PM Kisan Beneficiary List 2023 New List | આ યાદીમાં નામ હશે તો જ મળશે 13 મા હપ્તાની સહાય, અહીંથી ચેક કરો.
પીએમ કિસાન યોજના હેઠળ 13 મા હપ્તા માટેની યાદી ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જે ખેડૂતનું નામ હશે તેમને રૂપિયા 2000/- ની સહાય મળશે.
પીએમ કિસાન યોજના હેઠળ 13 મા હપ્તા માટેની યાદી ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જે ખેડૂતનું નામ હશે તેમને રૂપિયા 2000/- ની સહાય મળશે.
તમારું પાન કાર્ડને આધાર કાર્ડ સાથે ફરજિયાતપણે લિંક કરાવી દો. તારીખ 31 મી માર્ચ 2023 સુધીમાં લિંક નહિં કરાવેલ હોય તો લાગશે રૂપિયા 10,000/- નો દંડ. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
પીએમ કિસાન યોજનાનો 2000 નો 13 મો હપ્તો ક્યારે આવશે? તારીખ જાણવા માટે અહિં ક્લિક કરો.
શું તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે? તો જલદીથી કરી લો આ કામ, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
કોઈપણ સરકારી કામ ના થતું હોય કે વારંવાર કામ માટે સરકારી કચેરીઓમાં ધક્કાઓ થતાં હોય તો આ PG Portal પર અરજી કરો. તમારું કામ થઈ જશે.
પીએમ કિસાનનો ૧૩ મા હપ્તાની તારીખ જાણો. તથા તમારી ૨૦૦૦/- ની સહાય મોબાઈલથી ચેક કરો.
ખેડૂતોઓએ 28 ફેબ્રુઆરી 2023 પહેલાં પીએમ કિસાન યોજનામાં ઈ-કેવાયસી કરવું પડશે, જાણો આ એકદમ સરળ રીત.
દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ ગામડાંના નાગરિકોને રોજગારના નવાં અવસર મળશે,જાણો વધુ માહિતી.
ખેડૂત લાભાર્થીઓએ પીએમ કિસાન યોજનાનો આગમી 13 મા હપ્તાનો લાભ લેવા માટે 28 ફ્રેબુઆરી પહેલાં ફરજિયાત e-KYC કરવું પડશે.
તમારા આધાર કાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો, આધાર કાર્ડની ભાષા બદલો, આધાર કાર્ડમાં નામ સુધારો, આધાર કાર્ડમાં જન્મ તારીખ બદલો, આધાર કાર્ડમાં જાતિ બદલો. આ 5 સુધારા તમે મોબાઈલ દ્વારા ઘર બેઠા કરી શકશો. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.