Post Office Schemes

Post Office Accident Insurance Scheme । પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના

Advertisement

                      આજના ઝડપી યુગમાં વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવા સમયે ભારતીય ટપાલ વિભાગ દ્વારા અકસ્માતના કારણે પરીવારમાં આવતી મુશ્કેલીને નિવારવા માટે અને  પરીવારને આર્થિક સંકણામણને કારણે આવતી મુશ્કેલીના નિવારણ માટે Post Office Accident Insurance Scheme અમલમાં મુકેલ છે. અગાઉના આર્ટીકલમાં આપણે Post Office Scheme Interest Rate, Post Office Tax Saving Schemes, Post Office Monthly Income Scheme, Post Office- Public Provident Fund (PPF) ની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે Post Office Accident Insurance Scheme વિષે વિગતવાર માહિતી મેળવીશું.

Post Office Accident Insurance Scheme 

                       ભારતીય ટપાલ વિભાગ દ્વારા નાગરિકોના હિતમાં અનેક બચત યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ તમામ લોકોને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ વિમાધારકે પોસ્ટ ઓફીસમાં બચત ખાતુ ખોલવવાનું રહે છે.

Highlight Point

યોજનાનું નામPost Office Accident Insurance Scheme
વિભાગનું નામભારતીય ટપાલ વિભાગ
પેટા વિભાગ/કચેરી નું નામપોસ્ટ ઓફીસ, (બ્રાન્ચ ઓફીસ, તમામ)
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાતમામ ભારતીય
યોજના હેઠળ મળવાપાત્ર સહાયકોઈ આવક મર્યાદા નથી.
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?તમામ
અરજી પ્રક્રિયાઓફલાઈન
Official Websitehttps://www.indiapost.gov.in  

 કેવી રીતે ઓનલાઈન અરજી કરવી
પોસ્ટ ઓફીસની મુલાકાત લેવી જરૂરી છે.

Read More:- Online Gujarat Card Application For NRGs । ગુજરાત કાર્ડ ઓનલાઇન અરજી ફોર્મ



Read More:- Vishwakarma Yojana 2023 । વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના 2023


જરૂરી ડોકયુમેંટ

            પોસ્ટ વિભાગના અકસ્માત વિમાનો લાભ લેવા માટે પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ અને પાન કાર્ડ જમા કરાવી બચત ખાતું ખોલવવાનું રહે છે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભો

  • આકસ્મિક મૃત્યુ રૂ. 10,00,000/-
  • અકસ્માતના કારણે કાયમી સંપૂર્ણ વિકલાંગતા રૂ. 10,00,000/-
  • અકસ્માતના કારણે કાયમી આંશિક વિકલાંગતા રૂ. 10,00,000/-
  • અકસ્માતના કારણે અંગ વિચ્છેદ અને લકવો  રૂ. 10,00,000/-
  • આકસ્મિક તબીબી ખર્ચ ઓપીડી રૂ.60,000/- સુધી ફિક્સ અથવા વાસ્તવિક દાવો, બન્ને માંથી જે ઓછું હોય તે
  • ઓપીડી રૂ. 30,000/- સુધી ફિક્સ અથવા વાસ્તવિક દાવો, બન્ને માંથી જે ઓછું હોય તે
  • બાળકોને મળવાપાત્ર શૈક્ષણિક લાભ રૂ. 1,00,000/- (વધુમાં વધુ ૨ બાળકો)  
  • હોસ્પિટલમાં દૈનિક રોકડા રૂ. 1000/- (10 દિવસ)
  • પારીવારીક પરીવહન રૂ. 25,000/-

Read More:- GST e-invoice: જીએસટી ઈ- ઈનવોઈસ વિષે સંપૂર્ણ માહિતી મેળવો.


Post Office Accident Insurance Scheme । પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

૧. પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળવાપાત્ર છે?

જવાબ: Accident Insurance Scheme યોજના હેઠળ ભારત દેશના તમામ નાગરીકોને લાભ મળવાપાત્ર છે.

૨. Accident Insurance Scheme યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરવામાં આવેલ છે?

જવાબ: ના, અકસ્માત વિમા યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરવામાં આવેલ નથી.

૩. Accident Insurance Scheme માટે કેટલી ઉમંર નિર્ધારીત કરેલ છે.

જવાબ: ૧૮ વર્ષથી ઓછી નહી અને ૬૫ વર્ષથી વધુ નહિ.

૪. અકસ્માત કોને ગણવામાં આવશે?

જવાબ: રોડ અકસ્માત, ઈલેક્ટ્રીક શોક, સર્પદંશ વગેરે

૫. Accident Insurance Scheme માટે શું જરૂરી છે?

જવાબ: Accident Insurance Scheme યોજનાનો લાભ મેળવવા માટે પોસ્ટ ઓફીસમાં બચત ખાતું હોવુ ફરજીયાત છે. તેમજ અકસ્માત વિમો મેળવવા માટે અરજદારનું આધારકાર્ડ અને વારસદારનું આધારકાર્ડ જરૂરી છે.

૬. Accident Insurance Scheme મેળવવા ક્યાં સંપર્ક કરવાનો રહેશે?

જવાબ: Accident Insurance Scheme નો લાભ મેળવવા માટે નજીકની પોસ્ટ ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker