Advertisement

Vocational Training Center (PPP Model) । વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (પીપીપી મોડલ)

Advertisement

                દેશની આર્થિક સદ્ધરતા યુવાઓ ઉપર નિર્ધારીત છે. દેશના યુવાનોને પગભર કરવા હેતુ આપણી રાજ્ય સરકાર હંમેશા તત્ત્પર રહી છે. અનૂસુચિત જનજાતિના વિકાસ માટે Stationery Dukan Sahay Yojana 2023, Poultry Farm Loan Yojana, Tabela Loan Yojana Gujarat 2023 જેવી યોજના અમલમાં મૂકેલી છે. ત્યારે આપણે આજે અનૂસુચિત જનજાતિના (ST) ના યુવાઓ માટે સરકાર અમલમાં મુકેલ Vocational Training Center (PPP Model) & High End Skill યોજના વિષે માહિતી મેળવીશુ…

Advertisement

Vocational Training Center (PPP Model)

                રાજ્યના અનુસૂચિત જનજાતિ (ST) ના યુવાનોને રોજગાર મળી રહે અને તેઓ પોતાની રીતે પગભર થઈ શકે તે માટે વોકેશલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. આ ટ્રેનિંગ સેન્ટર માત્ર એસ.ટીના યુવાઓને વોકેશન તાલીમ આપવાની યોજના અમલમાં છે.

Highlight Point

યોજનાનું નામવોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (પીપીપી મોડલ) & હાઇ એન્ડ સ્કીલ યોજના
વિભાગનું નામઆદિજાતિ વિકાસ વિભાગ 
પેટા વિભાગ/કચેરીનું નામપ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાવિગત નીચે આપેલ છે.
યોજના/સેવા  હેઠળ મળવાપાત્ર સહાયવોકેશનલ તાલીમ (તાલીમની વિગતો નીચે આપેલ છે.)
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?અનુસૂચિત જનજાતિ (ST)
અરજી પ્રક્રિયાONLINE
Official Websitehttps://tribalacc.guj.nic.in
Highlight Point

Read More:- PM Shri Yojana in Gujarati । પીએમ શ્રી યોજના 2023



Read More:- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના | Pradhan Mantri Suraksha Bima Yojana (PMBSY)


કોને સહાય મળવાપાત્ર છે?

        અનૂસૂચિત જનજાતિ (ST) ના યુવાઓને લાભ મળવાપાત્ર છે.

How To Apply For Vocational Training Center (PPP Model)

આ યોજના હેઠળ અરજી કરવા નીચે મુજબના પગલાં લો

  • સૌપ્રથમ ગુગલ ઓપન કરો.
  • https://tribalacc.guj.nic.in/index.php  ટાઈપ કરો અથવા આપેલ લિંક ઉપર ક્લિક કરો.
  • હોમ પેઈજ ઉપર લાભાર્થી રજીસ્ટ્રેશન ઓપ્શન પસંદ કરો.
  • https://tribalacc.guj.nic.in/beneficiary/scheme_form.php આ લિંક પસંદ કરો.
  • જેમાં આપને યોજનાઓની યાદી દેખાશે.
  • વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (પીપીપી મોડલ) & હાઇ એન્ડ સ્કીલ યોજના પસંદ કરો.
  • સબમીટ આપો.
  • હવે આપનું અરજી પત્રક ખુલી ગયું છે.
  • જેમાં માંગ્યા મુજબની વિગતો ભરો
  • માંગ્યા મુજબના પુરાવા અપલોડ કરો.
  • સબમીટ કરો.
  • આપની અરજી સરફળતા પુર્વક થઈ ગયેલ છે.

Read More: PM Shri Yojana in Gujarati । પીએમ શ્રી યોજના 2023


Document Require FOR વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (પીપીપી મોડલ)

નીચે મુજબના પુરાવા રજૂ ઓનલાઈન અરજી સાથે જોડવાના રહેશે.

  • A.   જાતિ અંગેનો દાખલો
  • B.     આવકનો દાખલો
  • C.    આધારકાર્ડ

Read More:- Kisan Drone Yojana । ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના


Vocational Training Center (PPP Model)  । વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (પીપીપી મોડલ)

Read More: વાજપાઇ બેન્કેબલ યોજના । Shri Vajpayee Bankable Yojana 2023


FAQ વારંવાર પુછાતા પ્રશ્નો?

1.  વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (પીપીપી મોડલ) & હાઇ એન્ડ સ્કીલ યોજના ૨૦૨૩ હેઠળ કઈ તાલીમ આપવામાં આવી રહી છે?

જવાબ:  નીચે મુજબની તાલીમ આપવામાં આવી રહી છે.
1. સિમેન્સ NX CAD CAM સાથે મોલ્ડ ડિઝાઇન અને વિકાસ ( 3 મહિના)
2. CNC મિલિંગ મશીનનું પ્રોગ્રામિંગ અને સંચાલન (4 મહિના)
3. CNC લેથ મશીનનું પ્રોગ્રામિંગ અને સંચાલન (4 મહિના)

2. Vocational Training Center (PPP Model) & High End Skill Yojana 2023 હેઠળ હોસ્ટેલ અને મેસની સુવિધા મળે છે?

જવાબ: હા, હોસ્ટેલ અને મેસની સુવિધા મળે છે.

3. વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (પીપીપી મોડલ) & હાઇ એન્ડ સ્કીલ યોજના હેઠળ તાલીમ કઈ સંસ્થા આપે છે?

જવાબ:  CIPET: IPT અમદાવાદ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (DSAG), ગાંધીનગર દ્વારા તાલીમ આપવામાં આવે છે.

4.       Vocational Training Center (PPP Model) & High End Skill Yojana 2023 હેઠળ અરજી કઈ રીતે કરવાની થાય છે?

જવાબ: ઓનલાઈન અરજી કરવાની રહે છે.
૧. https://docs.google.com/forms/d/e/1FAIpQLSeoFnYB4iwWaaiafbrwR5tH4Z18gLe2cnlNm-kPZdNvy8hRiw/viewform લિંક ઉપર ક્લિક કરો.
૨.https://docs.google.com/forms/d/e/1FAIpQLSfnhnjaU_L485qYqGKBOJujoWjcKxsQSAwBJAyYv24-6HZZhw/viewform લિંક ઉપર ક્લિક કરો.

5.  વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (પીપીપી મોડલ) & હાઇ એન્ડ સ્કીલ યોજના ૨૦૨૩ હેઠળ કોઈ સંપર્ક નંબર ઉપલબ્ધ છે?

જવાબ: હા, વધુ માહિતી માટે નીચે આપેલ સંપર્ક નંબર ઉપર આપ સંપર્ક પણ કરી શકો છો.  સંપર્ક નં : 8989011423 અથવા 9925901314

Leave a Comment