ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | g3q quiz 2022 | | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login
Gyan Guru School Quiz Bank 02 August
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝનું પરિણામ જાહેર કરવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા તા- 01 August 2022 ના ક્વિઝ વિશે માહિતી મેળવીશું.
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank 02 aUGUST
આર્ટિકલનું નામ | Gyan Guru School Quiz Bank 02 August |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3q Quiz Official Website | Click Here |
G3Q Result | Click Here |
27 July 2022 Total Question | 1 to 125 |
Today’s Quiz Bank
રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.
શાળાને ઉપયોગી પ્રશ્નોના ક્રમ. 1 TO 15
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
- ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિના માછીમારોને માછલી વેચાણ માટેનાં જરૂરી સાધનો જેવાં કે, ઇન્સ્યુલેટેડ બોક્ષ, સાદું બોક્ષ, રેકડી તથા વજનકાંટો ખરીદવા માટેની સહાય કઈ યોજના દ્વારા આપવામાં આવે છે ?
- વિવિધ સરકારી નોકરીઓ માટે 2021થી અનુસરવામાં આવનારી નવી ભરતી પ્રણાલીના સંદર્ભમાં CETનું પૂરું નામ શું છે ?
- ગુજરાતની કુલ બાયોમાસ ક્ષમતા કેટલી છે ?
- કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- IFMSનું પૂરું નામ શું છે ?
- ગુજરાત સાહિત્ય અકાદમી કયું સામયિક બહાર પાડે છે ?
- ગુજરાત કૉલેજ, અમદાવાદ ખાતે શહીદ વીર કિનારીવાલાની ખાંભીનું અનાવરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?
- ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલ છે ?
- ગુજરાતમાં સુદર્શન તળાવ ક્યાં આવેલું છે ?
- ઐતિહાસિક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ ‘પ્રાગમહેલ’ અને ‘આયના મહેલ’ કચ્છના કયા શહેરમાં આવેલા છે ?
- ગુજરાતમાં કયો પ્રદેશ લીલી નાઘેર નામે જાણીતો છે ?
- ‘મૂછાળી મા’ના નામે કયા બાળવાર્તાકાર જાણીતા છે ?
- ‘દ્વિરેફ’ ઉપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો.
- ગુજરાતની પ્રથમ નાટક કંપની ક્યાં સ્થાપવામાં આવી હતી ?
- માનવેતર પાત્રોનાં માધ્યમથી રાજનીતિ અને વ્યવહારનું જ્ઞાન આપતો વાર્તાગ્રંથ કયો છે ?
Important Question For School Quiz Bank. 16 TO 30
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
- આર્યભટ્ટ કયા યુગમાં થઈ ગયા ?
- સવિનય કાનૂન ભંગ આંદોલનની સમાપ્તિ કયા કરારથી થઈ હતી ?
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનીકવિ તરીકે કોણ જાણીતું છે ?
- સંગીત માટે ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે ?
- પંડિત ઓમકારનાથનો જન્મ ક્યાં થયો હતો
- સરકા ઇન્ડિકા ( (અશોક) કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
- ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની ફૂગ જોવા મળે છે ?
- ગુજરાતમાં આવેલ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- ગુજરાતમાં આવેલ જેસોર રીંછ અભયારણ્ય કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- મિઝોરમનું રાજ્ય પ્રાણી કયું છે ?
- સરકારની વિધવાસહાય યોજનાનું નામ શું છે ?
- સ્ટેટ વાઇડ અટેન્શન ઓન પબ્લિક ગ્રીવેન્સિસ બાય એપ્લિકેશન ઑફ ટેક્નોલોજી લાગુ કરનાર સૌપ્રથમ રાજ્ય કયું છે ?
- ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021 હેઠળ રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની ખરીદી પર મહત્તમ કેટલા રૂપિયાની સબસિડી આપશે ?
- ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ કયા વાહનને આવરી લેવાયું છે ?
- ટેલિફોનની શોધ કોણે કરી હતી?
અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
- જૂનાગઢની નજીક કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે ?
- નીચેનામાંથી કઈ માન્ય યોગિક પ્રથા છે ?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
- ગુજરાતમાં સૌપ્રથમ તેલનો કૂવો ક્યાં મળી આવ્યો હતો ?
- હજારીબાગનો ઉચ્ચપ્રદેશ કયા ખનીજ માટે પ્રખ્યાત છે ?
- ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના’ હેઠળ વીમાધારકના મૃત્યુના કિસ્સામાં કેટલું કવરેજ પૂરું પાડવામાં આવે છે ?
- બંધારણની પ્રસ્તાવનામાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ?
- કટોકટી દરમિયાન કલમ 32 કઈ કલમ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવે છે ?
- કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી એક્ટ 2021 હેઠળ યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
- રીપિલિંગ એન્ડ એમેન્ડિંગ એક્ટ 2017માં કેટલા કાયદાઓ રદ કરવામાં આવ્યા હતા ?
- સ્કૂલ ઑફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર (SPA) બિલ 2014 લોકસભામાં કયા વિભાગના મંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ?
- હાલમાં ભારતના રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે ?
- ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનો લાભ આપવા માટે કઈ યોજના ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ-2007માં શરૂ કરવામાં આવી છે ?
- ખેડૂતોને પાઈપલાઈન અને પમ્પ હાઉસ જેવી સુવિધા કઈ નહેર દ્વારા પૂરી પાડવામાં આવે છે ?
- નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ સોમનાથના ત્રિવેણીમાં થાય છે ?
Scholl Quiz Bank No. 46 TO 60
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
- સરપંચની ચૂંટણી પંચાયતના સભ્યોને બદલે કયા મતદારો પ્રત્યક્ષ રીતે કરે છે ?
- સુદામા મંદિર કયા જિલ્લામાં આવેલું છે?
- 2019માં ન્યૂયોર્ક ટ્રાવેલ શોમાં ઇનક્રેડિબલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત કઈ શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?
- ગુજરાતમાં આવેલ સોમનાથતીર્થનું પ્રાચીન નામ શું હતું ?
- બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ પહોંચાડવામાં કેટલો સમય લેશે ?
- બીસીકે -15 યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી લોન મળે છે ?
- પીએમ શિષ્યવૃત્તિ યોજનાનો નોંધપાત્ર ઉદ્દેશ કયો છે ?
- પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ-૬થી ૮માં ભણતી વિદ્યાર્થિનીઓને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે ?
- રશિયા યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓને સહીસલામત સ્વદેશ પરત લાવવા માટે સરકારશ્રીની કઈ યોજના હેઠળ કામગીરી કરવામાં આવી હતી ?
- ભારતમાં દર વર્ષે કયા દિવસને ‘મહાપરિનિર્વાણ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
- મહિલાઓના બંધારણીય અને કાનૂની હકોના રક્ષણ માટે કયા આયોગની રચના કરવામાં આવી છે ?
- ગાંધીજી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીનું નામ શું છે ?
- ભારતનો સંત્રી કોને કહે છે ?
- ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યું છે ?
- હાઇ ફ્રિક્વન્સી બેન્ડમાં કેટલી ફ્રિક્વન્સી રેન્જ હોય છે ?
શાળાને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
- ‘આંતરરાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- પ્રથમ વાયરલેસ રિમોટ કન્ટ્રોલની શોધ કોણે કરી ?
- ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ સાથે જોડાયેલું છે ?
- ભારતનું મીનાક્ષી મંદિર કયા રાજયમાં આવેલું છે ?
- ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર કયું માનવામાં આવે છે ?
- કોમ્પ્યુટરમાં સૉર્ટિંગ દ્વારા ડેટાની કયા સ્વરૂપમાં ગોઠવણ થાય છે?
- રુદ્દ્રમહાલય નામથી પ્રસિદ્ધ ભગવાન શિવનું મંદિરનો જીર્ણોધ્ધાર કયા રાજાએ કરાવ્યો હતો ?
- પ્રવાહીનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે ?
- નીચેનામાંથી કયો ઔષધીય પાક છે ?
- MOU એટલે શું ?
- રાજ્યની પહેલ ‘વનબંધુ કલ્યાણ યોજના’નું બીજું નામ શું છે ?
- આર.બી.આઈ. (RBI)નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે કરવામાં આવ્યું હતું ?
- ગ્રામવન યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
- કયા વિભાગ દ્વારા ‘જળ સંસાધન પર આબોહવા પરિવર્તનની અસરનું મૂલ્યાંકન’ નામનો વાર્ષિક એવોર્ડ આપવામાં આવે છે ?
- ભારત સરકાર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ‘સાયબર ફોરેન્સિક લેબ કમ ટ્રેનિંગ સેન્ટર’ સ્થાપવાના હેતુસર ગુજરાતને કેટલું અનુદાન મંજૂર કરવામાં આવ્યું હતું ?
અન્ય તારીખના Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
કોલેજના વિદ્યાર્થીઓ માટે 31 July ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ કરો. | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ત્રીજા રાઉન્ડનું પરિણામની લિંક | Click Here |
Gujarat Gyan Guru School Quiz Bank 28 July @G3q Quiz Bank PDF| શાળા વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 28 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 27 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 27 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 26 July @G3q.Co.In | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 26 July @Www.G3q.Co.In | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્ડનું પરિણામ ની લિંક | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
IMP Quiz For School Students. 76 TO 90
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
- ભારતમાં દર વર્ષે ‘સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- SSSનું પૂરું નામ શું છે ?
- 2016માં કરેલ જાહેરાત મુજબ ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઇન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે ?
- આઈ. ટી. આઈ.માં એસ. સી./ એસ. ટી. મહિલા અને દિવ્યાંગ તાલીમાર્થીઓ માટે નીચેનામાંથી કઈ વિશેષ જોગવાઈ છે ?
- સંસદનું કયું ગૃહ ‘લોકોના ગૃહ’ તરીકે ઓળખાય છે ?
- આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ માટે કઈ યોજના છે ?
- કઈ નદીને ખારી નદી તરીકે ઓળખવામાં આવે છે ?
- પંચાયતી રાજ મંત્રાલય અંતર્ગત ગ્રામસભાની બેઠકોને વધુ સહભાગી, પારદર્શક અને ગતિશીલ બનાવવાનો પ્રાથમિક ઉદ્દેશ કયા પોર્ટલનો છે ?
- ગાંધીનગરમાં ‘ગિફ્ટ સિટી’ કેટલા એકર જમીનમાં વિકસાવવામાં આવ્યું છે ?
- ગુજરાત સરકારની પશુપાલન યોજનાનો લાભ લેવા માટે લાયક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે માન્ય વયમર્યાદા કેટલી છે ?
- મહિલાઓ માટે ‘મિશન શક્તિ યોજના’માં ‘સામર્થ્ય પેટા યોજના’ હેઠળ આપવામાં આવેલ મુખ્ય લાભ કયો છે ?
- માનવશરીરમાં દર સેકન્ડે કેટલા મિલિયન રક્તકણો નાશ પામે છે ?
- આમાંથી કયો પોઝિટિવ ચાર્જ ધરાવે છે ?
- કોને અણુ હાઇડ્રોજન કહેવામાં આવે છે ?
- બ્રિટિશ નિયંત્રણને નબળું કરવા માટે ગાંધીજીએ શાના પર ભાર મૂક્યો હતો ?
School Important Quiz Bank 91 To 105
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
- ભારતમાં ‘મીઠી ક્રાંતિ’ શેની સાથે સંકળાયેલ છે ?
- પવિત્ર યાત્રાધામ કેદારનાથ કઈ નદીના કિનારે આવેલું છે ?
- માર્તણ્ડ મંદિર( સૂર્યનું) કોણે બંધાવ્યું હતું ?
- કયા સ્થળને ભારતનું પેરિસ કહેવામાં આવે છે ?
- ઇસ્ટ ઇન્ડિયા કંપનીના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?
- જલિયાંવાલા બાગના તોફાનો શરૂ થવા માટે કયા બે નેતાઓની ધરપકડ જવાબદાર હતી ?
- ભારતનો એકમાત્ર સક્રિય જવાલામુખી ક્યાં આવેલો છે ?
- જીવ મિલ્ખા સિંઘ કઈ રમત સાથે સંકળાયેલા છે ?
- મિતાલી રાજ કઈ રમતની પ્રખ્યાત ખેલાડી છે ?
- નીચેનામાંથી હૃદયનું સૌથી અંદરનું પડ કયું છે ?
- ‘ગુનાઓ માટે દોષિત ઠેરવવાના સંદર્ભમાં રક્ષણ’ બંધારણના કયા ભાગમાં આવે છે ?
- ‘ગીતગોવિંદ’ના સર્જક કોણ છે ?
- ભારતમાં કયું પ્રાણી લુપ્તપ્રાય છે ?
- ભારતીય વાયુસેનાએ કઈ સંસ્થા સાથે સંરક્ષણ ઉત્પાદનમાં સંશોધન માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે ?
- નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
School Quiz Bank No. 106 to 120
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
- વર્ષ 2013 માટે 61મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- વર્ષ 2001 માટે 49મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- ‘વિશ્વ વન્યજીવન દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે ?
- ભગવાની દેવીએ ફિનલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ૨૦૨૨માં કુલ કેટલા મેડલ જીત્યા હતા ?
- મુંબઈમાં ક્યા ગુજરાતી સાહિત્યકારે ‘ભારતીય વિદ્યાભવન’ સંસ્થાની સ્થાપના કરી હતી ?
- ભારત કયા દેશમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીની સ્થાપના કરવા સંમત થયું છે ?
- ભારતીય નૌકાદળની આઈ.એન.એસ. વાગ્શીર સબમરીન કયા વર્ગની સબમરીન છે?
- નીચેનામાંથી કોને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ‘ખયાલ અને તરાના’ શૈલીના પ્રણેતા માનવામાં આવે છે ?
- નૃત્ય સ્વરૂપ ‘પુંગી’ કયા રાજ્ય સાથે સંબંધિત છે ?
- ઝારખંડનું રાજ્ય ફૂલ કયું છે ?
- મહારાષ્ટ્રનું રાજ્ય વૃક્ષ કયું છે?
- કમ્પ્યુટરમાં BIOS ક્યાં સંગ્રહિત થાય છે ?
- નીચેનામાંથી કયું કોમ્પ્યુટરથી કોમ્પ્યુટર જોડાણનું ઉદાહરણ છે ?
02 August Quiz Bank Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
સ્કૂલ ના મહત્વ ના સવાલો ના ક્રમ 121 TO 125
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
- જૂનાગઢમાં કેટલા ગુફાસમૂહ આવેલા છે ?
- કઈ પ્રક્રિયા વિવિધ ઘનતાવાળા પ્રવાહી અથવા પ્રવાહીને ઘન પદાર્થોથી અલગ કરે છે ?
- ગુજરાતનું કયું મંદિર કર્કવૃત પર આવેલું છે ?
- ડિજિટલ ઇન્ડિયાના સંદર્ભમાં MOOC શું છે ?
- કઈ સરકારી પહેલ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અને મફત Wi-Fi પૂરાં પાડવામાં આવે છે ?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.