G3Q Quiz Bank PDF | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | g3q quiz 2022 | | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login
Gyan Guru School Quiz Bank 29 August
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝનું પરિણામ જાહેર કરવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા તા- 29 August 2022 ના ક્વિઝ વિશે માહિતી મેળવીશું.
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank 29 aUGUST
આર્ટિકલનું નામ | Gyan Guru School Quiz Bank 29 August |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3q Quiz Official Website | Click Here |
G3Q Result | Click Here |
Today’s Quiz Bank
રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.
શાળાને ઉપયોગી પ્રશ્નોના ક્રમ. 1 TO 15
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
- કૃષિને કારણે કેટલા ટકા ગ્લોબલ વોર્મિંગ થાય છે ?
- કૃષિમાં IPM નું પૂરું નામ શું છે ?
- 2021માં ‘વિશ્વ વિકલાંગતા દિવસ’ નિમિત્તે બાળકોને કેવા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવી હતી ?
- ‘સર્વ શિક્ષા અભિયાન’ (SSA) ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
- ‘સ્વરોજગરલક્ષી યોજના’માં અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત વય મર્યાદા કેટલી છે ?
- નીચેનામાંથી કઈ સંસ્થામાં ત્રણ મુખ્ય ક્ષેત્રો ‘સેટેલાઇટ કોમ્યુનિકેશન, જીઓ-ઇન્ફોર્મેટિક્સ અને જિયો-સ્પેશિયલ ટેક્નોલોજી’ છે ?
- ગુજરાતમાં કુલ કેટલા પાવર પ્લાન્ટ છે ?
- ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2019-20માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?
- ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ કયું સામયિક બહાર પાડે છે ?
- ‘ગુજરાત વિદ્યાસભા’ દ્વારા કયું સામયિક ચાલે છે ?
- કૃષ્ણમિત્ર સુદામાનું એક માત્ર મંદિર કયાં આવેલું છે ?
- ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ?
- કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા ?
- ‘દોશી-હુસૈનની ગુફાઓ’ કયા શહેરમાં આવેલી છે ?
- ગુજરાતના ઇતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે ?
Important Question For School Quiz Bank. 16 TO 30
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
- ‘કંઈક લાખો નિરાશામાં,અમર આશા છુપાઈ છે ’ના સર્જક કોણ છે ?
- ધ્રુવના પિતાનું નામ શું હતું ?
- ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું ?
- કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોકે કયા ધર્મનો અંગીકાર કર્યો હતો ?
- બલરામનાં માતાનું નામ શું હતું ?
- ‘ધૂમકેતુ’ કોનું તખલ્લુસ છે ?
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ વાર્તાકાર તરીકે કોણ જાણીતું હતું ?
- સાયનોડોન ડેક્ટીલોન (ડુબ) કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
- ‘ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’ (GEER) ફાઉન્ડેશન દ્વારા સંચાલિત હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યમાં નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે કોણ સહભાગી બને છે ?
- ઓ.સી.ઈ.એમ.એસ (ઓનલાઇન કન્ટિન્યુસ એમિશન એન્ડ ઇન્ફ્લુએન્ટ મોટરીંગ સિસ્ટમ )સિસ્ટમ એ શાને સંલગ્ન છે ?
- વિશ્વમાં એકમાત્ર વૃક્ષ મેળો ક્યાં ભરાય છે ?
- ગુજરાતના મધ્યભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
- હિમાચલપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે ?
- વન વિભાગમાંથી ખેતરની ફરતે લોખંડના કાંટાળાતારની વાડ કરી આપવાની યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
- GSWANનું પૂરું નામ શું છે ?
અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
- ભારતમાં તમામ પ્રવાહોના વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી રજૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે ?
- નીચેનામાંથી કઈ યોજના વધતા કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે ઉપયોગી છે ?
- ખોરાકની ઊર્જા કયા એકમમાં માપવામાં આવે છે ?
- પ્રોટીનના મૂળભૂત બિલ્ડીંગ બ્લોક્સ શું છે ?
- ભારતના 73માં પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીના રાજપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત- સાબરકાંઠાના કયા વિસ્તારના ક્રાંતિકારીનો ટેબ્લો (ઝાંખી) પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ?
- ભારત દેશ પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલો છે ?
- પ્રતિષ્ઠિત ‘પ્રેસિડેન્ટ’સ કલર્સ’થી સન્માનિત થવામાં ગુજરાત રાજ્યની પોલીસ દેશમાં ક્યા નંબરે હતી ?
- નિયામક,નાગરિક સંરક્ષણ,ગુજરાત રાજ્ય,અમદાવાદના નિયંત્રણ હેઠળ નાગરિક સંરક્ષણની જિલ્લા તથા યુનિટ કક્ષાએ કેટલી કચેરીઓ આવેલી છે ?
- યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (યુઆઇપી) હેઠળ નીચેનામાંથી કઇ રસી પૂરી પાડવામાં આવે છે ?
- ‘ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
- ગુજરાતના કયા અગ્રણી ઉદ્યોગપતિ પરિવારે ‘કેલિકો મિલ’ની સ્થાપના કરી હતી ?
- શાર્ક ઓઇલ શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે ?
- ભાવનગર જિલ્લામાં ખારા પાણીના શુદ્ધિકરણનો પ્લાન્ટ કયાં આવેલો છે ?
- ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ હેઠળની પહેલ નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે ?
- ગુજરાત સરકારના ‘શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ દ્વારા ‘ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના’ અંતર્ગત શ્રમયોગીનું બાળક એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવે તો તેને કેટલી સહાય મળે છે ?
Scholl Quiz Bank No. 46 TO 60
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
- ગુજરાત સરકારના ગુજરાત ‘ગ્રામીણ કામદાર કલ્યાણ બોર્ડ’ દ્વારા ‘અકસ્માત જૂથ વીમા યોજના’ હેઠળ લાભાર્થીને આંશિક અશક્તાતાના કિસ્સામાં કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
- સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે અને સ્થગિત કરે છે ?
- માહિતી અધિકાર અધિનિયમ 2005 કઈ તારીખથી અમલમાં આવ્યો ?
- કોણે ત્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો ?
- જમ્મુ અને કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ 2020 હેઠળ, કઈ પ્રાદેશિક ભાષાઓને વિકસાવવા અને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી છે ?
- ભારતના સૌપ્રથમ વડાપ્રધાન કોણ હતા ?
- સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર કોણ હતા ?
- ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’માંથી મળેલી નીચેનામાંથી કઈ ચૂકવણીને મુક્તિ આપવામાં આવી છે ?
- ઓછી આવકવાળા કુટુંબો માટે ઝૂંપડપટ્ટીની જગ્યાએ નીચેનામાંથી કઈ સરકારી યોજના ઉપલબ્ધ કરવામાં આવી છે ?
- ગુજરાતના સંતરામપુર,કડાણા અને લુણાવાડા તાલુકાના જળસંકટગ્રસ્ત ગામોને કઈ નહેર દ્વારા સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે ?
- અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા ?
- ભારતનું આર્થિક રીતે વિકસિત રાજ્ય કયું છે ?
- ગ્રામીણ વિસ્તારમાં પાછા ફરેલા સ્થળાંતરિત શ્રમિકોને રોજગારીની તકો કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવે છે ?
- વાઇબ્રન્ટ ગ્રામ સભા એ શું છે ?
- કયો રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાઈ સિંહ માટે પ્રખ્યાત છે?
શાળાને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
- ‘બોગીબીલ પુલ’ એક સંયુક્ત માર્ગ અને રેલ પુલ છે જે ભારતના કયા રાજ્યમાં આવેલો છે ?
- પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ‘પાવાગઢ’ કયા જિલ્લામાં આવેલું છે ?
- ગુજરાત પર્યટન વિભાગ દ્વારા ‘ દેખો દ્વારકા’ અંતર્ગત દેવભૂમિ દ્વારકા તથા આસપાસના પ્રેક્ષણીય સ્થળોના પ્રવાસ માટે વ્યક્તિદીઠ કેટલી ફી નક્કી કરવામાં આવી છે ?
- મેઘાલય રાજ્યમાં NH-44(E) ના શિલોંગ-નોંગસ્ટોઇન વિભાગને 2-માર્ગીય (2-લેનિંગ) બનાવવાનું કાર્ય કયા વર્ષમાં પૂર્ણ થયું હતું ?
- રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ વસૂલવા માટે કયા ઈલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ થાય છે ?
- પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM SVANidhi)ની શરૂઆત ક્યારે થઈ હતી ?
- ‘ડો.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર’ (DAIC) કયા શહેરમાં આવેલું છે ?
- ‘સાત ફેરા સમૂહલગ્ન યોજના’ અંતર્ગત શહેરી વિસ્તારના અનુસૂચિત જાતિનાં કુટુંબો માટેની આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
- ‘છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના’ અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ 10માં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ રૂપે કેટલી રકમ આપવામાં આવે છે ?
- ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે ગુજરાતમાં વર્ષ 2021માં કઈ યોજનાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું ?
- રમતગમતની પ્રતિભાઓને ઓળખીને તાલીમ,પૂરતું પોષણ અને વ્યાપક ટુર્નામેન્ટ એક્સપોઝર સાથે ગુજરાત રાજ્યની નામાંકિત શાળાઓમાં સારા શિક્ષણ સાથે તેનું સંવર્ધન કરવા માટે ‘સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત’ દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
- ગુજરાત રાજ્યમાં કઈ યોજના અંતર્ગત સગર્ભાને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે ?
- ‘મહિલા અને બાળ વિકાસ મંત્રાલય’ દ્વારા ‘મિશન શક્તિ યોજના’ હેઠળ BBBPનું પૂરું નામ શું છે ?
- કયા ક્લિનિકલ ટ્રાયલમાં COVID-19થી સાજા થયેલા દર્દીનું લોહી ગંભીર સ્થિતિવાળા દર્દીને ચડાવવામાં આવે છે ?
- જમીનને ખેડવી અને ઉછેરવી તેને શું કહે છે ?
અન્ય તારીખના Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું સાતમા રાઉન્ડનું પરિણામ | Click Here |
શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Gyan Guru School Quiz Bank 28 August | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા રાઉન્ડનું પરિણામ | Click Here |
Gyan Guru College Quiz Bank 19 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 19 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 18 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 17 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પાંચમા રાઉન્ડનું પરિણામ | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
IMP Quiz For School Students. 76 TO 90
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
- કપડાં અને વાસણોની સફાઇ માટે વપરાતા ડીટર્જન્ટમાં શેનો સમાવેશ થાય છે ?
- મહાત્મા ગાંધી દ્વારા 9મી ઓગસ્ટ, 1942ના રોજ કઈ ચળવળની શરૂઆત થઇ હતી ?
- ‘પૂર્ણ સ્વરાજ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી ?
- ખાદીનું કાપડ શેમાંથી બને છે ?
- દેશના તમામ કેન્દ્રીય વિદ્યાલયો માટે ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ કયું છે ?
- નીચેનામાંથી કયો વિશ્વનો સૌથી મોટો બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે ?
- ‘મણિમંદિર’ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
- ‘છપ્પનિયા દુકાળ’ તરીકે જાણીતો બનેલો દુષ્કાળ કઈ સાલમાં પડ્યો હતો ?
- સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
- ‘ભારતના નેપોલિયન’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
- ગાંધીજીએ પોતાના ‘પાંચમા પુત્ર’ તરીકે કોને સ્વીકાર્યા હતા ?
- જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં કોણે વાઇસરોયની કાર્યકારી પરિષદમાંથી રાજીનામું આપી દીધું હતું ?
- ‘રેડ રિવર’ તરીકે કઈ નદી ઓળખાય છે ?
- ઘડિયાળના કાંટાની ગતિ કયા પ્રકારની હોય છે ?
- વાનખેડે સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
School Important Quiz Bank 91 To 105
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
- કયા ભારતીય ચેસ ખેલાડીએ ‘2022 રેકજાવિક ઓપન ટુર્નામેન્ટ’ જીતી છે ?
- ‘રાષ્ટ્રીય રમતગમત દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- ફંગલ ત્વચાના ચેપ કે જે સામાન્ય રીતે અંગૂઠાની વચ્ચે શરૂ થાય છે તેને શું કહેવામાં આવે છે ?
- ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
- પંચાયતી રાજની વ્યાખ્યા કયા બંધારણીય અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
- સજીવોના બાયનોમીયલ(Binomial)નામકરણના પિતા કોણ હતા ?
- સેફ્ટી બ્રેક જે એલિવેટરને ક્રેશ થવાથી રોકે છે તેની શોધ કોણે કરી છે ?
- શ્રી પંકજ અડવાણીને રમતગમતના ક્ષેત્રમાં પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- યુદ્ધસમયના બહાદુરી પુરસ્કારોમાંનો ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર કયો છે ?
- વર્ષ 2019 માટે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ‘શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગર’નો એવોર્ડ કોને મળેલ છે ?
- ‘આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘વિશ્વ માછીમારી દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘અમૃત’ (AMRUT)નું સંપૂર્ણ સ્વરૂપ શું છે ?
- ‘અસ્તોમા સદ ગમય…’ પ્રાર્થના કયા ઉપનિષદમાંથી લેવામાં આવી છે ?
- કયા મિશનનો હેતુ ભારતના દરેક જિલ્લામાં 75 જળાશયોના વિકાસ અને પુનર્જીવનનો છે ?
School Quiz Bank No. 106 to 120
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
- ‘કન્યાવિદાય’ કોની રચના છે ?
- ‘હેલીના’ કયા પ્રકારની મિસાઈલ છે ?
- ભારતીય નૌકાદળની આઈ.એન.એસ.શાલ્કી સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
- સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓના નૃત્યનું નામ શું છે ?
- રામાયણમાં સૌથી વધારે બલિદાન આપનાર લક્ષ્મણની પત્નીનું નામ શું હતું ?
- ઈલોરાની ગુફામાં ક્યું મંદિર આવલું છે ?
- અથર્વવેદની રચના કોણે કરી છે ?
- કયુ શહેર ‘ઉદ્યાનનગરી’ તરીકે ઓળખાય છે ?
- ડાંગ દરબાર ક્યા સ્થળે ઉજવાય છે ?
- ‘ભારતના શેક્સપિયર’ તરીકે કોણ ઓળખાય છે ?
- ઉત્તરાખંડનું રાજ્ય વૃક્ષ કયું છે ?
- કઠ ઉપનિષદ (कठोपनिषद्) કયા વેદ સાથે સંબંધિત છે ?
- નીચેનામાંથી કયું એક (single ) પટલ દ્વારા આવરી લેવામાં આવે છે ?
- ઇન્ટીગ્રેટેડ સર્કિટમાં વપરાયેલ MOS નું પૂર્ણ સ્વરૂપ શું છે ?
- ફાઇલ ફોર્મેટમાં PDF નું પૂર્ણ સ્વરૂપ શું છે ?
29 August Quiz Bank Important Links
Objects | Links |
Gujarat Gyan Guru Quiz Official Website | Click Here |
G3Q Registration | Click Here |
G3Q Quiz Banks | Click Here |
G3Q Second Round Result | Click Here |
Gujarat Gyan Guru Quiz Winner List | Click Here |
Home Page | Click Here |
સ્કૂલ ના મહત્વ ના સવાલો ના ક્રમ 121 TO 125
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
- જાણીતા કવિ હેમચંન્દ્રાચાર્યએ ગુજરાતી વ્યાકરણનો કયો પ્રતિષ્ઠિત ગ્રંથ લખ્યો છે ?
- ‘નવલખા મહેલ’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
- નીચેનામાંથી કઈ ‘ફ્લાય એશ મેનેજમેન્ટ એન્ડ યુટિલાઈઝેશન મિશન’ની નોડલ એજન્સી છે ?
- કયા ડોક્ટર હૃદય અને રક્તવાહિનીઓની સમસ્યાઓનુ નિદાન તથા સારવાર કરે છે ?
- ‘ધોળી ધજા ડેમ’ કયા જિલ્લામાં આવેલ છે ?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.