Gujarat Gyan Guru Quiz Questions And Answers PDF । G3Q Quiz । ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો Download કરો.
વિદ્યાર્થીઓ અને નાગરિકોના જ્ઞાનમાં વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે ગુજરાત સરકાર દ્વારા ક્વિઝ સ્પાર્ધા ચાલુ કરેલી છે. જેનું નામ છે, “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ”. રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જેનું ‘Gujarat Gyan Guru Quiz Competition Registration 2022’ પણ ચાલુ થયેલું છે. હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે પ્રશ્નોના નમૂના મૂકેલા છે. આ આર્ટિકલના માધ્યમ દ્વારા 11 July ના પ્રશ્નો વિશે માહિતી આપીશું. સાથે તમે PDF પણ મેળવી શકશો.
G3Q Gujarati Gyan Guru Quiz 2022
ગુજરાત સરકાર દ્વારા વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથા વિશેની ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ. આ ક્વિઝ દ્વારા ગુજરાતના નાગરિકો અને વિદ્યાર્થીઓ વિકાસના કાર્યો જાણશે. Gujarat Gyan Guru Quiz 2022 અલગ-અલગ કક્ષાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓને પણ ક્વિઝમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. રજીસ્ટ્રેશન કર્યા બાદ નાગરિકો અને વિદ્યાર્થીઓએ તેના માટે પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે. જેના આજના પ્રશ્નો એટલે 11 July Today’s Quiz Bank આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank 11 July
આર્ટિકલનું નામ | Gujarat Gyan Guru Quiz Bank 11 July 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની PDF |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે? | રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3q Quiz Official Website | Click Here |
Read More:- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોના અને તેના જવાબો મેળવો.@Quiz Bank
Also Read More:- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz
Also Read More:- PF Balance Check ખૂબ જ સરળ છે ! UAN નંબર વગર આ રીતે ચેક કરો.
Today’s [11 July] Quiz Bank
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.
Scholl Quiz Bank No. 1 to 15
1. કૃષિ સંદર્ભે PSS યોજનાનું પૂરું નામ શું છે ?
2. ભારતની લગભગ કેટલા ટકા જનસંખ્યા ખેતી ઉપર આધારિત છે ?
3. ગુજરાત સરકારે ખેતરમાં પાણીની તંગીને પહોંચી વળવા માટે કઈ પદ્ધતિને અમલમાં મૂકી છે ?
4. કૃષિ સંદર્ભે SCRનું પૂરું નામ શું છે ?
5. કૃષિના સંબંધમાં જીવંત સ્ટોક ઉત્પાદન એટલે શેનું ઉત્પાદન?
6. હર્બીસાઈડ શું મારે છે?
7. નિષ્ઠા 3.0 તાલીમ શિબિર ક્યારે શરૂ થઈ?
8. પીએમ ઇ-વિદ્યા યોજના દ્વારા અંદાજે કેટલા વિદ્યાર્થીઓને લાભ થશે?
9. સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી કયા વર્ષથી અમલી બની છે ?
10. કેન્દ્રીય કેબિનેટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને ક્યારે મંજૂરી આપી?
11. ગુજરાત સરકારની મધ્યાહ્નભોજન યોજનાનો લાભ કોને મળે છે ?
12. ફીટ ઈન્ડિયા અભિયાન’ના ભાગરૂપે વડનગર ખાતે કયો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો?
13. આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં કઈ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે ?
14. ‘સન્ધાન’ કાર્યક્રમ દ્વારા શીખવવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે?
15. માધ્યમિક શિક્ષણ માટે કન્યાઓને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રીય યોજના (NSIGSE) ક્યારે શરૂ થઈ?
સ્કૂલના પ્રશ્નો નંબર- 16 to 30
16. કઈ યોજના ખેડૂતો અને ગ્રામીણ પરિવારોને ચોવીસ કલાક વીજપુરવઠો સુનિશ્ચિત કરે છે ?
17. GUVNLનું પૂરું નામ શું છે ?
18. GEDAનું પૂરું નામ શું છે ?
19. પાવર એનર્જી માટે ગુજરાતમાં વિન્ડ મિલ ક્ષેત્રે કઈ કંપની કાર્યરત છે ?
20. ગુજરાતના કયા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અંદાજિત ૩૦૦૦૦ MWનો વિશાળ રીન્યુએબલ એનર્જીપાર્ક સ્થાપવાની કામગીરી શરૂ થયેલ છે ?
21. પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના’ બીજા કયા નામથી ઓળખાય છે?
22. ઊર્જા ગંગા ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ’ કોણે શરૂ કર્યો?
23. GSTનું પૂરું નામ શું છે ?
24. DBTનું પૂરું નામ શું છે ?
25. જુલાઈ, 2022ની સ્થિતિએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(PMSBY)નું વાર્ષિક પ્રીમિયમ કેટલું છે ?
26. VATનું પૂરું નામ શું છે ?
27. ‘ઉદ્યોગ ભવન’ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
28. ભારત સરકાર દ્વારા ગુજરાત રાજયને કયા એક્ટ હેઠળ અનાજ (ઘઉં/ચોખા)ની ફાળવણી કરવામાં આવે છે ?
29. PHHનું પૂરું નામ શું છે ?
30. હોસ્પિટલમાં દાખલ થયેલ અનાજની જરૂરિયાતવાળા દર્દીને કઈ યોજના હેઠળ ૬ માસ માટે વિનામૂલ્યે અનાજ આપવામાં આવે છે ?
શાળાના પ્રશ્નોની યાદી નંબર 31 થી 45
31. ગુજરાત રાજ્યની શાળા તેમજ કૉલેજમાં ભણતાં બાળકોને ગ્રાહકજાગૃતિ અંગેનું જ્ઞાન મળી રહે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા શેનું આયોજન કરેલ છે ?
32. રાણકી વાવ કોની યાદમાં બંધાવવામાં આવી હતી ?
33. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જયંતી કયા નામે ઉજવવામાં આવી ?
34. ગુજરાતમાં ખરીદ કેન્દ્ર માટેની નોંધણી પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ કોના મારફત કરવાની હોય છે ?
35. કોની 140મી જયંતી નિમિત્તે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા 31મી ઓક્ટોબર, 2015ના રોજ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની જાહેરાત કરવામાં આવી હતી ?
36. ગુજરાતના હેરિટેજ અને ફરવાલાયક સ્થળોનો ગ્રાઉન્ડ રીપોર્ટ રજૂ કરવા ‘ETV Bharat’ દ્વારા કઈ સીરીઝ પબ્લિશ કરાઈ હતી ?
37. જ્યોતિપુંજ’ પુસ્તકના લેખક કોણ છે ?
38. વિશ્વ વન દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
39. ‘હરિહર વન’ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
40. જાનકી વન’ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
41. ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણે કરી ?
42. હિંગોલગઢ વન્યજીવ અભયારણ્ય કઈ મુખ્ય પ્રજાતિઓ માટે જાણીતું છે ?
43. ગુજરાતમાં સૌથી વધુ ફૂલોની વિવિધતા ધરાવતા બરડા વન્યજીવ અભયારણ્યમાં છોડની કેટલી પ્રજાતિઓ ઉપલબ્ધ છે ?
44. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયામાં સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કનું ઉદ્ઘાટન ક્યારે કર્યું હતું ?
45. પ્રધાનમંત્રી સાથે દૂરદર્શન અને રેડિયો દ્વારા કયા કાર્યક્રમમાં ભારતીય નાગરિક પોતાની મૂંઝવણની રજૂઆત કરી શકે છે ?
સ્કૂલના વિદ્યાર્થીઓ માટેની પ્રશ્નોની યાદી ક્રમાંક 46 થી 60
46. ભારત સંયુક્ત રાષ્ટ્ર (UN)નું સભ્ય ક્યારે બન્યું ?
47. ઇન્ફોસિસ કંપનીના સ્થાપક કોણ છે ?
48. SRPFનું પૂરું નામ શું છે?
49. આરોગ્ય કેન્દ્રો પર કોવિડ-19ની રસી લેવા માટે કોને પ્રથમ અગ્રતા આપવામાં આવી હતી ?
50. NRHM નું પૂરું નામ આપો.
51. વિશ્વ હ્રદય દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
52. કોવિડ -19 દરમિયાન કયા દેશમાં મફત રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું ?
53. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગના વિકાસ અને સંવર્ધનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
54. ભુજંગાસન એટલે શું ?
55. ગુજરાતના કયા શહેરમાં એઇમ્સ હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવી છે ?
56. 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે કોણે જાહેર કર્યો ?
57. ‘મા’ (MAA: Mothers’ Absolute Affection) યોજના’નો મુખ્ય હેતુ શું છે ?
58. ચેપી રોગ ધરાવનાર વ્યક્તિને અન્ય લોકોથી દૂર રાખવાના સમયગાળાને શું કહે છે ?
59. વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના કઈ છે ?
60. નીચેમાંથી કઈ બેંક મુખ્યત્વે MSME (માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો) ક્ષેત્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
School Student Question Bank No.61 થી 75
School Student Question Bank No
61. કયા કેન્દ્રીય મંત્રાલયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ‘અસિમ’ પોર્ટલ શરૂ કર્યું છે?
62. ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ માટે કોણ અરજી કરી શકે છે ?
63. MSMEs (માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ) અંતર્ગત ઉત્પાદનના પ્રમાણપત્રના સંદર્ભમાં ZEDનો અર્થ શું છે?
64. PCPIR, પેટ્રોલિયમ ઉત્પાદનો, રસાયણો અને પેટ્રોકેમિકલ્સના ઉત્પાદન માટે ભારતનું પ્રથમ વિશિષ્ટ રીતે નિર્ધારિત રોકાણ ક્ષેત્ર કયા સ્થળે આવેલું છે?
65. જરીના કામમાં નિષ્ણાત કારીગર મુદ્રા લોનની કઈ શ્રેણી હેઠળ પોતાનું ઉદ્યોગ-સાહસ સ્થાપવા માટે અરજી કરી શકે છે?
66. સમર્થ યોજના અંતર્ગત SCBTSનું પૂરું નામ શું છે?
67. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાનો હેતુ શો છે ?
68. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટયૂટની સ્થાપના ગુજરાતમાં કયા વર્ષમાં કરવામાં આવી ?
69. બે વર્ષમાં પરપ્રાંતિય કામદારોને વતનમાં પરત જવા માટે કેટલી વખત નાણાકીય સહાય મળવાપાત્ર છે ?
70. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી મહિલાને પ્રસુતિ સમયે સહાય આપવા માટે કઈ યોજના છે ?
71. ગુજરાત સરકારની સ્પર્ધાત્મક તાલીમ યોજના અંતર્ગત બી. પી. એલ. કાર્ડધારક શ્રમયોગીનાં બાળકોને સ્પર્ધાત્મક તાલીમ માટે કઈ વિશેષ જોગવાઈ છે ?
72. ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને તમામ યોજનાઓનો લાભ મળે એ હેતુથી કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?
73. ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના હાલના માનનીય મંત્રીશ્રી કોણ છે ?
74. ધનવંતરી રથ કઈ જગ્યાએ વિનામૂલ્યે તબીબી સારવાર કરે છે ?
75. ગુજરાત સરકાર દ્વારા ‘અકસ્માત જૂથ વીમા યોજના’ હેઠળ કયા કામદાર જૂથને ફાયદો થયો છે ?
Read More:- PF Balance Balance: ઈન્ટરનેટ વગર તમારું પીએફ બેલેન્સ ચેક કરવા અહિં ક્લિક કરો.
Also Read More:- અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો @Anubandham Gujarat Portal
Also Read More:- સિલાઈ મશીન માટે લોન યોજના | Silai Machine Loan Yojana 2022 For ST
Gyan Guru Question Quiz Bank No.75 થી 90
76. ગુજરાતમાં રોજગારીની જાણકારી માટે બેરોજગારો કયા પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે ?
77. ગુજરાત રાજ્યમાં ‘અટલ પેન્શન યોજના’ હેઠળ ફાયદો મેળવવા માટે બાંધકામ કામદારોએ કઈ શરત પરિપૂર્ણ કરવી જરૂરી છે ?
78. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બોટાદ જિલ્લાની રચના કયા જિલ્લાઓના ભાગોમાંથી કરવામાં આવી હતી?
79. ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે?
80. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ કેટલો હતો?
81. ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું ?
82. ATVT નો અર્થ શું છે ?
83. સમગ્ર ગુજરાતમાં કેટલા જિલ્લાઓને ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ તરીકે ઓળખવામાં આવ્યા હતા ?
84. જલશક્તિ અભિયાન કોના હસ્તે શરૂ કરવામાં આવ્યું ?
85. કઈ નદીને ‘ગુજરાતની જીવાદોરી’ તરીકે ઓળખવામાં આવે છે ?
86. ‘સૉરો ઑફ બિહાર’ તરીકે કઈ નદી જાણીતી છે ?
87. જૈવિક સંશાધનમાં કોનો સમાવેશ કરવામાં આવે છે ?
88. PMAY-Gનું પૂરું નામ શું છે?
89. કઈ યોજના ગરીબોના આવાસની જરૂરિયાત પૂરી કરે છે?
90. મિશન અંત્યોદય કયા સ્તરે કામ કરે છે?
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન ક્રમાંક 91 થી 105
91. પંચાયત અને ગ્રામીણ વિકાસનાં સંદર્ભમાં RGSAનું પૂરું નામ શું છે?
92. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના(DDUGJY) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?
93. PM -KISAN સમ્માન નિધિમાં જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારોને રૂ. 6,000 પ્રતિ વર્ષ કેટલા હપ્તામાં આપવામાં આવશે?
94. દેશના ગ્રામીણ ખેડૂતો માટે દૂધની વધતી માંગને પૂર્ણ કરવા અને ડેરીનો નફો વધારવા માટે કઈ યોજના લાગુ કરવામાં આવી છે?
95. ત્રિ-સ્તરીય પંચાયતોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું કોના પર નિયંત્રણ હોય છે ?
96. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટરનું અંતર કાપવાનું છે?
97. સાયન્સ સિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
98. નીચેનામાંથી કયું સ્થળ આનર્તપુર તરીકે ઓળખાતું હતું અને આનંદપુર તરીકે પણ જાણીતું હતું ?
99. કુછ દિન તો ગુઝારીયે ગુજરાત મેં’ની જાહેરાત ઝુંબેશમાં ગુજરાત ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે ?
100. પોર્ટ આધુનિકીકરણ, પોર્ટ કનેક્ટિવિટી, પોર્ટ લેડ ઔદ્યોગિકીકરણ, કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ – કયા પ્રોજેક્ટના ચાર સ્તંભ છે?
101. માર્ગ સલામતી સંબંધિત મુદ્દાઓ પર દેખરેખ રાખવા અને માર્ગ સલામતી નીતિના અમલીકરણ માટે અસરકારક વ્યૂહરચના લાગુ કરવા સરકાર દ્વારા કઈ સમર્પિત એજન્સીની સ્થાપના કરવામાં આવી છે?
102. દાંડીકુટિર ક્યાં આવેલ છે ?
103. AITP નું પૂરું નામ શું છે ?
104. પ્રધાનમંત્રી આવાસ યોજના’ કોણે શરૂ કરી ?
105. PMAY-G નું પૂરું નામ શું છે ?
સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન ક્રમાંક 106 થી 123
106. ગુજરાતમાં સૌપ્રથમ મેટ્રો રેલ ક્યાં શરૂ કરવામાં આવી છે ?
107. ભારતનો પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ કયો છે ?
108. બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
109. STIP 2020 યોજના કયા ક્ષેત્રો સાથે સંબંધિત છે?
110. બાળકોના લિંગની ગણતરીના સંદર્ભમાં CSRનું પૂરું નામ શું છે?
111. પ્રધાનમંત્રીની e-VIDYA પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કયો છે ?
112. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં નોંધણી કરાવવાની ઉંમર કેટલી છે?
113. અનુસૂચિત જનજાતિનાં કુટુંબની કન્યાના લગ્ન પ્રસંગે નાણાકીય સહાય સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે?
114. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું ઉદ્દઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું?
115. ખેલ મહાકુંભની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી?
116. કયા દિવસને ‘નારી ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?
117. ગુજરાતમાં બાળજાતિ દરમાં સુધારો કરવા માટે કઈ યોજના છે ?
118. કઈ યોજનાનો હેતુ ગ્રામીણ મહિલાઓમાં બચતને પ્રોત્સાહન આપવાનો છે ?
119. વર્કિંગ વિમેન હોસ્ટેલ’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
120. બહેનો માટે સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ચલાવવા માટે કઈ યોજના અમલમાં આવેલ છે ?
121. સગર્ભા મહિલાઓને પોષણયુક્ત ખોરાક તેમજ પ્રસૂતિ સમયે થતો દવાનો ખર્ચ મળી રહે તે કઈ યોજનાનો મુખ્ય ઉદેશ છે ?
122. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
123. આયર્નની ગોળીઓ તથા આયર્ન સિરપ કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?-
Important Links
Objects | Links |
gujarat gyan guru quiz Website | Click Here |
g3q registration | Click Here |
g3q quiz Banks | Click Here |
Home Page | Click Here |
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.
આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”ના પ્રશ્નો અને તેના જવાબો તેની અધિકૃત વેબસાઈટ પરથી મેળવો.
Good
Iam jaymin joshi