WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Kisan Beneficiary List Village Wise: પીએમ કિસાન યોજનાનો હેઠળ લાભાર્થીઓની ગામ વાઈઝ યાદી મેળવો.

PM Kisan Beneficiary List Village Wise: તમારા ગામમાંથી આ ખેડૂતોને જ પીએમ કિસાન યોજનાનો લાભ મળશે, તમારું નામ અહીંથી ચેક કરો.

Short Briefing: PM Kisan Beneficiary List Village Wise | PM Kisan Samman Nidhi Yojana | પીએમ કિસાન નિધિ યોજના ગામ વાઈઝ લિસ્ટ । PM Kisan Beneficiary Status Check

ભારત સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. આપણા દેશના અંદાજિત 67 થી વધુ લોકો ખેતી સાથે જોડાયેલા છે. ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. કિસાનો માટે કિસાન માન-ધાન યોજના, ખેડૂત પેન્શન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023 વગેરે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા PM Kisan Beneficiary List Village Wise વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. જેથી તમામ ખેડૂતોને ખબર પડશે કે, એમના ગામના ક્યાં-ક્યાં ખેડૂતોને લાભ મળે છે.

PM Kisan Beneficiary List Village Wise

જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો આ આર્ટિકલ માત્ર તમારા માટે છે. આ યોજના હેઠળ સહાયની રકમ મળશે કે નહીં?, તેનું લિસ્ટ ગામ વાઈઝ મેળવી શકશો. કેન્‍દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના ચૂકવણીની યાદી 2023 ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેની સંપૂર્ણ માહિતી અમે તમને અહીં આપીશું.

તમને જણાવી દઈએ કે, પીએમ કિસાન યોજના લાભાર્થીઓની યાદી 2023 હેઠળ, અધિકૃત રીતે 14 મા હપ્તાના લાભાર્થીઓની PM Kisan Beneficiary list village wise યાદી બહાર પાડવામાં આવી છે.

છેલ્લે, તમે બધા ખેડૂત ભાઈઓ અને બહેનો આ લિંક પર ક્લિક કરીને સીધા જ તમારી યાદી તપાસી અને ડાઉનલોડ કરી શકો છો – https://pmkisan.gov.in/


Highlight

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજનાની પેટા માહિતીPM Kisan Beneficiary List Village Wise
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને ખેતી માટે સીધી આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યાં લાભાર્થીઓને લાભ મળશે?દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
PM Kisan Beneficiary List Village Wise Status ?Released and Live to Check
કેવી રીતે ચેક કરી શકાય?ઓનલાઈન પધ્ધ્તિ દ્વારા
PM e-Kyc Direct New Linkse-KYC Process
Official WebsitePM Kisan Portal
PM Kisan Beneficiary List Village Wise: પીએમ કિસાન યોજનાનો લાભાર્થીઓની ગામ વાઈઝ યાદી

Read More: Videsh Abhyas Loan Yojana Online Apply: વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ રૂ.15 લાખ સુધી લોન મેળવો.


How to Check PM Kisan Beneficiary List Village Wise

દેશાના આપણા ખેડૂતો મિત્રો, જેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવે છે. પાત્રતા ધરાવત ખેડૂતોને આ લાભ આપવામાં આવે છે. પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ ગામ વાઈઝ લિસ્ટ તમે જાતે ચેક કરી શકો છો. નીચે આપેલા કેટલાક સ્ટેપ્સને અનુસરીને તમારું નામ ચેક કરો.

 • સૌપ્રથમ Google Search માં “PM Kisan” ટાઈપ કરો.
 • ત્યારબાદ,પીએમ કિસાનની અધિકૃત વેબસાઇટના Home Page પર આવવું પડશે, જે આના જેવું હશે.
 • આ પેજ પર તમને Dashboard નો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,
 • Dashboard પર ક્લિક કર્યા પછી, તમારી સામે આના જેવું એક પેજ ખુલશે.
 • જેમાં તમારે Beneficiary List પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે આ પેજ પર ખેડૂત દ્વારા તમારું રાજ્ય, જિલ્લો, વિભાગ, તાલુકો અને ગામ વગેરે પસંદ કરવાનું છે, અને submit વિકલ્પ પર ક્લિક કરવાનું છે,
 • Submit બટન પર ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે, જે આના જેવું હશે-

PM Kisan Beneficiary List 2023 Dashboard

 • આ પેજ પર તમને Payment status નો વિકલ્પ મળશે. જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,
 • Payment Status પર ક્લિક કર્યા પછી, તમારી સામે આના જેવું એક પેજ ખુલશે-
 • હવે આ પેજની ઉપરની બાજુ તમને Received All Payments નો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,
 • ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવી સૂચિ ખુલશે અને જો તમારું નામ આ સૂચિમાં જોવા મળે છે, તો તમને 100% ગેરંટી સાથે યોજના હેઠળ 14 મા હપ્તાનો લાભ મળશે.
 • છેલ્લે, આ રીતે તમે બધા ખેડૂત ભાઈઓ અને બહેનો આ યાદી તપાસી અને ડાઉનલોડ કરી શકો છો અને તેનો લાભ મેળવી શકો છો.

Read More: Post Office Scheme Interest Rate: આ સ્કીમમાં 5 વર્ષમાં 8 લાખ સુધી મળશે.


સારાંશ

PM Kisan Beneficiary List Village Wise  આ આર્ટિકલમાં, બધા ખેડૂતોને ગામ વાઈઝ પીએમ કિસાન યોજના લાભાર્થીઓના લિસ્ટ 2023 વિશે વિગતવાર જણાવ્યું છે. તેમજ આ સાથે તમને સૂચિને વિગતવાર તપાસવાની સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા પણ પ્રદાન કરી છે. જેથી તમે આ સૂચિને જલ્દીથી જોઈ શકો અને તેનો લાભ મેળવો.

અંતમાં, જો તમને આ આર્ટિકલ રસપ્રદ અને ઉપયોગી લાગે, તો કૃપા કરીને તેને Like, Share અને કોઈ પ્રશ્ન હોય તો Comment કરજો.


Read More: How To Update Name On Pan Card: હવે ઘરે બેઠા માત્ર 5 મિનિટમાં તમારા પાનકાર્ડ અપડેટ કરો  


Important Links

Sr.NoSubject
1PM Kisan Official Portal
2Dashboard
3Beneficiary Status
4Join Our Telegram Channel
5Join Our District Whatsapp Group
6Home Page

Read More: Stand Up India Scheme In Gujarati | સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના


FAQ’s– વારંવાર પૂછાતા પ્રશ્નો

1. પીએમ કિસાન યોજના માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબ: દેશના ખેડૂતોને લાભ આપવા માટે https://pmkisan.gov.in/ નામની અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.

2. પીએમ કિસાન યોજનાની ક્યા વિભાગ દ્વારા ઓનલાઈન મૂકવામાં આવેલ છે

જવાબ: આ ઓનલાઈન યાદી કૃષિ મંત્રાલય દ્વારા મૂકવામાં આવે છે.

3. કેવી રીતે PM Kisan Beneficiary List Village Wise તપાસું?

સૌપ્રથમ, pmkisan.gov.in ખોલો. તે પછી, તમારે “BENIFICIARY LIST” લિંક પર ક્લિક કરવાનું રહેશે.ત્યારપછી, તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો પસંદ કરવાનો છે. આ રીતે ચેક કરવાની તમારી રીત પસંદ કરો.

Leave a Comment