આરોગ્ય પ્રથમ સુખ:, અત્યારનો સમય આધુનિક થઈ રહ્યો છે. ત્યારે આજનો માનવી પોતાના આરોગ્યનું ધ્યાન રાખે એ ખુબ જ જરૂરી છે. આરોગ્ય એ જીવનનો મુળભુત પાયો છે. આરોગ્ય સુખાકારીએ જીવનની પ્રથમ માંગ છે. આરોગ્ય જાળવણી હેતુ સરકાર દ્વારા અથાક પ્રયાસ કરવામાં આવે છે અને આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ અમલમાં છે. જેમાં મહિલા સ્વાવલંબન યોજના, ટેક હોમ રેશન યોજના, વ્હાલી દીકરી યોજના, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો સમાવેશ થાય છે. આજની આ આર્ટીકલમાં આપણે Janni Surxa Yojana વિષે વિગતવાર માહિતી મેળવીશું. આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.
Janni Surxa Yojana
જનની સુરક્ષા યોજના અંતર્ગત અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિના તમામ અન્ય માટે ગરીબી રેખાથી નીચે જીવતા માટેની યોજના છે. આવા લાભાર્થીઓના કુટુંબની પ્રસુતા માતાઓને પ્રસુતિ સમયે દવા સારવાર આપવામાં આવશે. જનની સુરક્ષા યોજના તમામ સગર્ભા માતાને પ્રસૂતિ બાદ 42 દિવસ સુધી અને નવજાત શિશુને 1 વર્ષ સુધી સરકારી સંસ્થાઓમાં નિઃશૂલ્ક આરોગ્ય સારવાર આપવામાં આવશે.
Highlight Point
યોજનાનું નામ | જનની સુરક્ષા યોજના। |
વિભાગનું નામ | આરોગ્ય અને પરીવાર મંત્રાલય |
પેટા વિભાગ/કચેરી નું નામ | જિલ્લા પ્રાથમિક આરોગ્ય અધિકારી-જિલ્લા પંચાયત (આશા વર્કર) બહેનોનો સંપર્ક કરવો |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | સગર્ભા મહિલા |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | સગર્ભા માતાને પ્રસૂતિ બાદ 42 દિવસ સુધી અને નવજાત શિશુને 1 વર્ષ સુધી સરકારી સંસ્થાઓમાં નિઃશૂલ્ક આરોગ્ય સારવાર. |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | લાગુ પડતુ નથી. |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
Official Website | https://gujhealth.gujarat.gov.in |
Read More:- Poultry Farm Loan Yojana । પોલ્ટ્રી ફાર્મ લોન યોજના
Read More:- Mahila Swavalamban Yojana 2023 | મહિલા સ્વાવલંબન યોજના
યોજનાની શરતો
આ યોજનાની શરતો નીચે મુજબ છે.
- 19 વર્ષ કે તેથી વયની હોય.
- બે જીવીત જન્મો સુધી જ લાગુ પડશે.
યોજના હેઠળ મળવાપાત્ર લાભ
જનની સુરક્ષા યોજના હેઠળ તમામ નીચે મુજબના લાભ મળવાપાત્ર છે.
ગ્રામ્ય વિસતારની સગર્ભા બહેનોને મળતા લાભોઃ
- સગર્ભાને દવાખાના સુધી આવવા જવાના વાહનના ભાડા પેટે રૂ.૨૦૦/- અંકે રૂપિયા બસો તથા દવાખાના સુધી આવવા જવાના વાહનના ભાડા પેટે રૂ.૧૦૦/- અંકે રૂપિયા સો પુરા મળશે.
શહેરી વિસ્તારની સગર્ભા બહેનોને મળતા લાભોઃ
- ગરીબી રેખા હેઠળની સગર્ભા માતા જો દવાખાનામાં પ્રસુતિ કરાવે તો તેને રૂ.૫૦૦/- અંકે રૂપિયા પાંચસો તથા દવાખાના સુધી આવવા જવાના વાહનના ભાડા પેટે રૂ.૧૦૦/- અંકે રૂપિયા સો પુરા મળશે.
Read More: પાલક માતા પિતા યોજના | Palak Mata Pita Yojana 2023
સંગર્ભા બહેનો અને બાળકોને મળવાપાત્ર સેવાઓ
આ યોજના હેઠળ લાભાર્થી બહેનો અને બાળકોને નીચે મુજબની સેવાઓનો લાભ મળે છે. જે નીચે મુજબ છે.
સગર્ભા માતાઓને મળવાપાત્ર સેવાઓઃ-
- મફત સંસ્થાકીય પ્રસૂતિ સેવા નિઃશૂલ્ક સીઝેરીયન સેવા મફત દવા, સર્જીકલ અને અન્ય સામગ્રી મફત લેબોરેટરી સેવાઓ – લોહીની તપાસ, પેશાબની તપાસ, સોનોગ્રાફી વગેરે.
- હોસ્પિટલમાં રહે તે દરમ્યાન નિઃશૂલ્ક ભોજન
- જરૂર પડે ત્યારે નિઃશૂલ્ક રકત મફત એમ્બ્યુલન્સ સેવા – ઘરેથી હોસ્પિટલ, હોસ્પિટલથી મોટી હોસ્પિટલ, તથા ઘરે પરત
- હોસ્પિટલની કોઇ પણ પ્રકારની ફી માંથી મુકતી
નવજાત શિશુને ૧ વર્ષ સુધી મળવાપાત્ર સેવાઓઃ-
- નિઃશૂલ્ક સારવાર
- મફત દવા સર્જીકલ અને અન્ય સામગ્રી
- મફત લેબોરેટરી સેવાઓ
- જરૂર પડે ત્યારે નિઃશૂલ્ક રકત
- મફત એમ્બ્યુલન્સ સેવા – ઘરેથી હોસ્પિટલ હોસ્પિટલથી મોટી હોસ્પિટલ તથા ઘરે પરત
- હોસ્પિટલની કોઇ પણ પ્રકારની ફી માંથી મુકતી
JSY એ કેન્દ્રિય પ્રાયોજિત યોજના છે, જે ડિલિવરી અને પોસ્ટ-ડિલિવરી સંભાળ સાથે રોકડ સહાયને એકીકૃત કરે છે. આ યોજનાએ માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા (આશા) ને સરકાર અને સગર્ભા સ્ત્રીઓ વચ્ચેની અસરકારક કડી તરીકે ઓળખી છે.
Read MOre: Antyodaya Shramik Suraksha Yojana । અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના
યોજના હેઠળ મળતી રોકડ સહાય
Category | Rural area | Total | Urban area | Total | ||
Mother’s package | ASHA’s package* | Mother’s package | ASHA’s package** | (Amount in Rs.) | ||
LPS | 1400 | 600 | 2000 | 1000 | 400 | 1400 |
HPS | 700 | 600 | 1300 | 600 | 400 | 1000 |
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: જનની સુરક્ષા યોજના હેઠળ LPS એટલે લો પરફોર્મિંગ સ્ટેટ્સ થાય છે.
જવાબ: JANNI SURXA YOJANA હેઠળ HPS એટલે હાઈ પરફોર્મિંગ સ્ટેટ્સ (HPS) થાય છે.
જવાબ: ગુજરાતનો સમાવેશ હાઈ પરફોર્મિંગ સ્ટેટ્સ (HPS) તરીકે થયેલ છે.
જવાબ: આપના નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો (આશા વર્કર બહેન) નો
જવાબ: ઉપરના કોઠા મુજબ રોકડ તેમજ મળતી સેવા વિષેની માહિતી ઉપર અલગથી આપેલ છે.
જવાબ: પ્રસુતિ સેવાઓ માટે કોઇપણ સરકારી દવાખાને જવાનું રહેશે.