PM Kisan KYC Online 2023: આગામી 14 મા હપ્તાના રૂ.2000/- મેળવવા માટે ફરજિયાત ઈ-કેવાયસી કરાવો.

Short Briefing: PM Kisan e-KYC કેવી રીતે કરવું? । 13 મા હપ્તાના રૂપિયા 2000 મેળવવા માટે e-KYC ફરજિયાત કરવાનું રહેશે | PM Kisan Kyc Process

        ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં કેન્‍દ્ર સરકાર દ્વારા Pradhan Mantri Maan-dhan Yojana, PM Kisan Sanman Nidhi Yojana વગેરે ચલાવાવામાં આવે છે. એવી જ રીતે ગુજરાતમાં ખેડૂત યોજનાઓ માટે ikhedut બનાવવામાં આવેલ છે. જેનો પર વિવિધ ખેડૂતલક્ષી યોજના ઓનલાઈન મૂકાય છે. પરંતુ આજે આપણે PM Kisan KYC Online 2023 વિશે માહિતી મેળવીશું.

PM Kisan KYC Online 2023

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર ત્રણ મહિને DBT દ્વારા રૂ. 2000/- આપવામાં આવે છે. કુલ વાર્ષિક 6000/- ની સહાય આપવામાં આવે છે. PM Kisan Samman Nidhi Yojana નો લાભ ચાલુ રાખવા માટે e-KYC કરવું ફરજિયાત છે. જે ખેડૂત લાભાર્થીઓ દ્વારા ઈ-કેવાયસી કરવામાં આવેલ હોય, એમને આગામી 14 હપ્તાના રૂપિયા 2000/- ચૂકવવામાં આવશે. તો ખેડૂત મિત્રો આ KYC Online કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આજે મેળવીશું. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

Highlight

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજનાની પેટા માહિતીPM Kisan eKYC Online 2023 કેવી રીતે કરવું?
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીઆ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દેશના તમામ ખેડૂતો
Official Websitehttps://pmkisan.gov.in/

Read More: Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના


પીએમ કિસાન ઈ-કેવાયસી નહીં કરેલ હોય તેમણે 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં.

     ખેડૂતો દ્વારા પી.એમ કિસાન સન્માન નિધી યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઇન PM e-KYC કરવું પડશે. જો કેંદ્ર સરકારની અધિકૃત વેબસાઈટ પરથી e-KYC નહીં કરેલ હોય તો રૂપિયા 2000/- હપ્તા બંધ થઈ જશે. જો તમને પણ આ યોજનાનો લાભ મળતો હોય અને સહાયના હપ્તા ચાલુ રાખવા માંગતા હોય તો સત્વરે આપના આધારકાર્ડ દ્વારા eKYC કરી લેવું.


Read More: ઘરઘંટી સહાય યોજના હેઠળ 15000/- સહાય મળશે | Flour Mill Sahay Yojana


આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો જ e-KYC Online કરી શકાય.?

        ખેડૂતોના આધારકાર્ડ રજીસ્ટ્રર મોબાઈલ નંબર સાથે લિંક થયેલું હોય તો e-kyc કરી શકો છો. આ વેરિફિકેશન તમે ઘરે બેઠા પણ કરી શકો છો. વેરીફિકેશન પ્રક્રિયા PM Kisan ના ઓફિશિયલ પોર્ટલ પરથી વિનામૂલ્યે કરી શકો છો.

PM Kisan KYC Online 2023 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવી?

How to PM Kisan KYC Online 2023 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવી?

            ખેડૂત લાભાર્થીનું આધારકાર્ડ તેમના મોબાઈલ નંબર સાથે રજીસ્ટર થયેલ હોય તો સરળતાથી e-KYC કરી શકે છે. તમારી જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કેવી રીતે

e-KYC કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

    ● સૌથી પ્રથમ કેન્‍દ્ર સરકારના PM KISAN PORTAL પર જાઓ.

    ● આ પોર્ટલ પર Home Page પર Farmer Corner પર જાઓ.

Farmer Corner

    ● આ Farmer Corner માં પ્રથમ નંબરે જ e-KYC પર ક્લિક કરો.

    ● હવે નવું પેજ ખુલશે, તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.

    ● આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.

    ● તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP આવશે તે બોક્ષમાં નાખવાનું રહેશે.

    ● ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.

    ● ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે Link કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.

    ● છેલ્લે તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.


Read More: ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના હેઠળ 14000/- ની સહાય મળશે


આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે e-KYC કેવી રીતે કરવું?

     જો ખેડૂતોને આધારકાર્ડમાં મોબાઈલ નંબર એન્‍ટ્રી ન કરેલ હોય તો ઈ-કેવાયસી કેવી રીતે કરવું મોટી સમસ્યા છે. પરંતુ આજે અમે તેની માહિતી આપીશું. જો તમે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવેલ નથી અને તમારે પીએમ કિસાન સન્માન નિધિ માટે eKYC કરાવવું પણ શક્ય છે.

      જો તમારા આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય અને e-KYC કરાવવું છે, તો તમારે નજીકના Common Service Centre (CSC) પરથી કરાવી શકો છો. CSC Center પર રૂબરૂ જઈને તમે કિસાન સન્માન નિધી યોજના માટે e-KYC કરાવી શકો છો.


Read More: PM Kisan Yojana Beneficiary List Check: આ યાદીના લાભાર્થીઓને રૂ.2000/- ની સહાય મળશે, તમારું નામ ચેક કરો.


Important links

Official WebsiteClick Here
New Farmer RegistrationClick Here
Direct e-KYC LinkClick Here
Beneficiary StatusClick Here
Download PMKISAN Mobile AppDownload Now
Home PageClick Here

Read More: Beauty Parlour Kit Sahay Yojana 2023 | બ્યુટી પાર્લર કીટ સહાય યોજના


જો ઈ-કેવાયસી કર્યા બાદ પણ સહાય જમા ન થાય તો શું કરવું?

પીએમ કિસાન યોજના હેઠળ જો સહાય જમા ના થાય તો શું કરવું? તેની માહિતી અમે આપીશું. સૌથી પહેલાં તમે ઓનલાઈન ચેક કરો કે Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana તથા UID Never Enable For DBT In PM Kisan Yojana નામની એરર તો નથી આવતી. જો આ એરર આવતી હોય તો તેને દૂર કરાવી દો.

PM Kisan Yojana Helpline Number પર ફોન કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે રૂબરૂ તપાસ કરી શકો છો. નીચેની વિગતો નીચેના કોષ્ટકમાં આપેલી છે.


Read More: વિદેશ અભ્યાસ લોન યોજના | Videsh Abhyas Loan Yojana Gujarat 2023


FAQ’S

1.પીએમ કિસાન સન્માન નિધી યોજનામાં e-kyc કઈ વેબસાઈટ પરથી કરી શકાશે?

જવાબ:- કિસાનોઓએ PM Kisan માટે e-KYC  ભારત સરકારની આ https://pmkisan.gov.in વેબસાઈટ પરથી કરી શકશે.

2. ખેડૂતો આ યોજના માટે કેવી રીતે e-KYC  કરી શકશે?

જવાબ: આ યોજના માટે ખેડૂતો Online અને Offline બંને રીતે e-KYC કરી શકશે.

3. e-KYC માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.?

જવાબ: હા, ખેડૂતોઓએ આ ઈ-કેવાયસી કરવા માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.

4. કિસાન સન્માન નિધી યોજનામાં આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો કેવી રીતે e-KYC કરી શકાય?

જવાબ: જો ખેડૂતને પોતાના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો CSC CENTER સાથે રૂબરૂ જઈને e-KYC કરાવી શકે છે.

5 thoughts on “PM Kisan KYC Online 2023: આગામી 14 મા હપ્તાના રૂ.2000/- મેળવવા માટે ફરજિયાત ઈ-કેવાયસી કરાવો.”

  1. માન. સાહેબ
    સવિવયસહ જણાવવાનું કે આ વધતી મોઘવાળી માં આ હપ્તા ની રકમ વધારો થવો જોઈએ એવી અમારી વિનંતી છે. આભાર

    Reply

Leave a Comment