Advertisement
સરકાર દ્વારા આદિજાતિના ઇસમોની આર્થિક સ્થિતિ સુધારવા માટે અવિરત પણે કામ કરી રહી છે. આ માટે અનેક યોજનો પણ બનાવી છે. જેમાં પોલ્ટ્રી ફાર્મ લોન યોજના, તબેલા લોન યોજના 2023, સિલાઈ મશીન માટે લોન યોજનાનો સમાવેશ થાય છે. આદિજાતિના નાગરિકને પોતાની સ્ટેશનરી દુકાન કરવામાં માટે પણ સહાય આપવામાં આવે છે. શું છે આ Stationery Dukan Sahay Yojana 2023 ? તેની વિગતવાર માહિતી મેળવીશું. આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સધી વાંચવો પડશે.
Advertisement
Stationery Dukan Sahay Yojana 2023
આદિજાતિ વિભાગ ગુજરાતએ અનુસુચિત જન જાતિના નાગરિકોના હિતમાં અવિરત પણે કામ કરે છે. આદિજાતિના નાના વ્યવસાયકારોને સ્ટેશનરી દુકાન ખરીદવા માટે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાનો નિવારણ માટે વિભાગ દ્વારા Stationery Dukan Sahay Yojana 2023 બહાર પાડવામાં આવી છે. જેથી અનુસુચિત જન જાતિના નાગરિકો જીવન ધોરણ ઉચું લાવી શકે અને પગભર થઇ શકે.
Hightlight Point of Stationery Dukan Sahay Yojana 2023
આર્ટિકલનું નામ | સ્ટેશનરી દુકાન સહાય યોજના 2023 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | આદિજાતિના ઇસમોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના ઇસમોને સ્વરોજગારી યોજના હેઠળ સ્ટેશનરી દુકાન ના હેતુ માટે લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકે અને પગભર થઇ શકે. |
ક્યા લાભાર્થીઓને આ લોન મળશે? | ગુજરાતના એસ.ટી (ST) ના નાગરિકો |
યોજના હેઠળ લોનની રકમ કેટલી મળશે? | આ યોજના હેઠળ લાભાર્થી ને 1 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
લોન પર વ્યાજદર કેટલો લાગશે? | વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે. |
લોન માટે ક્યાં-ક્યાં જોઈએ? | આ યોજના માટે જે ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી અહિં ક્લિક કરો. |
Official Website | Office Website |
Online Apply | Direct Online Apply |
Read More:- Kailash Mansarovar Yatra Yojana 2023 । કૈલાસ માનસરોવર યાત્રા યોજના
Read More:- Food Truck Loan Yojana । ફૂડવાન લોન યોજના
સ્ટેશનરી દુકાન સહાય યોજના માટેની પાત્રતા
આ યોજના માટે કેટલીક પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ. જે નીચે મુજબ છે.
- લાભાર્થી આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
- લાભાર્થીએ જે સ્ટેશનરીની દુકાન ના હેતુ માટે (ધંધો/રોજગાર) ધીરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગે તાલીમ લીધી હોવી જોઇશે .
- આ અંગેનો સ્ટેશનરીની મોટી દુકાનમાં અગર કોઈ બુક સેલરના ત્યાં કામ કર્યાનો અનુભવ હોવો જોઈશે અને તે અંગેના તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે
- કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
- લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
- લાભાર્થી પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
- અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
Read More: PVC Pipeline Yojana 2023 । વોટર કેરીંગ પાઇપલાઈન યોજના
સ્ટેશનરી દુકાન સહાય યોજના 2023 માં વ્યાજદર અને ફાળો
Stationery Dukan Sahay Yojana 2023 માં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે, તેની માહિતી નીચે મુજબ છે.
- લાભાર્થીને રૂપિયા 1 લાખ નું ધિરાણ મળશે.
- લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
- આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું રહેશે.
- સ્ટેશનરી દુકાન માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
- આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
- આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.
How To Online Apply Of Stationery Dukan Sahay Yojana 2023
આ સ્ટેશનરી દુકાન સહાય યોજના 2023 યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.
- Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Adijati Vikas Vibhag Gujarat” ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
- હવે તમને Home Page પર ”Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
Sing Up
- બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
- જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “”Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
- તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.
Application Login
- તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
- તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
- હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
My Application
- Apply Now કર્યા બાદ તમારે “”My Application” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે APPLICANT INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા લોનની વિગતો ભરવાની રહેશે.
- લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
- જેમાં યોજનાની પસંદગીમાં “સ્ટેશનરી દુકાન સહાય યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
- તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
- તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- છેલ્લે, કન્ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
Read More:- Vidhyadeep Yojana In Gujarati | વિદ્યાદીપ વીમા યોજના
FAQ
જવાબ: ગુજરાતના લાભાર્થીઓને આ યોજના હેઠળ કુલ રૂપિયા 1 લાખની લોન આપવામાં આવે છે.
જવાબ: લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
જવાબ: સ્ટેશનરી દુકાનનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.