Pradhan Mantri Suryoday Yojana | વડાપ્રધાન સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે.

   તા-૨૪/૦૧/૨૦૨૪ ના રોજ Ram Mandir Pran Pratishtha ની ઉજવણી થઈ. શ્રી રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી વડાપ્રધાન મોદીની મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી છે. જે મુજબ દેશમાં એક કરોડ મકાનોની છત પર સોલર પેનલ લગાવવાની વડાપ્રધાનશ્રી જાહેર કરી છે. ગુજરાત સરકાર દ્વારા સોલાર રૂકટોપ યોજના ચલાવવામાં આવે છે. વડાપ્રધાન સૂર્યોદય યોજના  યોજના હેઠળ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને લાભ થશે.  એક કરોડ મકાનોની છત પર રુફટોપ સોલર લગાવવાનો લક્ષ્યાંક બેઠકનું નક્કી કર્યો છે.

Pradhan Mantri Suryoday Yojana

               માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં હાજરી આપી. ત્યારબાદ અયોધ્યામાંથી પરત ફર્યા પછી તેમણે નવી દિલ્હીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજ બિલ ઘટાડવા માટે નવીન યોજનાની જાહેરાત કરી. Pradhan Mantri Suryoday Yojana News મુજબ દેશ ઉર્જાની બાબતમાં આત્મનિર્ભર બનશે.

Highlight

આર્ટિકલનું નામPradhan Mantri Suryoday Yojana
યોજનાનું નામPradhan Mantri Suryoday Yojana  | વડાપ્રધાન સૂર્યોદય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશવડાપ્રધાન સૂર્યોદય યોજનાથી ગરીબ અને મધ્યમવર્ગનાં ઘરોમાં વીજ બિલનું ભારણ ઘટશે..
વિભાગનું નામઉર્જા વિભાગ
ઓફિશિયલ વેબસાઈટhttps://solarrooftop.gov.in/

Read More: આરટીઈ ગુજરાત પ્રવેશ પ્રક્રિયા 2024 | RTE Gujarat Admission 2024


વડાપ્રધાન સૂર્યોદય યોજનોનો હેતુ

આદરણીય વડાપ્રધાન મોદીએ X પર ટ્વિટ કરીને આ યોજનોની જાહેરાત કરી હતી. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજ બિલ થટી જશે અને દેશને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવામાં પણ મદદ મળશે.


Read More: નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana


Pradhan Mantri Suryoday Yojana અન્ય અગત્યની બાબતો

               અયોધ્યાથી પરત આવ્યા પછી પ્રધાનમંત્રીશ્રી આ  પ્રથમ નિર્ણય લીધો હતો. આ યોજના દ્વારા એક કરોડ મકાનો પર સોલર રુફટોપ લગાવવાના લક્ષ્ય નક્કી કરેલ છે. જેનાથીઓ ગરીબ અને મધ્યમ વર્ગનું વીજળી બિલ તો ઘટશે જ સાથે સાથે દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.

દેશમાં ઉર્જા ક્ષેત્રમાં આ યોજના દ્વારા આત્મનિર્ભર બનશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીજી દ્વારા ગયા વર્ષે જુલાઈમાં રુકટોપ સોલર માટે એક રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ યોજના હેઠળ સોલર પ્લાન્ટથી ઉત્પન્ન વીજળી ડાયરેક્ટ જ ગ્રીડમાં જાય છે અને ઘરેલુ વીજ બિલમાં ઘટાડો થાય છે.


Read More: નમો લક્ષ્મી યોજના 2024 । Namo Lakshmi Yojana 2024


પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની અરજી પ્રક્રિયા

  આ યોજના હેઠળ ઓનલાઈન પ્રક્રિયા હશે.

  • પીએમ સૂર્યોદય યોજના માટે અલગથી એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવશે. જેથી સરળતાથી અરજી કરી શકાય.
  • ઓનલાઈન અરજી દરમિયાન તમે તમારા સરનામાના પુરાવો, આવકના પ્રમાણપત્ર, જન્મના પુરાવાઓ વગેરે દાખલ કરો.
  • તમારી અરજીઓ સબંધિત વિભાગ દ્વારા તપાસવામાં આવશે.
  • અરજી અન્‍વયે મંજુરી મેળવ્યા બાદ સોલાર પાવર સિસ્ટમ લગાવવામાં આવશે.

Read More: Bagayati Yojana : બાગાયતી યોજનાઓની ઓનલાઈન અરજીઓ ચાલુ. @Ikhedut Portal 2024 


FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. વડાપ્રધાન સૂર્યોદય યોજના શું છે?

જવાબ: વડાપ્રધાન સૂર્યોદય યોજનાથી દેશના 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે. જેના દ્વારા ગરીબ અને મધ્યમવર્ગનાં ઘરોમાં વીજ બિલનું ભારણ ઘટશે..

2. Pradhan Mantri Suryoday Yojana હેઠળ કેટલા ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે?

જવાબ: આ યોજના હેઠળ અંદાજીત 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે.

3. પીએમ સૂર્યોદય યોજના કોણા દ્વારા લોન્‍ચ કરવામાં આવી છે?

જવાબ: આ યોજના માનનીય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા લોન્‍ચ કરવામાં આવી છે.

Leave a Comment