પ્રિય વાંચકો, થોડા દિવસો પહેલા જ ધોરણ-12 ની પરીક્ષા રીઝલ્ટ જાહેર થયેલ છે. હવે ધોરણ-10 ના વિદ્યાર્થીઓ પણ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ આર્ટીકલ તમારા માટે જ છે. Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા ધોરણ-10 પરિણામ જાહેર કરશે. વિદ્યાર્થીઓ તેમના GSEB SSC Result 2023 લિંકને gseb.org પર ઑનલાઇન જોઈ શકે છે. વિદ્યાર્થીઓ હવે ધોરણ-10 નું રીઝલ્ટ વોટ્સએપથી પણ જાણી શકાશે. જેની માહિતી નીચે મુજબ છે.
GSEB SSC Result 2023 Via WhatsApp
પરીક્ષાઓ આપ્યા બાદ ધોરણ-10 ના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રાજ્યના પ્રતિષ્ઠિત ન્યુઝ પેપર અને મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ, ધોરણ-10 નું રીઝલ્ટ May 2023 ના છેલ્લા અઠવાડિયામાં આવી શકે છે. GSEB દ્વારા ધોરણ-10 નું રીઝલ્ટ તમારા વોટ્સએપથી પણ જોઈ શકાશે.
Highlights of GSEB SSC Result 2023 Via WhatsApp
બોર્ડનું નામ | GSEB SSC Result 2023 Via WhatsApp |
પરીક્ષાનું નામ | Gujarat Secondary Exam |
GSEB SSC Result 2023 | May-2023 માં છેલ્લા અઠવાડિયામાં (સંભવિત) |
પરિણામનું માધ્યમ | ગુજરાતી |
ઓફિશિયલ વેબસાઈડ | gseb.org |
Read More: Namo Tablet Yojana 2023| નમો ટેબ્લેટ યોજના
ધોરણ 10 નું રિઝલ્ટ May 2023 ના છેલ્લા અઠવાડિયામાં આવી શકે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 પરિણામ જાહેર કરવામાં આવશે. મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ SSC નું Result મે-2023 મહિનાના છેલ્લા અઠવાડીયામાં આવી શકે છે. જ્યારે ધોરણ-10 નું પરિણામ જાહેર થશે ત્યારે પરિણામ ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.
How to check GSEB SSC Result 2023 Online via WhatsApp?
- ગુજરાત GSEB 12th Science result 2023 ની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાઓ.
- સંબંધિત પ્રવાહની લિંક પસંદ કરો.
- ઉલ્લેખિત ફીલ્ડમાં સીટ નંબર દાખલ કરો.
- પછી તમારી સામે GSEB HSC વિજ્ઞાન પરિણામ 2023 સ્ક્રીન પર ખુલશે.
- અહી તમે તમારું પરિણામ ડાઉનલોડ કરી શકો છો.
આ પણ વાંચો : Gyan Sadhana Scholarship | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે.
ધોરણ-10 નું રીઝલ્ટ વોટ્સએપથી પણ જોઈ શકાશે
ગુજરાત માધ્યામિક શિક્ષણ અનેઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 નું પરિણામ જાહેર કરવામાં આવશે. GSEB દ્વારા નવી સેવા બહાર પાડેલ છે. હવે વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પોતાનું રીઝલ્ટ જાણી શકશે. આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.
આ પણ વાંચો: ખેડૂત મોબાઈલ સહાય યોજના | Khedut Mobile Sahay Yojana 2023
FAQ
Ans. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ, gseb.org પર GSEB SSC Result 2023 પરિણામની લિંક ચકાસી શકે છે.
Ans. રાજ્યના મિડીયા અને અન્ય સૂત્રોની માહિતી મુજબ, મે-2023 ના છેલ્લા અઠવાડિયામાં આવશે.