WhatsApp ગ્રૂપમાં જોડાવો!
GSEB HSC 12th Commerce Result 2023 Latest News । ધોરણ 12 કોમર્સ નું રિઝલ્ટ 2023ની તારીખ

GSEB HSC 12th Commerce Result 2023 Latest News । ધોરણ 12 કોમર્સ નું રિઝલ્ટ 2023ની તારીખ

Short Briefing : ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ | STD 12 Commerce Result 2023 Gujarat Board | Dhoran 12 Result 2023 | ધોરણ 12 નું કોમર્સ રિઝલ્ટ જોવાની લિંક | GSEB Result 2023 Dhoran 12 Commerce Result 2023 | ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ | GSEB 12 Commerce Result Date 2023 Gseb |  ધોરણ 12 નું રિઝલ્ટ 2023 | ધોરણ 12 નું પરિણામ

પ્રિય વાંચકો, તાજેતરમાં ધોરણ-12 ની પરીક્ષાનું રીઝલ્ટ અને ધોરણ-10 ની પરીક્ષાનું રીઝલ્ટ જાહેર થયેલ છે. હવે ધોરણ-12 Arts પણ તાજેતરના સમાચાર પ્રાપ્ત થયા છે. રાજ્યના વિદ્યાર્થીઓ પણ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલ GSHEB, Gandhinagar દ્વારા ધોરણ-12 Commerce નું રીઝલ્ટ જાહેર કરશે. આ પરિણામ તારીખ-31/05/2023 ના રોજ 08.00 કલાકે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ તેમના GSEB HSC 12th Commerce Result 2023 Latest લિંકને gseb.org પર ઑનલાઇન જોઈ શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવ્યું તે મુજબ ધોરણ-12 Commerce પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

GSEB HSC 12th Commerce Result 2023 Latest News   

GSEB, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, માર્ચ-2023 માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 (HSC) Arts પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા-31/05/2023 ના રોજ સવારના 08.00 કલાકે જાહેર કરવામાં આવશે.   

Highlights Of GSEB HSC 12th Commerce Result 2023 Latest News

બોર્ડનું નામGSEB HSC 12th Commerce Result 2023 Latest News
પરીક્ષાનું નામધોરણ-12 Commerce
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
GSEB HSC 12th Arts Result 2023 ક્યારે આવશે?તા-31/05/2023 ના રોજ સવારના 08.00 કલાકે જાહેર કરવામાં આવશે.
ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે31 May 2023, 08.00 AM
ધોરણ 12 નું રિઝલ્ટ જોવાની વેબસાઈટhttps://gseb.org/
ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 2023 અન્ય વેબસાઈટhttps://www.gsebeservice.com/
પરિણામનું માધ્યમગુજરાતી
ધોરણ-12 પરિણામ જોવાની લિંકgseb.org
Highlights

Read More:- Gyan Sadhana Scholarship 2023 Last Date Extended: ઓનલાઈન અરજી કરવાની તારીખમાં વધારો.


GSEB બોર્ડ દ્વારા અખબારી યાદીમાં તારીખ જાહેર કરવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,­­ગાંધીનગર દ્વારા અખબારી યાદી જણાવી છે કે, ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ બાબતે અખબારી યાદી બહાર પાડવામાં આવેલ છે. જેમાં તારીખ: 31/05/2023 ના રોજ ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 Commerce નું પરિણામ બોર્ડ દ્વારા અધિકૃત રીતે જાહેર કરવામાં આવશે. તેની બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે.


Read More: ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ માટે સહાય યોજના । Support Scheme For Eco Friendly Light Trap In Gujarat


HSC 12th Commerce નું પરિણામ તા-31/05/2023 ના રોજ સવારના 08.00 કલાકે જાહેર થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું. ધોરણ-12 Commerce નું પરિણામ તા-31/05/2023 ના રોજ સવારના 08.00 કલાકે જાહેર થશે. HSC 12th Commerce નું તા-31/05/2023 ના રોજ સવારના 08.00 કલાકે જાહેર થશે.


Read More : કંમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના । Vermicompost Subsidy In Gujarat


કેવી રીતે ધોરણ-12 કોમર્સનું પરિણામ ચેક કરવું.

  • સૌપ્રથમ “GSEB” ટાઈપ કરો.
  • ત્યારબાદ તેની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
  • ગુજરાત GSEB HSC 12th Commerce Result 2023 ની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાઓ.
  • હવે ધોરણ-12 કોમર્સની લિંક પસંદ કરો.
  • ત્યાં આપેલા બોક્સની અંદર સીટ નંબર દાખલ કરો.
  • પછી તમારી સામે GSEB HSC 12th Commerce Result 2023 સ્ક્રીન પર ખુલશે.
  • અહી તમે તમારું પરિણામ ડાઉનલોડ કરી શકો છો.  

Read More: Gyan Sadhana Scholarship 2023 Last Date Extended: ઓનલાઈન અરજી કરવાની તારીખમાં વધારો.


ધોરણ-12 કોર્મસનું પરિણામ WhatsApp દ્વારા પણ જાણી

ગુજરાત માધ્યામિક શિક્ષણ અનેઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 કોર્મસનું પરિણામ જાહેર કરવામાં આવશે. GSEB દ્વારા નવી સેવા બહાર પાડેલ છે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને 5.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.


Read More:- PM Kisan Beneficiary List 2023 New: આ ખેડૂતોના ખાતામાં આવશે 14 ના હપ્તાનારૂ.2000/-, યાદીમાં તમારું નામ ચેક કરો.


ધોરણ-12 કોર્મસનું પરિણામ SMSથી પણ જાણી શકાશે પરિણામ

ધોરણ-12 કોર્મસના વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ HSC રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર SMS આવશે. જેમાં તેમનું પરિણામ મેળવી શકશે.

GSEB HSC 12th Commerce Result 2023 Latest News । ધોરણ 12 કોમર્સ નું રિઝલ્ટ 2023ની તારીખ

Read More: ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના હેઠળ રૂ. 1,56,250/- ની સહાય મળશે.


ધોરણ-12 સામાન્ય પ્રવાહ(કોર્મસ)માં ગ્રેડ સિસ્ટમ

ધોરણ-12 કોર્મસના વિદ્યાર્થીઓના ગ્રેડના ટેબલ વિશે માહિતી આપવામાં આવેલ છે. જેથી વિદ્યાર્થીઓ જાતે પણ પોતે મેળવેલ કુલ માર્ક પ્રમાણે પોતાનો ગ્રેડ જાણી શકે. અને તેમના પરિણામને સમજવામાં ખૂબ મદદ મળે.

ગ્રેડ
(Grade)
માર્ક્સ
(Marks)
ગ્રેડ પોઈન્ટ  
(Grade Point)
A191-10010
A281-909
B171-808
B261-707
C151-606
C241-505
D33-404
ધોરણ-12 સામાન્ય પ્રવાહ(કોર્મસ)માં ગ્રેડ સિસ્ટમ

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. GSEB HSC 12th Commerce Result માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

Ans. GSEB ની સત્તાવાર વેબસાઇટ, gseb.org પર GSEB HSC 12th Arts Result 2023 પરિણામની લિંક ચકાસી શકે છે.

2. ધોરણ 12 કોમર્સ નું રિઝલ્ટ 2023 નું પરિણામ ક્યારે આવશે?

Ans. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. અખબારી યાદી મુજબ, તા-31/05/2023 ના રોજ સવારના 08.00 કલાકે જાહેર કરવામાં આવશે.

Leave a Comment