WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gyan Guru College Quiz Bank 29 August | કોલેજ માટે ક્વિઝના પ્રશ્નો

Gyan Guru College Quiz Bank 29 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Gujarat Gyan Guru Quiz Question Bank | Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz | G3Q | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો

Gyan Guru College Quiz Bank 29 August

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો College માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 29/08/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.

Important Point of Gyan Guru College Quiz Bank 29 August

આર્ટિકલનું નામGujarat Gyan Guru Quiz Bank 29 August
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3Q Second Round ResultClick Here
G3q Quiz Official WebsiteClick Here
Important Point Of Gyan Guru College Quiz Bank 27 July

Today’s College 29 August Quiz Bank

            ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.

કોલેજને ઉપયોગીના પ્રશ્નોના ક્રમ. 1  TO 15

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

  1. ખેડૂત પરિવારની મહિલાઓ માટે ખેત ઉત્પાદન વધારી શકાય અને ખેતીની વૈજ્ઞાનિક તાલીમ આપી શકાય તે માટે કઈ યોજના શરુ કરેલ છે ?
  2. ગુજરાત રાજ્યમાં ખેડૂતને વોટર કેરિંગ(પાણીના વાહન)પાઇપની સહાય કેટલા વર્ષે મળે છે ?
  3. ‘સોનખત’ અને ‘હીરાખત’ શામાંથી બનાવેલ ખાતરો છે ?
  4. ઉદ્દીશા-પ્લેસમેન્ટ યોજનાનો હેતુ શો છે ?
  5. કયા રાજ્યની સરકારે ‘જ્ઞાનકુંજ ઈ-ક્લાસ’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે ?
  6. એજ્યુકેશન લોન પર ‘ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ’ માં સબસિડી માટે કેટલી રકમની એજ્યુકેશન લોન ઉપલબ્ધ છે ?
  7. ભાવનગરમાં આવેલી કેન્દ્રીય કક્ષાની સંશોધન સંસ્થાનું પૂરું નામ શું છે ?
  8. MNREનું પૂરું નામ શું છે ?
  9. ‘પી.એમ.ગતિશક્તિ કાર્યક્રમ’ હેઠળ બારેમાસ ૨૪ કલાક વીજળી પૂરી પાડવા કેટલા કિલોમીટરનું ટ્રાન્સમિશન નેટવર્ક તૈયાર કરેલ છે ?
  10. વર્ષ 2030 સુધી રીન્યુએબલ સ્ત્રોત થકી વીજ ઉત્પાદનની ક્ષમતા વધારીને કેટલા ગીગાવોટ સુધી કરવાની છે ?
  11. ‘સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ’ મુજબ ‘બિઝનેસ’ શબ્દની વ્યાખ્યા કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ?
  12. ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’નો મુખ્ય હેતુ શો છે ?
  13. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસતીવાળા)પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
  14. ભારતીય ચલણી નોટમાં કેટલી ભાષાઓ છાપવામાં આવે છે ?
  15. કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી ?

Question For College Quiz Bank. 16  TO 30

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

  1. રંગઅવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો ?
  2. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો ?
  3. સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું હતું ?
  4. ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ?
  5. ગૌતમ બુદ્ધે કરેલા ગૃહત્યાગને કયા નામે ઓળખવામાં આવે છે ?
  6. રાધાના પિતાનું નામ શું હતું ?
  7. ‘સંઘર્ષમાં ગુજરાત’ પુસ્તકના લેખકનું નામ જણાવો.
  8. વિશ્વની સપુષ્પી વનસ્પતિ પૈકી 6% ટકા વનસ્પતિ ભારતમાં મળે છે, તેમાંથી કેટલા ભાગની વનસ્પતિ ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી ?
  9. આપેલા વિકલ્પોમાંથી જંગલને ઉગાડવાની અને ફરીથી ઉત્પન્ન કરવાની કળાને શું કહેવામાં આવે છે ?
  10. કયું પક્ષી સૌથી અદભુત માળો બાંધે છે ?
  11. વાગડનું મેદાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  12. પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી કઈ ખનીજ મળે છે ?
  13. NAMO ટેબ્લેટનું પૂરું નામ શું છે ?
  14. કયા મિશનનો ઉદ્દેશ્ય ભારતના ઘટતા જતા વન આવરણનું રક્ષણ, પુનઃ સ્થાપન અને વધારો કરવાનો છે ?
  15. ગુજરાત સરકાર દ્વારા આરંભ કરાયેલ ‘ગો ગ્રીન’ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?

અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

  1. ‘ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ’ હેઠળ GEMS (ગ્લોબલ એન્વાયર્નમેન્ટલ મોનિટરિંગ સિસ્ટમ) પ્રોજેક્ટનો સ્કોપ શું છે ?
  2. કયા ભારતીય વૈજ્ઞાનિક ભારતના પરમાણુ ઊર્જા આયોગના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા ?
  3. B.P.R & D નું પૂરું નામ શું છે ?
  4. પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ સૈનિકોની ધર્મપત્નીઓને દીકરીના લગ્ન માટે કયું બોર્ડ સહાય આપે છે ?
  5. કસ્તુરીમૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
  6. ‘સુમન યોજના’ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
  7. પ્રસુતિ આઇસીયુનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
  8. નીચેનામાંથી કયું પોર્ટલ આયુષ મંત્રાલય દ્વારા આયુષ દવાઓના ઓનલાઇન લાઇસન્સિંગ માટે શરું કરવામાં આવ્યું છે ?
  9. ‘થેલેસેમિયા બાળ સેવા’ યોજનાનો ઉદ્દેશ શો છે ?
  10. ‘ગુજરાત સોલર પોલિસી 2021’ અને ‘સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના – ગુજરાત’ અંતર્ગત, નાણાકીય વર્ષ 21-22ના અંત સુધીમાં અંદાજે કેટલા લોકોને લાભ પહોંચાડવાનો લક્ષ્યાંક હતો ?
  11. ખાદી કારીગરો માટે ‘વર્ક-શેડ’ યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
  12. એન.ઈ.આર અને સિક્કિમમાં એમએસએમઇ પ્રમોશનનો ઉદ્દેશ શો છે ?
  13. ‘ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન’ (IEC) યોજના અંતર્ગત,પ્રિન્ટ મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
  14. 1774માં ભારતમાં કોલસાનું પ્રથમ ઉત્ખનન કયા સ્થળે કરવામાં આવ્યું હતું ?
  15. ‘પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના’નો લાભ લેવા લાભાર્થીની મહત્તમ માસિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?

College Quiz Bank No. 46 TO 60

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

  1. ગુજરાત સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ હેઠળ પી.ટી.સી,આઇ.ટી.આઈ અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
  2. ગુજરાત સરકારની ‘શ્રમ નિકેતન યોજના’ના MOU રાજય સરકાર વતી ક્યા વિભાગના કમિશ્નરશ્રીએ કર્યા હતા ?
  3. ભારત સરકારનું NCS પોર્ટલ ક્યારે શરુ કરવામાં આવ્યુ હતું ?
  4. ગુજરાત વિધાનસભામાં ST વર્ગ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ?
  5. મંત્રી પરિષદમાં વડાપ્રધાન સહિત મંત્રીઓની મહત્તમ ટકાવારી કેટલી હોવી જોઈએ ?
  6. ભારતીય બંધારણ હેઠળ કેટલા પ્રકારના લખાણો છે ?
  7. સમાનતાનો અધિકાર ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?
  8. ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા ?
  9. ભારતીય નૌકાદળનું ખુરકી કક્ષાનું કોરવેટ કયું છે?
  10. GST બિલ પસાર કરવા માટે કયો બંધારણીય સુધારો કરવામાં આવે છે ?
  11. રોડ પરનો ટ્રાફિક ઘટાડવા માટે સરકારની કઈ યોજના કાર્યરત છે ?
  12. મત્સ્યોદ્યોગનો વિકાસ,પાણીની ખારાશમાં ઘટાડો તથા નર્મદા નદી પર ‘સ્ટેંડ એલોન’ પ્રોજેક્ટ કઈ યોજનાનો ભાગ છે ?
  13. ‘ભાડભૂત પ્રોજેક્ટ’ શરૂ થવાની તારીખથી પૂર્ણ કરવાનો અંદાજિત સમય કેટલો છે ?
  14. ‘ઉબેણ ડેમ’ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
  15. ‘ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.’ શેના અંતર્ગત કાર્યરત છે ?

કોલેજને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.

  1. ગુજરાતની ‘વતનપ્રેમ યોજના’ના યોગ્ય અમલીકરણ માટે બનાવેલ ગવર્નિગ બોડીમાં અધ્યક્ષસ્થાને કોણ હોય છે ?
  2. કઈ એન્ડ્રોઈડ એપ્લિકેશનનો હેતુ ‘પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના’ (PMGSY) હેઠળ બાંધવામાં આવેલા માર્ગો સંબંધિત ફરિયાદોના નિવારણ માટે થાય છે ?
  3. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ CEZ સૂર્યપુર હેઠળ કયા બંદરોને જોડવામાં આવશે ?
  4. ગુજરાતના યાત્રાધામોમાં સ્વચ્છતા જાળવવા પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કઈ યોજના શરૂ કરી હતી ?
  5. જી.એસ.આર.ટી.સી બસનો લાઇવ અને રીઅલ ટાઇમ ક્યાંથી ટ્રેક કરી શકાય ?
  6. કન્સલ્ટન્સી ફર્મ્સ અને મુખ્ય કર્મચારીઓને તેમના ઓળખપત્ર સીવી ઓનલાઈન અપલોડ કરવાની મંજૂરી આપવા અને તકનીકી દરખાસ્તોનું સ્વચાલિત સક્ષમ મૂલ્યાંકન કરવા માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કયા નેશનલ વેબ આધારિત પોર્ટલની રચના કરવામાં આવી છે ?
  7. કેન્દ્ર સરકારે ‘અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કૉરિડૉર પ્રોજેક્ટ’ કઈ પરિયોજના હેઠળ હાથ ધરેલ છે ?
  8. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે માં કેટલી લેન (Lane) હશે ?
  9. અમદાવાદમાં નવું રમતગમત સંકુલ ક્યાં બનાવવામાં આવશે ?
  10. 40 વર્ષથી ઓછી ઉંમરના અનુસુચિત કામદારો માટે 60 વર્ષની વયપ્રાપ્તિ પર દર મહિને Rs. 5,000 સુધીના પેન્શન માટેની યોજના કઈ છે ?
  11. ‘કન્યા કલ્યાણ યોજના’નાં સંદર્ભમાં SSYનું પૂરું નામ શું છે ?
  12. AGNIVEERની ભાવિ કારકિર્દીની સંભાવનાઓ માટે કઈ સંસ્થાએ માન્ય 3 વર્ષનો કૌશલ્ય આધારિત બેચલર ડિગ્રી પ્રોગ્રામ ચલાવવાનો નિર્ણય લીધો છે ?
  13. ભારતમાં સૌપ્રથમ વિજ્ઞાનક્ષેત્રે નોબલ પારિતોષિક મેળવનાર કોણ હતા ?
  14. ‘વિદ્યાસાધના યોજના’નો શુભારંભ ક્યારથી થયેલો છે ?
  15. ‘મહાત્મા ફુલે શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ પત્રકાર એવોર્ડ યોજના’ અંતર્ગત કેટલી રોકડ સહાય આપવામાં આવે છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું સાતમા રાઉન્‍ડનું પરિણામClick Here
શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Gyan Guru School Quiz Bank 28 AugustClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું છઠ્ઠા રાઉન્‍ડનું પરિણામClick Here
Gyan Guru College Quiz Bank 19 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 19 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 18 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 17 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પાંચમા રાઉન્‍ડનું પરિણામClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

Important Quiz For College Students. 76 TO 90

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

  1. ‘એ એમ નાઈક હેલ્થકેર કેમ્પસ અને નિરાલી મલ્ટિસ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ’નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?
  2. નાગરિકોને ગુણવત્તાસભર વીજળી મળી રહે તે હેતુથી તાજેતરમાં દાહોદમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે ?
  3. ‘ધ જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ’ ના લેખક કોણ છે ?
  4. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘સખી યોજના’નું બીજું નામ શું છે ?
  5. ‘બકરાં એકમની સ્થાપના’ માટે અનુસૂચિત જનજાતિની મહિલાને મહત્તમ કેટલા ટકા રકમની સહાય મળે છે ?
  6. ‘કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના’ અંતર્ગત કેટલા વર્ષની કન્યાઓને લાભ મળે છે ?
  7. ભારતમાં ગુલમર્ગ નામક પર્યટનસ્થળ ક્યાં આવેલું છે ?
  8. ‘ધરોઈ યોજના’ કઈ નદી પર છે ?
  9. અમદાવાદમાં ગાંધીજીએ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો ?
  10. મહારાજ લાયબલ કેસ સાથે કોનું નામ સંકળાયેલું છે ?
  11. મહાનદી,ગોદાવરી,કૃષ્ણા અને કાવેરી નદીઓ ક્યાં વહે છે ?
  12. કઈ પર્વતશ્રેણી ‘પર્વતોની રાણી’ તરીકે ઓળખાય છે ?
  13. ભારતીય રમતવીર સોમદેવ દેવવર્મન કઈ રમત સાથે સંકળાયેલ છે ?
  14. કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટન રમતની શરૂઆત ક્યારે થઈ ?
  15. નીચેનામાંથી કયું પ્રાણીશાસ્ત્રના અભ્યાસનો એક ભાગ છે ?

College Quiz No. 91 to 105

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.

  1. ‘વર્ડ ફૂડ સેફ્ટી ડે’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  2. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સંરક્ષક દળોના વડા ગણવામાં આવે છે ?
  3. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ?
  4. ગુજરાતમાં ‘નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન’ નામની સંસ્થા ક્યાં આવેલી છે ?
  5. એક્રેલિકમાં ‘સેલિબ્રેશન ટ્રિપ્ટીચ’ ચિત્ર કોણે દોર્યું છે ?
  6. કયા ભારતીય વૈજ્ઞાનિક 1966માં યુનાઇટેડ સ્ટેટ્સના કુદરતી નાગરિક બન્યા હતા અને 1987માં તેમણે ‘નેશનલ મેડલ ઓફ સ્પેસ સાયન્સ’ મેળવ્યો હતો?
  7. વિશ્વમાં પીવા માટે વપરાતા પાણીની ટકાવારી કેટલી છે ?
  8. ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
  9. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
  10. ભારતમાં ‘સી.એ.(C.A) દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  11. ‘વિશ્વ પુસ્તક દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  12. ભારતીય સેનાના એરબોર્ન રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા માર્ચ-એપ્રિલ 2022 દરમિયાન ક્યાં હવાઈ અભ્યાસ હાથ ધરવામાં આવેલ હતો ?
  13. કયા રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા પરિસરમાં વાણિજ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું ?
  14. ભવાઈના સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છે ?
  15. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે ?

College Quiz Bank No. 106 to 120

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.

  1. નીચેનામાંથી કઈ સંસ્થા નેશનલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનની ક્રેડિટ મર્યાદાને અધિકૃત કરે છે ?
  2. રાજ્ય સરકાર દ્વારા જી.આઈ.ડી.સી.ને જે જમીન ફાળવવામાં આવે છે,તેમાંની 7૦% જમીન બજાર કિંમતના કેટલા ટકા ભાવથી આપવામાં આવે છે ?
  3. 25 મેગાવોટ સુધીના હાઇડલ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન અને સુવિધા આપવા માટે ગુજરાત સરકાર દ્વારા 2016 માં કઈ નીતિ લાગુ કરવામાં આવી હતી ?
  4. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
  5. ભારતમાં પલ્લવ વંશના સંસ્થાપકનું નામ શું છે ?
  6. કયા હિન્દુ દેવતાના માનમાં પુરીમાં રથયાત્રા ઉજવવામાં આવે છે ?
  7. ‘છઠ પૂજા’ કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે ?
  8. ‘નવાબોનું નગર’ તરીકે કયું શહેર જાણીતું છે ?
  9. આદિ શંકરાચાર્યે ભારતમાં કેટલા ‘મઠ’ની સ્થાપના કરી છે ?
  10. ડૉ.વી.કુરિયન કયા ક્ષેત્રમાં પ્રખ્યાત છે ?
  11. ભારતમાં ક્યો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે ?
  12. સામાન્ય પુખ્ત પુરુષ માટે હિમોગ્લોબિનનું સામન્ય મૂલ્ય શું છે ?
  13. જ્યારે તમે Ctrl + V કી દબાવો છો ત્યારે શું થાય છે ?
  14. ઈન્ટરનેટ માટે આપેલ પૈકી શું જરૂરી નથી ?
  15. વોટસન સંગ્રહાલય ગુજરાતમાં ક્યાં આવેલુ છે ?

Important Links

ObjectsLinks
Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links

કોલેજના મહત્વના સવાલોના ક્રમ  121  TO 125

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.

  1. લાલ પથ્થર પર બારીક અને શ્રેષ્ઠ જાળી કોતરણીકલાનો બેનમૂન નમૂનો ધરાવતી અને તેના કારણે સમગ્ર ભારતના કલાત્મક નમૂનાઓમાં અગ્ર સ્થાન પામેલ ‘સીદી સૈયદની જાળી’ ક્યાં આવેલી છે ?
  2. ગુજરાત સરકાર દ્વારા ‘ડિજિટલ ઈન્ડિયા વીક -2022’ અંતર્ગત ‘ડિજિટલ મેલા એક્ષ્પો’ ક્યાં યોજવામાં આવ્યો હતો ?
  3. દાંતમાં સડો થવાનું કારણ શું છે ?
  4. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં શ્રીકૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે કયા નામથી પ્રસિદ્ધ છે ?
  5. કયું શહેર ભારતનું ‘મસાલાનું શહેર’ ગણાય છે?
Gyan Guru College Quiz Bank 29 August @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોની  PDF ડાઉનલોડ કરો.
Image of Gyan Guru College Quiz Bank 29 August

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કોણ ભાગ લઈ શકશે ?

શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં મળવાપાત્ર છે નામ શું છે?

કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

ક્વિઝ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે ક્યો હેલ્પલાઈન નંબર છે?

ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.

Leave a Comment

close button