WhatsApp ગ્રૂપમાં જોડાવો!
GSEB HSC 12th Arts Result 2023 Latest News । ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2023 તારીખ

GSEB HSC 12th Arts Result 2023 Latest News । ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2023 તારીખ

Short Briefing : ધોરણ 12 નું રિઝલ્ટ | STD 12 Arts Result 2023 Gujarat Board | Dhoran 12 Result 2023 | ધોરણ 12 નું રિઝલ્ટ જોવાની લિંક | GSEB Arts Result 2023 Dhoran 12 Arts Result 2023 | ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ | Std 12 Arts Result Date 2023 Gseb |  ધોરણ 12 નું રિઝલ્ટ 2023 | ધોરણ 12 નું પરિણામ

પ્રિય વાંચકો, તાજેતરમાં ધોરણ-12 ની પરીક્ષાનું રીઝલ્ટ અને ધોરણ-10 ની પરીક્ષાનું રીઝલ્ટ જાહેર થયેલ છે. હવે ધોરણ-12 Arts ના રાજ્યના વિદ્યાર્થીઓ પણ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલ Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા ધોરણ-12 Arts નું રીઝલ્ટ જાહેર કરશે. આ પરિણામ તારીખ-31/05/2023

વિદ્યાર્થીઓ તેમના GSEB HSC 12th Arts Result 2023 Latest લિંકને gseb.org પર ઑનલાઇન જોઈ શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવ્યું તે મુજબ ધોરણ-12 Arts પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

GSEB HSC 12th Arts Result 2023 Latest News   

GSEB, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, માર્ચ-2023 માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 (HSC) Arts પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા-31/05/2023 ના રોજ સવારના 08.00 કલાકે જાહેર કરવામાં આવશે.   

Highlights Of GSEB HSC 12th Arts Result 2023 Latest News

બોર્ડનું નામGSEB HSC 12th Arts Result 2023 Latest News
પરીક્ષાનું નામધોરણ-12 Arts
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
GSEB HSC 12th Arts Result 2023 ક્યારે આવશે?તા-31/05/2023 ના રોજ સવારના 08.00 કલાકે જાહેર કરવામાં આવશે.
પરિણામનું માધ્યમગુજરાતી
ધોરણ-12 પરિણામ જોવાની લિંકgseb.org
Highlights

Read More:- Gyan Sadhana Scholarship 2023 Last Date Extended: ઓનલાઈન અરજી કરવાની તારીખમાં વધારો.


GSEB બોર્ડ દ્વારા અખબારી યાદીમાં તારીખ જાહેર કરવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,­­ગાંધીનગર દ્વારા અખબારી યાદી જણાવી છે કે, ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ બાબતે અખબારી યાદી બહાર પાડવામાં આવેલ છે. જેમાં તારીખ: 31/05/2023 ના રોજ ઓનલાઈન જાહેર કરવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા અધિકૃત રીતે જાહેર કરવામાં આવશે. તેની બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે.


Read More: ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ માટે સહાય યોજના । Support Scheme For Eco Friendly Light Trap In Gujarat


HSC 12th Arts નું પરિણામ તા-31/05/2023 ના રોજ સવારના 08.00 કલાકે જાહેર થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું. ધોરણ-12 Artsનું રીઝલ્ટ તા-31/05/2023 ના રોજ સવારના 08.00 કલાકે જાહેર થશે. HSC 12th Arts નું Result ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


ધોરણ-12 સામાન્ય પ્રવાહ(આર્ટસ)માં ગ્રેડ સિસ્ટમ

ધોરણ-12 આર્ટસના વિદ્યાર્થીઓના ગ્રેડના ટેબલ વિશે માહિતી આપવામાં આવેલ છે. જેથી વિદ્યાર્થીઓ જાતે પણ પોતે મેળવેલ કુલ માર્ક પ્રમાણે પોતાનો ગ્રેડ જાણી શકે. અને તેમના પરિણામને સમજવામાં ખૂબ મદદ મળે.

ગ્રેડ
(Grade)
માર્ક્સ
(Marks)
ગ્રેડ પોઈન્ટ  
(Grade Point)
A191-10010
A281-909
B171-808
B261-707
C151-606
C241-505
D33-404
ધોરણ-12 સામાન્ય પ્રવાહ(આર્ટસ)માં ગ્રેડ સિસ્ટમ

How To Check GSEB HSC Result 2023 । ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 2023

  • સૌપ્રથમ “GSEB” ટાઈપ કરો.
  • ત્યારબાદ તેની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
  • ગુજરાત GSEB HSC 12th Arts Result 2023 ની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાઓ.
  • હવે ધોરણ-12 આર્ટસની લિંક પસંદ કરો.
  • ઉલ્લેખિત ફીલ્ડમાં સીટ નંબર દાખલ કરો.
  • પછી તમારી સામે GSEB HSC 12th Arts Result 2023 સ્ક્રીન પર ખુલશે.
  • અહી તમે તમારું પરિણામ ડાઉનલોડ કરી શકો છો.  

Read More: Gyan Sadhana Scholarship 2023 Last Date Extended: ઓનલાઈન અરજી કરવાની તારીખમાં વધારો.


ધોરણ-12 નું પરિણામ WhatsApp દ્વારા પણ જાણી

ગુજરાત માધ્યામિક શિક્ષણ અનેઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 નું પરિણામ જાહેર કરવામાં આવશે. GSEB દ્વારા નવી સેવા બહાર પાડેલ છે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને 5.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.


Read More:- PM Kisan Beneficiary List 2023 New: આ ખેડૂતોના ખાતામાં આવશે 14 ના હપ્તાનારૂ.2000/-, યાદીમાં તમારું નામ ચેક કરો.


ધોરણ-12 આર્ટસનું પરિણામ SMSથી પણ જાણી શકાશે પરિણામ

ધોરણ-12 આર્ટસના વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ HSC રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર SMS આવશે. જેમાં તેમનું પરિણામ મેળવી શકશે.


Read More: ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના હેઠળ રૂ. 1,56,250/- ની સહાય મળશે.


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. GSEB HSC 12th Arts Result માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

Ans. GSEB ની સત્તાવાર વેબસાઇટ, gseb.org પર GSEB HSC 12th Arts Result 2023 પરિણામની લિંક ચકાસી શકે છે.

2. GSEB HSC 12th Arts Result 2023 ક્યારે આવશે?

Ans. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. અખબારી યાદી મુજબ, તા-31/05/2023 ના રોજ સવારના 08.00 કલાકે જાહેર કરવામાં આવશે.

Leave a Comment

close button