PM Kisan

કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં રૂ. 6000/- થી વધારીને રૂપિયા 8000/- ની તૈયાર..

Advertisement

ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડેલ છે. જેમાં ખેડૂત પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે. જેમાં પીએમ કિસાન યોજના માટે અગત્યના સમાચાર આવ્યા છે..

PM Kisan Yojana Benefits Increase News

    પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂ.6000/- સહાય આપવામાં આવે છે. પરંતુ સારા સમાચાર આવ્યા છે. મોદી સરકાર નાના ખેડૂતોની મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રોની માહિતી કેન્દ્ર સરકાર ખેડૂતોને રૂપિયા 8000/- કરવાની તૈયાર કરી રહી છે.

   સરકાર આ સહાય નાના ખેડૂતોને ત્રણ હપ્તામાં આપવામાં તૈયારીમાં છે. આવનારી ૨૦૨૪ પહેલાં ભારત સરકાર દ્વારા ખેડૂતોને  છ હજાર રુપિયાથી વધારીને આઠ હજાર રુપિયા આપશે.

Important Point of PM Kisan Yojana

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશખેડૂતોની આવક વધારવા માટે તથા ખેતીમાં સાધન,
બિયારણની ખરીદી કરવા માટે સીધી આર્થિક સહાય
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
સહાયની રકમરૂપિયા 6000/- વાર્ષિક
સહાય ક્યારે ચૂકવાય છે?દર ચાર મહિને રૂ.2000/- ની ચૂકવણી થાય છે.
સહાયની રકમ કેવી રીતે
ચૂકવણી કરવામાં આવે છે?
DBT (Direct Benefit Transfer) દ્વારા
અધિકૃત વેબસાઈટhttps://pmkisan.gov.in/  

Read More: PM Kisan 15th Installment List 2023 Update – પીએમ કિસાન યોજનાના 15 મા હપ્તાની યાદી જાહેર. તમારું નામ ચેક કરો.


પીએમ કિસાન યોજનાનો લાભ

    સરકારશ્રીના આ નિર્ણયના પગલે 11 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ યોજનાવર્ષ 2018 થી શરૂ થયેલી હતી. આ યોજના પાછળ અત્યાર સુધી 2.24 લાખ કરોડ રૂપિયાની રકમ ખર્ચી ચૂકવવામાં આવ્યા છે.


Read More: Mudra Loan Apply 2023 : રૂ. ₹50000 થી ₹10 લાખ સુધીની લોન મળશે.


પીએમ કિસાન સમ્માન નિધિમાં અગત્યના અપડેટ

    કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા એક અધિકારી દ્વારા માહિતી આપવામાં આવેલ. જેમાં નામ ન આપવાની શરતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મામલો વિચારાધીન છે. જો આ અંગે મંજૂરી મળી જાય તો, આ યોજના પર  સરકારને ૨૦,૦૦૦ કરોડ રુપિયાનો વધારાનો ખર્ચ આવશે. આ યોજનાનો લાભ DBT  Scheme હેઠળ સહાય ચુકવવામાં આવે છે.

PM Kisan Yojana Benefits News | પીએમ કિસાન યોજના

Read More: PM Vishwakarma Yojana Online Apply 2023: રૂપિયા ₹15000 થી ₹2 લાખ સીધા તમારા બેંક ખાતામાં મળશે.

આ સિવાય અન્ય યોજનાઓ પણ લાભ અને સહાય મળશે.

 સરકાર ગરીબ કુટુંબોને રાહત આપવા માટે અન્ય યોજનાઓ પર પણ વિચાર કરી રહી છે. તેમા આગામી વર્ષ સુધી મફત અનાજ કાર્યક્રમ ચલાવવાથી લઈને શહેરી આવાસ યોજના માટે સબસિડીવાળું ઋણ પૂરું પાડવાનો સમાવેશ થાય છે. સરકાર તમામ વર્ગોને લાભ આપવાનું વિચારી રહી છે.

Related Articles

2 Comments

    1. હા, બહુજ સારુ, આ રીતે સરકાર ભગવાન બનીને જરૂરિયાત મનદો ને મદદ કરી એવર ગ્રીન સરકાર બની રહે તેવા આશીર્વાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker