Videsh Abhyas Loan Sahay For Scheduled Tribes । Loan Scheme for ST

Tribal Yojana In Gujarat । Foreign Education Loan By Government । Govt. Schemes For Scheduled Caste 2021 । SC/ST Loan Scheme in Gujarat  | વિદેશ અભ્યાસ લોન

Gujarat Adijati Vikas Corporation એક વૈધાનિક કોર્પોરેશન છે. જેની રચના ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ અધિનિયન-1972 હેઠળ કરવામાં આવેલી છે. ગુજરાત સરકાર દ્વારા પણ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિઓને લાભ આપવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના નાગરિકોને આર્થિક રીતે પગભર થવા Loan અને ધિરાણ આપવાનું કામ કરે છે. આ આર્ટિકલના માધ્યમથી આદિજાતિ યોજનાઓ તથા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને આપવામાં આવતી વિદેશ અભ્યાસ લોન વિશે માહિતી આપીશું. જેમાં National Scheduled Castes Finance And Development Corporation દ્વારા આદિજાતિઓને આપવામાં આવતી લોન લેવા માટે કેવી રીતે અરજી કરવી પડે, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે તમામ માહિતી મેળવીશું.

Adijati Vikas Vibhag Gujarat Yojana

Tribal Development Department Gujarat દ્વારા અનુસૂચિત જનજાતિના નાગરિકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં કોમર્શિયલ પાયલોટ લાયસન્સ લોન, અનુસૂચિત જનજાતિના કાયદાના સ્નાતકોને સહાય યોજના, પોલ્ટ્રી ફાર્મ સહાય યોજના તથા વિદ્યાર્થીઓ માટે વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન વગેરે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે.

વિદેશ અભ્યાસ લોનનો હેતુ

ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવશે. Adijati Samaj ના હોંશિયાર વિદ્યાર્થીઓને ઉચ્ચ અને સારું શિક્ષણ મેળવવા માટે વિદેશ જવાનું હોય અને એમને આર્થિક મદદની જરૂર હોય ત્યારે તેમને આ સહાય આપવામાં આવશે. જેથી નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ પોતાનું શિક્ષણ અધવચ્ચે ન છોડી દે. જેથી Videsh Abhyas Loan Sahay આપવામાં આવે છે.

યોજનાનું નામવિદેશ ઉચ્ચ અભ્યાસ લોન સહાય (એસ.ટી)
ભાષાEnglish અને ગુજરાતી
યોજનાનો ઉદ્દેશઅનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે
વિદેશ જવાનું હોય તો આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય
લાભાર્થીગુજરાતના આદિજાતિ જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને
મળવાપાત્ર લોનઆ યોજના હેઠળ વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને
રૂ. 15 લાખ લોન સહાય આપવામાં આવશે.
આ લોન 4% સાદા વ્યાજે આપવામાં આવશે.
Official WebsiteClick Here
Online ApplyApply Now
Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group

Videsh Abhyas Loan Yojana ની પાત્રતા

આદિજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની જરૂરિયાત ઉભી થાય અને ત્યારે નણાંકીય પરિસ્થિતિ સારી ન હોય ત્યારે આ Loan Yojana નો લાભ મેળવી શકે છે. અનુસુચિત જનજાતિના નાગરિકોને આપવામાં આવતી વિદેશ અભ્યાસ લોન માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • લાભાર્થી આદિજાતિનો હોવો જોઈએ અને તેની પાસે સક્ષમ અધિકારીનું જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • લાભાર્થી મેટ્રીક્યુલેશન, હાયર સેકન્‍ડરી અથવા ઈન્‍ડીયન સ્કૂલ સર્ટીફિકેટ કે તેના સમકક્ષ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા હોવા જોઈએ.
  • આ યોજનાનો લાભ લેવા માટે ઉચ્ચ શિક્ષણ માટે જે વિદેશની યુનિર્વસિટીમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે કોઈ આવક મર્યાદા નથી.
  • લાભાર્થીએ ફાળા ભરવાનો રહેતો નથી.
Videsh Abhyas Loan Sahay For Scheduled Tribes । Scheduled Tribes Loan Scheme | adijati vikas vibhag gujarat
Videsh Abhyas Loan Yojana by Gujarat Government

યોજના હેઠળ મળવાપાત્ર લોન સહાય

આદિજાતિ કોર્પોરેશન હેઠળ ચલાવવામાં આવતી આ યોજના માટે લોનની રકમ આપવાની મર્યાદા નક્કી થયેલી છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને રૂપિયા 15 લાખ સુધી ધિરાણ આપવામાં આવશે. આ ધિરાણ વિદ્યાર્થીના તાલીમ અને અભ્યાસનો જે ખર્ચ થાય તે બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.

આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને જે ધિરાણ આપવામાં આવશે તેના પર વાર્ષિક 4% વ્યાજ લેવામાં આવશે. અને લોન પરત કરવામાં વિલંબિત થશે તો તેના માટે વધારા 2.50% દંડનીય વ્યાજ ચૂકવવાનું રહેશે.

લોન પરત કરવાનો સમયગાળો

ગુજરાતના આદિજાતિના વિદ્યાર્થીઓને વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન આપવામાં આવે છે. આ લોન આપ્યા બાદ વિદ્યાર્થી પોતાનું ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યા બાદ 6 પછીથી માસિક 60 હપ્તામાં ભરપાઈ  કરવાની હોય છે.

વિદ્યાર્થીઓ દ્વારા લીધેલી લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવાની અરજદારને છૂટ હોય છે.

Videsh Abhyas Loan for ST Category Documents

Adijati Nigam દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન લેવા માટે નીતિ-નિયમો નક્કી કરેલા છે. આ લોન યોજનાનો લેવા માટે કેટલાક ડોક્યુમેન્‍ટ નિર્ધારિત થયેલા છે જે નીચે મુજબ છે.

adijati vibhag gujarat | Tribal Development Department Gujarat | foreign education loan by government of gujarat | Tribal Development Corporation | adijati vikas vibhag gandhinagar
Image Source:- Adijati Vikas Vibhag Gujarat Offcial Website
  • ગુજરાતના આદિજાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
  • લાભાર્થીઓએ પોતાના આધારકાર્ડની નકલ
  • રેશન કાર્ડની વિગત
  • બેંક ખાતાની પાસબુક
  • ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ
  • શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ કે તેથી વધુ અભ્યાસ હોવો જોઈએ.
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC )
  • વિદેશમાં અભ્યાસ મેળવ્યો તે અંગેના ડોક્યુમેન્‍ટ
  • અરજદારનો જાતિનો દાખલો (મદદનીશ કમીશ્નરશ્રી / મામલતદાર પ્રમાણીત)
  • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) (તાજેતરનો તથા બોજા વગરનો)
  • જામીનદાર-૧ નો (7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)
  • જામીનદાર-૨ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)
  • પાસપોર્ટ
  • વિઝા
  • જે તે યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યાની વિગત
  • ફી માળખાની વિગત
  • કોલેજ યુનિવર્સિટીની માન્યતાની વિગત     
  • અરજદારની સંમતિ
  • વાલીની સંમતિ    
  • અરજદાર તેમજ બંને જામીનદારની મિલકતના સહભાગીદાર હોય તો તેની સંમતિ
  • જામીનદારોએ રૂ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું
  • રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
Join Ourt Telegram Channel
Sarkari Yojana Telegram Channel

Online Apply Foreign Study Loan For Scheduled Tribes in Gujarat

અનુસુચિત જનજાતિઓની વિકાસયાત્રામાં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. આ કોર્પોરેશન દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં વિદેશ અભ્યાસ લોન લેવા માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયેલ છે. આ યોજનાનો લાભ લેવા કેવી રીતે Online Application કરવી તેની માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google સર્ચ બારમાં જઈને “Adijati Vikas Nigam Gujarat” કરો.
  • જેમાં Gujarat Tribal Development Corporation ની Official Website ખુલશે.
  • જ્યાં હોમ પેજ પર ઉપર “Apply for Loan” નામનું બટન હશે તેના પર ક્લિક કરો.
  • તેના પર ક્લિક કરવાથી “ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન” નામનું નવું પેજ ખૂલશે.
government education loan for sc/st students | education loan for sc/st students in gujarat | foreign education loan by government of gujarat | adijati vikas vibhag gujarat
Image Source:- Adijati Vikas Vibhag Gujarat Offcial Website
  • જો તમે પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરીને આઈ.ડી. બનાવવાનું રહેશે.
videsh abhyas loan sahay yojana for st category | sc/st education loan for abroad | education loan for st studentsstudies | free education for sc/st students | sc/st education schemes
Image Source:- Adijati Vikas Vibhag Gujarat Offcial Website
  • લાભાર્થીએ રજીસ્ટર કર્યા બાદ “Login here” માં પોતાના લોગીન આઈ.ડી અને પાસવર્ડ નાખી Login કરવાનું રહેશે.
  • લાભાર્થીએ પોતાનું પેજ Login કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કરવાથી જુદી-જુદી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Foreign Study” બટન પર ક્લિક કરો.
  • હવે લાભાર્થીએ પોતાની વિગતો, અરજીની વિગતો, અભ્યાસ અંગેની વિગત તથા અરજદારની મિલકત અંગેની વિગતો ભરવાની રહેશે.

adijati vikas yojana pdf gujarat | gujarat tribal development corporation official website | tribal development department gujarat yojana
Image Source:- Adijati Vikas Vibhag Gujarat Offcial Website
  • ત્યારબાદ લોનની વિગત, જામીનદાર નંબર-1 ની વિગતો, જામીનદારની મિલકતની વિગત, બેંકની વિગત, દસ્તાવેજો અપલોડ વગેરે કરવાનું રહેશે.
  • તમામ વિગતો ભર્યા બાદ ચકાસણી કર્યા બાદ એપ્લિકેશન સેવ કરો પર ક્લિક કરો.
FAQ of  Videsh Abhyas Loan Sahay for ST Casts

અનુસુચિત જનજાતિની જ્ઞાતિઓને આ યોજનાનો લાભ લેવા માટે ઉપર મુજબ માહિતી આપેલી છે. તેમ છતાં કેટલાક પ્રશ્નો હોય છે જે અરજદારો પૂછતા હોય છે.

  • એસ.ટી જ્ઞાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન મેળવવા માટે ધોરણ-12માં કેટલા ટકા જોઈએ?
    • આ યોજના હેઠળ લાભ મેળવવા માટે એસ.ટી જ્ઞાતિના વિદ્યાર્થીઓને ફક્ત ધોરણ-12 પાસ કરેલ હોવું જોઈએ.
  • Videsh Abhyas Loan Yojana  હેઠળ કેટલા રૂપિયાની લોન મળવા પાત્ર થાય છે?
    • આ યોજના હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા S.T. Category ના વિદ્યાર્થીઓને રૂપિયા 15 લાખ સુધી લોન સહાય મળવાપાત્ર થાય છે.
  • વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન હેઠળ કેટલા ટકા વ્યાજ ચૂકવવાનું હોય છે.?
    • આદિજાતિ કોર્પોરેશન હેઠળ મળવાપાત્ર Loan પર 4% સાદું વ્યાજ ચૂકવવાનું હોય છે.
  • આદિજાતિ વિભાગની આ યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ.?
    • Scheduled Tribes Loan Scheme નો લાભ લેવા માટે લાભાર્થીના આવક મર્યાદા ધ્યાને લેવાની રહેતી નથી.
  • વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ એપ્લિકેશન કેવી રીતે કરવાની રહેશે.?
    • આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરની ઓફિશિયલ વેબસાઈટ પરથી Online Arji કરવાની રહેશે.

Leave a Comment