ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 જાહેર કરી.

Short Briefing: ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024 | Jaher Raja List Gujarat | ગુજરાત જાહેર અને મરજિયાત રજા લિસ્ટ 2024 | Gujarat Sarkar Jaher Raja List & Marjiyat Raja List 2024

ગુજરાત સરકાર દ્વારા દિન-પ્રતિદિન ડિજીટલ સેવા જાહેર કરી રહેલ છે. જેને ધ્યાને રાખીને Digital Gujarat Portal બનાવેલ છે. ગુજરાત સરકારનો અગત્યનો વિભાગ GAD (ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ) છે. સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર, દ્વારા ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024 નું નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ રજાઓનું લિસ્ટ 2024  ની pdf ફાઈલમાં આપવામાં આવી છે.

Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2024

               ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ(GAD) દ્વારા અગત્યના નિર્ણય લેવામાં આવે છે. તાજેતરમાં ગુજરાત સરકાર જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 જાહેર કરેલ છે. વર્ષ 2023 પૂરું થતાં જ આગામી વર્ષમાં કેટલી જાહેર રજા અને મરજિયાત રજા મળે તેની માહિતી ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવે છે. આવનાર ૨૦૨૪ માં આવતા તમામ તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓનું લિસ્ટ ૨૦૨૪ જાહેર કરવામાં આવ્યું છે. અહીં તમને Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2024 તમામ રજાઓની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.

ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2024

               ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સામાન્ય રજાઓ એટલે કે જાહેર રજા લિસ્ટ 2024 બહાર પાડવામાં આવેલ છે. આ Public Holiday 2024 List મુજબ કુલ 25 રજાઓ જાહેર કરેલ છે.

ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2024 | Gujarat Jaher Raja 2024
WhatsApp Group જોડાઓ. Join Now

Read More: Dukan Sahay Yojana । દુકાન સહાય યોજના


ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2024

         ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ(GAD) દ્વારા દરેક રજાઓ જાહેર કરવામાં આવેલ છે. જેમાં મરજિયાત રજા લિસ્ટ 2024 ની યાદી જાહેર કરેલ છે. જેમાં અંદાજિત 48 જેટલી રજાઓ મરજિયાત રજાઓની યાદી જાહેર કરવામાં આવેલ છે.  

ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2024 | Option Holiday 2024

Read More: How to Pay Gujarat Gas Bill Payment | ગુજરાત ગેસનું બિલ કેવી રીતે ભરવું?


બેંક રજાઓ 2024

         GAD દ્વારા બેંક રજાઓની યાદી 2024 પણ જાહેર કરવામાં આવેલ છે. બેંક રજા 2024 માં કુલ 20 રજાઓ જાહેર કરેલ છે.

Bank Holiday 2024 | બેંક રજાઓ 2024

Read More: PM Kisan Yojana 15th Installment Status Check : પીએમ કિસાન યોજનાનો 15 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.


Download PDF of Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2024

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓની વિગતો તમે પણ PDF ફાઈલ સ્વરૂપે Download કરી શકો છો. Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2024 PDF ની વિગતો નીચે મુજબ છે.

ક્રમરજાઓનું નામPDF ફાઈલની લિંક
1જાહેર રજા લિસ્ટ 2024Public Holidays 2024 PDF Download
2મરજિયાત રજા લિસ્ટ 2024Optional Holidays 2024 PDF Download
3બેંક રજાઓ 2024Bank Holidays 2024 PDF Download

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. જાહેર રજાઓની યાદી કોણ દ્વારા જાહેર કરવામાં આવેલ છે?

જવાબ: Jaher Rajao 2024 List ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

2. ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશનમેન્ટ (GAD) ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: GAD Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ https://gad.gujarat.gov.in/ છે.

Leave a Comment