Advertisement

Gyan Guru School Quiz Bank 19 July | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો @g3q quiz answers pdf download

Advertisement


        ગુજરાતના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે ક્વિઝ સ્પાર્ધા ચાલુ કરેલી છે. જેનું નામ છે, “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ”. રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જેનું Gujarat Gyan Guru Quiz Registration 2022પણ ચાલુ થયેલું છે. હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે પ્રશ્નોના નમૂના મૂકેલા છે. આ આર્ટિકલના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

Advertisement

Gyan Guru School Quiz Bank 19 July

        ગુજરાત સરકાર દ્વારા વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથા વિશેની ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ. આ ક્વિઝ દ્વારા ગુજરાતના નાગરિકો અને વિદ્યાર્થીઓ વિકાસના કાર્યો જાણશે. નાગરિકો જેટલું જાણશે એટલો રાજ્યનો વિકાસ થશે. અને પ્રજાલક્ષી કાર્યોની ઝાંખી કરાવવામાં આવશે. Gyan Guru School Quiz Bank 19 July પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે. જેના આજના પ્રશ્નો એટલે Today’s Quiz Bank આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.

Highlight Point of Gyan Guru School Quiz Bank 19 July

આર્ટિકલનું નામGyan Guru School Quiz Bank 19 July
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3q Quiz Official WebsiteClick Here
13 July 2022 Total Question1 to 125
Gyan Guru School Quiz Bank 19 July

Read More: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પ્રથમ અઠવાડિયાનું પરિણામ જાહેર । Gujarat Gyan Guru Quiz Result

Also Read More: PF Balance Balance:  ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરવા અહિં ક્લિક કરો.

Also Read More: સિલાઈ મશીન માટે લોન યોજના | Silai Machine Loan Yojana 2022 For ST

Today’s 19 July Quiz Bank

            ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.

School Quiz Bank No. 1 to 15

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

1. ખેડૂતો માટે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમનો હેતુ શો છે?

2. કૃષિ માટે પ્રાથમિક સંસાધનો કયાં છે?

3. પેસ્ટીસાઇડ શું મારે છે ?

4. ગુજરાતની કઈ ડેરી એશિયાખંડની સૌથી મોટી ડેરી છે?

5. કૃષિના સંદર્ભમાં ગોપકા(GOPCA)નું પૂરું નામ શું છે?

6. ગુજરાતમાં કેસર કેરીનો પાક કયા જિલ્લાનો વખણાય છે ?

7. ભારતમાં આપણે કોની યાદમાં શિક્ષક દિવસ ઉજવીએ છીએ ?

8. પી.એમ. ઈ-વિદ્યા યોજના’ના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે કેટલી ફી લેવામાં આવે છે ?

9. ગુજરાત સરકારની MYSY યોજના નાણાકીય સહાય માટે નીચેનામાંથી કઈ વસ્તુઓને આવરી લે છે?

10. ITIનું પૂરું નામ શું છે ?

11. SCOPEનું પૂરું નામ શું છે ?

12. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા ?

13. ગુજરાતમાં ગુજકોસ્ટનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

14. કયા શૈક્ષણિક વર્ષથી, શિક્ષણ મંત્રાલય (MoE) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) લાગુ કરવા માંગે છે ?

15. પોપ્યુલર પબ્લિશિંગ દ્વારા યોગાચાર્ય ગોપાલજીના યોગ પુસ્તકનું વિમોચન કોણે કર્યું ?

શાળાના મહત્વના સવાલોના ક્રમ  16  TO 30

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

16. સૂર્ય ગુજરાત સોલાર રૂફ ટોપ યોજના’ની જાહેરાત કોણે કરી ?

17. CERCનું પૂરું નામ શું છે ?

18. ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટ કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો?

19. ગુજરાતમાં ટાટા કેમિકલનો પ્લાન્ટ કયા સ્થળે આવેલો છે ?

20. વિશ્વનું સૌથી મોટું પેટ્રોલિયમ રિફાઇનિંગ હબ ક્યાં આવેલું છે?

21. કયા નાણાપ્રધાને EV (ઈલેક્ટ્રિક વાહનો) માટે બેટરી સ્વેપિંગ નીતિની જાહેરાત કરી ?

22. ‘ગુજરાત 2 વ્હીલર યોજના’ કોણે શરૂ કરી?

23. કયા નાણાપ્રધાને લોકસભામાં જીએસટી બિલ રજૂ કર્યું હતુ ?

24. દેશમાં ગરીબો, ઓછી સુવિધવાળા તથા અસંગઠિત ક્ષેત્રોમાં કામગીરી કરતા કામદારોને આર્થિક સુરક્ષા આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના અમલી બનાવવામાં આવી છે ?

25. NAVનું પૂરું નામ શું છે ?

26. ગુજરાત સરકારના તા 28/07/2021ના ઠરાવથી કોરોના માં માતા/પિતા બંનેમાંથી કોઈ પણ એક વાલીનું અવસાન થવાથી બાળકોને માસિક કેટલા રૂપિયાની સહાય કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

27. ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?

28. ‘TPDS’નું પૂરું નામ શું છે ?

29. BPLનું પૂરું નામ શું છે ?

30. ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે અમદાવાદને કયા નામથી ઓળખવામાં આવતું હતું ?

સ્કૂલને ઉપયોગીના પ્રશ્નોના ક્રમ. 31  TO 45

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

31. કોના જન્મદિવસને ‘સામાજિક સમરસતા દિન’ તરીકે ઉજવવામાં આવે છે ?

32. જુલાઈ-ઓગસ્ટ 2017 દરમિયાન ગુજરાત રાજ્યમાં સર્જાયેલ અતિવૃષ્ટિ/પૂરની પરિસ્થિતિેમાં અસરગ્રસ્તોને ભોજન પૂરું પાડવા ગુજરાત સરકાર દ્વારા શેની વ્યવસ્થા કરવામાં આવી હતી ?

33. ‘સંસ્કૃતિ’ શબ્દ સંસ્કૃતના મૂળ ‘કૃ’ ધાતુ પરથી ઉતરી આવ્યો જેનો અર્થ શું થાય છે ?

34. શામળાજીના મેળાનું બીજું નામ શું છે ?

35. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

36. ભવનાથ મહાદેવનો મેળો ગુજરાતમાં ક્યાં થાય છે ?

37. ગુજરાત સાહિત્ય અકાદમી સરકારના કયા વિભાગ અંતર્ગત પ્રવૃત્તિ કરે છે ?

38. ભક્તિ વન’ ક્યાં આવેલું છે ?

39. મહીસાગર વન’ ક્યાં આવેલું છે ?

40. વન વિભાગની વન મહોત્સવ યોજના અંર્તગત ખાતાકીય નર્સરીઓ દ્વારા નાની થેલીના રોપાદીઠ કેટલા પૈસા લેખે વેચાણ કરવામાં આવે છે ?

41. ગુજરાત રાજ્યના પ્રયત્નો થકી સુંદર વિકાસ પામેલ પ્રખ્યાત ‘જેસોર સ્લોથ રીંછ’ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

42. ભારતનું સૌ પ્રથમ દરિયાઈ ઉદ્યાન ક્યાં આવેલું છે ?

43. કાળિયાર, વરૂ, ખડમોર, હેરીયર વગેરે મુખ્ય વન્યપ્રાણીઓ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?

44. પાણીયા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

45. દિવ્યાંગોનું સશક્તિકરણ સરકારની કઈ સેવાઓમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ?

Most Important Question For School Quiz Bank. 46  TO 60

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

46. ફૂડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતાં એમ.એલ.પી. – મલ્ટી લેયર્ડ પ્લાસ્ટિક પરના પ્રતિબંધના કાયદાનું નામ શુ છે ?

47. એસિડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?

48. કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ?

49. વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

50. જાહેર આરોગ્ય સંભાળસેવાઓ કોણ ચલાવે છે ?

51. કયા બે તત્ત્વ વચ્ચે યોગ સંપૂર્ણ સંવાદિતા જાળવે છે ?

52. કોવિડ 19 કયા પ્રકારનો રોગ છે ?

53. ‘મા (MAA: Mothers’ Absolute Affection) યોજના’ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ?

54. રક્તદાન કરવાથી શરીરનું કયું અંગ સ્વસ્થ રહે છે ?

55. ‘મુસ્કાન યોજના’નો ઉદ્દેશ કયો છે ?

56. નીચેનામાંથી કયું બ્લેક ફંગુસનું લક્ષણ છે ?

57. ગુજરાત સરકારનું આરોગ્ય પોર્ટલ કયું છે ?

58. વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ કઈ છે ?

59. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમનાં બે પેટા-મિશન કયાં છે ?

60. એફ.ડી.આઈ.(FDI)નું પૂરું નામ શું છે?

અતિ અગત્યના સવાલો ની યાદી. 61 TO 75

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.

61. ASPIREનું પૂરું નામ શું છે?

62. GIFT City નું પૂરું નામ શું છે?

63. ભૌગોલિક રૂપે વિસ્તરિત ક્ષેત્ર અથવા ઝોન જ્યાં દેશના અન્ય ભાગોની તુલનામાં આર્થિક કાયદા વધુ ઉદાર છે તેને શું કહેવામાં આવે છે ?

64. ભારતમાં ટેક્સટાઇલ નગર તરીકે બીજા નંબરે કયું શહેર આવે છે ?

65. 2022માં યોજાયેલી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કઈ થીમ ઉપર યોજાઇ હતી?

66. ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) ભારતના કયા ક્ષેત્રે ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે?

67. સ્ટીલ ઉત્પાદનમાં ભારતનો કયો ક્રમ છે?

68. ગુજરાત સરકારની શૈક્ષણિક પુરસ્કાર યોજના નીચેનામાંથી કઈ શ્રેણીના લાભાર્થીને લાગુ પડે છે ?

69. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોનાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે ?

70. ‘ઈ-શ્રમ’માં ઘરે બેઠા નોંધણી થઈ શકે તે માટે કઈ વેબસાઇટ ઉપલબ્ધ છે ?

71. બાંધકામ સાઈટ ઉપર પ્રાણઘાતક અકસ્માત થાય તો કયા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

72. ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના શરૂ કરવામાં આવી હતી ?

73. ભારત સરકાર દ્વારા ‘દીન દયાલ અંત્યોદય યોજના’ દ્વારા કયો લાભ મળે છે ?

74. ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય,વિકાસ અને રોજગાર વિભાગના અગ્રસચિવ કોણ છે ?

75. ભારત સરકારની SHREYAS યોજના હેઠળ embedded એપ્રેન્ટિશીપ કોર્ષ સાથે કેટલી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જોડાયેલી છે ?

વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

ક્વિઝના અન્ય પ્રશ્નોLinks
Gyan Guru College Quiz Bank 19 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Citizen Quiz Bank 19 July @G3q Quiz |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 18 July | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Citizen Quiz Bank 18 July |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 17 July 2022 |નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 15 July | નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 13 July 2022 – કોલેજના વિદ્યાર્થીઓ માટેClick Here
Gujarat Gyan Guru Quiz Bank 15 July – કોલેજના વિદ્યાર્થીઓ માટેClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 – નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarati Gyan Guru School Quiz Questions 11 July 2022Click Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોના અને તેના જવાબો મેળવો.@Quiz BankClick Here
વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

Scholl Quiz Bank No. 76 TO 90

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

76. ભારતમાં અગાઉ શ્રમિક વિદ્યાપીઠ તરીકે ઓળખાતી યોજનાનું નવું નામ શું છે ?

77. જન શિક્ષણ સંસ્થા યોજના’ વર્તમાન સમયમાં ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?

78. 15 ઓગસ્ટ 2013ના રોજ ગુજરાતમાં કેટલા નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા?

79. ભારતના વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?

80. ભારતની બંધારણ સભામાં મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા?

81. રાષ્ટ્રીય અલ્પસંખ્યક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

82. સો ટકા ઈલેક્ટ્રીફિકેશનવાળું બીજું રાજ્ય કયું છે ?

83. સમગ્ર ભારતમાં કેટલા જિલ્લાઓને ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ તરીકે ઓળખવામાં આવ્યા હતા ?

84. કઈ નદીને ‘ગુજરાતની આશા’ કહેવામાં આવે છે ?

85. સરદાર સરોવર ડેમનું નિર્માણ કેટલાં રાજ્યોમાં પાણી અને વીજળીની સુવિધા પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે ?

86. CNG- કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વિશે શું સાચું છે?

87. ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ ?

88. મિશન અમૃત સરોવરની શરૂઆત ક્યારે થઈ ?

89. છેવાડાના વિસ્તારોમાં રસ્તાનાં જોડાણને ઉત્તેજન કઈ યોજના આપે છે ?

90. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ‘SAGY’નું પૂરું નામ શું છે?

સ્કૂલ ને લગતા પ્રશ્નો ના ક્રમ. 91 TO 105

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.

91. ગુજરાતમાં ‘સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના’ કયા વર્ષમાં અમલમાં આવી?

92. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનોને દળવાની ઘંટી ખરીદવા માટે સહાય આપવામાં આવે છે?

93. i-ખેડૂત પોર્ટલ કયા વિભાગ દ્વારા કાર્યરત છે?

94. ગુજરાતમાં વતનપ્રેમ યોજના અંતર્ગત વતનપ્રેમ સોસાયટી દ્વારા યોજનાનાં કામો કરવા માટે શાની રચના કરવામાં આવી છે?

95. ગુજરાતમાં કઈ યોજના હેઠળ 14,179 ગ્રામ પંચાયતોને ઈ-કનેક્ટિવિટીથી જોડવામાં આવેલ છે?

96. દહેજ SEZ (Special Economic Zone) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?

97. ગુજરાત ટુરિઝમે ગુજરાતમાં પ્રવાસન વધારવા માટે કયું જાહેરાત અભિયાન શરૂ કર્યું હતું ?

98. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી વ્હિકલ સ્ક્રેપેજ પોલિસીને કયું નામ આપ્યું ?

99. અમદાવાદમાં જનમાર્ગ (BRTS)ના વિકાસમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીની ભૂમિકા હતી?

100. ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે?

101. અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે ?

102. GIFT Cityનું પૂરું નામ શું છે ?

103. PMAY-U યોજના ક્યાં લાગુ પડે છે ?

104. ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે બનાવવામાં આવનાર ચાર-માર્ગીય સિગ્નેચર બ્રિજનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

105. અમદાવાદમાં જળચર ગૅલેરી ક્યાં આવેલી છે ?

Important Quiz For School Students. 106 TO 120

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.

106. ‘સુદામા સેતુ’ પુલનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?

107. NPCCનું પૂરું નામ શું છે?

108. સર્વ શિક્ષા અભિયાનની દેખરેખ માટે કયું પોર્ટલ છે ?

109. મિશન સાગર યોજના’ના મિશન-3 હેઠળ વિયેતનામ અને કંબોડિયામાં આપત્તિજનક પૂરને પગલે INS કિલ્ટનને રાહતનું કામ ક્યારે કર્યું?

110. લોકસભામાં ભારતના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા?

111. સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ વિજેતા કોણ હતા ?

112. વન-ડેમાં સૌપ્રથમ હેટ્રિક મેળવનાર ભારતીય ખેલાડી કોણ હતા?

113. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

114. નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની માહિતી કઈ વેબસાઈટ પર ઉપલબ્ધ છે?

115. કાકરાપાર પાણી પુરવઠા યોજના કયા જિલ્લામાં કાર્યરત છે?

116. કોઈપણ પીડિત મહિલા ઓછા ખર્ચે અને ઝડપી ન્યાય મેળવવા માટે ક્યાં કેસ દાખલ કરે છે ?

117. સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?

118. વ્હાલી દીકરી યોજના’નું રાજકોટમાં ઉદ્ગાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

119. દીકરી યોજના’નો મુખ્ય ઉદ્દેશ શો છે ?

120. વર્ષ 2020માં દીકરીઓના જન્મને વધાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરેલ સોશિયલ મીડિયા કેમ્પેઇન કયું હતું ?

School Important Quiz Bank 121 To 125

                        સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.

121. સુપ્રીમ કોર્ટમાં પદોન્નત થનારાં પ્રથમ મહિલા ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ છે ?

122. ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનાર પ્રથમ ભારતીય ગુજરાતી મહિલા તરવૈયા કોણ છે ?

123. ગુજરાતની પ્રથમ મહિલા ફોરેસ્ટ ગાર્ડ કોણ છે ?

124. ગુજરાતના પ્રથમ મહિલા ભારતીય વહાણવટા ઉદ્યોગકાર કોણ છે ?

125. ઈંગ્લીશ ચેનલ પાર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?

Gyan Guru School Quiz Bank 19 July | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો @g3q.co.in
Image of Gyan Guru School Quiz Bank 19 July

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Gujarat Gyan Guru Quiz Bank ક્યાંથી Download થશે?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”ના પ્રશ્નો અને તેના જવાબો તેની અધિકૃત વેબસાઈટ પરથી મેળવો.

G3Q Quiz Answers PDF Download

પ્રિય મિત્રો, જો ઉપરોક્ત ક્વિઝના પ્રશ્નોના જવાબો તમને આવડતા હોય તો તમે નીચે આપેલા Comment Box માં પણ લખી શકો છો.

1 thought on “Gyan Guru School Quiz Bank 19 July | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો @g3q quiz answers pdf download”

Leave a Comment