WhatsApp ગ્રૂપમાં જોડાવો!
[Online] Gujarat University Admission 2022 | ગુજરાત યુનિવર્સિટી એડમિશન

[Online] Gujarat University Admission 2022 | ગુજરાત યુનિવર્સિટી એડમિશન

Gujarat University Admission 2022-23 | Gujarat University Ahmedabad | Gujarat University Login | Online Admission Gujarat University

રાજ્યમાંં ડિપ્લોમા, ડિગ્રી અને આઈટીઆઈ એડિમિશન પ્રોસેસ ચાલુ થયેલ છે. પરંંંતુ આજે આપણે Gujarat University Admission 2022 માં એડમિશન કેવી રીતે કરી શકાય તેની માહિતી મેળવીશું. Gujarat University ની બધીજ માહિતી જે વિધાર્થી ને એડમીશન વખતે જરુરી હશે તેવી બધીજ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવશે. આ ઉપરાંત, ઘણી બધી જાણકારી આપણે આ આર્ટિકલની મદદ થી જાણીશું.

Gujarat University Admission 2022

ગુજરાત યુનિવર્સિટી ગુજરાતના અમદાવાદ શહેર માં આવેલી છે. તેમાં ઘણાં બધાં કોર્ષ ભણાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ એમના મનપસંદ કોર્સમાં પ્રવેશ મેળવે છે અને ભણે છે. એમજ તમે પણ તમારું ધોરણ 12 પાસ કરી લીધું છે અને વિચારો છો કે Gujarat University માં એડમીશન મેળવવું  છે, તો તમે આરામ થી કરી શકો છો. એની એડમિશન પ્રક્રિયા પણ આજે આ આર્ટિકલમાં આપેલી છે. તો ચાલો આપણે આ Gujarat University Admission 2022 વધુ માહિતી મેળવીએ.

Highlight Point Of Gujarat University Admission 2022

યુનિવર્સિટી નું નામગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી માં કયા કોર્સ ચાલુ છેUG અને PG ના કોર્ષ, આ સિવાય
ઘણા બધા અભ્યાસક્રમ સામેલ છે.
રાજ્યોગુજરાત
એડમિશન માટે અરજી કેવી રીતે કરી શકાયઓનલાઇન અને ઓફલાઈન
અભ્યાસની પદ્ધિતીઓફલાઈન
Official websitehttps://www.gujaratuniversity.ac.in/
Highlight Point Of Gujarat University Admission 2022

Gujarat University Course List

અહીં અમે એ બધાં કોર્ષનું લીસ્ટ આપવામાં આવેલ છે, જે બધા કોર્ષ ગુજરાત યુનિવર્સિટી માં ચાલી રહ્યાં છે. જો વિદ્યાર્થી નું ધોરણ-12 પૂરું થઈ ગયું હોય અને વિદ્યાર્થી વધુ અભ્યાસ માટે આગળ ભણવાનો છે તો તે ગુજરાત યુનિવર્સિટી માં ચાલી રહેલા કોઈપણ કોર્સ માં પ્રવેશ મેળવી શકે છે.

  • BA
  • BCom
  • BSc
  • BCA
  • BDS
  • BBA
  • B.Ed
  • MA
  • MSc
  • MCom
  • M.Ed
  • MSW
  • MTech
  • MBA
  • MCA
  •  PhD
  • PG Diploma

Important Dates Of Gujarat University Admission 2022

Course NameDate
B.Sc, Five Year Integrated Courses, B.Com, BBA, BCA, Design, BA6 June 2022
Entrance Exam (PG Nursing, Optometry, Physiotherapy)9 April 2022
List of candidates for entrance examination (PG Nursing, Optometry, Physiotherapy)4 April 2022
NATA 2022 Registration Window8 April 2022 થી 11 April 2022
NEET 2022 Exam Date17 July 2022
Important Dates Of Gujarat University Admission 2022
Gujarat University Admission 2022 | gujarat university external admission 2022-23 |  Download gujarat university admission booklet
Image of Gujarat University Admission 2022

Bhojan Bill Sahay Yojana | ભોજન બિલ સહાય યોજના

Training Scheme For Competitive Exams |સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય

AICTE Pragati Scholarship 2021 | પ્રગતિ સ્કોલરશીપ યોજના

Gujarat University Admission 2022 Education Criteria

Course NameEducation Criteria
BA10+2 પાસ થયેલા હોવા જોઈએ
BCom10+2 (કોમર્સ) પાસ થયેલા હોવા જોઈએ
BSc10+2(સાઈન્સ) પાસ થયેલા હોવા જોઈએ
BCA10+2 (કોમર્સ) પાસ થયેલા હોવા જોઈએ
BDS10+2(સાઈન્સ) પાસ થયેલા હોવા જોઈએ. સાયન્‍સમાં ફિઝિક્સ, chemestry અને બાયોલોજી વિષય હોવા જોઇએ.
BBA10+2 (કોમર્સ) પાસ થયેલા હોવા જોઈએ
B.Edસ્નાતક હોવા જોઈએ
MAB.A  માં પાસ થયેલા હોવા જોઈયે. અને તેમાં 55% હોવા જોઈએ.
MScB.sc માં પાસ થયેલા હોવા જોઈયે. અને તેમાં 55% હોવા જોઈએ.
MComBcom માં પાસ થયેલા હોવા જોઈયે. અને તેમાં 55% હોવા જોઈએ.
M.EdB.ed માં પાસ થયેલા હોવા જોઈયે. અને તેમાં 55% હોવા જોઈએ.
MSWસ્નાતક હોવા જોઈએ. અને 50% કે તેથી વધુ હોવા જોઈએ.
MTechBTech માં પાસ થયેલા હોવા જોઈયે. અને તેમાં 55% હોવા જોઈએ.
MBAસ્નાતક હોવા જોઈએ અને 50% કે તેથી વધુ હોવા જોઈએ.
MCA10+2 (કોમર્સ) પાસ અને BCA થયેલા હોવા જોઈએ.અને
50% કે તેથી વધુ હોવા જોઈએ.  
PhDMasters ની ડીગ્રી હોવી જોઇએ. તેમાં 55% કે તેથી વધુ હોવા જોઈએ.
PG Diplomaસ્નાતક હોવા જોઈએ. અને 50% કે તેથી વધુ હોવા જોઈએ.
Gujarat University Admission 2022 Education Criteria

Gujarat University Admission 2022 important Documents

જો તમે પણ ગૂજરાત યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માંગતા હોવ તો, તમને ખબર હોવી જોઈએ કે એડમીશન વખતે ક્યાં-ક્યાં  Document જોઈએ. તે દસ્તાવેજની માહિતી અહીં નીચે આપેલી છે.

  • વિદ્યાર્થીના ધોરણ 10 અને 12 ના માર્કશીટ
  • વિદ્યાર્થીનું ધોરણ 12 નું certificate
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • રહેઠાણનો દાખલો
  • આધારકાર્ડ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)

Gujarat University Admission 2022 Apply Online

વિદ્યાર્થી જાતે પણ ગુજરાત યુનિવર્સિટી માં એડમિશન કરવા માટે અરજી  કરી શકે છે. વિદ્યાર્થી તેના મોબાઈલ ફોન અથવા લેપટોપની મદદ થી ઓનલાઇન અરજી કરી શકે છે. તેના માટે અમે અહી અરજી  કેવી રીતે કરવાની તેની સંપુર્ણ માહિતી આપેલી છે. એના માટે વિદ્યાર્થીએ નીચે આપેલ સ્ટેપ્સને અનુસરવાના રહેશે.

  • સૌથી પહેલાં ગુજરાત યુનિવર્સિટી ની ઓફિસિયલ website પર જવાનું રહેશે.
  • https://gujaratuniversity.ac.in/  તમે આ લિંક પર ક્લિક કરશો તો તમે વેબસાઇટ ના હોમ પેજ પર પહોંચી જશો.
  • તો ત્યાં તમને હોમ પેજ પર એક Notification આવશે તેમાં એડમિશન apply આવું લખેલું હશે તેના પર ક્લિક કરી દો.
  • ત્યાર બાદ એક નવું પેજ ખુલી જશે ત્યાં ઘણા બધા કોર્સ જેનું એડમીશન યુનિવર્સિટી મા ચાલું હશે તે બધા જ આવી જશે તેમાંથી તમારે જે કોર્ષમાં Apply કરવું છે તેના નીચે View More Button પર ક્લિક કરો.
Gujarat University Website | GU Admission Process | Steps to Apply for Gujarat University Admission
Image Credit: Gujarat University Official Website (https://www.gujaratuniversity.ac.in/)
  • ત્યાર બાદ નવું પેજ ખુલશે ત્યાં તમને તમારા કોર્ષ  વિશે થોડી સામાન્ય માહિતી આપેલી હશે અને ત્યાં ઉપર તમને Already Registered? Login નો બટન દબાવી દો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે ત્યાં New Registration નો વિકલ્પ હશે તેના પર ક્લિક કરી દો.
Gujarat University Quick Registration | G U Registration Process | gujarat university admission 2022-23 last date
Image Credit: Gujarat University Official Website (https://www.gujaratuniversity.ac.in/)
  • ત્યાર બાદ Agree ના વિકલ્પ પર ક્લિક કરો. પછી તમારી સામે એક ફોર્મ ખુલી જસે તેમાં જરુરી માહિતી ભરો એને સબમિટ કરી દો.
  • ત્યાર બાદ તમારા ઇમેઇલ આઇડી પર તમારાં Login I’d અને Password આવી જશે.

Login Your Page

  • ત્યાર બાદ તે લોગીન આઇડી અને પાસવર્ડ થી લોગીન કરી દો.  પછી તમે વેબસાઇટ ના Dashboard પર પહોંચી જશો. ત્યાં તમે તમારાં કોલેજ વિશે માહિતી માંગશે, તમારે તે તમામ વિગતો ભરવાની રહેશે. અને તમારે Admission Fee પણ ભરવાની.
  • અંતે, તમામ સ્ટેપમાં માહિતી ભર્યા બાદ અરજીને કન્‍ફર્મ કરીને પ્રિન્‍ટ કાઢવાની રહેશે.

Steps to Apply for Admission (Short Information)

StepsAdmission Process
1Steps to Apply for Admission
2Quick Registration
3Applicant Login
4Applicant Dashboard
5Applicant Personal Details
6Applicant Academic Details
7Applicant Attachment Details
8College Choice Details
9Lock Application
10Application Form & Payment Receipt Download
Steps to Apply for Admission (Short Information)

E-Shram Card Benefits: શ્રમિકોને મળશે 2 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

Ayushman Bharat Yojana List |  આયુષ્યમાન ભારત યોજના લિસ્ટ- અહીંથી ચેક કરો.

Mukhyamantri Yuva Swavalamban Yojana – MYSY | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની અગત્યની સૂચના

        ગુજરાત યુનિવર્સિટીમાં ધોરણ-12 પછી અલગ-અલગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો, નીચે આપેલી કેટલીક અગત્યની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

  • ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી, સંપૂર્ણ રીતે online રહશે.
  • ઉમેદવારોએ પ્રથમ વર્ષ પ્રવેશ માટે પ્રવેશ માહિતી પુસ્તિકા વાંચવી.
  • Online Portal: https://https://oas2022.guadmissions.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • વિદ્યાર્થીએ ફોર્મ ભરતી વખતે પ્રારંભમાં કોઇ જ PIN ખરીદવાનો રહેશે નહીં. પરંતુ સંપૂર્ણ ફૉર્મ ભર્યાં બાદ ફોર્મ સબમિટ કરતી વખતે જ રજીસ્ટ્રેશન ફી (Rs. 125 – Non Refundable) online payment થકી ભરવાની રહેશે.
  •  ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સામાન્ય પ્રવાહની કૉલેજ અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી website પર ઉપલબ્ધ છે.
  • GSEB અંતર્ગત March – 2022 માં પ્રથમ પ્રયત્ને પાસ થયેલ વિદ્યાર્થીઓએ પોતાના માર્કસની એન્ટ્રી કરવાની નથી.
  • March – 2022 સિવાય પાસ થયેલ વિદ્યાર્થીઓએ પોતાના માર્કસની એન્ટ્રી કરવાની રહેશે )
  • હાલ અન્ય સૂચના ના મળે ત્યાં સુધી કૉલેજ, વિષય કે અન્ય ચોઇસ પણ ભરવાની થતી નથી.
  • ઉમેદવારોએ ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ વેબસાઇટ https://oas2022.guadmissions.in/  ની દરરોજ વિવિધ સૂચનાઓ, પ્રવેશ પ્રક્રિયા રાઉન્ડના સમયપત્રક અને અન્ય માર્ગદર્શિકાઓ અંગે નિયમિતપણે મુલાકાત લેવી જોઈએ.

Gujarat University Reservation Policy

        આ યુનિવર્સિટીમાં આપવામાં આવતી અનામત વિશેની માહિતી નીચે મુજબ છે.

  • SC વિદ્યાર્થીઓ માટે 7% છૂટછાટ છે.
  •  ST વિદ્યાર્થીઓ માટે 15% છૂટછાટ છે.
  •  અન્ય પછાત વર્ગો માટે 27% છૂટછાટ છે.
  •  આર્થિક રીતે નબળા લોકો માટે 10% છૂટછાટ છે.

Gujarat University Contact info

જો તમારે કોઈપણ સવાલનો જવાબ જોઈતો હોય અથવા કોઈપણ પ્રકારની યુનિવર્સિટી સાથે સંલગ્ન વાત હોય તો તમે ગુજરાત યુનિવર્સિટીનો સંપર્ક કરી શકો છો. અને તમારા પ્રશ્નો જવાબ મેળવી શકો છો. તેના માટે અમે નીચે ગુજરાત યુનિવર્સિટી ની માહિતી આપેલી છે.

Gujarat University Address  Navarangpura Ahmedabad-380009, Gujarat, INDIA.  
Gujarat University Office Contact Number079-26301341,26300342-43,26300126
IVRS Student Helpline No. 01:  079-26300105  
IVRS Student Helpline No. 02:  079-26308565  
Email:  registrar@gujaratuniversity.ac.in  
Gujarat University Contact info

Important links

Official websitehttps://gujaratuniversity.ac.in/
New Registration Click Here
Alreaady Registered? LoginClick Here
Admission Announcement and
Booklet for BA COURSE 2022-23
Download Here
BSC / FIVE YEAR INTEGRATED
COURSES 2022-23
Download Here
Important links

FAQ

ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ એડમીશન કરી શકે?

ગુજરાત યુનવર્સિટીમાં ભારત દેશના અને વિદેશનાં વિદ્યાર્થીઓના પણ એડમીશન આપી શકે છે.

Gujarat University Admission કેવી રીતે મેળવી શકાય છે?

ગુજરાત યુનવર્સિટીમાં એડમીશન Online Mode  દ્વારા તેની official website પર જોઈને કરી શકાય.

શું ગુજરત યુનિવર્સિટી માંથી placement થાય છે?

 હા, ગુજરાત University માંથી સારા પેકેજ સાથે placement મળે છે. અહીં placement માટે મોટી મોટી કંપની આવે છે.

ગુજરાત યુનવર્સિટી વિદ્યાર્થીને સ્કોલરશીપ આપે છે?

હા, યુનવર્સિટી એના વિદ્યાર્થીને સ્કોલરશીપ આપે છે.

3 thoughts on “[Online] Gujarat University Admission 2022 | ગુજરાત યુનિવર્સિટી એડમિશન”

Leave a Comment

close button