીઓ (બાકી મુદ્દત 6 માસ કરતાં ઓછી હોય) માટે કોઈ પણ સમયે મતદાર યાદીઓ તૈયાર કરાતી હોય છે ?
- નીચેનામાંથી કયો ભારતમાલા પરિયોજના હેઠળ વિકસિત ભારતનો પ્રથમ 14 લેન હાઇવે છે ?
- ગ્રામીણ જીવન, કલા, સંસ્કૃતિ અને વારસાને દર્શાવી, સ્થાનિક સમુદાયને આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ અને સક્ષમ બનાવી, પ્રવાસના અનુભવ માટે પ્રવાસીઓ અને સ્થાનિકો વચ્ચે સંવાદ સાધતું પ્રવાસન કયું છે ?
- IRCTC અંતર્ગત મુસાફરી વીમામાં મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં વીમાની રકમ કેટલી છે ?
- કયા પ્રકારની એજન્સી ગ્રીન હાઇવે પોલિસી હેઠળ જાળવણી કરવાના કામને સંભાળવા માટેની પાત્રતા ધરાવતી નથી ?
- ગુજરાતના ગિરનાર ખાતે રોપ-વે દ્વારા માત્ર 7.5 મિનિટમાં કેટલા કિલોમીટરનું અંતર કાપવામાં આવે છે ?
- ‘ઇન્ડિયાને જાણો’ પ્રોગ્રામ કયા વિભાગની પહેલ છે ?
- સાગર યોજનાના મિશન-3 હેઠળ ડિસેમ્બર 2020માં INS કિલ્ટનએ 15 ટન માનવતાવાદી સહાય અને રાહતનું વિતરણ કયા દેશોમાં કર્યું ?
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા BCK-58 હેઠળ સામાજિક શિક્ષણ શિબિર માટે કેટલી ખર્ચમર્યાદા છે ?
- પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું અમલીકરણ ક્યારથી કરવામાં આવ્યું ?
- પૂજ્ય સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજનાનું અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?
- ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવ-2022 અંતર્ગત ગુજરાતના કયા યુવા ખેલાડીએ ટેનિસમાં સુવર્ણચંદ્રક જીત્યો ?
- અસ્પૃશ્યતા નાબૂદીના ભાગરૂપે અનુસૂચિત જાતિ અને અન્ય જાતિ વચ્ચે આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજનાનો અમલ કરવામાં આવે છે ?
- મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘મિશન વાત્સલ્ય યોજના’ હેઠળ સંવેદનશીલ સંજોગો અને તકલીફ હોય તેવાં બાળકો માટે સહાય, હિમાયત અને માનસિક સ્વાસ્થ્ય સંલગ્ન સહાય માટેની યોજનાનું ટૂંકું નામ શું છે ?
- પાચન પછી પ્રોટીનનું શેમાં રૂપાંતરિત થાય છે ?
અન્ય તારીખના Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 03 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 02 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 02 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 01 August | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 01 August @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
કોલેજના વિદ્યાર્થીઓ માટે 31 July ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ કરો. | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ત્રીજા રાઉન્ડનું પરિણામની લિંક | Click Here |
Gujarat Gyan Guru School Quiz Bank 28 July @G3q Quiz Bank PDF| શાળા વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 28 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્ડનું પરિણામ ની લિંક | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
IMP Quiz For School Students. 76 TO 90
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
- એલ્યુમિનિયમનો ઉપયોગ રસોઈના વાસણો બનાવવા માટે શા માટે થાય છે ?
- કયા પ્રકારની રીફ્રેક્ટિવ ખામી માટે, રીફ્રેક્શનને સુધારવા બાયફોકલ લેન્સની જરૂર પડે છે ?
- અરુણા અસફ અલી નીચેનામાંથી કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ?
- ખાદીમાં યાર્નની ગણતરી માપવા માટે કઈ પદ્ધતિને અનુસરવામાં આવે છે ?
- કયા વિભાગ દ્વારા NeSDA પહેલ હાથ ધરવામાં આવી હતી ?
- ભારતનું પ્રથમ ડિજિટલ ગામ કયું છે ?
- ડાંગ જિલ્લાનું વડું મથક કયું છે ?
- ભારતમાં કુલ કેટલા ભૂકંપ ઝોન છે ?
- ગુજરાતનું કયું શહેર ગુજરાતની સિરામિક રાજધાની તરીકે ઓળખાય છે?
- કાલિદાસના ‘માલવિકાગ્નિમિત્ર’માં કયા રાજવંશની માહિતી મળે છે?
- પ્રસિદ્ધ ગ્રંથ ‘લીલાવતી’ કયા વિષય સાથે સંબંધ ધરાવે છે?
- સૂર્યનગરી તરીકે કયું શહેર જાણીતું બન્યું છે?
- નીચેનામાંથી ભારતનું કયું શહેર પર્વતીય વિસ્તારમાં વિકાસ પામ્યું છે ?
- 2022માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની કેટલામી ઉજવણી કરવામાં આવી હતી ?
- નિવૃત્ત રમતવીર પેન્શન યોજના અંતર્ગત લાભાર્થીઓને આજીવન કેટલું માસિક પેન્શન મળે છે ?
School Important Quiz Bank 91 To 105
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
- વેલોડ્રોમ એ નીચેનામાંથી કઈ રમત માટેનું મેદાન છે ?
- ટેસ્ટમાં વિકેટની હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ છે ?
- નીચેનામાંથી કયું પ્રોટીન હોર્મોન છે ?
- ‘અસ્પૃશ્યતા નાબૂદી’ બંધારણના કયા ભાગમાં આવે છે ?
- ‘શેરલોક હોમ્સ’ના સર્જક કોણ હતા ?
- નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે આનુવંશિકતાના સિદ્ધાંતો શોધી કાઢ્યા ?
- ચંદ્રયાન-2ને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ?
- જેટ એન્જિનની શોધ કોણે કરી ?
- નીચેનામાંથી કોને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
- ભારતનો પીસટાઇમ (શાંતિકાળ)નો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર કયો છે ?
- વર્ષ 1978 માટે 26મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘વિશ્વ મલાલા દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- નીચેનામાંથી વિશ્વનું સૌથી લાંબું ફૂલ કયું છે ?
School Quiz Bank No. 106 to 120
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
- ભારતનું ‘વ્હાઈટ સિટી’ તરીકે ઓળખાતું શહેર કયું છે?
- ઈન્ડિયા આર્ટ ફેર (IAF) 2022 નું આયોજન સ્થળ ક્યાં હતું?
- શેક્સપિયરે કેટલા નાટકો લખ્યા હતા?
- જમીનસંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે શહેરી વિસ્તારની વ્યાખ્યામાંથી કયા વિસ્તારોને રદ કરવામાં આવ્યા છે જેથી ખેડૂતોને સંપાદિત થયેલી જમીનના ચાર ગણા વળતરનો લાભ મળી શકે ?
- ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?
- મહર્ષિ વેદવ્યાસએ કયા ગ્રંથની રચના કરી ?
- નીચેનામાંથી કોણે ‘માનવજાત માટે એક ધર્મ, એક જાતિ અને એક ભગવાન’ ના સિદ્ધાંતનો પ્રચાર કર્યો?
- હાલના ગુજરાતનો કયો પ્રદેશ ક્ષત્રપકાળ દરમિયાન ‘આનર્ત’ પ્રદેશ તરીકે ઓળખાતો હતો ?
- ‘સાંચીનો સ્તૂપ’ કયા રાજયમાં આવેલો છે ?
- ભારતના હોકી વિઝાર્ડ તરીકે કોણ ઓળખાય છે ?
- નીચેનામાંથી બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ છે ?
- છોડ કઈ પ્રક્રિયાના વધુ પ્રમાણથી કરમાઇ જાય છે ?
- HTTPનું પૂરું નામ શું છે?
- જો કોમ્પ્યુટરમાં એક કરતા વધુ પ્રોસેસર હોય તો તેને શું કહેવાય છે ?
- W3Cનું પૂરું નામ શું છે?
04 August Quiz Bank Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
સ્કૂલ ના મહત્વ ના સવાલો ના ક્રમ 121 TO 125
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
- 2021 સુધીમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં ભારતની કેટલી મિલકતો અંકિત કરવામાં આવી ?
- રાજસ્થાનના કેટલા ભવ્ય પહાડી કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?
- નીચેનામાંથી કયું થર્મોપ્લાસ્ટિક છે ?
- વર્લ્ડ વાઇડ વેબના શોધક કોણ છે ?
- અમર પેલેસ ક્યાં આવેલો છે ?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.