GSEB SSC Result 2024 : ધોરણ-૧૦ ના રિઝલ્ટના તારીખ અને સમય વિશે જાણો.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ટૂંક સમયમાં ધોરણ 10 ના પરિણામો જાહેર કરે તેવી સંભાવના છે.  આ બોર્ડ દ્વારા તારીખ અને સમય જાહેર કરે તેવી અપેક્ષા છે. અધિકૃત મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ, ધોરણ-૧૦ નું પરિણામ એપ્રિલ-2024 ના અંત સુધીમાં અથવા મે-2024 માં આવી શકે છે. રિલીઝ જાહેર થયા પછી, તે બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ થશે.

આ ધોરણ-૧૦ ની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 35 ટકા સ્કોર મેળવવો આવશ્યક છે. આ બોર્ડ પાસે એક પ્રકારની ગ્રેડિંગ સિસ્ટમ પણ છે. જે 90 ટકા કે તેથી વધુ મેળવનારા વિદ્યાર્થીઓને A1 ગ્રેડ ગણાશે. જ્યારે 90 ટકાથી 80 ટકાની વચ્ચે મેળવનારા વિદ્યાર્થીઓને A2 ગ્રેડ ગણાય. જ્યારે 80 થી 71 ટકા મેળવનારા વિદ્યાર્થીઓને B1 ગ્રેડ આપે છે. અને 70 થી 61 ટકા મેળવનારા વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળશે.

GSEB SSC Result 2024

અધિકૃત માધ્યમ દ્વારા મળતી માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ટૂંક સમયમાં એટલે કે, એપ્રિલના છેલ્લા સપ્તાહમાં અથવા મે 2024 ના 1લા સપ્તાહમાં પરીક્ષાના પરિણામો જાહેર કરશે. ધોરણ-10મી બોર્ડની પરીક્ષા 11 માર્ચ થી 22 માર્ચ 2024 દરમિયાન રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવી હતી. અને ઘણા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો.

Highlight Point

બોર્ડનું નામGSEB 10th SSC Result 2024
પરીક્ષાનું નામGujarat Secondary Exam
GSEB SSC Result 2024 Tentative Dateએપ્રિલ-2024 અથવા મે-2024
પરિણામનું માધ્યમગુજરાતી
ધોરણ 10 રીઝલ્ટ 2024 જોવા માટે linkgseb.org

Read More: કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024 । Support Scheme for Seedlings of Banana Tissue Culture 2024


How to check GSEB SSC Result 2024 | કેવી રીતે ધોરણ-10 નું પરિણામ જોઈ શકાય?

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ નું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. આ પરિણામ અધિકૃત વેબસાઇટ પર પરથી ચેક કરી શકાય. વિદ્યાર્થીઓ પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને તેમનું પરિણામ ચકાસી શકશે.

  • સૌપ્રથમ Google માં “GSEB” ટાઈપ કરો.
  • હવે તમે gseb.org પર સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • આ વેબસાઈટની Result મેનુ પર ક્લિક કરો.
  • હવે રિઝલ્ટ મેનુમાં ક્લિક કરો અને જરૂરી વિગતો દાખલ કરો.
  • સબમિટ કર્યા પછી, પરિણામ સ્ક્રીન પર દેખાશે.
  • છેલ્લે, વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઉપયોગ માટે તેની પ્રિન્ટેડ કોપી ડાઉનલોડ કરી શકે છે.

Read More: શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024 । Shramyogi Shikshan Sahay Yojana 2024


FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. GSEB SSC Result માટે અધિકૃત લિંક ક્યાંથી મેળવવી?

જવબ:- વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ, gseb.org પર GSEB SSC Result 2024 પરિણામની લિંક ચકાસી શકે છે.

2. GSEB SSC Result 2024 ક્યારે આવશે?

જવાબ:- રાજ્યના અધિકૃત માધ્યમ દ્વારા ધોરણ-૧૦ નું પરિણામ સંભવિત એપ્રિલ-2024 ના છેલ્લા અઠવાડિયામાં અથવ મે-2024 માં જાહેર કરવામાં આવશે.

Leave a Comment