Gyan Guru College Quiz Bank 02 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Gujarat Gyan Guru Quiz Question Bank | Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz | G3Q | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો

Gyan Guru College Quiz Bank 02 August

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો College માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 02/08/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.

Important Point of Gyan Guru College Quiz Bank 02 August

આર્ટિકલનું નામGujarat Gyan Guru Quiz Bank 02 August
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3Q Second Round ResultClick Here
G3q Quiz Official WebsiteClick Here
Important Point Of Gyan Guru College Quiz Bank 27 July

Today’s College 02 August Quiz Bank

            ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.

કોલેજને ઉપયોગીના પ્રશ્નોના ક્રમ. 1  TO 15

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

  1. AGR 3 યોજના હેઠળ વધુ ઉત્પાદનની વિવિધતાઓ/સંકર જાતોના બીજનું વિતરણ સબસિડી વગેરે પર બીજ અને ખાતરનું વિતરણ કોના માટે થાય છે ?
  2. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનામાં કઈ સ્કીમ સમાવિષ્ટ છે ?
  3. જિલ્લાઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવા અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી કરવામાં મદદ કરવા માટે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
  4. પ્રધાનમંત્રી ઇ-વિદ્યા ‘વન ક્લાસ વન ચેનલ’ પહેલ હેઠળ કેટલી ટીવી ચેનલો ધોરણ 1થી 12ને લગતી અભ્યાસસામગ્રીનું પ્રસારણ કરી રહી છે?
  5. સંધાન શું છે ?
  6. નીચેનામાંથી કઈ કેન્દ્રીય યુનિવર્સિટી નથી ?
  7. વર્ષ 2001-02માં શાળાઓમાં બાળકોનો પ્રવેશ દર માત્ર 75.07% હતો પરંતુ ગુજરાત સરકારના સતત પ્રયાસોને કારણે વર્ષ 2012-13માં પ્રવેશ દર વધીને કેટલો થયો ?
  8. ગ્રીન એનર્જી કોરિડોરના પ્રથમ તબક્કામાં કેટલા રાજ્યો અમલીકરણ હેઠળ છે ?
  9. 15 MW કેનાલ બેન્ક પાવર પ્રૉજેક્ટ્સ વડોદરા બ્રાન્ચ કેનાલ ખાતે ક્યારે શરૂ કરવામાં આવ્યો છે ?
  10. ઉજ્જવલા હેલ્પ લાઇનનો નંબર કયો છે ?
  11. પુનઃપ્રાપ્ય ઊર્જાક્ષેત્રે ગત ચાર વર્ષમાં ગુજરાતે એની સ્થાપિત ક્ષમતા કેટલી કરી દીધી છે ?
  12. GSTના નિયમ મુજબ, નીચેનામાંથી કોને સપ્લાયના મૂલ્યમાં સામેલ કરવામાં આવશે નહીં ?
  13. 01/09/2021ની અસરથી 181 દિવસથી માંડી 1 વર્ષથી ઓછા સમય માટેના ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?
  14. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત ત્રીજી વખત) થયેલ ગ્રામ પંચાયતો (5000 સુધીની વસ્તીવાળા)ને પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
  15. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કોની હેઠળ કાર્ય કરે છે ?

Question For College Quiz Bank. 16  TO 30

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

  1. NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોને (PHH) ઘઉં કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
  2. નટબજાણિયાને પ્રતિ કલાકાર એક કાર્યક્રમ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમ સુધીની સહાય આપવામાં આવે છે ?
  3. ભૂચર મોરીનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?
  4. માધાવાવ નામની ઐતિહાસિક વાવ ક્યાં આવેલી છે ?
  5. આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમ વિલીન થનાર રજવાડાંનું નામ શું હતું ?
  6. મુહમ્મદાબાદ તરીકે કયું શહેર જાણીતું હતું ?
  7. શ્રીરંગ અવધૂત મહારાજે કયા ભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે ?
  8. સૌરાષ્ટ્રના ચારણો જંતર વાદ્યને કયા ભગવાનનું સ્વરૂપ માને છે ?
  9. ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેનો વૈભવ મનુભાઈ પંચોળી ‘દર્શક’ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે ?
  10. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ખંડકાવ્યની રચના કોણે કરી હોવાનું માનવામાં આવે છે ?
  11. ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઉજવાય છે ?
  12. મત્તુર ગામ, જેના રહેવાસીઓ સંસ્કૃત ભાષા બોલવા માટે જાણીતા છે, તે ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
  13. પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક કોણ છે ?
  14. ક્રાન્તિકારી પત્રકાર છગન ખેરાજ વર્માને ક્યાં ફાંસી આપવામાં આવી હતી ?
  15. ફિકસ બેંગાલેન્સિસ (વડ) કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?

અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

  1. રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ 33 જિલ્લાઓમાં 75 વડનાં જંગલો સ્થાપવામાં આવશે અને વન વિભાગ દરેક જંગલમાં 75 વડનાં વૃક્ષો વાવશે ?
  2. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના મૃદુકાય જોવા મળે છે ?
  3. ગુજરાતમાં લુપ્ત (Extinct-Ex) કોટિમાં આવતાં સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
  4. ગુજરાતમાં આવેલ જેસોર રીંછ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  5. ગુજરાતમાં આવેલ મરીન સેન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  6. પ્રસિદ્ધ પર્યટન સ્થળ ‘અલિયાબેટ’ કઈ નદીમાં સ્થિત છે ?
  7. ભરૂચ અને સુરત જિલ્લાને ફળદ્રુપ બનાવતી નદીઓનાં નામ જણાવો.
  8. ગુજરાતમાંથી કેટલા જિલ્લાઓને ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ’ તરીકે તારવામાં આવ્યા છે ?
  9. ગુજરાતમાં ‘DREAM સિટી’ ક્યાં આવેલું છે ?
  10. વોટર સેસ એક્ટ, 1977 હેઠળ રીટર્ન ભરવા અને ઓનલાઈન એસેસમેન્ટ ઓર્ડર મેળવવાની સુવિધા માટે કઈ ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે ?
  11. UGCએ 2019માં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરી છે ?
  12. ‘રાષ્ટ્રીય ટપાલ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  13. ઔષધીય હેતુઓ સિવાય, સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી નશાકારક દવાઓના વપરાશ પર પ્રતિબંધ લાવવાનો પ્રયાસ કરવા માટે કયો અનુચ્છેદ રાજ્યને નિર્દેશ આપે છે ?
  14. ફરજ દરમ્યાન 50 ટકાથી વધુ શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા જવાનને રૂ. 100000/-ની રોકડ સહાય કયા ભંડોળ અંતર્ગત આપવામાં આવે છે ?
  15. ભારતની 2011ની વસતીગણતરી મુજબ ભારતની કુલ જનસંખ્યા કેટલી હતી ?

College Quiz Bank No. 46 TO 60

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

  1. ‘આયુષ્યમાન ભારત યોજના’ની શરૂઆત ગુજરાતમાં ક્યારથી કરવામાં આવી ?
  2. એન.એચ.એમ. (નેશનલ હેલ્થ મિશન) ગુજરાત રાજ્ય માટેનું વેબપોર્ટલ કયું છે ?
  3. એન.એચ.એમ. (નેશનલ હેલ્થ મિશન) હેલ્થ ડિરેક્ટરી સર્વિસ મોબાઇલ એપ્લિકેશન શું છે ?
  4. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશભરમાં રસીની સપ્લાય ચેઇન સિસ્ટમને મજબૂત બનાવવા માટે કયો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો ?
  5. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના માટે કેટલી વયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે ?
  6. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ કયો છે?
  7. કોટન સ્પિનિંગ મિલરોને પ્રોત્સાહિત કરવા માટે સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ કઈ યોજના આવકવેરા કાયદાની કલમ 80JJAAમાં છૂટછાટ આપે છે અને એપેરલ સેક્ટર માટે નિશ્ચિત ગાળાનો રોજગાર શરૂ કરે છે ?
  8. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, ઇલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શેનો સમાવેશ થાય છે ? ?
  9. ભારતમાં પેટ્રોલ સૌ પ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું ?
  10. ભારત સરકારની ‘અટલ પેન્શન યોજનામાં’ લાભાર્થીને મળવાપાત્ર થતી પેન્શનની લઘુત્તમ રકમ કેટલી છે ?
  11. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
  12. ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
  13. ભારત સરકારની જનશિક્ષણ સંસ્થાઓનો લાભ કયા વયજૂથના લોકો મેળવી શકે છે ?
  14. કયો અનુચ્છેદ ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળના આધારે કોઈપણ નાગરિક સાથે ભેદભાવને પ્રતિબંધિત કરે છે ?
  15. કયો અનુચ્છેદ સંસદ અથવા રાજ્ય વિધાનસભાને ચૂંટણી વિવાદોના નિર્ણય માટે ટ્રિબ્યુનલની સ્થાપના કરવાની સત્તા આપે છે ?

કોલેજને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.

  1. ભારતમાં સંઘ (ફેડરેશન)ની સૌથી મહત્ત્વની વિશેષતા કઈ છે ?
  2. ભારતના રાષ્ટ્રપતિને શપથ આપવાની ફરજ કોણ નિભાવે છે ?
  3. કઈ સંસ્થાઓ જાહેર વસ્તુઓના ઉપયોગની દેખરેખ કરવાનું અને વાણિજ્યના નિયમનનું કાર્ય કરે છે?
  4. ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન કોણ હતા?
  5. નીચેનામાંથી કયો કર કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવે છે અને રાજ્ય સરકારો દ્વારા એને એકત્રિત કરીને રાખવામાં આવે છે ?
  6. GST ક્યાંથી વસૂલવામાં આવે છે ?
  7. નર્મદા પ્રૉજેક્ટનો વધારાનો લાભ ગુજરાતના કયા સમુદાયને મળે છે ?
  8. ગુજરાતમાં નર્મદા યોજના હેઠળ કેટલા ટકા વસતીને પીવાના પાણીનો પુરવઠો મળ્યો છે ?
  9. સરકારની સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા તરીકે ‘વાસ્મો’ની કામગીરી શું છે ?
  10. ‘સૌની યોજના લિંક-1’માં કયા ડેમોનો સમાવેશ થાય છે?
  11. JADAનું પૂરું નામ શું છે?
  12. ગુજરાતમાં મુખ્યત્વે ક્યા સ્થળે મોતી આપતી ‘પર્લફિશ’ મળી આવે છે ?
  13. ગ્રામ પંચાયતનું બજેટ કોના દ્વારા તપાસવામાં આવે છે ?
  14. કઈ યોજના નાના અને સીમાંત ખેડૂતોને ખાતરીપૂર્વકની આવક સહાય પૂરી પાડે છે ?
  15. પંચાયતી રાજ સંગઠનનો અગત્યનો ભાગ કયો છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
કોલેજના વિદ્યાર્થીઓ માટે 31 July ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ કરો.Click Here
 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ત્રીજા રાઉન્‍ડનું પરિણામની લિંકClick Here
Gujarat Gyan Guru School Quiz Bank 28 July @G3q Quiz Bank PDF| શાળા વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 28 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 27 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 27 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 26 July @G3q.Co.In | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 26 July @Www.G3q.Co.In | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્‍ડનું પરિણામ ની લિંકClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

Important Quiz For College Students. 76 TO 90

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

  1. પર્યટન મંત્રાલયે સંસ્કૃતિ મંત્રાલય અને અન્ય હિસ્સેદારોના સહયોગથી કયા પર્યટન સ્થળો માટે સુવિધાઓ વિકસાવવાની કલ્પના કરે છે ?
  2. કેશોદ હવે એપ્રિલ 2022થી હવાઈસેવાઓ દ્વારા કયા શહેર સાથે જોડાયેલું છે ?
  3. ગુજરાતના કયા પ્રખ્યાત સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ?
  4. ગુજરાતની દક્ષિણ સરહદની છેલ્લી ચેકપોસ્ટ કઈ છે ?
  5. પંપા સરોવર પાસે આવેલું શબરીધામ કયા તાલુકા-જિલ્લામાં આવેલું છે ?
  6. વંદે ભારત એક્સપ્રેસ શાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ?
  7. ગુજરાતમાં ‘એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ’ પુલ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
  8. અમદાવાદમાં ગોતા અને સોલા સાયન્સ સિટીને જોડતા ફ્લાયઓવરની લંબાઈ કેટલી છે ?
  9. દારૂબંધી અને પદાર્થના દૂરુપયોગની ખરાબ અસરો વિશે જાગરૂકતા લાવવવા અને લોકોને શિક્ષિત કરવાની કઈ યોજના છે ?
  10. UGC હેઠળ JRF (જુનિયર રિસર્ચ ફેલોશિપ) અને SRF (વરિષ્ઠ સંશોધન ફેલોશિપ)ના ફેલોશિપ પુરસ્કારનો કુલ સમયગાળો (કાર્યકાળ) કેટલો છે ?
  11. મોબાઈલ એપ્લિકેશન ‘સ્વચ્છતા અભિયાન’ શા માટે વિકસાવવામાં આવી છે ?
  12. ભારતના સૌપ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા?
  13. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત લાભ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી નકકી કરવામાં આવેલ છે ?
  14. બુક બેંકનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પુસ્તકોની કિંમતના કેટલા ટકા ડિપોઝિટ લઈને પુસ્તકો આપવામાં આવે છે ?
  15. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ/પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના અંતર્ગત ધોરણ 10માં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?

College Quiz No. 91 to 105

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.

  1. નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
  2. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીયકક્ષાએ શાળાકીય રમતોમાં ભાગ લેતા ખેલાડીઓને કેટલા રૂપિયાની વૃત્તિકા સહાય આપવામાં આવે છે?
  3. ‘મમતા ડોળી યોજના’નો લાભ લેવા કયા પુરાવા આપવા પડે છે ?
  4. આંગણવાડી કેન્દ્ર પર મહિનામાં એકવાર કયા દિવસે ‘મમતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે ?
  5. સરકારની ‘બાલિકા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત કુટુંબ દીઠ વધુમાં વધુ કેટલાં બાળકોને આ યોજનાનો લાભ મળે છે ?
  6. ઇન્દ્રોડા પાર્ક કયા શહેરમાં આવેલું છે ?
  7. શિવાજી મહારાજે નીચેનામાંથી કોનો વધ કર્યો હતો ?
  8. ‘નીલદર્પણ’ નાટકના લેખકનું નામ જણાવો.
  9. નીચેનામાંથી કયો પાસ લ્હાસાને લદ્દાખ સાથે જોડે છે ?
  10. મુંબઈ અને નાસિકને કયો ઘાટ જોડે છે ?
  11. મેગ્નસ કાર્લસન કઈ રમત સાથે જોડાયેલો છે ?
  12. કોણ ‘બાલ્ટીમોર બુલેટ’ તરીકે ઓળખાય છે?
  13. દુનિયાભરનાં બાળકોમાં અંધત્વનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે ?
  14. સૌપ્રથમ કયા દેશે મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપ્યું ?
  15. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે ?

College Quiz Bank No. 106 to 120

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.

  1. ભાસ્કરનો ‘લીલાવતી’ ગ્રંથ કયા વિષયને લગતો ગ્રંથ છે ?
  2. હેપ્ટેનમાં કેટલાં કાર્બન પરમાણુઓ હોય છે ?
  3. નીચેનામાંથી કઈ એક વિલંબિત રક્ત ગંઠાઈ જવાની સ્થિતિ છે ?
  4. સર મોક્ષગુંડમ્ વિશ્વેશ્વરાયને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  5. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
  6. ભારતમાં કયા દિવસને ‘રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
  7. ‘રાષ્ટ્રીય સંરક્ષણ દિન’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  8. સ્માર્ટ સિટી મિશન હેઠળ હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા જાન્યુઆરી 2016ના પરિશિષ્ટ 1 મુજબ ગુજરાતનું કયું શહેર ટોચના પાંચ શહેરોમાં સૂચિબદ્ધ છે ?
  9. ખીજડિયા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે ?
  10. આર. કે. નારાયણે તેમની રચનાઓમાં કયા કાલ્પનિક શહેરની રચના કરી હતી ?
  11. ભારતના પ્રથમ ચંદ્ર મિશનનું નામ શું છે ?
  12. માર્સ ઓર્બિટર મિશનને બીજું કયું નામ આપવામાં આવ્યું છે ?
  13. તાપી નદી પર સ્થાપિત ઉકાઈ હાઈડ્રોપાવર સ્ટેશનમાં કેટલા વીજ ઉત્પાદન યુનિટ છે ?
  14. નીચેનામાંથી ‘ભક્તિ આંદોલન’ના સંત કોણ છે ?
  15. મૈસુર પેલેસ કયા રાજ્યમાં આવેલો છે ?

Important Links

ObjectsLinks
Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links

કોલેજના મહત્વના સવાલોના ક્રમ  121  TO 125

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.

  1. ભારતના કયા ભાગમાં આદિ શંકરાચાર્યએ ‘શારદા મઠ’ની સ્થાપના કરી હતી ?
  2. પ્રોટીનનું રાસાયણિક પાચન શરીરના કયા ભાગમાં થાય છે ?
  3. માહિતીનું સૌથી નાનું એકમ શું છે ?
  4. ગુજરાતમાં કચ્છ પ્રદેશના પરંપરાગત ઘરો કયા નામે ઓળખાય છે?
  5. ટેક્સટાઇલના સંદર્ભમાં ITCTIનું પૂરું નામ શું છે?
Gyan Guru College Quiz Bank 02 August
Image of Gyan Guru College Quiz Bank 02 August

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કોણ ભાગ લઈ શકશે ?

શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં મળવાપાત્ર છે નામ શું છે?

કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

ક્વિઝ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે ક્યો હેલ્પલાઈન નંબર છે?

ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.

ઉપર ના પ્રશ્નો કઈ તારીખના છે અને અને સેના છે ??

ઉપર ના પ્રશ્નો 27 July 2022 ના છે.અને કોલેજ ના વિધ્યાર્થીઓ માટે ના પ્રશ્નો છે.

Leave a Comment