Ikhedut Portal: ખેતીવાડી ની યોજનાઓમાં સાધન સહાયની યોજનાઓ ઓનલાઈન ફોર્મ આ તારીખ સુધી પુન: ચાલુ કરવામાં આવ્યા.

ખેડૂતોને ખેતીમાં વિવિધ સાધનો ખૂબ જ ઉપયોગી છે. ખેતીના કામને સરળ બનાવવા માટે અદ્યતન સાધનો ખૂબ જ ઉપયોગી છે. વ્હાલા ખેડૂતો આવા ટેકનોલોજીવાળા સાધનોની ખરીદી કરી શકે તે માટે ગુજરાત સરકાર કાર્યરત છે. રાજ્ય સરકાર ખેડૂતોને Sadhan Sahay Yojana 2023 ની ખરીદી કરવા માટે સબસીડી આપે છે.

જેના માટે ikhedut Portal બનાવવામાં આવેલ છે. જેમાં અલગ અલગ સાધનો માટે ઓનલાઈન અરજીઓ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આજે ખેતીવાડી ની યોજનાઓમાં ખૂબ જ ઉપયોગી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી પુન:ચાલુ આવી છે.

Ikhedut Portal Sadhan Sahay Yojana Online Form Re-Start

               આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે ઓનલાઈન અરજી મંગાવવાની કામગીરી ફરીથી ચાલુ કરવામાં આવી છે. તમામ ખેડૂતોને અમો વિનંતી કરીએ છીએ કે, વધુમાં વધુ લાભ લે. જેના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. Ikhedut Portal પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી અમે અગાઉ આપેલી છે.

Highlight Point

આર્ટિકલનું નામIkhedut Portal: ખેતીવાડી ની યોજનાઓમાં સાધન સહાયની યોજનાઓ પુન:ચાલુ કરવામાં આવી.
ખેતીવાડી વિભાગનો ઉદ્દેશ્યખેતી પાકનું વાવેતર વધારવાના તથા ખેડૂતનો ખર્ચ ઘટાવવા વિવિધ યોજનાઓ દ્વારા સાધન સહાય આપવાનો હેતુ છે.
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
કૃષિ, ખેડૂત કલ્યાણ અનેસહકાર વિભાગ ગુજરાતમાં સમાવેશ પેટા વિભાગખેતીવાડી વિભાગ
કઈ તારીખથી ખેતીવાડીની યોજનાઓ ઓનલાઈન મૂકાશે?તા-09/11/2023 ના સવારના 10.30 કલાકે
કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે?તા-08/12/2023 સુધી
અરજી કરવાનો પ્રકારઓનલાઈન અરજી
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

Read More: eHRMS Gujarat Anganwadi Bharti 2023 : આંગણવાડીમાં 10,000 કરતાં વધુની ભરતી આવી. ઓનલાઈન અરજી કરો


કઈ કઈ યોજનાઓ પુન: ચાલુ કરવામાં આવી છે? | Which Sadhan Sahay Yojana Online Form Re-Start

         આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી છે. જેમાં ખેડૂતોને ખેતીમાં ઉપયોગી સાધન સહાય માટેની અરજી મંગાવવામાં આવેલ છે. જેની યાદી નીચે મુજબ છે.

Sadhan Sahay Yojana Online 1 to 10

    આ સાધન સહાય યોજનામાં ક્રમ નંબર 1 થી 10 સુધીની યોજનાઓ આપેલી છે.

1અન્ય ઓજાર/સાધન
2કલ્ટીવેટર
3ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
4ગ્રાઉન્ડનટ ડીગર
5ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
6ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
7પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
8પ્લાઉ (તમામ પ્રકારના )
9પ્લાન્ટર (અન્ય પ્રકારના )
10પશુ સંચાલીત વાવણીયો

Read More: Pradhan Mantri Garib Kalyan Anna Yojana: શું તમને નવેમ્બર -2023 માં મફત અનાજ મળશે? કેટલું અનાજ મળશે?- જાણો સંપૂર્ણ માહિતી.

Sadhan Sahay Yojana Online 11 to 20

                   આ Sadhan Sahay Yojana Online માં ક્રમ નંબર 11 થી 20 સુધીની યોજનાઓ આપેલી છે.

11પાવર ટીલર
12પાવર થ્રેસર
13પોટેટો ડીગર
14પોટેટો પ્લાન્ટર
15પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
16પોસ્ટ હોલ ડીગર
17બ્રસ કટર
18માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
19માલ વાહક વાહન
20રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર

Read More: HDFC Life Term Insurance । એચડીએફસી લાઈફ ટર્મ ઈન્સ્યોરન્સ


Ikhedut Portal Sadhan Sahay Yojana Online Form Re-Start

સાધન સહાય યોજના 21 થી 29

આ સાધન સહાય યોજનામાં ક્રમ નંબર 11 થી 20 સુધીની યોજનાઓ આપેલી છે.

21રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
22રોટાવેટર
23લેન્ડ લેવલર
24વ્હીલ હો (આંતરખેડનું સાધન)
25વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
26વિનોવીંગ ફેન
27શ્રેડર/ મોબાઇલ શ્રેડર
28સબસોઈલર
29હેરો (તમામ પ્રકારના )

2 thoughts on “Ikhedut Portal: ખેતીવાડી ની યોજનાઓમાં સાધન સહાયની યોજનાઓ ઓનલાઈન ફોર્મ આ તારીખ સુધી પુન: ચાલુ કરવામાં આવ્યા.”

  1. રીપર નો સમાવેશ કરવો જોઈતો હતો કાપણી માટે ખુબ જરૂરી સાધન નું યાદી માં નામ ન આવ્યું. મજૂરો થી કાપણી ઘણી મોંઘી પડે છે.

    Reply
    • ખેતીવાડી માટે કાપણીના સાધનો ઉપરાંત ફેન્સીંગ યોજના આ વર્ષે આવી જ નથી એનો તાત્કાલિક અમલ કરો અને ખેડૂતોનો પાક બચાવો.
      અવારનવાર ગાંધીનગર ખેતીવાડી વિભાગમાંથી 15 દિવસમાં ફેન્સીંગ યોજના ચાલુ થશે તથા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એવા જવાબો મળતા રહે છે પરંતુ હજી સુધી તાર ફેન્સીંગ યોજના આવી નથી તો આ બધું શું છે..?

      Reply

Leave a Comment