The Maharaja Sayajirao University of Baroda |Ms University Baroda | Ms University Baroda Admission 2022-23 | Ms University Courses & Fees
MS University ગુજરાતની સૌથી મોટી ઔતિહાસિક યુનિવર્સીટી જેની શુરૂઆત રાજા સયાજીરાવ કરી હતી. આજે આપણે આ આર્ટિકલની મદદથી MS University Baroda Admission 2022 માં કેવી રીતે એડમિશન લઈ શકાય. એડમિશન માટે શું પ્રક્રિયા છે? MS University માં કેટલી ફી છે, તે તમામ માહિતી આ આર્ટિકલની મદદથી માહિતી મેળવીશું. તો આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચજો.
MSU Baroda Admission 2022
આ MS University ની શુરૂઆત વર્ષ 1949 માં થઈ હતી. અહીં બધી જ પ્રકાર નાં કોર્ષનો અભ્યાસ આપવામાં આવે છે. અહીંથી વિદ્યાર્થીઓ સારી સારી પોસ્ટ પર નોકરી કરે છે. આ University માં વિદ્યાર્થીઓને સૌથી સારી ફેસિલિટી મળે છે. આ University માં વિદ્યાર્થી 12 પાસ પછી એડમીશન મેળવી શકે છે. તેની બધી માહિતી આ આર્ટિકલ માં આપેલી છે.
MSU Baroda Admission 2022 Highlight
Post Name | MSU Baroda Admission 2022 |
Available Courses | UG,PG and PhD |
University Name | MS University |
Location | Vadodara |
Admission mode | Online |
Official website | https://www.msubaroda.ac.in/ |
MSU Baroda Admission 2022 Course list
જો તેમને ના ખબર હોય તો જ્ણાવી દઈએ કે, ગુજરાતની MS University માં લગભગ બધા જ કોર્ષ ચલાવવામાં આવે છે. જેના વિશે સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે.
- MBA
- M.Sc
- B.Pharma
- BA
- BCA {Hons.}
- B.Ed
- B.Com
- M.Pharm
- M.C.A
- L.L.B
- B.E
- PG Program
- B.Sc {Hons.}
- M.A
- B.Des
- PG Diploma
- BJMC
- B.Sc
- Polytechnic
- M.E
- B.Arch
- B.V.A
- M.Com
- Ph.D
- B.Com {Hons.}
- BPA
- Diploma
- B.Lib.I.Sc
- M.V.A
- PGDM
- M.Ed
- MJMC
- M.Plan
- B.A {Hons.}
- M.Des
- M.M.S
- M.Phil
- L.L.M
- Certification
- M.Lib.I.Sc
- B.S.W
- M.P.A
- B.Sc + M.Sc
- BALLB {Hons.}
- BBA
- MSW
- MHRM
Read More- અગ્નિપથ યોજના 2022 | Agneepath Yojana In Gujarati
Also Read More- PGVCL Bill Check Online | પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલ પ્રોસેસ
MS University Baroda Admission 2022 Admission Dates
જો તમારે પણ MS University માં ભણવાની ઈચ્છા છે અને તમે MS University માં એડમીશન માટે અરજી કરવા ઈચ્છો તો તમે અરજી કરી શકો છો. તેનાં માટે કોઈ જરૂરી તારીખ અહીં આપેલી છે. નીચે આપેલી તારીખોને ધ્યાનમાં રાખીને તમારે એડમિશન માટે અરજી કરવાની રહેશે.
Course Name | Application Start Date | Application End Date |
Faculty of Arts – Acharya-I | 23/05/2022 | 30/06/2022 |
Faculty of Arts – Acharya-I | 23/05/2022 | 30/06/2022 |
Faculty of Family & Community Sciences – Bachelor of Science (Family and Community Sciences)-I | 16/05/2022 | 18/06/2022 |
Faculty of Arts – Bachelor of Arts-I | 02/06/2022 | 30/06/2022 |
Faculty of Law – Bachelor of Arts and Bachelor of Laws (Honors)-I | 16/05/2022 | 18/06/2022 |
Faculty of Education & Psychology – Bachelor of Arts (Psychology)-I | 25/05/2022 | 20/06/2022 |
M.A | 01/06/2022 | 30/06/2022 |
M.Sc | 16/05/2022 | 18/06/2022 |
MS University Admission 2022 important Documents
જો તમે પણ MS યુનિવર્સિટી માં એડમિશન કરવાના છો, તો તમને ખબર હોવી જોઈએ કે એડમિશન વખતે કયા-ક્યાં Document જોઈશે. નીચે આપેલા દસ્તાવેજો એડમિશન મેળવવા માટે જરૂર પડશે.
- વિદ્યાર્થીના ધોરણ 10 અને 12 ના માર્કશીટ
- વિદ્યાર્થીનું ધોરણ 12 નું certificate
- જાતિનો દાખલો
- આવક નો દાખલો
- રહેઠાણ નો દાખલો
- આધારકાર્ડની નકલ
- બેંક ખાતાની ઝેરોક્ષ
Read More- ITI Admission 2022 Gujarat | આઈ ટી આઈ એડમિશન પ્રોસેસ
Read More- Gujarat University Admission 2022 | ગુજરાત યુનિવર્સિટી એડમિશન
MSU Baroda Admission 2022 Education Qualification
MS University માં એડમિશન મેળવવા માટે ઓનલાઇન પ્રોસેસ કરવાની રહેશે. પરંતુ વિદ્યાર્થીએ પહેલાં માહિતી મેળવવી પડશે કે, તેઓ આ કોર્ષ માટે પાત્રો છે નહી. તેમનું Education Criteria કેટલું છે તેના આધાર પર વિદ્યાર્થી એડમિશન મેળવી શકો છો.
Course Name | Education Criteria |
B.E/B.TECH | જો વિદ્યાર્થીઓ B.E/B.TECH કરવા માંગતા હોય તો વિદ્યાર્થીઓએ 12મું પાસ કરવું પડશે અથવા ડિપ્લોમા પૂર્ણ કરવો પડશે. |
Degree Pharmacy | જો વિદ્યાર્થીઓ ડિગ્રી ફાર્મસીમાં એડમિશન લેવા માંગતા હોય, તો તેમને 12માં 45 % કરતા વધારે હોવા જોઈએ. |
Bachelor of Architecture Bachelor of Architecture & interior design | આ માટે વિદ્યાર્થીઓને 12 માં 50% હોવા જોઈએ. ગણિત/આંકડા/બિઝનેસ આ બધા વિષયો હોવા જોઈએ. |
Bachelor of Interior design & Bachelor in construction technology | 12માં વિજ્ઞાન પ્રવાહ હોવો જોઈએ. તેમાં 50% માર્કસ હોવા જોઈએ. |
Bachelor of planning | 12મું પાસ અને JEE લાયકાત ધરાવતા હોવા જોઈએ. |
Hotel and tourism management | 12મું 45% સે પાસ કરેલ હોવું જોઈએ. |
Bachelor of Architecture (B.Arch) | 12મું 45% સે પાસ કરેલ હોવું જોઈએ. |
Masters in Engineering | BE/B.Tech માં 50% હોવું આવશ્યક છે. અને GATE/GPAT/PGCET જેવી પ્રવેશ પરીક્ષામાં સારો સ્કોર હોવો જોઈએ. |
Masters in Pharmacy | B.Pharm માં 55% માર્કસ હોવા જોઈએ. |
MBA | MBA માટે જો વિદ્યાર્થીઓ 50% સાથે સ્નાતક થાય છે. |
MCA | MCA માટે જો વિદ્યાર્થીઓ 50% સાથે સ્નાતક થાય છે. |
DIPLOMA ENGINEERING/PHARMACY | જો વિદ્યાર્થીઓએ 15 વર્ષ પૂર્ણ કર્યા હોય. અને જો તે 10માં પાસ હોય તો તે આ કોર્ષમાં એડમિશન લઈ શકે છે. |
MSU Baroda Admission ની પ્રક્રિયા
જો તમે પણ 12 પાસ કરી લીધું છે અને તમે હવે કોલેજમાં વધારે અભ્યાસ માટે એડમિશન લેવાનું વિચારો છો. તો તમે પણ આ MS University માં એડમિશન માટે અરજી કરી શકો છો. વિદ્યાર્થી કેવી રીતે એડમિશન માટે અરજી કરી શકે. તેની સંપૂર્ણ માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે. વિદ્યાર્થીઓ તેને અનુસરીને ઓનલાઇન અરજી કરી શકે છે.
- સૌ પ્રથમ વિદ્યાર્થીએ MS University નાં official website પર જોવું પડશે.
- ત્યાં તમને હોમ પેજ પર જ Admission મળી જશે. તેના પર ક્લિક કરી કરવાનું રહેશે. ત્યાર બાદ નવું પેજ ખુલી જશે.
- ત્યાં તમને ઘણાં બધાં કોર્ષમાં એડમિશનના વિકલ્પ દેખાશે.
- તેમાં તમારે જે કોર્ષમાં એડમિશન મેળવવાનું હોય તે પસંદ કરવાનું રહેશે.
- ત્યાર બાદ Register and Apply પર ક્લિક કરો. ત્યાર બાદ નવુ ફોર્મ ખુલશે ત્યાં બધી જાણકારી ભરો. ત્યાર બાદ Register પર ક્લિક કરો.
- છેલ્લે, તમે તમારા પસંદ કરેલા કોર્ષમાં ઓનલાઈન અરજી થશે.
MSU Baroda Admission 2022 fees
MS University માં એડમિશન મેળવવા કોર્ષ માટે કેટલી ફીસ રાખેલી છે. અંદાજિત ફી ની રકમ નીચે મુજબ આપેલી છે.
કોર્ષનું નામ | ફી |
MBA | 14,500/year |
M.sc | 9090/year |
B.Pharm | 2100/year |
BA | 7740/year |
BCA | 54,920/year |
B.Ed | 7,600/year |
B.com | 7720/year |
M. Pharm | 1,500/year |
MCA | 14,000/year |
LLB | 8,560/year |
BE | 8,500year |
ME | 9,300/year |
B.Arch | 8,500/year |
BVA | 12,040/year |
M.com | 8,360/year |
P.hd | – |
MS University Contact Info
જો તમારે કોઈપણ સવાલનો જવાબ જોઈતો હોય કે કોઈ પણ પ્રકારની યુનિવર્સિટી સાથે સંલગ્ન વાત હોય તો તમે MS યુનિવર્સિટી નો સંપર્ક કરી શકો છો. અને તમારા પ્રશ્નો જવાબ મેળવી શકો છો. તેના માટે અમે નીચે MS યુનિવર્સિટી ની માહિતી આપેલી છે.
Head Office Address | The M. S. University of Baroda, Pratapgunj, Vadodara, Gujarat-390002 |
Phone Number | +91-265-2795555 |
info@msubaroda.ac.in www.msubaroda.ac.in |
Important links
Official website | Click Here |
Admission link | Click Here |
Home Page | Click Here |
---|
FAQ of MSU Baroda Admission 2022
જી હાં, અહીં સ્કોલરશીપ પણ મળે છે.
MS University માં વિદ્યાર્થી ઓનલાઈન વેબસાઈટ જોઈને ઓનલાઈન એડમિશન પ્રોસેસ માટે અરજી કરી શકે છે.
જે વિદ્યાર્થીએ ૧૨ પાસ કરી દીધું છે, એવાં બધા જ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
આ યુનિવર્સિટી એડમિશન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2022 છે.