આયુષ્માન કાર્ડ એ ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવાનો લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવેલી એક યોજના છે. આ યોજના હેઠળ દસ કરોડથી વધુ પરિવારોને રૂ. 5 લાખ ના આરોગ્ય વીમા પૂરા પાડવામાં આવ્યા છે. હવે આ યોજના હેઠળ રૂ. 10 લાખ સુધીનો વીમા કવચ આપવામાં આવે છે. અગાઉના આર્ટીકલમાં આપણે સંકટ મોચન યોજના 2023, Tar Fencing Yojana 2023, PM Kisan Beneficiary Status ની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં Ayushman Bharat Yojana In Gujarati વિષે વિગતવાર માહિતી મેળવીશું.
Ayushman Bharat Yojana In Gujarati
આયુષ્માન ભારત યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક હેલ્થકેર પ્રોજેક્ટ છે. જેમાં દેશના સૌથી ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવાનો લક્ષ્ય છે. આયુષ્માન કાર્ડમાં બે મુખ્ય સ્વાસ્થ્ય પહેલનો સમાવેશ છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWC) અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan Mantri Jan Arogya Yojana). PMJAY યોજના હેઠળ દસ કરોડથી વધુ પરિવારોને રૂ. 10 લાખ ના આરોગ્ય વીમા (PMJAY Insurance) હેઠળ મુક્તિ મળી શકે છે. આ પહેલ રાજ્યની હોસ્પિટલો અને ખાનગી સુવિધાઓમાં કેશલેસ સારવાર પૂરી પાડે છે જેને સરકારે મંજૂરી આપી છે.
Highlight point
આર્ટિકલનું નામ | Ayushman Bharat Yojana In Gujarati |
યોજનાનું નામ | પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY |
વિભાગ | નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર |
ક્યારે શરૂ કરવામાં આવી? | સપ્ટેમ્બર ૨૦૧૮ |
લાભાર્થી | ભારતીય નાગરિક |
મુખ્ય ફાયદા | યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) રૂ. 10 લાખ સુધી વીમો |
યોજનાનો ઉદ્દેશ | જરૂરિયાતમંદ લોકોનો આરોગ્ય વીમો |
હેલ્પલાઇન નંબર | 14555/1800111565 |
આયુષ્માન ભારત યોજના વેબસાઇટ | pmjay.gov.in |
Read More:- LIC Jeevan Anand Plan : 1400 રૂપિયા જમા કરાવવા પર તમને મળશે 25 લાખ
Read More:- Mera Bill Mera Adhikar Yojana: હવે તમે પણ જીતો 10,000 થી 1 કરોડ સુધીના રોકડ પુરસ્કાર
યોજનાનો ઉદેશ્ય
આયુષ્માન ભારત યોજનાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે, જે ગરીબ લોકો બીમારીઓથી ઝઝૂમી રહ્યા છે. અને ઓછા પૈસા હોવાના કારણે સારી હોસ્પિટલમાં સારવાર મેળવી શકતા નથી, તેવા લોકોને આ યોજમાં લાભ આપવાનો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે, આયુષ્માન કાર્ડધારી લોકો સરકારની મદદથી આર્થિક સાહય મેળવી શકે. તેઓ તેમના નજીકની સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં જવીને 10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે. આયુષ્માન કાર્ડ માટે, વ્યક્તિઓ તેમના નજીકની આયુષ્માન યોજનાની હોસ્પિટલ અથવા CSC સેન્ટરમાં જઈને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.
Read More: How to Link Your Aadhaar and Bank Account to NPCI । એનપીસીઆઈ સેવા વિષે સંપૂર્ણ માહિતી.
આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું?
PMJAYનો કોઈ ખાસ નોંધણી પ્રક્રિયા નથી. PMJAY SECC 2011 (સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરી) આવી તમામ વ્યક્તિઓને લાગુ પડે છે, જેઓ પહેલાથીથી RSBY અને અમૃતમ યોજનાનો ભાગ છે. જો તમે PMJAYના લાભાર્થી બનવામાં યોગ્ય છો કે નહીં, તો તમારું નામ અને આયુષ્માન ભારત યોજનામાં તપાસી શકો છો. આયુષ્માન ભારત યોજનાની યાદીઓને પણ તપાસી શકો છો.
- સૌ પ્રથમ PMJAY પોર્ટલ પર જાઓ. https://mera.pmjay.gov.in/search/login
- તમારો મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ એંટર કરો અને ‘OTP જનરેટ કરો’ પર ક્લિક કરો
- તેમ બાદ, તમારો રાજ્ય પસંદ કરો અને નામ/HHD નંબર/રેશન કાર્ડ નંબર/મોબાઈલ નંબર દ્વારા શોધો
- પરિણામોને આધારે, તમે ચકાસી શકો છો કે તમારો કુટુંબ PMJAY અનેથી લાભાર્થી છો કે નહીં
- પછી, તમારે 24 અંકનો HHID નંબર મળશે, જે તમને સાચવીને રાખવો જોઈએ. આયુષ્માન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં તે જરૂરી થશે.
- જો તમને PMJAYમાં લાયકતા છે કે નહીં તે જાણવા માટે, તમે કોઈપણ હોસ્પિટલ સાથે સંપર્ક કરી શકો છો.
- જે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં કામ કરે છે.
- અથવા તમે આયુષ્માન ભારત યોજનાના કોલ સેન્ટરને: 14555 અથવા 1800-111-565 પર કૉલ કરી શકો છો.
- જે HHID તમને મળ્યો છે તેની આધારે, તમે નજીકની હોસ્પિટલમાં જવું અથવા આયુષ્માન ભારત કાર્ડ મેળવી શકો છો.
- અથવા, તમે નજીકનું CSC સેન્ટર પર પણ જઇ શકો છો અને આયુષ્માન ભારત કાર્ડ મેળવી શકો છો.
આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ
- લાભાર્થી નું આધાર કાર્ડ
- રાશન કાર્ડ
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- HHID નંબર: આ HHID (ઘરે ટપાલ આવ્યો છે) નંબર, જેને તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો.
આયુષ્માન કાર્ડ ના ફાયદા
- યોજના અંતર્ગત, ગરીબ લોકો 5 લાખ રૂપિયા સુધીની મફત ચિકિત્સા સારવાર પ્રાપ્ત કરી શકે છે.
- દેશના નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તમારી ચિકિત્સાની વ્યવસ્થા માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જઇ શકો છો.
- 50 કરોડથી વધુ લોકો આ યોજનાનો લાભ મેળવ્યા છે.
- આ અંતર્ગત, તમામ લેખિત કામમાં ઘટાડો થશે.
Read More:- RBI New Rules: રિઝર્વ બેંકે બહાર પાડ્યા નવા નિયમો, હવે લોન લેનાર વ્યક્તિઓને થશે આટલો ફાયદો.
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
Ans. આપનું આધાર કાર્ડ, રાશન કાર્ડ, સક્રિય મોબાઇલ નંબર, પાસપોર્ટ સાઇઝનો રંગીન ફોટો, HHID નંબર (જે સરકાર દ્વારા ઘરે ટપાલ આવ્યો છે અથવા તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો) ની જરૂર છે.
Ans. આયુષ્માન ભારત યોજનામાં HHID નંબર એવો નંબર છે જે 2011 માં વસ્તી ગણતરી અંતર્ગત પ્રત્યેક કુટુંબ ને આપવામાં આવે છે, જે આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવવાનો હોય છે.
Ans. આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નથી. જેનું નામ 2011ની વસ્તી ગણતરીમાં છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે.
આ યોજના અંતર્ગત સિંગલ રહેતી સ્ત્રી ઓ ને આયુષ્માન કાર્ડ પ્રાપ્ત થયી શકે ?
Aayushmancard new apply