પ્રિય વાંચકો, તાજેતરમાં ખેતીવાડી વિભાગ દ્વારા અનેક યોજનો શરૂ કરવામાં આવી છે. જેમાં આપણે પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના, તમામ પ્રકારના પ્લાઉ માટે સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. સરકાર દ્વારા પાવર થ્રેસર માટે પણ યોજના શરૂ કરવામાં આવી છે. આજના આ આર્ટીકલમાં આપણે પાવર થ્રેસર સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Power Thresher Sahay Yojana હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.
Power Thresher Sahay Yojana
ખેડૂતોની આવક બમણી કરવા સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાઓ થકી સરકાર ખેડૂતને આર્થિક સહાય આપવાનો પ્રયત્ન કરે છે. જેમાં Power Thresher Sahay Yojana શું છે? તેની માહિતી મેળવીશું. પાવર થ્રેસર સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.
યોજનાનો હેતુ
સરકાર દ્વારા પેડી ટ્રાન્સ પ્લાન્ટર, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, પ્લાઉ, ડીગર જેવા સાધનો માટે સહાય આપે છે. સરકાર દ્વારા પાવર થ્રેસરની ખરીદીને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ ખેડૂતને પાવર થ્રેસરની ખરીદી માટે સહાય આપવાનો છે.
Highlight Point
યોજનાનું નામ | પાવર થ્રેસર સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | આ યોજનાનો હેતુ એ ખેડૂતને પાવર થ્રેસરની ખરીદી માટે સહાય આપવાનો છે. |
વિભાગનું નામ | ખેતીવાડી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | ખેડૂતને પાવર થ્રેસરની ખરીદી માટે રૂ. ૨.૫૦ લાખ સુધીની સહાય મળવા પાત્ર છે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 04/07/2023 |
Read More:- PM Kisan 14th Installment Date 2023 । પીએમ કિસાન યોજનાનો ૧૪ મો હપ્તો ક્યારે આવશે?
Read More:- E-Kutir Portal Online Registration Process | ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા
યોજનાની પાત્રતા અને નિયમો
સરગવાની ખેતી માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનામાં સામાન્ય, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 5 વર્ષ છે.
- ખેડૂતને ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
પાવર થ્રેસર સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
સામાન્ય ખેડૂતો માટે મળવાપાત્ર લાભો
- ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૪૦% અથવા રૂ. ૨૫ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૮૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- થ્રેશર/મલ્ટી ક્રોપ થ્રેશર ૪ ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૨.૦૦ લાખ જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે મળવાપાત્ર લાભો
- ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧.૦૦ લાખ જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- થ્રેશર / મલ્ટી ક્રોપ થ્રેશર ૪ ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા) પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨.૫૦ લાખ જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
Read More: Paddy Transplanter Sahay Yojana । પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના
અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે મળવાપાત્ર લાભો
- ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- થ્રેશર / મલ્ટી ક્રોપ થ્રેશર ૪ ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા) પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે મળવાપાત્ર લાભો
- ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- થ્રેશર / મલ્ટી ક્રોપ થ્રેશર ૪ ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા) પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
Read More: SBI E-Mudra Loan Apply Online 2023: રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.
Power Thresher Sahay Yojana | કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
I khedut Portal પર ચાલતી પાવર થ્રેસર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ (Anyror Gujarat પરથી ડાઉનલોડ કરો)
- આધારકાર્ડની નકલ (Aadhar Card)
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
How To Online Apply Power Thresher Sahay Yojana | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
Ikhedut Portal પર ખેતીવાડી વિભાગ દ્વારા પાવર થ્રેસર સહાય યોજના ચલાવવામાં આવે છે. આ માટે તમારે નીચેના પગલાં ભરવા પડશે.
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજના” ખોલવું.
- જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ બતાવશે.
- જેમાં ક્રમ નંબર-14 પાવર થ્રેસર પર ક્લિક કરવું.
- જેમાં પાવર થ્રેસર માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Read More:- PM Kisan Beneficiary Status । આ લિસ્ટવાળા ખેડૂતોને મળશે રૂ.2000/- ની સહાય. તમારું નામ ચેક કરો.
FAQ
જવાબ: ખેડૂતોને પાવર થ્રેસર સહાય યોજનાનો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.
જવાબ: ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે
Ans. પાવર થ્રેસર સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 04/07/2023 છે.