WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Bagayati Yojana : બાગાયતી યોજનાઓની ઓનલાઈન અરજીઓ ચાલુ. @Ikhedut Portal 2024 

Bagayati Yojana : બાગાયતી યોજનાઓની ઓનલાઈન અરજીઓ ચાલુ. @Ikhedut Portal 2024 

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. જેમાં ખેડૂતો માટે પણ ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. ખેડૂતોની આવક બમણી કરવા તથા ખર્ચ ઘટાડવા માટે પ્રધાનમંત્રી  સન્માન નિધિ યોજના બહાર પાડેલ છે. તેવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના અઢળક યોજનાઓ બનાવેલ છે. જેમાં ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્ય પાલન ની યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ આજે આપણે આ આર્ટિકલમાં બાગાયતી યોજનાઓની વાત કરીશું. Bagayati Yojana 2024 માં શેનો શેનો સમાવેશ થશે તેની ચર્ચા કરીશું.

Bagayati Yojana 2024

               બાગાયતી વિભાગની યોજનાઓ બાગાયતી વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાઓની ઓનલાઈન અરજીઓ ikhedut Portal પર મૂકવામાં આવેલ છે.

               આ વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારની યોજનાઓ બનાવેલ છે. જેમાં કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન, નિદર્શન,તાલિમ અને કૌશલ્ય વિકાસ(હોર્ટિકલ્ચર ), ફૂલ અને ઔષધિય/સુંગધિત પાકોના વાવેતર માટે, ફળ પાકોના વાવેતર,  બજાર વ્યવસ્થા બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતર માળખાકીય સવલતો, બાગાયતી યાંત્રિકરણ, બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટે, મધમાખી ઉછેર, મશરુમ ઉત્પાદન, મસાલા પાકોના વાવેતર માટે, રક્ષિત ખેતી, રોગ જીવાત નિયંત્રણ અને ખાતર વ્યવસ્થા સંકલિત પોષણ વ્યવસ્થાપન(IPM) ને પ્રોત્સાહન, શાકભાજી પાકોમાં વાવેતર માટેનો સમાવેશ થાય છે.

Important Point of Bagayati Yojana 2024

આર્ટિકલનું નામબાગાયતી યોજનાઓ 2024
બાગયાતી વિભાગનો ઉદ્દેશ્યબાગાયતી પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાતમાં સમાવેશ પેટા વિભાગબાગયતી વિભાગ
કુલ કેટલી યોજનાઓ સમાવેશ છે?60 થી વધુ
કેવી રીતે અરજી કરવાની રહેશે?ઓનલાઈન
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
 અરજી કરવાની છેલ્લી તારીખ11 May 2024

Read More: How To Track PAN Card Status | પાન કાર્ડનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, શું છે પ્રક્રિયા


કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન માટેની યોજનાઓ

               બાગાયતી વિભાગમાં કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન માટેની યોજનાઓ Online પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેની યાદી નીચે મુજબ છે.

1કાપણીના સાધનો
2કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
3કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે
4કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ
5કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)
6ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય
7ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)
8દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ
9નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય
10પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ
11પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન)
12પ્રોસેસીંગના સાધનો
13બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
14બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય
15મોબાઇલ પ્રીફુલીંગ યુનિટ
16રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ
17રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)
18લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે (ક્ષમતા ૨૫ મે.ટન)
19સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ
20સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ, ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે (સાઇઝ ૯ મી x ૧૮ મી)
21હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂર માં સહાય

નિદર્શન,તાલિમ અને કૌશલ્ય વિકાસ(હોર્ટિકલ્ચર )

               બાગાયતી વિભાગ દ્વારા હોર્ટી કલ્ચર માટે નાગરિકોને તાલીમ આપવામાં આવે છે. જેમાં ખેડૂતોને નિદર્શન, તાલીમ અને કૌશલ્ય વધે તેવા પ્રોગ્રામ કરવામાં આવે છે. જેની યાદી નીચે મુજબ છે.

1અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ)
2મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)

Read More: PM Surya Ghar Yojana 2024 । પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 300 યુનિટ સુધી મળશે.

ફૂલ અને ઔષધિય/સુંગધિત પાકોના વાવેતર માટે

               Bagayati Yojana હેઠળ ફૂલ અને ઔષધિય/સુંગધિત પાકોના વાવેતર માટે સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

1ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય
2ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ
3કંદ ફૂલો
4છુટા ફૂલો
5દાંડી ફૂલો (કટ ફલાવર્સ)
6વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે)

Bagayati Yojana : બાગાયતી યોજનાઓની ઓનલાઈન અરજીઓ ચાલુ. @Ikhedut Portal 2024 

 ફળ પાકોના વાવેતર માટે સહાય

               Ikhedut Portal 2024 હેઠળ બાગાયતી યોજનાઓમાં  ફળ પાકોના વાવેતર માટે સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

1અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો
2આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
3કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ
4કેળ (ટીસ્યુ)
5કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
6કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ
7ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
8જૂના તેલપામના બગીચાની ફેરરોપણી માટે (Replanting of old Garden)
9જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે
10ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
11ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા
12નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય
13પપૈયા
14પ્લાન્ટેશન પાકો (કાજુ અને કોકો)
15ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
16ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે
17ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ)
18બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય
19બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય
20બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર
21મેઇન્ટેનન્સ અને ઓઇલપામમાં આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ
22વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો
23સ્ટ્રોબેરી

બજાર વ્યવસ્થા બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતર માળખાકીય સવલતો

            બજાર વ્યવસ્થા બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતર માળખાકીય સવલતો આપતી સહાય યોજનાની  માહિતી નીચે મુજબ છે.

1ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા )
Bagayati Scheme on Ikhedut Portal

બાગાયતી યાંત્રિકરણ

               બાગાયતી યાંત્રીકરણ માટેની સહાય યોજનાઓ નીચે મુજબ છે.

1ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)
2ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
3ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૨૦ BHP થી ઓછા)
4પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન
5પાવર ટીલર (૮ BHP થી ઓછા)
6પાવર ટીલર (૮ BHP થી વધુ)
7પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા)
8પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા)
9પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા)
10મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર
11લણણીના સાધનો મીની ટ્રેક્ટર (NMEO-OP)
12લણણીના સાધનો (NMEO-OP)
13લેન્ડ ડેવલપમેન્ટ ટીલેજ અને સીડ બેડ તૈયાર કરવાના સાધનો
14વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો
15સ્વયં સંચાલિત બાગાયત મશીનરી

બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટે

               બાગાયતી વિભાગ અન્‍વયે બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટેની સહાય યોજનાઓ નીચે મુજબ છે.’

1ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ
2નર્સરીની માળખાગત સુવિધા સુધારવા
3નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના
4નાની નર્સરી (૧ હે.)
5પ્લગ નર્સરી
6પ્લગ નર્સરી (વનબંધુ)
7સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ
8હાઇટેક નર્સરી (૪ હે. )

મધમાખી ઉછેર

            મધમાખી ઉછેર માટેની સહાય યોજનાઓ નીચે મુજબ નીચે મુજબ છે.

1બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહના ઉત્પાદન માટે
2મધમાખી સમૂહ (કોલોની)
3મધમાખી હાઇવ
4મિશન મધમાખી કાર્યક્રમ
5હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે
ikhedut Portal 2024 Bagayati Yojana

મશરુમ ઉત્પાદન

            મશરુમ ઉત્પાદન માટેની સહાય યોજનાઓ નીચે મુજબ છે.

1ઉત્પાદન એકમ
2કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ
3સ્પાન મેકીંગ યુનિટ

મસાલા પાકોના વાવેતર માટે

 મસાકા પાકોનું વાવેતર અને ઉત્પાદન વધે તે હેતુ માટેની યોજનાઓ નીચે મુજબ છે.

1મસાલા પાકો (રાઇઝોમેટીક સ્પાઇસ)

રક્ષિત ખેતી

               બાગાયત પાકોમાં રક્ષણ ખૂબ જ જરૂરી છે. આ માટેની યોજનાઓ નીચે મુજબ છે.

1નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે
2પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ
3પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
4પ્લાસ્ટીક ટનલ્સ
5પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ અને લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
6પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
7પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે
8પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય
9પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
10પોલીહાઉસમાં ઉગાડાતા અતિમૂલ્ય ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
11વોલ્ક ઇન ટનલ્સ
12હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ)

રોગ જીવાત નિયંત્રણ અને ખાતર વ્યવસ્થા સંકલિત પોષણ વ્યવસ્થાપન(IPM) ને પ્રોત્સાહન

1બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના

શાકભાજી પાકોમાં વાવેતર માટે

               શાકભાજી પાકોમાં વાવેતર અને તેના ઉત્પાદન વધારવા માટેની યોજનાઓની યાદી નીચે મુજબ છે.

1અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
2કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ
3દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય
4પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
5વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
6સરગવાની ખેતીમાં સહાય
7હાઇબ્રીડ બિયારણ

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

જવાબ: આ યોજનાઓનો લાભ લેવા માટે ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

2. Bagayati Yojana 2024 માટેની યોજનાઓના ઓનલાઈન ફોર્મ કઈ તારીખ સુધી ભરી શકાશે?

જવાબ: બાગાયત વિભાગની યોજનાઓનો લાભ લેવા માટે તા-11/05/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

Leave a Comment

close button