Advertisement
MGVCL લાઈટબીલ ચુકવણી પ્રોસેસ । MGVCL Bill Payment Online | MGVCL Latest Light Bill Download | એમજીવીસીએલ લાઈટ બિલની સ્થિતિ | MGVCL Bill Download
Advertisement
Digital India પ્રોગ્રામને વેગવંતુ બનાવવા માટે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. આ કાર્યક્રમને દિન-પ્રતિદિન પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સ્કીલ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ વિવિધ રાજ્યોમાં ડિજીટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે. જેમાં આપણું ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. રાજ્યમાં Digital Gujarat ને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ડિજીટલ ગુજરાત પ્રોગ્રામ હેઠળ જુદા-જુદા વિભાગો પણ પોતાની સેવાઓ ઓનલાઈન કરી રહી છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા MGVCL Bill Check Online કેવી ચેક કરવું તેની માહિતી તમને આપીશું, તો આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.
Madhya Gujarat Vij Company Limited
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ગુજરાત રાજ્યના મધ્ય ભાગના જિલ્લાઓમાં કામગીરી કરેલ છે. જેનું ટૂંકુ નામ MGVCL છે. MGVCL Bill Check Online માટેની માહિતી આ લેખમાં વિગતવાર સમજીશું.
Important Point of MGVCL Bill Check Online
આર્ટિકલનું નામ | MGVCL Bill Check Online |
વીજ નિગમનું નામ | Madhya Gujarat Bij Company LTD. |
અધિકૃત વેબસાઈટ | https://www.mgvcl.com/ |
MGVCL Bill Payment Status Check Online | Online |
MGVCL Bill Payment Mode | Online/Offline |
MGVCL Bill Check Online Payment ક્યા માધ્યમ દ્વારા થઈ શકે છે? | MGVCL Light Bill Online Pay કરવા માટે UPI, ઈન્ટરનેટ બેંકિગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી શકે છે. |
આ પણ વાંચો- DGVCL Bill Check Online Payment : તમારું બિલ ચેક કરો.
આ પણ વાંચો:- Mafat Chhatri Yojana 2022 | મફત છત્રી યોજના
MGVCL Bill Payment Online માટે જરૂરિયાતો.
ગુજરાત રાજ્યના નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ MGVCL Bill Payment કરી શકે છે. જેના માટે કેટલીક જરૂરિયાત બાબતો ગ્રાહક પાસે હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.
- MGVCL વિભાગ હેઠળ આવતા ગ્રાહકો પાસે લેપટોપ કે સ્માર્ટફોન હોહો જોઈએ.
- પોતાનું લેપટોપ કે મોબાઈલ ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
- ગ્રાહક પાસે MGVCL નો ગ્રાહક નંબર (Consumer Number) હોવો જોઈએ.
- MGVCL Last Bill કરવા માટે UPI, ઈન્ટરનેટ બેંકિગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી શકે છે.
- Google Pay, BHIM , Phone Pay, વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ઓનલાઈન ચૂકવણી કરી શકે છે.
How to Check MGVCL Bill Payment Status Online
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL ) ની અધિકૃત વેબસાઈટ પરથી Last Bill & Payment Information System પણ ચેક કરી શકો છો. નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા MGVCL Bill Status ચેક કરી શકો છો.
- સૌપ્રથમ Google Search Bar ખોલીને “MGVCL Bill Check” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search Result માં MGVCL નામની વેબસાઈટ ખોલવાની રહેશે.
- ત્યારબાદ MGVCL Official Website માં Home Page પર “Pay Bills (Energy) Online” દેખાશે.
- જેમાં તમામ માહિતી વાંચ્યા બાદ “Continue” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કરતાં, નવા ટેબમાં નવી વેબસાઈટમાં નવું પેજ ખુલશે.
- હવે તમારે Consumer No ના Box પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
- ગ્રાહક નંબર નાખીને “Captcha Code” નાખવાનો રહેશે.
- ત્યારબાદ “Check Consumer No.” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, તમામ Process કર્યા પછી તમને Online Light Bill Payment નું સ્ટેટસ બતાવશે.
Read More:- માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2022 Online Form
Also Read More:- PGVCL Bill Check Online | પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલ પ્રોસેસ
Also Read More:- UGVCL Bill Check Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો
Gujarat Vij Company List
ગુજરાત રાજ્યમાં 5 કંપનીઓ વીજ પૂરવઠાનું વિતરણ કરે છે. જે નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.
વીજ વિતરણ કરતી કંપનીનું નામ | Website Links |
Uttar Gujarat Vij Company Limited (UGVCL) | Click Here |
Madhya Gujarat Vij Company Limited (MGVCL) | Click Here |
Pachim Gujarat Vij Company Limited (PGVCL ) | Click Here |
Dakshin Gujarat Vij Company Limited (DGVCL) | Click Here |
Torrent Power | Click Here |
FAQ’S Of MGVCL Bill Payment Check
MGVCL ના ગ્રાહકો https://www.mgvcl.com/Online_Payment_of_Bills વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ચેક કરી શકે છે.
એમજીવીસીએલના ગ્રાહકો પોતાના મોબાઈલ અથવા લેપટોપ દ્વારા MGVCL ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.
MGVCL Light Bill Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે.