WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Kisan 13th Installment Date 2023 : 27 મી ફેબ્રુઆરી 2023 ના રોજ પ્રધાનમંત્રીશ્રી દ્વારા 13 મો હપ્તો જાહેર કરશે.

PM Kisan 13th Installment Date 2023 : 27 મી ફેબ્રુઆરી 2023 ના રોજ પ્રધાનમંત્રીશ્રી દ્વારા 13 મો હપ્તો જાહેર કરશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કિસાનોને દર ત્રણ માસે રૂપિયા 2000/- ના ત્રણ સમાન હપ્તા મળીને કુલ 6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. કેન્‍દ્ર સરકારશ્રી દ્વારા ખેડૂત મિત્રોને પીએમ કિસાન ઈ-કેવાયસી માટે જાહેરાત કરેલ છે. ખેડૂતોનું eKYC થઈ જાય ત્યારબાદ પોર્ટલ પર PM Kisan Beneficiary List 2023 New List મૂકવામાં આવે છે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા PM Kisan 13th Installment Date 2023  વિશે માહિતી મેળવીશું.

PM Kisan 13th Installment Date 2023

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો જાહેર થનાર છે. કેન્‍દ્ર સરકારના કેન્‍દ્રીય કેબિનેટ મંત્રીશ્રી, શ્રી નરેન્‍દ્રસિંહ તોમર દ્વારા SMS દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા PM Kisan 13th Installment Date 2023 મુજબ, તારીખ 27 ફેબુઆરી 2023 ના રોજ 03.00 કલાકે જાહેર કરશે. આ પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો કર્ણાટકના બેલગામી શહેરથી જાહેર કરશે. અને દેશના કિસાનોના બેંક એકાઉન્‍ટમાં રૂપિયા 2000/- જમા થશે.

Important Point

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીઆ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દેશના તમામ ખેડૂતો
Pmkisan.gov.in 13th Beneficiary List 202327 February 2023
પીએમ કિસાન યોજનાના હપ્તાની સંખ્યાPM Kisan 13th Installment 2023
PM Kisan 13th Installment Date 2023    27 February 2023
ક્યાંથી જાહેર થશેબેલગામી, કર્ણાટક
13મો હપ્તો કોણ જાહેર કરશે?દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી
સહાય જમા થવાની રીતDBT (Direct Benefit Transfer)
Official Websitehttps://pmkisan.gov.in/

Read More: How To Link Pan Card With Aadhar Card | પાન કાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? જાણો પૂરી માહિતી



PM Kisan 13th Installment Date 2023


Read More: PG Portal Complaint Registration | પીજી પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ કેવી રીતે કરવી?


AD-KISAAN દ્વારા મોબાઈલ પર મેસેજ

        ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ઓફિશિયલ મેસેજ પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને મોકલવામાં આવ્યો છે. જે અનુસાર કેન્‍દ્રિય કેબિનેટ મંત્રીશ્રી નરેન્‍દ્ર સિંહ તોમર દ્વારા માહિતી આપવામાં આવી છે. આ મેસેજમાં એવી માહિતી આપવામાં આવી છે કે, માનનીય પ્રધાનમંત્રીશ્રી 27 ફેબ્રુઆરી 2023 ના રોજ બપોરે 3.00 કલાકે પીએમ કિસાન યોજના 13 મો હપ્તો જાહેર કરશે. આ કર્ણાટક રાજ્યના બેલગામી શહેરથી જાહેર કરશે.


pm kisan 13th installment date 2023 release Official Massage

Read More: AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.


Beneficiary Status કેવી રીતે ચેક કરવું?

        આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં DBT દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં “PM Kisan Portal” ટાઈપ કરો.
  • ત્યારબાદ હોમ પેજ પર “Dash Board” પર ક્લિક કરો.
  • Beneficiary Status દેખાશે તેના પર ક્લિક કરો.
PM Kisan Beneficiary Status
  • જેમાં ખેડૂત લાભાર્થીનો રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબર નાખીને “Get Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, આ મુજબ કરવાથી કેટલા હપ્તા ક્યારે અને કઈ તારીખે મળ્યા તેની વિગતો જોઈ શકાશે.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2022-23 ફરીથી ડિજીટલ ગુજરાત સ્કોલરશીપની ઓનલાઈન ચાલુ.


FAQ

1.    PM Kisan Yojana માટે કઈ વેબસાઈટ છે?

જવાબ: ભારત સરકાર દ્વારા PM Kisan Yojana માટે https://pmkisan.gov.in વેબસાઈટ બ્નાવેલ છે.

2.    PM Kisan 13th Installment Date 2023 મુજબ ક્યારે જાહેર થશે?

a.    આ યોજના હેઠળ PM Kisan 13th Installment 27 ફેબ્રુઆરી 2023 ના રોજ જાહેર થશે.

3.    પીએમ કિસાન યોજનાનો ૧૩ મો હપ્તો ક્યારે અને કોણ જાહેર કરશે?

a.    દેશના પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો કર્ણાટક રાજ્યના બેલગામી શહેરથી જાહેર કરશે.

Leave a Comment

close button