G3Q Quiz Bank PDF | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | g3q quiz 2022 | | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login
Gyan Guru School Quiz Bank 08 August
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝનું પરિણામ જાહેર કરવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા તા- 04 August 2022 ના ક્વિઝ વિશે માહિતી મેળવીશું.
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank 08 aUGUST
આર્ટિકલનું નામ | Gyan Guru School Quiz Bank 08 August |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3q Quiz Official Website | Click Here |
G3Q Result | Click Here |
27 July 2022 Total Question | 1 to 125 |
Today’s Quiz Bank
રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.
શાળાને ઉપયોગી પ્રશ્નોના ક્રમ. 1 TO 15
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
- ભારત-ઈઝરાયેલ દ્વારા હોર્ટીકલ્ચર માટે સંયુક્ત રીતે સ્થપાયેલ સેન્ટર ઓફ એકસેલન્સ ગુજરાત રાજ્યમાં કેટલા છે?
- ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?
- ગુજરાતમાં શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 ક્યારે અમલમાં આવ્યો?
- લકુલીશ યુનિવર્સિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે?
- ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરવા માટે વર્ષ 2022 માં દ્વિવાર્ષિક રીતે કયું સામયિક પ્રકાશિત થાય છે?
- ‘ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના’ની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી?
- ક્રૂડ ઓઇલને ઓઇલ ફિલ્ડથી રિફાઇનરીઓમાં આંતરિક પરિવહન મુખ્યત્વે શેના દ્વારા કરવામાં આવે છે?
- ગુજરાત રાજયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે?
- ભારતમાં રિઝર્વ બેંક સ્ટાફ કોલેજ ક્યાં આવેલી છે?
- ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય તથા BPL કાર્ડ ધારકોને દર મહીને કાર્ડદીઠ કેટલાં રાહતદરે આયોડિનયુક્ત મીઠાનું વિતરણ કરવામાં આવે છે?
- કઈ યોજના દેશમાં કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક છત્ર યોજના છે ?
- ગુજરાતની તાપી નદી કયા દેવતાની પુત્રી માનવામાં આવે છે ?
- ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી શોર્ટ ફિલ્મ કઈ છે?
- એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે ?
- ભારતમાં દરરોજ થતી એકમાત્ર હેરિટેજ વોક(પદયાત્રા) કઈ છે ?
Important Question For School Quiz Bank. 16 TO 30
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
- ‘મંગળ મંદિર ખોલો’ કાવ્યના રચયિતાનું નામ જણાવો?
- મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં નિર્માણ પામ્યું હતું?
- કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા કઇ હતી ?
- બૌદ્ધ ધર્મનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ?
- આર્યભટ્ટે શેની શોધ કરી હતી ?
- હિંદુ પંચાંગ પ્રમાણે આવતા ચોથા મહિનાનું નામ શું છે ?
- મહાભારતના મહાનાયક કોણ છે?
- ‘જન ગણ મન’ એ રાષ્ટ્રગીત કોની રચના છે?
- સ્વતંત્ર ભારતના પ્રથમ બ્રિટિશ ગવર્નર જનરલ કોણ હતા?
- સેસ્બેનિયા ગ્રાન્ડિફ્લોરા (અગસ્ત્ય) છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે?
- નીચેનામાંથી કયા વૃક્ષનો ઉપયોગ હાયપરગ્લાયસેમિયામાં થાય છે?
- 72 વર્ષીય આદિવાસી મહિલા તુલસી ગૌડા કે જે 12 વર્ષની ઉંમરથી વૃક્ષો વાવે છે, તેમને કયું સન્માન આપવામાં આવ્યું છે?
- ગુજરાતમાં આવેલ પૂર્ણા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે?
- કયા શહેરને ‘ફૂલોનું શહેર’ કહેવામાં આવે છે?
- વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-5 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે?
અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
- અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય કઇ યોજના દ્વારા આપવામાં આવે છે?
- પબ્લિક ડોમેન VSAT નેટવર્કમાં VSATનું પૂરું નામ શું છે?
- સામાજિક સંરક્ષણ કલ્યાણની 12 અને રોજગારીની 6 યોજનાનો લાભ કયા કાર્ડ ધારક મેળવી શકે છે?
- જલ વિદ્યુત શક્તિને સફેદ કોલસો શા માટે કહેવામાં આવે છે?
- એરોપ્લેનની શોધ કોણે કરી હતી?
- કઈ રાષ્ટ્રીય યોજનાની ટેગલાઇન “કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ, વેન ઈટ ફોલ” છે?
- ગૃહ મંત્રાલય અંતર્ગત સી.એ.પી.એફ (CAPF) નું પૂરું નામ શું છે?
- કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે?
- ઇફ્કો (ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ)ના ભારતના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટનું ઉદ્ઘઘાટન કોણે કર્યું?
- નીચેનામાંથી કયો બિનચેપી રોગ છે ?
- NQASનું પૂરું નામ શું છે?
- 2020 માં કોલકાતા, પશ્ચિમ બંગાળમાં એક સંકલિત સ્ટીલ કેન્દ્રની સ્થાપના કરીને પૂર્વ ભારતના વિકાસને વેગ આપવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો?
- વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઉછેર કેન્દ્ર કાર્યરત છે?
- ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી?
- ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કયાં થઈ હતી ?
Scholl Quiz Bank No. 46 TO 60
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
- વર્ષ 2022 સુધીમાં ભારતના કેટલા રાજ્યોમાં જન શિક્ષણ સંસ્થાન (JSS) ઉપલબ્ધ છે?
- આઈ.ટી.આઈ. ના એસ.સી,એસ.ટી. અને બક્ષીપંચ તાલીમાર્થીઓને માસિક કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે?
- ન્યાય- સામાજિક, આર્થિક અને રાજકીય બાબતનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
- બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતાની જોગવાઈ છે?
- ભારતની સર્વોચ્ચ અદાલતનું અધિકારક્ષેત્ર કોના દ્વારા વિસ્તૃત થઈ શકે છે ?
- ભારતીય સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે ?
- કયો અધિનિયમ ફેક્ટરીઓ, ઓઇલફિલ્ડ્સ, ખાણો અને પ્લાન્ટેશનમાં કામ કરતા કર્મચારીઓને આપવામાં આવતી સેવાઓ માટે નાણાકીય પુરસ્કાર પ્રદાન કરે છે?
- સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર વિદેશી નાગરીક કોણ હતા?
- સંસદની સ્થાયી સમિતિ હેઠળ કેટલા પ્રકારની સમિતિઓ આવે છે?
- આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ (આપદા મિત્ર) ની યોજના માટે ગુજરાતમાં કયા સૌથી વધુ પૂરની સંભાવના ધરાવતા જિલ્લાની ઓળખ કરવામાં આવી છે?
- સરદાર સરોવર ડેમની લંબાઈ કેટલી છે?
- ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાણી પુરવઠા યોજનાઓ માટે કઈ બે નગરપાલિકાઓને મંજૂરી મળેલ છે?
- ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી કોના હસ્તે શરૂ કરાયું હતુ?
- સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ માટે કેટલા ગામો પસંદ કરવામાં આવશે?
- મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલાઓને અપાતી લોનની રકમનું વ્યાજ કોણ ભોગવતું હોય છે?
શાળાને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
- આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ એ કોનું ટેકનિકલ સપોર્ટ પાર્ટનર છે?
- સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યા શહેરમાં આવેલુ છે?
- વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ 20મી જૂન, 2022ના રોજ 280 કિલોમીટરના સેટેલાઇટ ટાઉનશિપ રિંગ રોડનો (STRR) ક્યાં શિલાન્યાસ કર્યો હતો?
- ફેમિલી ઓપીડી અને આઈઆરસીટીસીના સંયુક્ત ઉપક્રમ દ્વારા કેવા પ્રકારનું પ્રવાસન પૂરું પાડવામાં આવે છે?
- અમદાવાદના સાયન્સ સિટીમાં રોબોટિક ગૅલેરીનું ઉદઘાટન કોણે કર્યું છે ?
- માર્ચ 2019 સુધી ઓરિસ્સામાં વિજયવાડા-રાંચી માર્ગ પર કેટલું કામ પૂર્ણ થયેલ છે?
- નીચેનામાંથી વિકલાંગ વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય ડેટાબેઝ કયો છે?
- કિન્નરો માટેનો (અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 ક્યારે અમલમાં આવ્યો જે કિન્નરોના કલ્યાણની ખાતરી કરવા માટેનું પ્રથમ નક્કર પગલું છે?
- પીએમ મફત સિલાઈ મશીન યોજનાના લાભ માટે લાયક મહિલાઓની ઉંમરની કેટલી હોવી જોઈએ?
- પી.એમ.કે.વી.વાય. યોજનાનું આખું નામ શું છે?
- ગુજરાત સ્પોર્ટ પોલીસી 2022 – 2027 અંતર્ગત નવા ઉચ્ચ પ્રદર્શન કેન્દ્ર (HPCS)માંથી એક ખાસ કેન્દ્રનો હેતુ કઇ રમતનાં પ્રશિક્ષણ માટે હશે?
- ગુજરાતના કયા શહેરના સ્ટેડિયમાં ક્રિકેટર સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પોતાના 30,000 રન પૂરા કર્યા હતા?
- ‘બકરાં એકમની સ્થાપના’ માટે અનુસૂચિત જનજાતિની કઈ મહિલા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે?
- મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘મિશન શક્તિ યોજના’ હેઠળ મહિલાઓ માટે સંકલિત રાહત અને પુનર્વસન ગૃહનું નામ શું છે?
- કારની બેટરીમાં વપરાતો ઇલેક્ટ્રોલાઇટ શું છે ?
અન્ય તારીખના Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ચોથા રાઉન્ડના રિઝલ્ટની લિંક | Click Here |
Gyan Guru College Quiz Bank 05 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 05 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 04 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 04 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 03 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ત્રીજા રાઉન્ડનું પરિણામની લિંક | Click Here |
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્ડનું પરિણામ ની લિંક | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
IMP Quiz For School Students. 76 TO 90
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
- સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા કેન્સરનું નામ જણાવો?
- પદાર્થની ઘનતા કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?
- મહાત્મા ગાંધીએ કેટલા સ્વયંસેવકો સાથે દાંડીકૂચ શરૂ કરી હતી?
- ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) કયા મંત્રાલય હેઠળ આવે છે ?
- ભારતનેટ પ્રોજેક્ટ અગાઉ કયા નામથી ઓળખાતો હતો?
- ઘણી સરકારી સેવાઓ મેળવવા માટેની એપ કઈ છે ?
- ગુજરાતનું સૌથી જૂનું તોરણ ક્યાં આવેલું છે ?
- માનસ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?
- ભારતમાં કયું શહેર મોતીનું શહેર તરીકે ઓળખાય છે?
- ‘કરો યા મરો’ આ સૂત્ર કઈ લડતે આપ્યું છે?
- ચંદ્રગુપ્ત મૌર્યએ કયા ગ્રીક શાસકને હરાવ્યો હતો?
- ‘કૌટિલ્ય’ નામથી કોણ જાણીતું છે?
- કઈ નદી ‘ સૂર્યપુત્રી ‘તરીકે ઓળખાય છે ?
- હિમાલયન બર્ડ પાર્ક ક્યાં આવેલું છે ?
- સુમો નીચેનામાંથી કયા દેશની રાષ્ટ્રીય રમત છે?
School Important Quiz Bank 91 To 105
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
- 2023 ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સત્રના યજમાન તરીકે કયા ભારતીય શહેરની પસંદગી કરવામાં આવી છે?
- ઓલિમ્પિક દિવસ કયા દિવસે ઉજવવામાં આવ્યો હતો?
- કયા પ્રાચીન ભારતીય ચિકિત્સકને સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
- નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબત બંધારણના કયા ભાગમાં આવે છે ?
- ‘વિશ્વ નૃત્ય દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- દિવસમાં કયારે વાતાવરણમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ ઓછામાં ઓછું હોય છે?
- પૂરને અટકાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?
- ભારતીય વાયુસેનાના પહેલા અને એકમાત્ર ફાઈવ સ્ટાર ઓફિસર કોણ હતા?
- શ્રી વર્ગીસ કુરિયનને વર્ષ 1999માં કયા ક્ષેત્ર માટે પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?
- ભારત સરકાર દ્વારા આપવામાં આવતા રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારોની વયમર્યાદા કેટલી છે?
- ભૂપેન હઝારિકાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
- વિશ્વમાં ઑક્ટોબર મહિનાનો બીજો બુધવાર કયા દિવસ તરીકે ઉજવાય છે?
- ‘આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- સાંકેતિક ભાષાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?
- પેનિસિલિનની શોધ કોણે કરી?
School Quiz Bank No. 106 to 120
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
- કાંકરાપર બંધ કઈ નદી પર છે?
- ISSF જુનિયર વર્લ્ડ કપ 2022માં ભારતે કયા દેશમાં કુલ 33 મેડલ જીત્યા છે?
- ‘મુખડાની માયા લાગી રે મોહન પ્યારા’ પ્રસિદ્ધ પંક્તિ કયા મધ્યકાલીન કવિની છે ?
- કયો દેશ તાજેતરમાં જર્મનીને પછાડીને ચોથું સૌથી મોટું ઓટોમોટિવ માર્કેટ બન્યું?
- ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુવિજય સબમરીન કયા વર્ગની સબમરીન છે?
- ‘ભૂલો ભલે બીજું બધુ માં-બાપને ભૂલશો નહી’ લોક્ભોગ્ય રચનાના રચયિતા કોણ છે ?
- ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું ?
- મહાભારત કેટલા પર્વમાં વહેંચાયેલું છે ?
- પંચગની હિલ સ્ટેશન ક્યાં આવેલું છે?
- કેરળનું રાજ્ય વૃક્ષ કયું છે?
- સંસ્કૃતમાં પંચતંત્રના રચયિતા કોણ છે?
- જમિની રોય સાથે નીચેનામાંથી શું સંબંધિત છે?
- કમ્પ્યુટર સાથે જોડાયેલ સ્કેનરનો ઉપયોગ શું છે?
- નીચેનામાંથી કઈ નોન-વોલેટાઈલ મેમરી ચિપ છે?
- કયો શબ્દ ‘પેન્ટિયમ’ સાથે સંબંધિત છે?
08 August Quiz Bank Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
સ્કૂલ ના મહત્વ ના સવાલો ના ક્રમ 121 TO 125
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
- ભારતની કેટલી પર્વતીય રેલ્વેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવી છે?
- આબુમાં આવેલ દેલવાડાના જૈન મંદિર બનાવવામાં કયા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
- ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે ?
- એપલ (Apple) ના સહ-સ્થાપકો કોણ છે ?
- ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.