Advertisement

Har Ghar Tiranga Certificate : હર ઘર તિરંગા સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું?

Advertisement

Short Briefing : હર ઘર તિરંગા અભિયાન 2023 | Har Ghar Tiranga Certificate Download  | Har Ghar Tiranga Campaign | Har Ghar Tiranga Certificate Download in Gujarati | Har Ghar Tiranga Campaign In Gujarati

Advertisement

      આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં વિવિધ કાર્યક્રમો અને ઉત્સવોની ઉજવણી થઈ રહી છે. દેશમાં 75 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી જોર – શોર થી ચાલી રહી છે. હાલમાં મેરી મારી મેરા દેશ અભિયાન પણ ચાલી રહ્યું છે. દેશના આદરણીય વડાપ્રધાન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે,દેશના તમામ ઘરો, ઓફિસો પર ગર્વથી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે. જેનું નામ હર ઘર તિરંગા અભિયાન એવું નામ આપવામાં આવ્યું છે. Har Ghar Tiranga હેઠળ એક સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.

Har Ghar Tiranga Certificate

દેશના પ્રધાનમંત્રીશ્રી દ્વારા દરેક નાગરિકોને અપીલ કરી છે કે, પોતાના ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે. રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગર્વથી અને આનંદિત ભાવે પોતાની સેલ્ફી લેવા પણ જણાવ્યું છે. આ સેલ્ફી તમે Har Ghar Tiranga Official Website પર અપલોડ કરીને તમારા નામ વાળું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. આજે આપણે આ આર્ટિકલમાં કેવી રીતે પ્રમાણપત્ર Download કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Important Point

આર્ટિકલનું નામહર ઘર તિરંગા સર્ટિ ફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું?
આર્ટિકલનો પેટા પ્રકારHar Ghar Tiranga Certificate
Type of ArticleLatest Update
કોણ ભાગ લઈ શકે?દેશના તમામ નાગરિકો ભાગ લઈ શકે છે.
Official Websitehttps://harghartiranga.com/

Read More: Battery Operated Spray Pump Sahay Yojana | બેટરી પંપ સહાય યોજના

Read More: Gujarat GO Green Yojana 2023 । ગો ગ્રીન યોજના હેઠળ ટુ-વ્હીલરની ખરીદી માટે રૂપિયા 30,000/- ની સબસીડી મળશે.

How to Download Certificate Har Ghar Tiranga? | કેવી રીતે હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું?

ભારત દેશમાં અને દરેક રાજ્યોમાંથી આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. આ અભિયાન હેઠળ કેવી રીતે સેલ્ફી અપલોડ કરવી તથા કેવી રીતે હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું? તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Step- 01: સૌપ્રથમ Google Search માં જઈને “Har Ghar Tiranga” ટાઈપ કરો.


How to Download Certificate Har Ghar Tiranga? | કેવી રીતે હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું?

Step -02  ત્યારબાદ હર ઘર તિરંગાની ઓફિશિયલ વેબસાઈટ www.harghartiranga.com  પર ક્લિક કરો.

Step 3 :ત્યારબાદ Home Page પર “Upload Selfie” પર ક્લિક કરો.


Har Ghar Tiranga Registration Step 002

Step 04 : હવે એક નવો વિન્‍ડો ખૂલશે, જેમાં તમારું નામ અને સેલ્ફી અપલોડ કરવાની રહેશે.

Step 5: નામ એન સેલ્ફી Upload કર્યા બાદ એક સર્ટિફિકેટ પોપ-અપ થશે.


Har Ghar Tiranga Registration Step 002

Step 6: છેલ્લે,તમારા નામવાળું સર્ટિફિકેટ Download કરી શકશો.

Read More: ikhedut Portal પર તા-07/08/2023 ના રોજ ખેતીવાડીની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવશે.

Read More: Food Truck Loan Yojana । ફૂડવાન લોન યોજના

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. Har Ghar Tiranga અભિયાનમાં કોણ-કોણ ભાગ લઈ શકે?

જવાબ: આ અભિયાનમાં દેશના તમામ નાગરિકો ભાગ લઈ શકે છે.

2. Har Ghar Tiranga Campaign માં જોડાવવા માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું થશે?

જવાબ: આ અભિયાનમાં જોડાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

3. Har Ghar Tiranga Registration માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: હર ઘર તિરંગા હેઠળ જોડાવવા માટે https://harghartiranga.com/ ઓફિશિયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

Leave a Comment