Advertisement

Voter Slip Download : શું હજુ સુધી તમને વોટર સ્લીપ નથી મળી? ઘરે બેઠા આ રીતે ડાઉનલોડ કરો.

આપણા દેશમાં હાલ લોકસભા અને વિધાનસભાની પેટા-ચૂંટણીઓ ચાલી રહી છે. ગુજરાતમાં 7 મી મે 2024 ના રોજ મતદાન થશે. જેમાં રાજ્યના નાગરિક તરીકે દરેકે અવશ્ય મતદાન કરવું જોઈએ.

Advertisement

જો તમને 18 વર્ષ થઈ ચૂક્યા છે તો તમારા માટે આ આર્ટિકલ ખૂબ જ ઉપયોગી છે. તમારે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં ? તમને તમારી વોટર સ્લીપ(Voter Slip) કેવી રીતે મેળવી શકાય છે? મતદાન કાપલી મેળવવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. ઘરે બેઠા વોટર સ્લીપને ઓનલાઈન ડાઉનલોડ કરવાની સરળ રીત જણાવીશું.

Voter Slip Download

         રાષ્ટ્રના નાગરિક તરીકે તમારે અવશ્ય મતદાન કરવું જોઈએ. ચૂંટણીએ લોકશાહીનો તહેવાર છે. આ રાષ્ટ્રીય પર્વમાં તમારે અવશ્ય ભાગીદાર થવું જોઈએ. તમારે મતદાન કરવા માટે ક્યાં જવું? ક્યાં સ્થળે જવું? વગેરે માહિતીની જરૂર પડશે. જેના માટે ચૂંટણી પંચ દ્વારા Voter Slip Download કરવાની સુવિધા પોતાની ઓફિશિયલ વેબસાઈટ https://electoralsearch.eci.gov.in/  પર આપેલી છે. નાગરિકો જાતે પણ Download કરી શકશે.


Highlight Point

આર્ટિકલનું નામશું હજુ સુધી તમને વોટર સ્લીપ નથી મળી? ઘરે બેઠા આ રીતે ડાઉનલોડ કરો
આયોગનું નામચૂંટણી આયોગ
વોટર સ્લીપ Download કરવા માટેની ઓફિશિયલ વેબસાઈટ?https://electoralsearch.eci.gov.in/
ચૂંટણી વિભાગની ઓફિશિયલ વેબસાઈટhttps://www.eci.gov.in/

Advertisement


Read More: SBI Pashupalan Loan Yojana 2024 । પશુપાલન માટે 2 લાખ રૂપિયા સુધીની લોન


How to Download Voter Slip Online ? | કેવી રીતે વોટર સ્લીપ ડાઉનલોડ કરી શકાય?     

         દેશના નાગરિક દ્વારા પોતાની વોટર સ્લીપ જાતે પણ ડાઉનલોડ કરી શકે છે. તેની માટે ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI) ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જેમાં વોટર લિસ્ટમાં નામ સર્ચ કરવા અને વોટર સ્લીપ ડાઉનલોડ કરવાની પ્રોસેસને એકદમ સરળ બનાવી દીધી છે. આ વોટર સ્લીપ દ્વારા પોલિંગ બૂથ, તારીખ અને લોકેશન જેવી તમામ વિગતોની સાથે વોટર સ્લીપ મેળવી શકાશે. જે ચૂંટણી પંચની વેબસાઈટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે. અહીં તમારું નામ સર્ચ કરવા અને વોટર સ્લીપ ઓનલાઈન ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ આપેલી છે.

  • સૌપ્રથમ Google Search માં જઈને “Voter ECI” ટાઇપ કરવાનું રહેશે.

How to Download Voter Slip Online ? | કેવી રીતે વોટર સ્લીપ ડાઉનલોડ કરી શકાય?     

  • હવે તમે Home Page પર જાઓ.
  • હોમ પેજ પર “Search in Electoral Roll” નામના મેનુ પર ક્લિક કરો.
  • હવે તમે Electoral Search નામની બીજી એક અધિકૃત વેબસાઈટ ખૂલશે.
  • હવે તમે તમારી વોટર સ્લીપ ત્રણ રીતે મેળવી શકો છો.
  • જેમાં 1. Search by EPIC, 2. Search by Details અને 3. Search by Mobile રીતથી મેળવી શકશો.

Search in Electoral Roll

  • જો તમે Seach by EPIC દ્વારા મેળવવા માંગતા હોવ તો તેના પર ક્લિક કરો.
  • હવે તમે EPIC Number અને રાજ્ય પસંદ કરો.
  • ત્યારબાદ Captcha Code દાખલ કરીને “Search” પર ક્લિક કરો.

Voter Slip Download

  • એક નવા ટેબમાં તમારી વોટર સ્લીપની માહિતી ખૂલશે.
  • છેલ્લે, તમે Print Voter Information પર ક્લિક કરીને Download કરી શકશો.

Read More: શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024 । Shramyogi Shikshan Sahay Yojana 2024


Important Link

ક્રમઅધિકૃત વિગતોવેબસાઈટની લિંક
વોટર સર્વિસ પોર્ટલhttps://voters.eci.gov.in/  
વોટર સ્લીપ ડાઉનલોડhttps://electoralsearch.eci.gov.in/  
General Elections 2024 https://elections24.eci.gov.in/  
Visit ECI Website https://eci.gov.in/  
Home Pagehttps://www.sarkariyojanaguj.com/  

Leave a Comment