ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | g3q quiz 2022 | | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login
Gyan Guru School Quiz Bank 01 August
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝનું પરિણામ જાહેર કરવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા તા- 01 August 2022 ના ક્વિઝ વિશે માહિતી મેળવીશું.
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank 01 aUGUST
આર્ટિકલનું નામ | Gyan Guru School Quiz Bank 01 August |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3q Quiz Official Website | Click Here |
G3Q Result | Click Here |
27 July 2022 Total Question | 1 to 125 |
Today’s Quiz Bank
રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.
શાળાને ઉપયોગી પ્રશ્નોના ક્રમ. 1 TO 15
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
- ગુજરાત રાજ્યમાં કલોલ ખાતે કઈ કંપનીનો યુરિયા પ્લાન્ટ આવેલો છે ?
- બાળવિકાસ પર અભ્યાસક્રમો આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ વિશેષ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
- BHEL શેનું ઉત્પાદન કરે છે ?
- ડૉ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
- ગુજરાતના કયા મેળાને એપ્રિલ-૨૦૨૨ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકેનું બહુમાન મળ્યું છે ?
- ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો વાર્ષિક ઉત્સવ ગુજરાતમાં કયા સ્થળે યોજવામાં આવે છે ?
- ૨જી ઑક્ટોબરે ઉજવાતી ગાંધી જયંતી વિશ્વભરમાં અન્ય કયા નામે ઊજવાય છે ?
- વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે ?
- ગુજરાતના ગૌરવ સમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ જણાવો.
- કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે ?
- સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા ?
- સૌરાષ્ટ્રમાં બૌદ્ધવિહારો નીચેનામાંથી કયા શહેરમાંથી પ્રાપ્ત થયા છે ?
- ધોળાવીરા ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
- જલમાર્ગે ભારત આવનાર સૌ પ્રથમ યુરોપિયન કોણ હતો ?
- ગુજરાતનું મુખ્ય ફૂલ કયું છે ?
Important Question For School Quiz Bank. 16 TO 30
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
- ગુજરાતના કયા જિલ્લામાં પૂર્ણા અભયારણ્ય આવેલું છે ?
- 21મી જૂને સૂર્યના સીધા કિરણો શેના પર પડે છે ?
- આસામનું રાજ્ય પ્રાણી કયું છે ?
- નીચેનામાંથી કયું પ્રથમ ગણતરીનું ઉપકરણ છે ?
- ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે રજૂ કર્યો હતો ?
- ‘એન.સી.બી’નું પૂરું નામ શું છે ?
- ‘ભારતીય વાયુ સેના દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- કોરોના વાયરસથી બચવા માટે આમાંથી કઈ સાવચેતી રાખવાની જરૂર છે ?
- સુવર્ણ ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે ?
- ગુજરાતની કઈ એજન્સી રોકાણકારોની સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ?
- ‘રાષ્ટ્રીય પેન્શન યોજના ફોર ટ્રેડર્સ અને સેલ્ફ એમ્પ્લોયડ પર્સન્સ યોજના’ અંતર્ગત નોંધણી કરવા માટે નજીકના કોમન સર્વિસ સેન્ટરને શોધવામાં કઈ વેબસાઈટ મદદરૂપ થાય છે ?
- રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સંસ્થા કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
- વન-ડે વર્લ્ડ કપમાં સૌપ્રથમ હેટ્રીક મેળવનાર ભારતીય ખેલાડી કોણ હતા ?
- રેઈન વોટર હાર્વેસ્ટિંગનો હેતુ શો છે ?
અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
- PMJVK નું પૂરું નામ શું છે ?
- બાપા સીતારામ આશ્રમ ક્યાં આવેલો છે ?
- એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રૉજેક્ટ ક્યાં આવેલો છે ?
- અગ્નિપથ હેઠળ અગ્નિવીરોને તેમની 4 વર્ષની સેવાઓ પૂરી થવા પર શું આપવામાં આવશે ?
- આદિવાસી વિસ્તારોમાં કઈ યોજના થકી રાજ્યના તમામ ગામોમાં ચોવીસ કલાક વીજળી પ્રાપ્ત થઈ રહી છે ?
- અમદાવાદ શહેર માટે ‘જીવન આસ્થા’નો હેલ્પલાઇન નંબર કયો છે ?
- પૃથ્વી પરનું મહત્તમ ઊંચાઈ ધરાવતું ગિરિશિખર કયું છે ?
- કાશ્મીરની શિયાળુ રાજધાની કઈ હોય છે ?
- કચ્છ જિલ્લાનું એ કયું ગામ છે જે ગામમાંથી ક્ષત્રપ વંશના કાર્દમક કુળના છ શિલાલેખો મળ્યા છે ?
- ગુજરાતના ડાકોરમાં આવેલ પ્રસિદ્ધ તળાવનું નામ શું છે ?
- પંજાબના અમૃતસર શહેરની સ્થાપના કોણે કરી હતી ?
- એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ?
- વાયકોમ સત્યાગ્રહ સાથે કોનું નામ સંકળાયેલું છે ?
- હડપ્પીય સીલો (seals)નો સૌથી પ્રચલિત આકાર કયો છે ?
- આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું ?
Scholl Quiz Bank No. 46 TO 60
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
- ભારતનું કયું રાજ્ય ભૂતાન સાથે સૌથી લાંબી જમીન સરહદથી જોડાયેલું છે ?
- નીચેનામાંથી કયું વિશ્વનું સૌથી મોટું મેંગ્રોવનું જંગલ છે ?
- આંધ્રપ્રદેશમાં બોલાતી મુખ્ય ભાષાઓ કઈ છે ?
- નીચેનામાંથી કઈ નદી ભારતમાંથી નીકળી ભારતમાં જ સમાઈ જાય છે ?
- નીચેનામાંથી કઈ નદી ‘બિહારનો શાપ’ તરીકે ઓળખાય છે?
- અરવલ્લીની પશ્વિમ બાજુએ રાજસ્થાનમાં કયું રણ આવેલું છે ?
- NCOEનું પૂરું નામ શું છે ?
- ક્રિકેટ મેચના મેદાન પર કેટલા અમ્પાયર હોય છે ?
- ચેસમાં ભારતનો 70મો ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યો છે ?
- ચેસ માટે અર્જુન એવોર્ડ મેળવનાર પુરુષોમાં સૌ પ્રથમ કોણ હતું ?
- ‘ચાઈનામેન’ શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે ?
- નીચેનામાંથી કોનો ઉપયોગ બોક્સિંગમાં થાય છે ?
- કયા રંગના કુદરતી ખોરાકના સ્ત્રોતમાં વધુ માત્રામાં વિટામિન એ હોય છે ?
- પેટના ઉપરના અને જમણા ભાગમાં પાંસળીની અંદર કયું અંગ આવેલું છે ?
- ભારતના રાષ્ટ્રીય ફળનું નામ શું છે ?
શાળાને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
- ભારતના પ્રથમ નાગરિક કોને ગણવામાં આવે છે ?
- ભારત દેશના બંધારણીય વડા કોણ છે ?
- ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
- કયું ગૃહ કાયમી ગૃહ છે ?
- ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કયા સર્જક્ને મળેલ છે ?
- 1944માં ભારતીય યુનિવર્સિટી દ્વારા ‘ડૉક્ટર ઑફ સાયન્સ’થી નવાજવામાં આવેલાં પ્રથમ મહિલા કોણ હતાં ?
- કયા ભારતીય વૈજ્ઞાનિકને પરમ સુપર કમ્પ્યુટર્સના આર્કિટેક્ટ તરીકે ઓળખવામાં આવે છે ?
- સોનું એ શેનું ઉદાહરણ છે ?
- પ્રાણીજ ઉત્પાદનના સંદર્ભે ‘ટેલો’ શું છે ?
- ઇલેક્ટ્રિક ચાર્જનું S.I એકમ શું છે ?
- પીળો અને લીલો રંગ મિશ્રણ કરવાથી કયો રંગ બને છે ?
- શરીરમાં ઇન્સ્યુલિન ક્યાં ઉત્પન્ન થાય છે ?
- નીચેનામાંથી પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં થાય છે ?
- સૌર કોશ કયા સિદ્ધાંત પર કામ કરે છે ?
- ફેમિના મિસ ઇન્ડિયા 2022નો તાજ કોને પહેરાવવામાં આવ્યો છે ?
અન્ય તારીખના Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
કોલેજના વિદ્યાર્થીઓ માટે 31 July ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ કરો. | Click Here |
Gujarat Gyan Guru School Quiz Bank 28 July @G3q Quiz Bank PDF| શાળા વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 28 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 27 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 27 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 26 July @G3q.Co.In | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 26 July @Www.G3q.Co.In | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 25 July @G3q Registration| નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 25 July @G3q Quiz Bank PDF| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 25 July @G3q Quiz Bank | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru Citizen Quiz Bank 24 July @G3q Quiz Answers | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્ડનું પરિણામ ની લિંક | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે | Click Here |
IMP Quiz For School Students. 76 TO 90
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
- વર્ષ ૨૦૨૨માં ભારત સરકારે મહિલાને વિવિધ ક્ષેત્રોમાં કેટલા પદ્મ પુરસ્કારો એનાયત કર્યા છે ?
- નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા તબીબીના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
- નીચેનામાંથી કોને વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણનાં ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
- જગદીશ શેઠને કયા વર્ષમાં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણનાં ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
- ‘કારગિલ વિજય દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
- ‘રાષ્ટ્રીય રસીકરણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ભારતના પોખરણ પરમાણુ પરીક્ષણના દિવસને કઈ રીતે ઓળખવવામાં આવે છે ?
- ‘પાઈ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- ‘વિશ્વ રંગમંચ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘વિશ્વ શરણાર્થી દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- વિશ્વ સંગીત દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ભારતમાં કોની જન્મજયંતીને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
- વર્ષ ૨૦૨૨માં કઈ ટીમે સૌ પ્રથમ રણજી ટ્રોફી જીતી હતી ?
- એશિયા કપ 2022માં ભારતીય મહિલા હોકી ટીમે કયું સ્થાન મેળવ્યું ?
School Important Quiz Bank 91 To 105
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
- ખાણખોદકામ કાર્યમાં સહાયતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ સૌપ્રથમ કયા વર્ષમાં ઉજવવામાં આવ્યો હતો ?
- ઇસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
- ભારતનું પ્રથમ ખાનગી રેલ્વે સ્ટેશન ક્યાં આવેલું છે ?
- સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા જુલાઈ 2022માં શરૂ કરવામાં આવેલી પરીક્ષા માટેની ડિજિટલ પહેલનું નામ શું છે ?
- રેડિયોની શોધ કોણે કરી ?
- ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા ?
- ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે ?
- સરેરાશ આવક શાની બરાબર છે ?
- એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને તેના પેન્શનરોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે કઈ સુવિધા સાથે ભાગીદારી કરી છે ?
- ચંદ્રયાન-2ને અવકાશમાં લઈ જવા માટે કયા રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ?
- અગ્નિ-3 મિસાઈલની સ્ટ્રાઇક રેન્જ કેટલી છે?
- કઈ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરોમાં જળસંચયના બાંધકામ માટે 80% સબસિડી આપવામાં આવે છે ?
- એશિયાનો પ્રથમ ભૂગર્ભ હાઇડલ પ્રૉજેક્ટ ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
- કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો ?
- નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાત સાથે સંકળાયેલું છે ?
School Quiz Bank No. 106 to 120
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
- બૈસાખી ભારતના કયા રાજ્યોમાં ઉજવવામાં આવે છે ?
- કયા ભગવાનનો જન્મદિવસ ચૈત્ર સુદ નોમને દિવસે ઉજવવામાં આવે છે ?
- દક્ષિણ ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર ક્યું છે ?
- હિંદુ ધર્મનું આધ્યાત્મિક અને પવિત્ર શહેર વારાણસી કયા રાજયમાં આવેલું છે ?
- સોમનાથ મંદિર ભારતના કયા રાજ્યમાં છે ?
- આદિ શંકરાચાર્યએ ગુજરાતમાં સ્થાપેલો ‘શારદા મઠ’ ક્યાં આવેલો છે ?
- ભારતમાં પ્રખ્યાત ‘લોટસ ટેમ્પલ’ ક્યાં આવેલું છે ?
- રાજા રવિ વર્મા નીચેનામાંથી કઈ કલા સાથે સંલગ્ન હતા ?
- ભારતમાં જાહેરાત ક્ષેત્રે સ્વૈચ્છિક સ્વ-નિયમનકારી સંસ્થા કઈ છે ?
- ગ્રેહામ ગ્રીન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?
- નીચેનામાંથી કઈ કમ્પ્યુટર ભાષા ફક્ત બાઈનરી કોડમાં લખાય છે ?
- પ્રિન્ટ પ્રિવ્યૂની ઉપયોગિતા શું છે ?
- ALUનું પૂરું નામ શું છે ?
- નીચેનામાંથી કઈ બાબત સાથે BIOS સંકળાયેલ છે ?
- ગુજરાતમાં સપ્તમુખી વાવ ક્યાં આવેલી છે ?
01 August Quiz Bank Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
સ્કૂલ ના મહત્વ ના સવાલો ના ક્રમ 121 TO 125
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
- ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય કયું છે?
- ઇલોરાના કૈલાસમંદિરનું નિર્માણ કયા રાજવંશે કર્યું હતું ?
- ‘કાંકરિયા તળાવ’નું મૂળ નામ કયું હતું?
- ગુજરાતના આદિવાસીઓનાં ધાર્મિક ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે ?
- ‘ડિજિટલ ઇન્ડિયા વીક 2022’ની થીમ શું છે ?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.
સો