[Official Link] Gujarat assembly election 2022 result । ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 182 સીટો પર મતદાન કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ કુલ 182 સીટો પર તેમના ઉમેદવારને ઊભા રાખ્યા છે. તારીખ 8 ડિસેમ્બર 2022 ના રોજ Gujarat Assembly Election 2022 Result Link જાહેર થશે. ગુજરાતના તમામ ઉમેદવારનું Online Result કેવી રીતે જોવું, તેની માહિતી આ આર્ટિકલના માધ્યમથી આપીશું. તો આર્ટિકલની Link તા-08 ડિસેમ્બર 2022 સુધી સાચવી રાખજો. જેથી પરિણામ સંબંધિત માહિતી સાચી અને સચોટ મળી રહે.
Gujarat assembly election 2022 result Link – Summary
આર્ટિકલનું નામ | Gujarat Assembly Election Result Link |
રાજ્ય | ગુજરાત |
ચૂંટણી | ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 |
ચૂંટણી યોજનાર | રાજ્ય ચૂંટણી પંચ |
કેટલી સીટો પર યોજાશે | 182 |
મતદાતાની સંખ્યા | 4,90,89,765 |
પ્રથમ તબક્કો | પ્રથમ તબક્કો- 01 ડિસેમ્બર 2022, |
બીજો તબક્કો | બીજો તબક્કો- 05 ડિસેમ્બર 2022, |
પ્રથમ તબક્કોનું મતદાન | અંદાજિત 60.47% પ્રથમ તબક્કમાં વોટીંગ થયું, |
બીજો તબક્કોનું મતદાન | અંદાજિત 62.00% બીજા તબક્કમાં વોટીંગ થયું, |
ચૂંટણીનું પરિણામ | 08 ડિસેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | https://ceo.gujarat.gov.in/ |
Gujarat Assembly Election Result Live | Click Here |
Read More: UGVCL Bill Download | યુજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ
Also Read More: EPFO Whatsapp Helpline Number | EPFO એ બહાર પડી વોટ્સએપ હેલ્પલાઇન
Gujarat assembly election Polls 2022
ગુજરાત રાજ્યમાં થયેલા મતદાનમાં અંદાજિત 60.47% પ્રથમ તબક્કમાં વોટીંગ થયું અને અંદાજિત 62.00% બીજા તબક્કમાં વોટીંગ થયું. હવે 182 સીટો પર ના ઉમેદવારનું ભાવિ મતપેટીઓમાં સીલ થયેલું છે. ઉમેદવારનું ભાવિ હવે આવતીકાલે ગુરુવારના દિવસે ગણતરી કરીને પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. તો Gujarat Assembly Election Result ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.
Read More: રેલ કૌશલ વિકાસ યોજના | Rail Kaushal Vikas Yojana 2022
Gujarat assembly election 2022 result
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 182 સીટો પર ચુંટણી યોજાયેલ હતી. આ ચૂંટણીના લાઈવ રિઝલ્ટ State Election Commission, Gujarat પરથી ઓનલાઇન જોઈ શકાય છે. ઓનલાઈન રિઝલ્ટની સુવિધા મોબાઈલ પરથી અને કોમ્પ્યુટર કે Desktops પરથી પણ જોઈ શકાય છે.
How to Check Gujarat election 2022 result Online?
ભારતીય ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ રાજ્ય ચૂંટણીપંચ કાર્યરત છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શિતા જળવાઈ રહે, તે માટે ઓનલાઇન સિસ્ટમ વિકસાવવામાં આવેલી છે. આ ઓનલાઇન સિસ્ટમમાં તમને તમારો મનપસંદ ઉમેદવાર કે પાર્ટી કેટલા વોટથી કે કેટલી સીટોથી આગળ છે. તે તમે જાણી શકો છો.
State Election Commission દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રહે તે હેતુથી “Poll Monitoring System” બનાવવામાં આવેલ છે. જેના પર ચૂંટણીને લગતી તમામ કાર્યવાહી ઓનલાઈન બતાવે છે. જેને નાગરિકો ગમે તે જગ્યાએ જોઈ શકે છે. Live Election Result કેવી રીતે જોવું તેની વિગતો નીચે મુજબ છે.
- સૌપ્રથમ google માં results.eci.gov.in ટાઈપ કરો.
- ત્યારબાદ રાજ્ય ચૂંટણી આયોગની Official Website ખુલશે.
- આ Website પર ત્રણ પ્રકારના ઓપ્શન જોવા મળશે. 1. Party wise 2. Constituency wise-All Candidates 3. Constituency wise Trends
- હવે તમને select state નો ઓપ્શન જોવા મળશે. તેમાં ગુજરાત સિલેક્ટ કરવું પડશે.
- પછી તમે જોઈ શકો છો કે તમારા ઉમેદવાર કે પાર્ટી ને કેટલી સીટ પર આગળ છે.
Poll Monitoring System
રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા લોકશાહીના પર્વને પારદર્શિતા બનાવવા માટે એક ઓનલાઈન સિસ્ટમ વિકસાવવામાં આવેલ છે. આ સિસ્ટમને “Poll Monitoring System” કહેવાય છે. આ સિસ્ટમ દ્વારા ચૂંટણી માટે ઉમેદવારી નોંધવતા હોય તેમની માહિતી મેળવી શકાય છે. જેમાં Nomination Details, Uncongested Deatil, Polling Detail & Results વગેરે જોઈ શકાય છે.
FAQ
જવાબ. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બર, 2022 ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
જવાબ: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 8 ડિસેમ્બર, 2022 ના રોજ https://results.eci.gov.in/ પર લાઇવ જોઈ શકાય છે.
જવાબ. ગુજરાત રાજ્યમાં થયેલા મતદાનમાં પ્રથમ તબક્કામાં અંદાજિત 60.47% અને બીજા તબક્કામાં અંદાજિત 62.00% વોટીંગ થયું.