Appointment Booking for Driving Licence : ભારતમાં અલગ-અલગ ડૉક્યુમેન્ટ બનાવવામાં આવેલ છે. જેમાં ઈન્કમટેક્ષ માટે પાનકાર્ડ બનાવવામાં આવેલ છે. તો ચૂંટણી કાર્ડનો ઉપયોગ મતદાન તથા અન્ય રહેઠાણના પુરાવા તરીકે ઉપયોગી બને છે. પરંતુ જેઓ વાહન ચલાવવા માગે છે, તેમના માટે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ છે. Licence ની માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને તમે લાઇસન્સનું સ્ટેટ પણ જાણી શકો છો. આપણે ડ્રાઈવીંગ લાઈસન્સ વિશે માહિતી મેળવીશું. જેમાં Slot Booking for driving Licence in Gujarat કેવી રીતે કરવું તેની સંપૂર્ણ વિગત જાણીશું.
Slot Booking for Driving Licence in Gujarat
જો તમારી પાસે Driving Licence નથી અને તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તમામ પ્રોસેસ ઓનલાઈન કરવાની હોય છે. જેમાં તમારે બે વાર સ્લોટ બુક કરવાની જરૂર ઉભી થાય છે. પ્રથમ, તમે Learning licence માટે Computer Exam આપશો આ સમયે તમારે Appointment( Slot) સ્લોટ બુકની જરૂર પડશે. જેના ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે બુક પરથી તૈયારી કરવાની રહેશે.
બીજું, જ્યારે તમે ટેસ્ટ આપવાનો હોય ત્યારે પણ તમારે Slot Book કરવાનો હોય છે. સૌપ્રથમ તમે લર્નિગ લાયસન્સ માટે અરજી કરશો, ત્યારે જરૂરી દસ્તાવેજો અને કોમ્પ્યુટર પરીક્ષાની તૈયારી કરવા માટે પ્રથમ અરજી કરો. Learning License મેળવવા માટે તમારે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. લર્નિંગ લાયસન્સની માન્યતા 6 મહિના સુધીની હોય છે. Learning License પછી તમારે RTOમાં જઈને Driving Skill Test આપવો પડશે. ચાલો ત્યારે હવે આપણે Learning Licence માટે સ્લોટ કેવી રીતે બુક કરવો અને ગુજરાતમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ કેવી રીતે કરવી? તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.
Highlight Point of Slot Booking for driving License
આર્ટિકલનું નામ | ડ્રાઈવીંગ લાઈસન્સ માટે સ્લોટ બુકીંગ કેવી રીતે કરવો? |
વિભાગનું નામ | વાહન અને વ્યવહાર વિભાગ |
કેવી રીતે સ્લોટ બુકિંગ થાય | ઓનલાઈન પદ્ધતિ દ્વારા |
અધિકૃત વેબસાઇટ | https://sarathi.parivahan.gov.in/ |
લાઈસન્સ માટે સીધી લિંક | અહિં ક્લિક કરો. |
Read More: e Samaj kalyan Portal Registration 2023 । ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
How to Booking of Slot(Appointment) for Driving Licence Test Gujarat
જો તમે ઘરે બેઠા લાઈસન્સનું ફોર્મ ભરતા હોય તો તમારા માટે આ આર્ટિકલ ખૂબ જ ઉપયોગી છે. પ્રિય વાંચકો, જો તમે ડ્રાઈવીંગ લાઈસન્સમાં કોમ્પ્યુટર ટેસ્ટ આપવાનો છે તો તમારે Appointment Booking કરવો પડશે. તથા કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કર્યા બાદ તમારે Driving Test Skill માટે અલગ Slot Booking કરાવવો પડશે. આ તમામ પ્રોસેસ https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do વેબસાઈટના માધ્યમથી કરી શકાશે. જેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં “Sathi Parivahan” ટાઇપ કરીને ખોલવાની રહેશે.
- તેના Home Page પર બોક્સ હશે, તેમાં Gujarat પસંદ કરો.
- હવે નવો Window Open થશે.
- તેમાં Appointment નામનું મેનુ જોઈ શકો છો, તેના પર ક્લિક કરો.
- હવે Header માં મેનુ જોવા મળશે. તેમાં Slot Booking લખેલું છે તેના પર ક્લિક કરો.
- જો તમે learning License માટે Slot Booking કરવા માંગતા હોવ તો “LLTest Slot Booking” પર ક્લિક કરો.
- પરંતુ આજે આપણે Driving License માટે વાત કરીએ છીએ તો “DL Test Slot Booking” પર ક્લિક કરો.
- હવે તમારી પાસે “Application Number” અથવા “Learner Licence Number” બે માંથી એક માંગવામાં આવશે.
- જેમાં ધારો કે, તમે Application Number વાળો વિકલ્પ પસંદ કરો છો તો, તમારે 1. Application Number, 2. Applicant Date of Birth અને 3.Verification Code નાખવાનો રહેશે.
- વેરીફિકેશન કોડ નાખ્યા બાદ તમારે તમારા વાહનનો પ્રકાર પસંદ કરીને “Process to Book” પર ક્લિક કરવાની રહેશે.
- હવે તમારી અનુકુળતા મુજબ Date અને Time પસંદ કરીને Book Slot પર ક્લિક કરો.
- તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર દાખલ કર્યો હશે, તેના પર એક OTP આવશે. તમારે તે One Time Password નાખીને Submit પર ક્લિક કરવાનું રહેશે.
- તમારો ઓટીપી વેરિફાય થયા બાદ તમારા Slot ની તમામ માહિતી આવશે.
- માહિતી ખરાઈ કરીને “Confirm to Slot Book” પર ક્લિક કરો.
આમ, ઉપર આપેલી તમામ માહિતીના આધારે તમે ઘરે બેઠા પણ ડ્રાઈવીંગ લાઈસન્સ માટેની Appointment (Slot) Booking કરાવી શકો છો. ઉપરની માહિતીને