DGVCL Online Bill Payment System | DGVCL bill check | દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ | DGVCL Bill Payment Online
ભારતમાં હાલમાં ડિજીટલ ક્રાતિ થઈ રહી છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર પણ દિન-પ્રતિદિન ડિજીટલ સેવાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ડિજીટલ ગુજરાત ને ખૂબ જ મહત્વ અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Digital Gujarat Portal હેઠળ જુદા-જુદા વિભાગો પણ પોતાની સેવાઓ Online કરી રહી છે. પ્રિય વાંચકો, DGVCL Bill Check Online કેવી ચેક કરવું તેની માહિતી અગાઉ મેળવી હતી. પરંતુ આજે How to Pay DGVCL Bill Payment Online તેની સંપૂર્ણ માહિતી આપીશું.
Highlight Point of DGVCL Bill Payment Online
આર્ટિકલનું નામ | DGVCL Bill Payment Online |
નિગમનું નામ | Dakshin Gujarat Bij Company LTD. |
DGVCL Bill Payment Status Check Online | Click Here |
DGVCL Bill Payment Mode | Online |
ઓનલાઈન પેમેન્ટ ક્યા માધ્યમ દ્વારા થઈ શકે છે? | DGVCL Bill Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે. |
ઓફિશિયલ વેબસાઈટ | Click Here |
GVCL Bill Payment
Also Read More: How To Pay UGVCL Bill Payment | યુજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ?
Also Read More: ચૂંટણી કાર્ડ સાથે આધાર કેવી રીતે લિંક કરવું ?
DGVCL Online Bill Payment માટે અગત્ય અને ઉપયોગી બાબતો
ગુજરાત રાજ્યના નાગરિકો પોતાની DGVCL Bill Payment કરવા માંગતા હોય તો ઘરે બેઠા કરી શકે છે. જેના માટે કેટલીક અગત્યની બાબતો તમારી પાસે હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.
- ડીજીવીસીએલના ગ્રાહકો પાસે મોબાઈલ કે લેપટોપ હોવું જોઈએ.
- પોતાના લેપટોપ કે મોબાઈલ ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
- DGVCL ના ગ્રાહક પાસે Consumer Number હોવો જોઈએ.
- DGVCL Last Bill કરવા માટે UPI, Credit Card, Internet Banking તથા Debit Card હોવું જોઈએ.
- Google Pay, Phone Pay, BHIM વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ Payment કરી શકો છો.
How to DGVCL Bill Payment Check Online
DGVCL દ્વારા Last Bill & Payment Information System પોતાની અધિકૃત વેબસાઈટમાં આપેલી છે. ગ્રાહકો જાતે પણ ચેક કરી શકો છો. નીચે આપેલા પગલાંઓ દ્વારા DGVCL Bill Status ચેક કરી શકો છો.
- સૌપ્રથમ Google ખોલીને “DGVCL Bill Check” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search Result માં DGVCL Last Bill & Payment Information System નામની વેબસાઈટ ખોલવાની રહેશે.
- ક્લિક કરતાં, નવા ટેબમાં નવી વેબસાઈટમાં નવું પેજ ખુલશે.
- હવે તમારે Consumer No. ના Box પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
- ત્યારબાદ “I’m not a robot” ની સામે આપેલા box માં ટીક કરવાનું રહેશે.
- છેલ્લે, તમામ Process કર્યા પછી તમને Online Light Bill Payment નું સ્ટેટસ બતાવશે.
How to Pay DGVCL Bill Payment Online
ગુજરાતના નાગરિકો દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું અને અન્ય કંપનીના લાઈટ બિલ ઘરે બેઠા પણ ભરી શકે છે. DGVCL Light Bill ભરવા માટે નીચે મુજબના સ્ટેપસ અનુસરવાના રહેશે.
- સૌપ્રથમ DGVCL ની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
- યુજીવીસીએલની વેબસાઈટ ખોલ્યા બાદ Quick Electricity Bill Payment & (Through Billdesk or Paytm Gateway) હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ નવો વિન્ડો ખૂલશે.
- જેમાં Enter Consumer No. માં તમારો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
- ગ્રાહક નંબર નાંખતા તમારી લાઈટ બિલની તમામ માહિતી આવશે. જેવી નામ, બિલની રક્મ, છેલ્લે કેટલું લાઈટ બિલ ભર્યુ હતું વગેરે.
- જેમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી નાખીને ‘Bill Desk” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે “Bill Desk” પર ક્લિક કર્યા બાદ, “Payment Via Bill Disk” પર ક્લિક કરવાનું રહેશે.
- આગળ નવા પેજમાં “Disclaimer” માં કેટલાક નિયમો આપેલા હશે, જેને વાંચીને “Continue” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમને નવા પેજમાં Credit Card, Debit Card, Other Debit Cards, Internet Banking, Wallet Cash Card, QR અને UPI જેવા માધ્યમો પેમેન્ટ કરવા માટે આપેલા હશે.
- છેલ્લે, તમારી પાસે ઉપલબ્ધ કોઈ એક માધ્યમ દ્વારા પેમેન્ટ કરી શકશો.
ગુજરાતમાં આવેલી વીજ કંપનીઓ
ગુજરાત રાજ્યમાં 5 (પાંચ) વીજ કંપનીઓ નાગરિકોને વીજ પુરવઠાનું વિતરણ કરે છે. જે Power Company ઓ નામ નીચે મુજબ આપેલા છે.
Power Vij Companys Name | Website Links |
Uttar Gujarat Vij Company Limited (UGVCL) | Click Here |
Madhya Gujarat Vij Company Limited (MGVCL) | Click Here |
Paschim Gujarat Vij Company Limited (PGVCL) | Click Here |
Dakshin Gujarat Vij Company Limited (DGVCL) | Click Here |
Torrent power | Click Here |
Home Page | Click Here |
Also Read More: સરકાર દ્વારા મફત કમ્પ્યુટર પ્રમાણપત્ર અભ્યાસક્રમો
Also Read More: સોલાર રૂફટોપ યોજના 2022 | Solar Rooftop Yojana Online Application
FAQ’S Of DGVCL Online Bill Payment
ડીજીવીસીએલના ગ્રાહકોને આ https://www.dgvcl.com/payonlinefaq.php વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ચેક કરી શકે છે.
DGVCL Bill Online Pay કરવા માટે Credit Card, Debit Card, Other Debit Cards, Internet Banking, Wallet Cash Card, QR અને UPI વગેરેનો ઉપયોગ કરી શકે છે.
ગ્રાહકો પોતાના સ્માર્ટફોન અથવા લેપટોપ દ્વારા DGVCL ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.