WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Kisan 14th Installment Date Declare 2023 : 27 મી જુલાઈ 2023 ના રોજ પ્રધાનમંત્રીશ્રી દ્વારા 14 મો હપ્તો જાહેર કરશે.

PM Kisan 14th Installment Date Declare 2023 : 27 મી જુલાઈ 2023 ના રોજ પ્રધાનમંત્રીશ્રી દ્વારા 14 મો હપ્તો જાહેર કરશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023 હેઠળ ખેડૂતોને દર ત્રણ માસે રૂપિયા 2000/- ના ત્રણ સમાન હપ્તા મળીને કુલ 6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોને પીએમ કિસાન ઈ-કેવાયસી માટે જાહેરાત કરેલ છે. ખેડૂતોનું PM Kisan e-KYC થઈ જાય ત્યારબાદ પોર્ટલ પર PM Kisan Beneficiary List 2023 New List મૂકવામાં આવે છે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા PM Kisan 14th Installment Date Declare 2023  વિશે માહિતી મેળવીશું.

PM Kisan 14th Installment Date Declare 2023

પીએમ કિસાન યોજનાનો 14 મો હપ્તો જાહેર થનાર છે. ભારત સરકાર દ્વારા અધિકૃત જાહેર પણ કરેલ છે. 14 મો હપ્તો જાહેર થનાર છે, તેની માહિતી PM Kisan Official Portal પર મૂકેલી છે. જે અનુસાર માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા PM Kisan 14th Installment Date Declare 2023 મુજબ, તારીખ 27 જુલાઈ 2023 ના રોજ જાહેર કરશે. આ પીએમ કિસાન યોજનાનો 14 મો હપ્તો રાજસ્થાનના સીકર શહેરથી જાહેર કરશે. અને દેશના પાત્રતા ધરાવતા તમામ કિસાનોના બેંક એકાઉન્‍ટમાં રૂપિયા 2000/- જમા થશે.

Highlight Point of PM Kisan 14th Installment Date Declare 2023

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીઆ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દેશના તમામ ખેડૂતો
Pmkisan.gov.in 14 th Beneficiary List 202327 July 2023
પીએમ કિસાન યોજનાના હપ્તાની સંખ્યાPM Kisan 14th Installment 2023
PM Kisan 14th Installment Date 2023    27 July 2023
ક્યાંથી જાહેર થશેસીકર, રાજસ્થાન
14મો હપ્તો કોણ જાહેર કરશે?દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી
સહાય જમા થવાની રીતDBT (Direct Benefit Transfer)
Official Websitehttps://pmkisan.gov.in/

Read More: PM Yashasvi Scheme 2023: ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓને મળશે રુ. 75000 થી 125000 સુધી સ્કોલરશીપ.- જાણો સંપૂર્ણ પ્રોસેસ.




PM Kisan 14th Installment Date Declare 2023

Read More: Gujarat GO Green Yojana 2023 । ગો ગ્રીન યોજના હેઠળ ટુ-વ્હીલરની ખરીદી માટે રૂપિયા 30,000/- ની સબસીડી મળશે.


14 મા હપ્તાની જાહેરાત ક્યાં મૂકવામાં આવેલ છે?

        ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ઓફિશિયલ જાહેર કરેલ છે. જે અનુસાર કેન્‍દ્રિય કેબિનેટ મંત્રીશ્રી નરેન્‍દ્ર સિંહ તોમર દ્વારા ટ્વીટ દ્વારા માહિતી આપવામાં આવી છે. આ Twitter પર કરેલ મેસેજ મુજબ, માનનીય પ્રધાનમંત્રીશ્રી 27 જુલાઈ 2023 ના રોજ પીએમ કિસાન યોજના 14 મો હપ્તો જાહેર કરશે. આ રાજસ્થાન રાજ્યના સીકર શહેરથી જાહેર કરશે.


MInister of Agriculture & Farmer’s Welfare, Government of India Twitt

Read More: Take Home Ration Yojana | ટેક હોમ રેશન યોજના


PM Beneficiary Status કેવી રીતે ચેક કરવું?

        આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં DBT દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Search માં “PM Kisan Portal” ટાઈપ કરો.
  • ત્યારબાદ Home Page પર “DashBoard” પર ક્લિક કરો.
  • Beneficiary Status દેખાશે તેના પર ક્લિક કરો.
PM Kisan Beneficiary Status
  • જેમાં ખેડૂત લાભાર્થીનો રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબર નાખીને “Get Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, આ મુજબ કરવાથી કેટલા હપ્તા ક્યારે અને કઈ તારીખે મળ્યા તેની વિગતો જોઈ શકાશે.

આ પણ વાંચો: ITR Filing Last Date FY 2022-23: નાણાકીય વર્ષ 2022-23 માં ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ જાણો.


FAQ

1.    PM Kisan Yojana માટે કઈ વેબસાઈટ છે?

જવાબ: ભારત સરકાર દ્વારા PM Kisan Yojana માટે https://pmkisan.gov.in વેબસાઈટ બ્નાવેલ છે.

2.    PM Kisan 14th Installment Date 2023 મુજબ ક્યારે જાહેર થશે?

a.    આ યોજના હેઠળ PM Kisan 14th Installment 27 જુલાઈ 2023 ના રોજ જાહેર થશે.

3.    પીએમ કિસાન યોજનાનો ૧૪ મો હપ્તો ક્યારે અને કોણ જાહેર કરશે?

a.    દેશના પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજનાનો 1૪ મો હપ્તો રાજસ્થાન રાજ્યના સીકર શહેરથી જાહેર કરશે.

Leave a Comment