WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Tractor Loan Sahay Yojana Gujarat । ટ્રેક્ટર લોન યોજના 2023

Tractor Loan Sahay Yojana । ટ્રેક્ટર લોન સહાય યોજના

Adijati Vibhag દ્વારા અનુસુચિત જન જાતિના લોકો માટે અનેક હિતકારી યોજના ચલાવવામાં આવે છે. જેમાં પોલ્ટ્રી ફાર્મ લોન યોજના, તબેલા લોન યોજના 2023, સિલાઈ મશીન માટે લોન યોજના જેવી યોજનાનો સમાવેશ થાય છે. આ વિભાગ દ્વારા Tractor Loan Sahay Yojana ચલાવવામાં આવે છે. શું છે આ Tractor Loan Sahay Yojana? આ યોજનામાં અરજી કેવી રીતે કરવી? તેની વિગતવાર માહિતી આજના આ આર્ટીકલમાં આપણે મેળવીશું.

Tractor Loan Sahay Yojana

ગુજરાતના અનુસુચિત જન જાતિના નાગરિકોને લાભ આપવા માટે Adijati Vibhag બનાવવામાં આવ્યો છે. આ વિભાગ દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે. જેમાં ટ્રેક્ટર લોન યોજનાનો સમાવેશ થાય છે. આ યોજના દ્વારા ખેતીકામ કરતા ખેડૂત ભાઈઓને ટ્રેક્ટરની ખરીદી માટે ધિરાણ પૂરી પાડવામાં આવશે. આ યોજના માટે ઓનલાઈન અરજીએ Adijati Gujarat Website પર કરવાની રહેશે.

Hightlight Point

આર્ટિકલનું નામTractor Loan Sahay Yojana
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆદિજાતિના ઇસમોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના લાભાર્થીને NSTFDC ની ટ્રેકટર યોજના હેઠળ લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકે અને પગભર થઇ શકે.
ક્યા લાભાર્થીઓને આ લોન મળશે?ગુજરાતના એસ.ટી (ST) ના નાગરિકો
યોજના હેઠળ લોનની રકમ કેટલી મળશે?આ યોજના હેઠળ લાભાર્થી ને 6 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજદર કેટલો લાગશે?વાર્ષિક 6% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2.50% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે.
લોન માટે ક્યાં-ક્યાં જોઈએ?આ યોજના માટે જે ડોક્યુમેન્‍ટ જોઈએ તેની માહિતી અહિં ક્લિક કરો.
Official WebsiteOffice Website
Online ApplyDirect Online Apply
Hightlight Point

Read More: Online Gujarat Card Application For NRGs । ગુજરાત કાર્ડ ઓનલાઇન અરજી ફોર્મ


ટ્રેક્ટર લોન યોજના માટેની પાત્રતા

આ ટ્રેક્ટર લોન યોજના માટે કેટલીક પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ બાબત વિશે થોડું જાણી લઈએ.

  • લાભાર્થી આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  • લાભાર્થી પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
  • લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  • લાભાર્થી પાસે વાહન ચલાવવા અંગેનું પાકુ લાયસન્સ હોવું જોઇશે.

Read More: Vishwakarma Yojana 2023 । વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના 2023


ટ્રેક્ટર માટેની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો 

Tractor Loan Sahay Yojana માં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે, તેની માહિતી નીચે મુજબ છે.

  • લાભાર્થીને રૂપિયા 6 લાખ નું ધિરાણ મળશે.
  • લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 5% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
  • આ ધિરાણ વાર્ષિક 6 ટકાના દરે ભરવાનું રહેશે. 
  • ટ્રેક્ટર માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2.50 % દંડનીય રહેશે.
  • આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
  • આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.

Tractor Loan Sahay Yojana । ટ્રેક્ટર લોન સહાય યોજના

How To Online Apply Tractor Loan Sahay Yojana

Tractor Loan Sahay Yojana ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.

  • Google Search જઈને “Adijati Nigam Gujarat” Type કરવાનું રહેશે.
  • જેમાં Adijati Vikas Vibhag ગુજરાત” ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
  • હવે તમને હોમ પેજ પર ”Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે. 

Sing Up

  • બટન પર Click કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “”Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ captcha code નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.

Application Login

  • તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત page લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.

Adijati Vikas VIbhag

  • Apply Now પર Click કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

My Application

  • Apply Now કર્યા બાદ તમારે “”My Application” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે અરજદારની INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા લોનની વિગતો ભરવાની રહેશે.
  • લાભાર્થીએ પોતાની અરજદારની Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “ટ્રેક્ટર માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • છેલ્લે, કન્‍ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે. 

Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023


FAQ

1.   Tractor Loan Sahay Yojana હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે

જવાબ: આ યોજના હેઠળ ગુજરાતના લાભાર્થીઓને આ યોજના હેઠળ કુલ રૂપિયા 6 લાખની લોન આપવામાં આવે છે.

2. Tractor Subsidy in Gujarat કઈ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે?

જવાબ: આ યોજનાનો લાભ https://adijatinigam.gujarat.gov.in/ પરથી કરવાનો રહેશે.

3.   ટ્રેક્ટર લોન યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?

જવાબ: લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

4.   Tractor Loan Sahay Yojana નો લાભ કોણે આપવામાં આવે છે?

જવાબ: ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) જ્ઞાતિના નાગરિકોને આ લોન આપવામાં આવે છે.

Leave a Comment