હાલ દરેક વ્યક્તિનું એક મહત્વ ડોકયુમેંટ એટલે આધાર કાર્ડ. હાલ કોઈ પણ યોજનો લાભ લેવો હોય તો સૌ પ્રથમ આધારકાર્ડ આપવું ફરજિયાત છે. જેમે જ આધારકાર્ડ અપડેટ કરવું ખુબજ જરૂરી છે. જે તમારે પણ તમારું આધારકાર્ડને ફ્રીમાં અપડેટ કરવું છે, તો આ આર્ટીકલ તમારા માટે જ છે.
આ આર્ટીકલમાં આપણે આધારકાર્ડને લગતા આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ?, How To Link Aadhaar With PAN Card Online, Aadhaar Card Update Online Process વિષે વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે જાણીશું કે Free Updation of Aadhaar extended શું છે? અને કઈ રીતે તમે પણ ફ્રીમાં આધાર અપડેટ કરી શકો.
Free updation of Aadhaar extended
મિત્રો, આજકાલ લોકોને આધારમાં કઈક ભૂલ હોય છે અથવા તે તેમનું સરનામું બદલવા માંગે છે. આ માટે સરકાર દ્વારા એક મોહિમ ચલાવવામાં આવી છે. પહેલા આધારકાર્ડમાં કઈક સુધારા કરવા હોય જેવાકે નામમાં સુધારો, મોબાઈલ નંબર, સરનામું, જન્મ તારીખ જેવા સુધારા માટે 50 રૂ સુધીનો ચાર્જ લેવામાં આવતો હતો.
પછી સરકાર દ્વારા આ સર્વિસને free કરવામાં આવી છે. હવે તમે તમારું આધારકાર્ડમાં સુધારો એ free માં કરી શકશો. પરંતુ આ ફ્રી સર્વિસ થોડા સમય માટેજ છે. પહેલા તેની અંતિમ તારીખ 14 જૂન 2023 હતી પરંતુ હવે તેને વધારીને 14 સપ્ટેમ્બર 2023 કરવા આવી છે. આજના આ આર્ટીકલમાં આપણે Free Updation of Aadhaar extended વિષે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું.
Highlight of Free updation of Aadhaar extended
આર્ટિકલનું નામ | મફતમાં આધાર અપડેટની તારીખ લંબાવાઈ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને ઇંગ્લિશ |
આર્ટિકલનો હેતુ | મફતમાં આધાર અપડેટ કરાવવાની છેલ્લી તારીખ લંબાવાઈ, તેનાથી માહિતગાર કરવા |
ઓર્ગેનાઈઝેશન | UIDAI Unique Identification Authority of India |
સત્તાવાર વેબસાઈટ | https://uidai.gov.in https://myaadhaar.uidai.gov.in/ |
Read More:- PM Kisan Beneficiary New List 2023: પીએમ કિસાન સન્માન નિધિ યોજના નવું લિસ્ટ મેળવો.
Read More:- E-Shram Card Benefits In Gujarati: શ્રમિકોને મળશે 2 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કઈ તારીખ સુધી આધારકાર્ડ અપડેટ કરાવી શકશો?
આધારમાં નામ, સરનામું, જન્મ તારીખ અપડેટ કરનારા Users માટે સારા સમાચાર છે. Unique Identification Authority of India (UIDAI) એ આધાર ડિટેલ્સ ફ્રીમાં Update કરવાની તારીખ 14 જૂનથી વધારીને 14 સપ્ટેમ્બર 2023 કરી દીધી છે. એટલે કે હવે તમે આગામી 3 મહિના સુધી Aadhaar Detail free માં બદલી શકો છો. તમે 14 સપ્ટેમ્બર, 2023 સુધી તમારી ઓળખના પુરાવા અને સરનામાંના દસ્તાવેજોના પુરાવાને Online update અને upload કરી શકો છો. આ પહેલા આ તારીખ 14 જૂન 2023 હતી.
આધારકાર્ડ અપડેટ માટે શું કરવુ>?
જો તમારે તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ https://myaadhaar.uidai.gov.in પર ઓનલાઇન થવું જોઈએ અને સીએસસી પરના Updates પર હંમેશની જેમ 25 રૂપિયા લેવામાં આવશે. આધાર વપરાશકર્તાઓને કોઈપણ ડોકયુમેંટને અપડેટ કરવા માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. જોકે, આ discount ઓનલાઇન અપડેટ કરવા પર જ મળશે.
આ પોર્ટલ એક્સેસ કરવા માટે, તમારે Aadhaar Number અને Registered mobile નંબરની જરૂર છે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલેલા OTP નો ઉપયોગ કરીને જ તમે તમારા આધારમાં કોઈ ફેરફાર કરી શકશો. આધારને અપડેટ કરવા માટે યૂઝર્સે ઓળખનો પુરાવો અને Address proof આપવું પડશે. આ બંને ડોકયુમેંટ myaadhaar.uidai.gov.in પર દાખલ કરવાના રહેશે. હાલ આ સુવિધા વિના મૂલ્યે છે. આ પહેલા આધાર પોર્ટલ પર તમારા Document update કરવા માટે 50 રૂપિયા આપવા પડતા હતા.
આધારને અપડેટ કરવાની પ્રક્રિયા
- સૌથી પહેલા તમારે Mobile કે laptop થી UIDAI ની વેબસાઈટની મુલાકાત લેવી પડશે
- આ પછી Aadhaar Number દાખલ કરવો પડશે
- ત્યાર બાદ OTP Verification સાથે Login કરવાનું રહેશે.
- પછી તમારે Document update પર ક્લિક કરીને Verify કરવી પડશે
- આ પછી, તમારે ID Proof અને Address proof ની એક નકલ અપલોડ કરવાની રહેશે
- આ રીતે આધાર અપડેટની request સબમિટ કરીને આધાર સ્ટેટસ અપડેટ મળશે
Read More:- AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.
FAQ
Ans. મફતમાં આધાર અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2023 છે.
Ans. મફતમાં આધાર અપડેટ કરાવવાની વેબસાઇડ myaadhaar.uidai.gov.in છે.