Short Briefing : Track PAN Card Status 2024 | How To Track PAN Card Status | Track PAN Card Status | પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરવાની પ્રક્રીયા
આ ડિજિટલ યુગમાં ભાગ્યે જ એવું કોઇ વ્યક્તિ હશે,, જેની પાસે પાનકાર્ડ ના હોય. તેવી રીતે આધારકાર્ડ પણ અગત્યનો દસ્તાવેજ છે. તમે જાતે આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? કરી શકો છો. પાનકાર્ડ કેટલો જરૂરી દસ્તાવેજ છે. એની માહીતિ તો તમને હશે જ. પાનકાર્ડ વગર કોઈને પણ જાતનો લોન પણ ના મળી શકે. જો આપણે કોઈ ગાડી કે કોઈ અન્ય વસ્તુ EMI પર લેવું હોય ત્યારે પણ આપણને પાનકાર્ડની જરુરત પડે છે. જ્યારે આપણે પહેલી વખત Pan card માટે અરજી આપીએ અને ઘર સુધી ક્યારે આવશે એ જાણવું હોય તો, આપણે કેવી રીતે જાણી શકીએ. તેની સંપુર્ણ માહીતિ આજે આપણે How To Track PAN Card Status નાં આ લેખ ની મદદથી મેળવીશું.
How To Track PAN Card Status
જ્યારે આપણે PAN Card માટે અરજી કરી હોય અને પાનકાર્ડ ઘરે ના આવ્યું હોય તો પણ તેનું સ્ટેટસ જાણી શકીએ છીએ. તે કેટલાં દિવસમાં આપણા ઘર સુધી આવી જશે. એ પ્રકારની માહિતી આ આર્ટીકલ દ્વારા મેળવીશું.
Overview of Track PAN Card Status
આર્ટિકલનું નામ | How To Track PAN Card Status |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય | પાનકાર્ડનાં સ્ટેટસને કેવી રીતે ટ્રેક કરી શકીએ. |
UTI Official Website | https://www.utiitsl.com/ |
NSDL Official Website | https://nsdl.co.in/ |
Read More: PM Svanidhi Yojana : પીએમ સ્વનિધિ યોજના હેઠળ રુ. 10,000 થી 50,000 સુધીની તાત્કાલિક લોન મેળવો.
How to check PAN Card Status on NSDL Website?
પાનકાર્ડનું સ્ટેટસ ચેક કરવાં માટે શું પ્રક્રીયા છે, એનાં વિષે માહિતી મેળવીએ. એનાં માટે સૌપ્રથમ NSDL Official Website પર જવું પડશે. ત્યાર બાદ કોઇ રીતે PAN Card Status Check કરી શકાય તેની માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે.
- સૌથી પહેલાં અરજદારે NSDL ની Website પર જવું પડશે.
- ત્યાં Status Track search for PAN/TAN ની લીંક હશે તેનાં પર ક્લીક કરી દો.
- ત્યાર બાદ અરજદારની સામે એક નવું વિન્ડો ખુલી જશે.
- તેમાં PAN – New/Change Request Select કરો.
- ત્યાર બાદ 15 આંકડાનો acknowledgement number ભરો.
- ત્યાર બાદ Captcha code ભરો.
- અને પછી સબમિટ નાં બટન પર ક્લીક કરી દો.
- ત્યાર પછી નવું વિન્ડો ખુલી જશે તેમાં પાન કાર્ડનું સ્ટેટસ ડિસ્પ્લે થય જશે.
Read More: PM Kisan 18th Installment Date 2024 : ૧૮ મા હપ્તા તારીખ જાહેર. સંપૂર્ણ માહિતી મેળવો.
How to Check PAN Card Status on UTI Website?
ઉપર આપણે NSDL ની વેબસાઇટથી અરજદાર કેવી રીતે PAN Card Status ચેક કરી શકે તેની માહિતી મેળવી. હવે આપણે UTI વેબસાઇટની મદદથી How to Check PAN Card Status એના વિષે માહીતી મેળવીએ. તેના માટે અરજદારે UTI Website હોમ પેજ પર જવું પડશે. એની આગળ ની માહીતિ નીચે મુજબ છે.
- સૌપ્રથમ અરજદારે UTI ની વેબસાઇટ પર જવું પડશે.
- હોમ પેજ પર Track your PAN Application નાં લીંક પર ક્લીક કરી દો.
- ત્યાર પછી તમારાં સામે એક નવું વિન્ડો ખુલી જશે.
- તેમાં Application Coupon Number અને Captcha code ભરીને. Submit નાં બટન પર ક્લિક કરી દો.
- આ રીતે અરજદાર PAN Card Status Check કરી શકશે.
Checking PAN Card Status Without an Acknowledgement Number
આપણે ઉપર PAN Card Status ચેક કરવાની પ્રક્રીયા જોઈ તેમાં આપણને Acknowledgement Number ની જરુરત પડતી હતી. પણ જે અરજદાર પાસે Acknowledgement Number જ નાં હોઈ તે કેવી રીતે PAN Card Status Check કરી શકશે. તેનાં વિષે અહી નીચે માહીતિ આપેલ છે.
- Acknowledgement Number વગર પાન કાર્ડ નું સ્ટેટસ ચેક કરવાં માટે TIN-NSDL ની વેબસાઇટ પર જવું પડશે.
- ત્યાર પછી Track your PAN/TAN Application Status પર ક્લિક કરી દો.
- ત્યાર બાદ એક નવું વિન્ડો ખુલી જશે. તેમાં PAN – New/Change Request ને સિલેક્ટ કરો.
- ત્યાર પછી નામ સેકશન માં જાઓ અને check PAN card status without acknowledgement number પર ક્લિક કરો.
- ત્યાર બાદ Last Name, First Name, Middle Name and Date of Birth ભરો.
- ત્યાર પછી Submit નાં બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી અરજદાર ની સામે PAN Card Status ખુલી જશે.
Read More: HDFC Mudra Loan : પીએમ મુદ્રા લોન હેઠળ એચડીએફસી બેંક દ્વારા પાત્રતાના માપદંડો વિશે માહિતી મેળવો.
Alternate Modes to Check PAN Card Status
આપણે ઉપર જે બધી રીત જોઇ તેમાં આપણે વેબસાઇટ પર જોઈને પાનકાર્ડનું સ્ટેટસ ચેક કરી શકીએ. પરંતુ જે લોકો ને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા જ નથી આવડતું. તે કેવી રીતે સ્ટેટસ ચેક કરી શકશે. તે લોકો માટે બે રીત છે. જેમાં ફોન કરીને અને SMS કરીને પણ અરજદાર પાનકાર્ડનું સ્ટેટસ ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.
- Telephone Call: પાન કાર્ડ નું સ્ટેટસ ચેક કરવા માટે અરજદારે પાન કાર્ડ નાં સેન્ટર પર કોલ કરવાનો રહેશે. જેનો નંબર 020-27218080 છે. જેમાં 7:00am થી 11:00pm વચ્ચે ફોન કરો શકશે. જેમાં અરજદાર ફોન કરી Acknowledgement Number ની માહિતી આપશે તો અરજદારને પાન કાર્ડ સ્ટેટસ ની માહિતી મળી જશે.
- SMS: અરજદાર SMS નાં માધ્યમ થી પણ પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરી શકે છે. તેના માટે અરજદારે 57575 આં નંબર પર NSDLPAN લખી અને 15 digit નો Acknowledgement Number લખી ને SMS send કરી દો. ત્યાર પછી તમારાં Inbox માં પાન કાર્ડ સ્ટેટસ ની માહિતી મળી જશે.
FAQ
Ans: પાનકાર્ડનું સ્ટેટસ જાણવા માટે 15 આંકડાનો Acknowledgement Number નંબર નાખીને પાનકાર્ડ સ્ટેટસ જાણી શકાશે.
Ans: જ્યારે પાનકાર્ડ સ્ટેટસમાં Delete લખેલું હોય ત્યારે, અરજદારે નજીકના પાનકાર્ડ સેન્ટરનો સંપર્ક કરવો પડશે.
Ans: પાનકાર્ડની અરજી આપીએ ત્યાર બાદ 24 કલાકમાં પાનકાર્ડનું સ્ટેટસ ચેક કરી શકાય.