Gujarat Gyan Guru Quiz Question Bank | Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz | G3Q | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો
Gyan Guru College Quiz Bank 16 August
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો College માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 16/08/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.
Important Point of Gyan Guru College Quiz Bank 16 August
આર્ટિકલનું નામ | Gujarat Gyan Guru Quiz Bank 16 August |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3Q Second Round Result | Click Here |
G3q Quiz Official Website | Click Here |
Today’s College 16 August Quiz Bank
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.
કોલેજને ઉપયોગીના પ્રશ્નોના ક્રમ. 1 TO 15
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
- સમગ્ર દેશમાં ગુજરાત કયા પાકમાં ૨૪ ટકા ઉત્પાદન સાથે અગ્રણી છે ?
- ગુજરાત રાજ્યમાં આકસ્મિક મૃત્યુ અથવા સંપૂર્ણ કાયમી અપંગતાના કિસ્સામાં માછીમારો કઈ યોજના હેઠળ વીમો મેળવી શકે છે ?
- ભારતના વર્તમાન કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી કોણ છે ?
- રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 હેઠળ ઇન્સ્ટિટ્યૂશન્સ ઑફ એમિનન્સ (IOEs) માટે કઈ સંસ્થાની ભલામણ કરી શકાય ?
- ‘ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ’ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ‘પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ’ મેળવવા માટે અરજી કરી શકશે ?
- ગુજરાતમાં કઈ સંશોધન સંસ્થા આવેલી છે જે કાપડ પર સંશોધન કરે છે ?
- PMRFનું પૂરું નામ શું છે ?
- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સૂર્યશક્તિ કિશાન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ છે ?
- જાન્યુઆરી 2023ના અંત સુધીમાં ગુજરાત સરકાર દ્વારા ‘કિસાન સૂર્યોદય યોજના’ હેઠળ કેટલાં ગામોને આવરી લેવામાં આવશે ?
- ગુજરાતના કેટલા જિલ્લાઓમાં પાઇપલાઇન નેટવર્ક GSPL દ્વારા પસાર થાય છે ?
- અટલ પેન્શન યોજનાના ગ્રાહકોને માસિક પેન્શનની કેટલી રકમ આપવામાં આવે છે ?
- ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ (આઇ.સી.ડી.) સામે લીધેલ લોનનું વ્યાજદર ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટના વ્યાજદર કરતાં કેટલું વધારે છે ?
- અગ્નિપથ યોજના અન્વયે પસંદ થયેલ ઉમેદવારને ચોથા વર્ષે મહિને કેટલો પગાર મળશે ?
- વિનિમયનો સત્તાવાર દર જાળવવાની જવાબદારી કોની છે ?
- બિહુ એ કયા રાજ્યનું લોકનૃત્ય છે ?
Question For College Quiz Bank. 16 TO 30
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
- આલ્બેર કામૂની ‘ધ આઉટસાઈડર’ મૂળ કઈ ભાષામાં લખાયેલી નવલકથા છે ?
- ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે ?
- ગુજરાતી સાહિત્યમાં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ શું છે ?
- કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.
- ‘વેદ’ શબ્દનો શાબ્દિક અર્થ શો છે ?
- રાજા ભોજે કયો ગ્રંથ લખ્યો છે ?
- ચટગાંવ શસ્ત્રાગાર હુમલાના મુખ્ય નાયક કોણ હતા ?
- વુડફોર્ડિયા ફ્રુટીકોસા (ધાવડી) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
- સિંહની જાતિઓ અને સંવર્ધનનાં આનુવંશિક લક્ષણો જાળવી રાખવા માટે ગુજરાતમાં કેટલા ‘જીન પૂલ’ સ્થાપવામાં આવેલ છે ?
- ગુજરાત વન વિભાગના વર્ષ 2016ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે ભસતા હરણ (Barking Deer)ની સંખ્યા કેટલી છે ?
- દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ ‘નેશનલ મરીન પાર્ક’ કયા બંદરના સમુદ્રી વિસ્તારમાં આવેલો છે ?
- ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કયા જિલ્લામાં આવેલી છે ?
- બિપ્લોબી ભારત ગેલેરી શું દર્શાવે છે ?
- કલાઇમેન્ટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
- અજરખ કળા કયા પ્રકારની કળા છે ?
અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
- નીચેનામાંથી કયો સ્ત્રોત ગુજરાતને સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડે છે ?
- ભારતમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે ?
- ભૂતપૂર્વ સૈનિકો, સેવા આપતા સંરક્ષણ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે નીચેનામાંથી કોણ કલ્યાણ યોજના પ્રદાન કરે છે ?
- ભારતમાં બોડી વેર કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનાર ગુજરાત રાજ્ય કયું સ્થાન ધરાવે છે ?
- સતલજ અને કાલી નદી વચ્ચેના હિમાલયના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?
- ‘મમતા ઘર યોજના’નો લાભ કોને મળે છે ?
- આઈએમઆર (શિશુ મૃત્યુદર) ઘટાડવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
- ઇ-બ્લડ બેન્કિંગનું કાર્ય શું છે ?
- નીચેનામાંથી કોવિડ-19 માટેની પ્રથમ ભારતીય સ્વદેશી એન્ટીબોડી ડિટેક્શન કિટ કઈ છે ?
- સ્ટેન્ડ-અપ ભારત યોજના હેઠળ ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઇઝ સેટ કરવા માટે એસસી / એસટી અથવા મહિલા ઉદ્યોગસાહસિકને કેટલી રકમ આપી શકાય છે ?
- ધ પ્રૉડક્શન લિંકડ ઇન્સેન્ટીવ સ્કીમ ફોર ટેક્ષટાઈલ યોજના શેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?
- ‘સિલ્ક સમગ્ર – 2’ યોજનામાં કયા ક્ષેત્રો હેઠળ વિવિધ ઘટકો અને પેટાઘટકોનો સમાવેશ થાય છે?
- આંધ્રપ્રદેશનો અનંતપુર જિલ્લો નીચેનામાંથી કયા ખનીજ માટે પ્રખ્યાત છે ?
- શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય શ્રમરત્ન પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ?
College Quiz Bank No. 46 TO 60
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
- ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત પસંદ કરાયેલા લાભાર્થીને કેટલા મહિના સુધી સ્ટાઇપેન્ડ આપવામા આવે છે ?
- તા. 16થી 18 જૂન, 2022 દરમિયાન આયોજિત ત્રિદિવસીય ‘મેગા જોબ ફેર -2022’ ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે યોજ્વામાં આવેલ હતો ?
- ભારત સરકાર દ્વારા સ્થપાયેલ કેન્દ્ર P.M.K.Kનું પૂરું નામ શું છે?
- પબ્લિક એકાઉન્ટસ કમિટીના સભ્યોની નિમણૂક કયા ગૃહમાંથી થાય છે ?
- આધાર બિલ લોકસભા અને રાજ્યસભામાં કયા વર્ષમાં મંજૂર થયું હતું ?
- બંધારણની કઈ કલમ સંબંધિત રાજ્યની ગૌણ અદાલતો પર ઉચ્ચ ન્યાયાલયને નિયંત્રણ આપે છે ?
- માહિતીનો અધિકાર (RTI) એ કયો અધિકાર છે ?
- કોણ બે એંગ્લો-ઇન્ડિયન સભ્યોને લોકસભા માટે નામાંકન કરી શકે છે ?
- કોની પાસેથી ડાયરેક્ટ ટેક્સ લેવામાં આવે છે ?
- ભારતમાં વિવિધ વિકાસ કાર્યક્રમો મુજબ SABLA યોજનાના કેન્દ્રમાં કોણ છે ?
- રાષ્ટ્રીય નદીસંરક્ષણ યોજનાને મજબૂત કરવા માટે કઈ નવી પહેલ કરવામાં આવી છે ?
- ભાડભૂત યોજનાનો હેતુ શો છે ?
- સૌની યોજના લિંક -II કયા ડેમને આવરી લે છે ?
- નેશનલ અર્બન રેન્ટલ હાઉસિંગ પોલિસી ક્યારે લાગુ કરવામાં આવી હતી ?
- ગુજરાત રાજ્યની કુલ કેટલી તાલુકા પંચાયતોને ‘વાઇડ એરીયા નેટવર્ક’ દ્વારા જોડવામાં આવી છે ?
કોલેજને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
- કઈ યોજના અંતર્ગત ગ્રામજનોને સામેલ કરીને અને વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીને, સંસદ સભ્યના નેતૃત્વ હેઠળ ગ્રામવિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે ?
- ‘ગુજરાતમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા’ (તા. 18-11-2021થી તા. 20-11-2021)ની ઉજવણી અંતર્ગત આવાસોનું લોકાર્પણ કઈ યોજના હેઠળ કરવામાં આવેલ હતું ?
- કઈ પરિયોજના પહેલેથી જ નિર્મિત માળખાગત સુવિધાઓની અસરકારકતા વધારવા, મલ્ટિ-મોડલ ઇન્ટિગ્રેશન, સાતત્યપૂર્ણ અવરજવર માટે માળખાગત ખામીઓ દૂર કરવા અને રાષ્ટ્રીય અને આર્થિક કોરિડોરને સંકલિત કરવા પર કેન્દ્રિત છે ?
- દિલ્હીનો લાલ કિલ્લો, કુતુબ મિનાર, સફદરજંગ મકબરો, જંતર-મંતર, દારા શિકોહ લાઇબ્રેરી- જેવી હેરિટેજ સાઇટ્સને કયા પ્રૉજેક્ટ હેઠળ ‘મોન્યુમેન્ટ મિત્ર’ અંતર્ગત વિકસાવવાનો, જાળવવાનો અને સંચાલન કરવાનો છે ?
- ‘PRAGATI KA HIGHWAY’ના ટવીટ અનુસાર ભારતમાં ભારતમાલા પ્રૉજેક્ટ હેઠળ દરરોજ સરેરાશ કેટલા કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવી રહ્યો છે ?
- ગિરનાર પર્વત પરનું મલ્લિનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું ?
- રૂ. 600001થી રૂ.1200000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવશે ?
- કયા રાજ્યમાં ભારતનું પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રશિક્ષણ કેન્દ્ર આવેલું છે ?
- ગુજરાતના કયા શહેરોમાં મેટ્રો રેલ પ્રૉ જેક્ટ છે ?
- ‘નવી સ્વર્ણિમા યોજના’ હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પછાત વર્ગોની મહિલાઓને મહત્તમ કેટલી લોન આપી શકાય છે ?
- નીચેનામાંથી કયા વર્ગના લોકો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે પાત્ર છે ?
- કયા સોશિયલ ગ્રૂપને પીએમ સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) દ્વારા સત્તા આપવામાં આવી છે ?
- નીચેનામાંથી કયો વિકલ્પ SVAMITVA યોજના સાથે સંબંધિત છે ?
- ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ઇજનેરી અને પ્રોફેશનલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરનાર કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?
- છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત રાજ્યકક્ષાએ ધોરણ 10માં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ પેટે કેટલી રકમ આપવામાં આવે છે ?
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gyan Guru School Quiz Bank 11 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 11 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 10 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 10 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પાંચમા રાઉન્ડનું પરિણામ | Click Here |
Gyan Guru College Quiz Bank 05 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 05 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
Important Quiz For College Students. 76 TO 90
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
- સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટ ઑફ ગવર્મેન્ટ કૉલેજ, ગુજરાત અંતર્ગત પ્રથમ ક્રમ મેળવનારને કેટલા રૂપિયા મળવાપાત્ર છે ?
- સરકારશ્રીની કઈ યોજના દ્વારા નર્મદા નદીના નીરને છોટાઉદેપુરના હાંફેશ્વર પાસેથી દાહોદની દક્ષિણમાં આવેલા છેક છેવાડાના ગામો સુધી પહોંચતાં કરવામાં આવ્યાં છે ?
- જયુબિલી ઑફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે ?
- વિદ્યાસાધના યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા રજૂ કરવા પડે છે ?
- દીકરી યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
- ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી મિશન મંગલમ્ યોજનાના લાભાર્થી કોણ છે ?
- ખંડાલા ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ?
- તાપી જિલ્લાનું વડું મથક કયું છે ?
- કોલકત્તા કઈ નદીને કિનારે સ્થિત છે ?
- કયો રાજપૂત રાજા તેની ટેક માટે જાણીતો છે ?
- ઝુઆરી નદી ભારતના નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?
- ‘ઉત્કલ પ્રદેશ’ આજે કયા રાજ્ય તરીકે ઓળખાય છે ?
- ‘ધ વર્લ્ડ બીનીથ હિઝ ફીટ’ એ નીચેનામાંથી કયા વ્યક્તિત્વનું જીવનચરિત્ર છે ?
- પ્રથમ T20 વર્લ્ડ કપ કોણે જીત્યો ?
- દૂધની શુદ્ધતા ચકાસવા માટે કયું સાધન વપરાય છે ?
College Quiz No. 91 to 105
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
- શાણપણનો દાંત (Wisdom tooth) શું છે ?
- ભારતના બંધારણમાં ‘રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા’ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?
- ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
- અખાની કટાક્ષ રચનાઓ કયા નામે ઓળખાય છે ?
- પૃથ્વીના ગર્ભમાં કયું ખનીજ જૂથ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે ?
- નીચેનામાંથી શું આલ્કલાઇન છે ?
- ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
- ભારતરત્ન મેળવનાર પ્રથમ બિન-ભારતીય કોણ હતા ?
- દર વર્ષે ભારતમાં પદ્મ પુરસ્કારોની જાહેરાત કયા દિવસે કરવામાં આવે છે ?
- ભારતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ કયા નામથી ઉજવવામાં આવે છે ?
- ‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ’ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
- વર્ષ 2022ના ‘વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ’ની થીમ કઈ રાખવામાં આવી હતી ?
- ‘જય જય ગરવી ગુજરાત’ ગુજરાતના સત્તાવાર રાજ્ય ગીત તરીકે કયા વર્ષમાં સ્વીકારવામાં આવ્યું હતું ?
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિએ ઝૂલણા છંદનો વિપુલ માત્રામાં વિનિયોગ કર્યો છે ?
- ભગવદ ગીતામાં કેટલા અધ્યાય છે ?
College Quiz Bank No. 106 to 120
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
- મૂડી બજારોના સંદર્ભમાં FPOનું સંક્ષિપ્ત રૂપ શું દર્શાવે છે ?
- ભારતીય નૌકાદળની શિશુમાર વર્ગની સબમરીન કઈ છે ?
- નાથપા ઝાકરી હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રૉજેક્ટ કઈ નદી પર આવેલો છે ?
- નીચેનામાંથી કઈ કૃતિ કુંદનિકા કાપડિયાની છે ?
- બીજી બૌદ્ધ પરિષદ ક્યાં યોજાઈ હતી ?
- પ્રાચીન ભારતની નાલંદા વિદ્યાપીઠ કયા ધર્મના શિક્ષણનું કેન્દ્ર હતી ?
- ઇસુ ખ્રિસ્તના જન્મદિવસે ઉજવાતા ધાર્મિક તહેવારનું નામ શું છે ?
- પ્રખ્યાત પર્યટન સ્થળ ઊટી કયા રાજયમાં આવેલું છે ?
- ગુજરાતમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
- ભારતમાં કામાખ્યા દેવીમંદિર ક્યાં આવેલું છે ?
- શરીરનું સૌથી નબળું હાડકું કયું છે ?
- લિમ્બા રામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
- ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- તમે ઇ-મેલ દ્વારા કયા પ્રકારનો ડેટા મોકલી શકો છો ?
- દેલવાડા જૈન મંદિરો ક્યાં સ્થિત છે ?
Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
કોલેજના મહત્વના સવાલોના ક્રમ 121 TO 125
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
- રણજિતવિલાસ મહેલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
- ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓની માહિતી તેની ગ્રામીણ વસતી સુધી કેવી રીતે પહોંચાડે છે ?
- શૈક્ષણિક ઇ-સંસાધનોનું પ્રદર્શન અને પ્રસાર કરવાના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા કઈ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી ?
- ‘વૈષ્ણવજન’ ભજનના રચયિતા કોણ છે ?
- માતૃશ્રાદ્ધ સાથે ગુજરાતની કઈ નદી જોડાયેલી છે?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.
કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.