PF Balance Balance:  ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરવા અહિં ક્લિક કરો.

ઈન્‍ટરનેટ વગર પીએફ બેલેન્‍સ ચેક કરો| PF Balance Check Without Internet | PF Balance Check Online Without UAN Number

EPFO: ભારત દેશમાં નોકરી કરતા લોકોને પોતાના પગારમાંથી પીએફ કપાત થાય છે. આ PF Balance ચેક કરવા માટેની સુવિધા EPFO પૂરી પાડે છે. હવે તમારા પીએફ બેલેન્‍સને જોવા માટે કોઈપણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડશે નહિ. તો ચાલો પ્રિય વાંચકો, આજે આપણે આ આર્ટિકલના માધ્યમ દ્વારા તમારું ઈન્‍ટરનેટ વગર કેવી રીતે ચેક કરવું તેની માહિતી મેળવીશું. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચકો.

પીએફ બેલેન્‍સ કેટલા પ્રકારે ચેક કરી શકાય?

        મિત્રો, પીએફ બેલેન્‍સ અલગ-અલગ પ્રકારે ચેક કરી શકાય છે. જેમ કે, પોતાનામાં Misscall મારીને ચેક કરી શકાય છે, તથા મોબાઈલ દ્વારા પણ કરી શકાય છે. અને વધુમાં, ઓનલાઈન ઈન્‍ટરનેટના માધ્યમ દ્વારા બેલે‍ન્‍સ જોઈ શકાય છે.

Highlight Of Pf Balance Check Without Internet

આર્ટિકલનું નામઈન્‍ટરનેટ વગર સરળતાથી આવી રીતે ચેક કરી શકો છો પીએફ બેલેન્‍
પીએફ બેલેન્‍સ કેવી રીતે ચેક કરી શકાય?Online/Offiline
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
પીએફ બેલેન્‍સ ચેક કરવા માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?https://www.epfindia.gov.in/  
મિસ્ડકોલ દ્વારા ચેક કરવા માટે ક્યો મોબાઈલ નંબર છે?01122901406
SMS દ્વારા ચેક કરવા માટે કેવો મેસેજ ટાઈપ કરવાનો રહેશે?EPFOHO UAN લખીને 7738299899
Highlight Of Pf Balance Check Without Internet

Read More:- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz

Also Read More:- PF Balance Check ખૂબ જ સરળ છે ! UAN નંબર વગર આ રીતે ચેક કરો.

Also Read More:- અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો @Anubandham Gujarat Portal

ઈપીએફઓ ખૂબ સરળતાથી બેલેન્‍સ ચેક કરવાની સુવિધા પૂરી પાડે છે.

        હજુ પણ તમે આ સમસ્યાનો સામનો કરતા હવ તો, અમે તમને પીએફ બેલેન્‍સ ચેક કરવાની તમામ માહિતી આપીશું. જે માહિતીની આધારે તમે જાતે પણ PF Balance Check કરી શકો છો. તે પણ ઈન્‍ટરનેટ વગર પણ સરળતા પીએફ બેલેન્‍સ જાણી શકો છો. EPFO નાગરિકોનું પીએફ બેલેન્‍સચેક કરવા માટે ઘણી બધી સેવાઓ પૂરી પાડી રહેલ છે. તમે પણ ઈન્‍ટરનેટ વગર તમારા ફોન નો ઉપયોગ કરીને PF Balance જાણી શકો છો.

Pf Balance Check Number Miss Call       

        અમે તમને જણાવી દઈએ કે, UAN Portal પર રજીસ્ટર થયેલા સભ્યના મોબાઈલ દ્વારા એક મિસ્ડ કોલથી તમારું પીએફ બેલેન્‍સ ચેક કરી શકો છો. જેના માટે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર દ્વારા 01122901406 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે.  બે રીંગ વાગ્યા પછી તમારો ફોન જાતે જ Disconnect થઈ જશે. થોડીક વારામાં તમારા મોબાઇલ નંબર પર એક મેસેજ આવશે. જેમાં તમારા PF Account માં જમા થયેલી રકમની વિગતો પ્રાપ્ત થશે.

Pf Balance Check By SMS

        તમે તમરા મોબાઇલમાંથી SMS મોકલીને પણ પીએફ જાણી શકો છો. તમારે પોતાના રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પરથી એક મેસેજ ટાઈપ કરવાનો રહેશે. જેમાં EPFOHO UAN લખીને 7738299899 પર મેસેજ મોકલવાનો રહેશે. થોડીક જ વારમાં તમારા મોબાઈલ પર પીએફની તમામ જાણકારી આવી જશે.

PF Balance Check Without Internet | pf balance check online without uan number
Image of PF Balance Check Without Internet

Read More:- સિલાઈ મશીન માટે લોન યોજના | Silai Machine Loan Yojana 2022 For ST

Also Read More:- PM Kusum Yojana In Gujarati | પીએમ કુસુમ યોજના

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. શું ઈન્‍ટરનેટ વગર PF Balance Check કરી શકાય?

જી હા, ઈન્‍ટરનેટ વગર પોતાની પીએફ બેલેન્‍સ ચેક કરી શકાય.

2. પીએફ બેલેન્‍સ ચેક કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

PF Balance ચેક કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ https://www.epfindia.gov.in/ છે.

3. શું મિસ્ડકોલ દ્વારા પણ પી.એફ બેલેન્‍સ ચેક કરી શકાય?

હા, મિસ્ડકોલ દ્વારા ચેક કરવા માટે 01122901406 આ નંબર છે.

4. SMS દ્વારા બેલેન્‍સ ચેક કરવા માટે કેવો મેસેજ ટાઈપ કરવાનો રહેશે?

એસ.એમ.એસ દ્વારા બેલેન્‍સ ચેક કરવા માટે પોતાના મોબાઈલમાં EPFOHO UAN લખીને 7738299899 પર મેસેજ મોકલવાનો રહેશે.

1 thought on “PF Balance Balance:  ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરવા અહિં ક્લિક કરો.”

Leave a Comment