WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gyan Guru Quiz Eighth Round Result | આઠમા રાઉન્‍ડનું પરિણામ

[Out] Gujarat Gyan Guru Quiz Eighth round Result 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આઠમા રાઉન્‍ડનું પરિણામ

Short Brief: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આઠમા સપ્તાહનું પરિણામ 2022 । Gujarat Gyan Guru Quiz competition Result 2022 | G3Q result 2022 | How to Check Gujarat Gyan Guru Quiz Result 2022

રાજ્યના વિદ્યાર્થીઓના જીવનમાં નવા નવા પ્રશ્નો અને તેના જવાબો દ્વારા તેમના જ્ઞાનમાં વધારો થાય. દેશમાં ચાલતી યોજનાકીય અને વિકાસલક્ષી સેવાઓથી માહિતીગાર કરવા માટે Gujarat Gyan Guru Quiz 2022 ચાલુ કરેલ છે. મિત્રો આ Gujarat Gyan Guru Quiz Eighth Round Result  એટલે કે આઠમા અઠવાડિયાનું પરિણામ જાહેર થયેલું છે.

g3Q Eighth Round Result

    ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ચાલુ થયા, આજે આઠમા અઠવાડિયા પણ પૂરા થવા આવ્યા છે, અને હવે જે નાગરિકો, વિદ્યાર્થીઓએ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલ હતો, તે એક થી સાતમા સપ્તાહના પરિણામની દ્વારા વિજેતા તથા ઈનામો પણ મેળવ્યા છે. મિત્રો તમે હવે આઠમા અઠવાડિયાના પરિણામ માટે રાહ જોઈ રહ્યા હતા,  આ આર્ટિકલ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના આઠમા સપ્તાહના પરિણામની લિંક છેલ્લે આપવામાં આવી છે.

Gujarat Gyan Guru Quiz Eighth Round Result

     ગુજરાત જ્ઞાન ગુરૂ કવિઝના પરિણામ બાબતે અન્ય પણ અગત્યના સમાચાર બહાર આવ્યા છે. જેમાં આઠમા અઠવાડિયાની કવિઝનું પરિણામ 03 જી સપ્ટેમ્બર ના રોજ ઓનલાઈન મૂકવા આવશે. જેની અધિકૃત ટાઇમટેબલ આપેલું છે.

       આ કવિઝનું પરિણામ પત્રક નીચે મુજબ આપેલું છે. અઠવાડિયાના દરેક પરિણામના દિવસે પણ G3Q Website 2022 પર ઉમેદવારોનું રિઝલ્ટ મૂકવામાં આવશે.

Important Point of G3q Quiz Result 2022

આર્ટિકલનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આઠમા સપ્તાહનું પરિણામ 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રિઝલ્ટ કેવી રીતે કરવું?
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝનું રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકાયOnline
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકારકુલ 12 પ્રકારના વિષયો આવરી દીધા છે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration Result Link 2022Check Result
G3q Quiz Official WebsiteClick Here
Important Point Of G3q Quiz Result 2022

How to Check Gujarat Gyan Guru Quiz Eighth Round Result 2022 | g3q નું રીઝલ્ટ કઈ રીતે જોવું?

      ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ, નાગરિકો અથવા કોલેજમાં અભ્યાસ કરતા મિત્રોઓએ ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝમાં ભાગ લીધો હતો. તેનું પરિણામ કેવી રીતે ચેક કરવું તેની માહિતી નીચે મુજબ છે.

    ● તમારા કોમ્પ્યુટર કે મોબાઈલ, લેપટોપમાં Google Chrome  ખોલો.

    ● હવે Google Search માં g3q.co.in ટાઈપ કરો.

    ● ત્યારબાદ G3Q Quiz Bank ની અધિકૃત વેબસાઈટ https://quiz.g3q.co.in/winners ખોલવાની રહેશે.

    ● તમારું લોગીન આઈડી ખોલ્યા બાદ, તેમાં તમારો સાતમા અઠવાડિયાનું પરિણામ બતાવશે.

    ● હવે તમારે Week પસંદ કરીને, એજ્યુકેશન ટાઇપ પસંદ કર્યા બાદ તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે.

    ● છેલ્લે, તમામ બટન પસંદ કર્યા બાદ Get Result પર ક્લિક કરવાનું રહેશે.

Gujarat Gyan Guru Quiz Result Time Table

     સરકારની અધિકૃત વેબસાઈટ દ્વારા રિઝલ્ટ અંગેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

G3Q RoundQuiz DateResult Date
ક્વિઝ રાઉન્ડ 110મી જુલાઈ થી 15મી જુલાઈ16મી જુલાઈ
ક્વિઝ રાઉન્ડ 217મી જુલાઈ થી 22મી જુલાઈ23મી જુલાઈ
ક્વિઝ રાઉન્ડ 324મી જુલાઈ થી 29મી જુલાઈ30મી જુલાઈ
ક્વિઝ રાઉન્ડ 431મી જુલાઈ થી 5મી ઓગસ્ટ6ઠ્ઠી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 57મી ઓગસ્ટ થી 12મી ઓગસ્ટ સુધી13મી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 614મી ઓગસ્ટ થી 19મી ઓગસ્ટ સુધી20મી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 721મી ઓગસ્ટ થી 26મી ઓગસ્ટ27મી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 828મી ઓગસ્ટ થી 2જી સપ્ટેમ્બર3જી સપ્ટેમ્બર
ક્વિઝ રાઉન્ડ 94થી સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર10મી સપ્ટેમ્બર
જિલ્લા કક્ષાની ક્વિઝ14મી સપ્ટેમ્બર
રાજ્ય કક્ષાની ક્વિઝ17મી સપ્ટેમ્બર

Gujarat Gyan Guru Quiz  Result Time Table

જો આઠમા સપ્તાહમાં વિજેતા જાહેર થયા હોય તો

        રાજ્યના નાગરિક તરીકે, વિદ્યાર્થી તરીકે જો તમે આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધો હોય અને વિજેતા થયા હોય તો નીચેની બાબતો ખાસ ધ્યાનમાં લેવી.

  • ઉપર દર્શાવેલ રિઝલ્ટ પ્રોવિઝનલ છે. તેનું વેરિફિકેશન થયા પછી કઈ પણ ક્ષતિ જણાશે તો તેમાં સુધારા થઇ શકે છે.
  • વિજેતા થયેલ સ્પર્ધકોએ બેંક ડિટેઇલ પર ક્લિક કરીને વિગતો ભરવાની રહશે.
  • ક્વિઝના દરેક સ્પર્ધકે રજીસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે.
  • વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે ઈનામનો લાભ જે-તે સ્પર્ધકને મળવાપાત્ર થશે નહીં.

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
Gyan Guru School Quiz Bank 29 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 29 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Gyan Guru School Quiz Bank 28 AugustClick Here
Gyan Guru College Quiz Bank 22 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Gyan Guru School Quiz Bank 22 AugustClick Here
Gyan Guru College Quiz Bank 21 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 21 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પાંચમા રાઉન્‍ડનું પરિણામClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank
Gujarat Gyan Guru Quiz Eighth Round Result 2022 @G3Q.co.in | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આઠમા રાઉન્‍ડનું પરિણામ ની લિંક
Image of Gujarat Gyan Guru Quiz Eighth Round Result 2022

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

(1)  ક્વિઝ (G3Q)નું સાતમા સપ્તાહનું પરિણામ ક્યારે મૂકાશે?

a.   આઠમા સપ્તાહનું કવિઝનું પરિણામ 03 જી સપ્ટેમ્બરના રોજ જાહેર થશે.

(2)  Gujarat Gyan Guru Quiz Result 2022 કેવી રીતે ચેક કરી શકાય ?

સરકારશ્રીની અધિકૃત વેબસાઈટ https://quiz.g3q.co.in/winners  પરથી આ ક્વિઝનું પરિણામ જાણી શકશો.

(4)  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.   ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Leave a Comment

close button